samirabhai aa chatani ane makai no rotalo majurikam ke je mati khodvanu ke kadiya kam karechhe temnu bhanu chhe ochhi aavak ma ghar chalaavvu ane paisa bachavva mate shakna badale aa marachu ane rotala kayami bhanuchhe ama navaynathi pan aaj masala thi kaipan shak banavayo tamara kichanking masala pan feil chhe je sharirne nirogi raakhe chhe ok jay shri krishnaa
My whole childhood I spent eating Garlic Chutney, Bajri no rotlo and milk of our own buffalo. Love the taste of them together. My mother would make the finest garlic chutney.
Can u tell us about white paste mixture can u please give a proper recepi hope fully let us know it is simple what is white paste made from need full details all u saying v c but no detail of white paste
Samir bhai me halol ma 6 varas rahyo chu, bau enjoy kari chatni,pan aama Ane aema farak aetloj che, ke shicrajpur ma aama tomato ni paste nakhe che, time male to tya pan try karjo.
અમે બચપણમાં જોયું છે ગામડામાં રોડ નું કામ કરવા માટે આદિવાસીઓ આવતા તે લોકો સુકા લાલ મરચા ને ખરલ માં વા વાઢતા અને તેમાં લસણ પણ વાર્તા પછી તેલમાં છે ક્યાં વગર સીધું જ રોટલા સાથે ખાતા હતા પણ સાહેબ આદિવાસીઓને ક્યારેય દવાખાનામાં જોયા છે ખરા
બરોડા મા હોવ તો વૃંદાવન ચાર રસ્તા એ આલુ પુરી ને ખાવસ ખાઈ આવો સુરતીલાલા ના, બોમ્બે સેન્ડવિચ્ બરોડા ડેરી પાસે લાઈફ કેર હોસ્પીટલ ની સાંમે કોકટેલ માયો મારી ફેવરિટ, દાળ માટે પોર જય શઁકર હોટલ, પંજાબી જમવા ગાયત્રી ભવન રેલવે સ્ટેશન પાછળ કોમ્પ્લેક્સ મા 11/12 નમ્બર ની દુકાન છે