Тёмный

પ્રસિદ્ધ તેજસ્વી જાગરુક દશરથનું મંત્રીમંડળ 

Valmiki ramayan m.n.moradiya
Подписаться 279
Просмотров 54
50% 1

પ્રસિદ્ધ તેજસ્વી જાગરુક દશરથનું મંત્રીમંડળ
વાલ્મીકિ રામાયણ
બાળકાન્ડ - પ્રથમખંડ
પ્રકરણ - ૧૧
ચોપાઈ - ૧ થી ૧૫
દોહાછંદ - ૧ થી ૫
દોહાછંદ -
પ્રતાપી વીર દશરથજી , એમનું મંત્રી મંડળ ||
હર કોઈ ભય આપત્તિનું , તુરંત લાવતું હલ ||૧ ||
વફાદાર નિયમ નિશ્રિયી , તેનું જીવન ઉદાર ||
પોતાના પ્રજાજનોના પ્રતિ , વરસાવતા રે પ્યાર ||૨ ||
આઠ આઠ પ્રતાપી મંત્રીઓ , એમની સુંદર જોડ ||
દુશ્મનોને મોટા દગાબાજો , ન કરી સકતા તોડ ||૩ ||
સદાચારી પ્રામાણિક હતા , સર્વ મંત્રીગણ લોગ ||
સશકત શરીર વાળા હતા , નહિ હતો કોઈ રોગ ||૪ ||
ચોપાઈ -
ઇશ્વાકુવંશોદ્રવ સત ચાહી |રાજા દશરથજી મહા માહી ||
એમનાં મંત્રીમંડળને કહું |સર્વથી પ્રમાણિક લોકો એહું ||૧ ||
શાસ્ત્રો સંપન્ન હોઉ સર્વ ગુણા |સત્ય પરામર્શ દેતા નિપૂણા ||
પોતાના સ્વામી દશરથજી તે |એના પ્રતિ વફાદાર રહે તે ||૨ ||
સ્વામીની મન ગતિને જાણતા |હર ઇશારો થી કામ સમજતા ||
રાજાની સદા ભલાઇ ચાહતા |એના હિતમાં તત્પર રહેતા ||૩ ||
દશરથ પૂર્ણ નિતિજ્ઞ હતા |જે એના મંત્રી મંડળમાં હતા ||
એની સંખ્યા આઠ અંકની હતી |તે અતિ સ્વામી રાજ ભક્ત હતી ||૪ ||
તેઓ મોટા વીર યશસ્વી હતા |પવિત્ર મન ઇમાનદાર તા ||
રાજ કાજમા નિરત રહેતા |સમય પરવાહ ન કરતા ||૫ ||
આઠ મંત્રીઓના જે નામ હતા |તે ઘૃષ્ટિ જયંત વિજય હતા ||
સિદ્ધાર્થ વ અર્થ સાધક હતા |અશોક મંત્રપાલ સુમંત તા ||૬ ||
એમનાં અતિરિક્ત ઋષિવર્ય |સર્વ ગુણ સંપન્ન મહાધૈર્ય ||
વશિષ્ઠ વામદેવ યાજ્ઞિક તા |મંત્રી પદનું કામ કરતા તા ||૭ ||
તે સર્વ મંત્રીઓ વિદ્યા વિનયી |કાર્ય કુશલમ સલજ્જ હોયી ||
આપસ સદભાવના રાખતા |જીતેન્દ્રિય નીતિ વિશારદતા ||૮ ||
ધણા અનુભવી વ શૂરવીરા |ધન સંપત્તિથી ભરેલા પુરા ||
શાસ્ત્રોનો મર્મ જાણે સારી રીતે | રાજા કથનાનુસાર ચાલે તે ||૯ ||
પ્રસિદ્ધ જાગરુક સાવધાન |તેજસ્વી શાંતિમય ક્ષમાવાન ||
કહી હોઈ વાત કહેવા વાળા |પ્રસન્ન મુખથી બોલવા વાળા ||૧૦ ||
લોભવશ હો જુઠું ન બોલઊ |ક્રોધ રહિત સદાય રહેઊ ||
સદા રાજની ઉન્નતિ ચાહે તે |હર આપત્તિમાં સાવધાન તે ||૧૧ ||
પોતાની પ્રજા તેના હાલ જેઊ |તથા બીજા રાજ્યોની પ્રજા એઊ ||
તે સર્વની જે પણ હાલ હતી |તે એ મંત્રીઓ થી છૂપી ન હતી ||૧૨ ||
કારણ કે તે ગુપ્તચરો દ્વારા |જે પણ હોઉ તે વૃત્તાંત સારા ||
પોતાની નજર રાખેલ હતા |સા ધટના ક્રમ દેખી રહેતા ||૧૩ ||
વ્યવહાર કાર્યમાં કુશળ તા |સૌહાર્દ મા જાચ્યા પરખ્યા હતા ||
અન્યાય કાર્યમાં ખૂબ સખ્ત તે |ન્યાયોચિત કાર્ય રાજભકત તે ||૧૪ ||
પોતાના પુત્ર અપરાધી હોઈ |રાજ નિયમ ભંગ કર્યો હોઈ ||
તેનેય ન્યાયોચિત દંડ દેતા |પોતાના કે પરાયા ન દેખતા ||૧૫ ||
દોહાછંદ -
પોતાના હો કે યા પરાયા હો , સર્વને મળે છે ન્યાય ||
