જય શ્રી કૃષ્ણ સ્વામીજી, બહુ જ સરસ પ્રેરક અને માગૅદશૅન આપતુ પ્રવચન છે હકારાત્મક અભિગમ માં વધારો કરે છે, ઊજાઁમાં વધારો કરે છે નમસ્કાર, કોટિ કોટિ વંદન, ધન્યવાદ,
હુ જોવ છુ કે કોઈને પણ બહુ સરસ કહેવાનુ મન થાય ત્યા ઓછી કોમેટ મળે વિરોધ કરવાનું મન થાય ત્યા વધારે કોમેટ મળે એટલે કે જે સત્ય વાતુ કરે એમા રસ નથી જુઠુ બોલી મીઠું બોલે તેમાં વધારે રસ સત્ નુ શરણુ લ્યો તો સુખી થવાશે જ્ય યોગેશ્વર