ખજૂર ભાઈ તમારી પ્રતિભા ઉત્તમ છે...કોમેડીના કિંગ છો...! તમારા બધા વિડિયો જોવ છું...એમાં પણ જ્યારે ઉદાસ હોવ..ત્યારે તો વિડિયો ફરી થી બધા જોવ..હસીને ફ્રેશ થઈ જાય... કોઈ ના ચહેરા પર સ્માઈલ લાવવી .. એ મોટું કામ છે... આમ જ કાર્ય કરતા રહો....ઈશ્વર તમને ખુબ સફળતા આપે...💖
@@valavirbhadraBhai3504 કેમ ભાઈ આપણે ઘરે બેન દીકરી કે માં નથી ? શું તે કોઈ નાની મોટી ભૂલ નથી કરતા ? મિત્ર તને એક સલાહ છે સગા સબંધી અને બહેન ના સાસરી પક્ષે સર્વે કરી જોજે પછી તને આવી વાહિયાત કોકની બદનામી માં ખ્યાલ આવશે. બાકી તો જેવા જેના વિચાર. જેવું અન્ન તેવું મનન. આભાર ભાઈ. તારી કૉમેન્ટ નો તું આનંદ લેજે.
😂😂😂🤣 hahaha haha 😆😆😆 Mina acting is superb and Minas sister acting is superb too good 👍👍👍👍 Make a 2nd part of it. ❤️ What you say guy's are you with me. 👍👍