એવી ન્યાય સુવ્યવસ્થા હતી , નહિ થતો તો અન્યાય ||૫ ||
#રામકથા #ramayana #ramaji #hindumythology #valmikiramyan #ramasita #રામાયણચોપાઈ #રામાયણગીત #સત્સંગમંડળ #સ્વામિનારાયણ #કૃષ્ણ #ગુજરાતી #ગુજરાતીકીર્તન #ધર્મનીવરાર્તા #રામાયણકથા
રામરાજ્ય નિર્ભય રાજ્ય
• રામ રાજ્ય નિર્ભય રાજ્ય...
રામકથા નું પૂણ્ય ફળ
• રામ કથાનું પૂણ્ય ફળ | ...
નદીઓ નું જળ સદા પવિત્ર જળ
• નદીઓનું જળ સદા પવિત્ર ...
વાલ્મીકિ દ્વારા બહેલીયાને શાપ
• વાલ્મીકિ દ્વારા બહેલિય...
વાલ્મીકિ જી ને શાપ આપ્યાં પછી પ્રશ્ચાતાપ
• valmiki ji | શાપ આપ્ય...
રામચરિત ની રચના કરો બ્રહ્માજીનો આદેશ
• રામ ચરિત્રો ની રચના કર...
મહાકાવ્ય રચઊ વાલ્મીકિ નો સંકલ્પ
• મહાકાવ્ય રચઊ વાલ્મીકિ ...
રામચરિત રચવા વાલ્મીકિ તત્પર
• રામચરિત લખવા વાલ્મીકિ ...
રામકથા પ્રસંગોનું વર્ણન
• રામકથા પ્રસંગોનું વર્ણ...
મહર્ષિ વાલ્મીકિ દ્વારા મહાકાવ્ય ની રચના
• મહર્ષિ વાલ્મીકિ દ્વારા...
રામાયણ મહાકાવ્ય લવકુશે કંઠસ્થ કર્યું
• રામાયણ મહાકાવ્ય લવકુશે...
લવકુશ દ્વારા મહાકાવ્ય પ્રસ્તુતિ
• લવકુશ દ્વારા મહાકાવ્યન...
ઋષિઓ પ્રસન્નતા વ્યકત કરઊ
• ઋષિઓ પ્રસન્નતા વ્યકત ક...
રામ સભામાં રામાયણ મહાકાવ્ય નું ગાયન
• રામ સભામાં રામાયણ મહાક...
અયોધ્યામાં એક છત્ર શાસન
• અયોધ્યામાં એક છત્ર શાસ...
સૂવર્ણ નગરી હીરામોતી ભરી | અયોધ્યાપુરી ધન ધાન્ય ભરી
• સુવર્ણ હીરામોતી થી ભર...
સર્વથી શ્રેષ્ઠ અયોધ્યાપુરી | અયોધ્યા ના ટક્કર ની બીજી ન મળે નગરી
• સર્વથી શ્રેષ્ઠમ્ અયોધ્...
હર સુખસંપત્તિ ભરી અયોધ્યાપુરી | ઉત્તમ કોટિના મનુષ્ય નો અયોધ્યામાં વાસ
• હર સુખ સંપત્તિ ભરી અયો...
શ્રી રામ જય રામ જય જય રામ ધૂન
શ્રી રામ ધૂન
શ્રી રામ નું ગીત
શ્રી રામ ગીત
રામાયણ
રામાયણ ચોપાઈ
રામાયણ કથા
રામાયણ ગીત
વાલ્મિકી રામાયણ કથા
વાલ્મિકી રામાયણ
રાજા રામ
રાજા રામ ના ભજન
રામચંદ્ર ભગવાન ના ગીત
રામચંદ્ર ભગવાન ના ભજન
શ્રી રામચંદ્ર ની સ્તુતિ
શ્રી રામચંદ્ર ભગવાન ની સ્તુતિ
ભાગવત
શિવ મહાપુરાણ
કૃષ્ણ
વિષ્ણુ હરિ
વૈષ્ણવ
સ્વામિનારાયણ
ભજન કિર્તન ધુન
સત્સંગ મંડળ
આરતી
ગરબા
ડાયરો
લાઈવ કથા
લાઈવ પોગ્રામ
સીતા
હનુમાન
in Gujarati
Rama
Rama Rama
Rama raksha stotram
Rama nataka
Ram dhun
Ram dhun bhajan
Ram dhun hanuman chalisa
Ram dhun gujrati
Rama bhajan
Ram bhajan gujrati
Rama kirtan
Ram kirtan bhajan
Ram kirtan gaan
Ram kirtan dhun
Rama lakshman
Rama sita
Ram sita katha
Ram sitaram
Rama bharat
Ram bhakti
Rama bhakti geet
Ramayan
Ramayan gujrati
Ram lakshman janaki

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@GuardianRematiya
@GuardianRematiya 10 дней назад
Jay shree Ram
Далее
Famous khodiyar temple rajpara of Gujarat
13:37