Тёмный
Swami Sachidanand (સ્વામી સચ્ચિદાનંદ)
Swami Sachidanand (સ્વામી સચ્ચિદાનંદ)
Swami Sachidanand (સ્વામી સચ્ચિદાનંદ)
Подписаться
સ્વામી સચ્ચિદાનંદ (જ. 22 એપ્રિલ 1932, મુજપુર, જિ. પાટણ) : આત્મકથાકાર, પ્રવાસનિબંધ અને ચિંતનાત્મક નિબંધના લેખક. સમાજસુધારક ધર્મચિંતક સંન્યાસી.

તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે. તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે. મારા અનુભવો (૧૯૮૫) અને વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે. તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૪) - મારા અનુભવો માટે અને પદ્મભૂષણ (૨૦૨૨) મળેલ છે.
Комментарии
@durlabhaachary3213
@durlabhaachary3213 3 дня назад
🙏 JAY GURUDEV JI 🙏🌹🙏
@PushpabenNakar-ds9gc
@PushpabenNakar-ds9gc 3 дня назад
આનંદ આનંદ
@rasikn24
@rasikn24 5 дней назад
જય હો
@manishmirani8447
@manishmirani8447 5 дней назад
Badaj past ni moti moti vaat kari ne aapda ne nasa ma rakhe che, pan swamiji ni jem fact history kahi ne koi aapda ne sachu bhan nathi karavta....past game evo glory hoy to su,present n future ma joi kai saru karvu hoy to sacho past ke history ni sachi khabar hovi joie...mate swamiji no khub khub abahar..🙏🙏🙏
@manishmirani8447
@manishmirani8447 5 дней назад
krantikari eva swamiji ne sat sat vandand🙏🙏🙏
@balubhaimistry8
@balubhaimistry8 6 дней назад
❤❤🙏❤❤
@hirenjari
@hirenjari 7 дней назад
સ્વામીજીને વંદન
@op-gamer193
@op-gamer193 9 дней назад
Sitaram.
@BhupatbhaiBhut
@BhupatbhaiBhut 11 дней назад
જય શ્રી કૃષ્ણ જય શ્રી ગુરુદેવ
@JusabLuhar-wt1zx
@JusabLuhar-wt1zx 11 дней назад
વાહામારાજખુબશરસ
@1onkara
@1onkara 12 дней назад
Hari om 🙏🗡
@varunpatel2368
@varunpatel2368 12 дней назад
Hari ohm
@SitaramDeshani
@SitaramDeshani 14 дней назад
🙏કોટી કોટી વંદન શ્રી સ્વામીજી 🙏
@user-lj8wi3ok1g
@user-lj8wi3ok1g 17 дней назад
🙏🙏🙏
@user-lj8wi3ok1g
@user-lj8wi3ok1g 17 дней назад
.કોટી કોટી વંદન... બાપૂ..🙏🙏
@dharmeshchokhadia6567
@dharmeshchokhadia6567 18 дней назад
Audio quality kem aavi che prabhu?
@painterkavad5514
@painterkavad5514 21 день назад
જયસિયારામ. ❤🙏❤🙏❤🙏
@ghemardesai1744
@ghemardesai1744 21 день назад
જય સચિદાનંદ બાપુ 🙏
@arunrabari6042
@arunrabari6042 22 дня назад
😊
@dr.vijaykanabar3061
@dr.vijaykanabar3061 23 дня назад
Pranam Guruji, I am impressed by the de-facto statements made in your discourses. Praying Almighty God to bless you with long , healthy life
@kokilagurjar2923
@kokilagurjar2923 24 дня назад
Jay Gurudev 🙏🌹
@ghanshyambhaiborad9484
@ghanshyambhaiborad9484 24 дня назад
ધન્યહોજયસચ્ચિદાનંદનીજયહો
@subhashmandaliya1734
@subhashmandaliya1734 23 дня назад
@VISHNUBHAIPATEL-ie2yy
@VISHNUBHAIPATEL-ie2yy 24 дня назад
PARAM POOJY SANT SRI SWAMI SACCHIDANADJI MAHARAJ NA SRI CHARNO MA NAMSKAR VANDAN V N PATEL KHALI SIDDHPUR GUJARAT
@KantibhaiPatel-nn2mg
@KantibhaiPatel-nn2mg 24 дня назад
સંતસેવકનેપૃણામ
@kokilagurjar2923
@kokilagurjar2923 26 дней назад
Jay Gurudev 🙏🌹
@user-mc5xg4ud1w
@user-mc5xg4ud1w 26 дней назад
Jai shchidanad jai sardar
@nilkanthceilingfanwindingm7422
@nilkanthceilingfanwindingm7422 26 дней назад
Good
@ashokbhainavadiya8252
@ashokbhainavadiya8252 26 дней назад
મે આટલા બધા સંતોને સાભળ્યા આના જેવી સત્ય વાત કોઈના મુખથી સાભળી નથી સતા તમે જુવો કોમેટ લખવા વાળુ બે પાંચ જણાજ છે રવી શકુમાર એક વાર ઈટરીયુ આપીને જાય ત્યા દસ વિસ હજાર કોમેટ પડી જાય નહીતર એતો રાજકારણી વીષેજ બોલે છે સ્વામીનું એક સુત્ર મને ખુબ ગમ્યું અહીંસા પરમો ઘરમ નહી વિરતા પરમો ધર્મ અહીંસાને લીધે ભારતે હજાર વર્ષ ગુલામી ભોગવી ગણ્યા ગા ઠ્યા લોકો રાજ કરી ગયા જય યોગેશ્વર જ્ય પાંડુરંગ શાસ્ત્રી
@rajnikantpatel556
@rajnikantpatel556 27 дней назад
Hari Om swamiji
@sureshpatel7987
@sureshpatel7987 27 дней назад
કોઈના પણ ખોટા વખાણ નં કરવા જોઇએ તથા અતિશય વખાણ પણ નં કરવા જોઇએ પરંતુ સ્વામી સચિદાનદજી મહારાજ ના વખાણ કરવા જ જોઇએ કારણ કે રણ માં મીઠ્ઠી વીરડી સમાન છે મારા જીવન માં જેટલા પણ સાધુ સંતો ને જોયા છે તેમાં બધાથી અલગ છે આ આપણા બાપુ જય હો
@durlabhaachary3213
@durlabhaachary3213 27 дней назад
🙏 જય ગુરુદેવ જી 🙏❤️🙏❤️🙏
@varshapandya8850
@varshapandya8850 27 дней назад
👌🏻👌🏻👌🏻✅
@champalalsongara1430
@champalalsongara1430 27 дней назад
❤❤
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 29 дней назад
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 29 дней назад
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ
@rajnikantpatel556
@rajnikantpatel556 29 дней назад
Hari Om swamiji
@harabalapadiya6283
@harabalapadiya6283 Месяц назад
Hari om Swamiji 🙏🕉️🌸
@yuvarajpatel5561
@yuvarajpatel5561 Месяц назад
વિચારનીય પ્રવચન સ્વામીજીનાં ચરણોમાં દંડવત્ પ્રણામ
@kokilagurjar2923
@kokilagurjar2923 Месяц назад
Very nice 🙏🌹
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Месяц назад
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર
@user-jh8yl3yn8x
@user-jh8yl3yn8x Месяц назад
સુપર સ્પીચ
@ashokbhainavadiya8252
@ashokbhainavadiya8252 Месяц назад
હુ જોવ છુ કે કોઈને પણ બહુ સરસ કહેવાનુ મન થાય ત્યા ઓછી કોમેટ મળે વિરોધ કરવાનું મન થાય ત્યા વધારે કોમેટ મળે એટલે કે જે સત્ય વાતુ કરે એમા રસ નથી જુઠુ બોલી મીઠું બોલે તેમાં વધારે રસ સત્ નુ શરણુ લ્યો તો સુખી થવાશે જ્ય યોગેશ્વર
@savaibhairajput4038
@savaibhairajput4038 Месяц назад
Hari.home.bapu
@rajnikantpatel556
@rajnikantpatel556 Месяц назад
Hari Om
@yuvarajpatel5561
@yuvarajpatel5561 Месяц назад
બહુ જાણકારી મળી અને સ્વામીજીને દંડવત્ પ્રણામ.
@nayanakhadaliya4331
@nayanakhadaliya4331 Месяц назад
Tamara badhi pravachan game chhe 🙏🙏
@nayanakhadaliya4331
@nayanakhadaliya4331 Месяц назад
Jay gurudev 🙏
@SitaramDeshani
@SitaramDeshani Месяц назад
ધન્યવાદ..🙏
@amittanna1446
@amittanna1446 Месяц назад
Pl note Voice is not there
@rajnikantpatel556
@rajnikantpatel556 Месяц назад
Hari Om
@ilabhuva599
@ilabhuva599 Месяц назад
Jay gurudev
@suryavandana5623
@suryavandana5623 Месяц назад
Jivan parivartan thayu