બા We love you ❤️ 😘. બા ની ખાસ વાત એ છે કે તેમને જનરેશન ગેપ નડતો નથી... આનંદ ભાઈ તમારો બા સાથેનો બોન્ડ જબ્બર છે. બાપુજી Wish you a very very happy birthday 🎂 God give you unique and super duper halthy welthy long lasting joyful life. 🙏🙏🙏💐
Hello anadbhai I am from London your flat is so big and beautiful hav e u got endsuit in any of the bed rooms all regards to your family baa is very sweet love your all videos more recipi with baa .😊
Pujya Bapuji ne aditya na ane gharna badha na pranam ane khub khub shubhecha k tabiyat khub j sari rahe khub j hamesha jevo anada Karo gharna badha no Prem ane lagni
🙏 Jai shree Krshna Anandbhai n Family first of all Wishing KaKa with Blessings of masi’s Shiv Puran on his Birthday always with good health to KaKa n masi 💐 n your brother is getting Divine Blessings yesterday’s Video was So beautiful my good Wishes to all of you.
12:37. ગામમાં પણ છેટા સારા. 😅😂. નજીક હોય કાં બહારગામ હોય તો તકલીફ થાય. આ મારે જૂનાગઢ થી અમદાવાદ આવી ગ્યા પણ ગામના બીજા છેડે છે એટલે શાંતિ છે. બાકી પહેલા ઘરવાળી જૂનાગઢ જાતી ત્યારે 10-15 દિ નો પ્રોગ્રામ થાતો. આ સવારે જઈ ને સાંજે પાછા તો આવી જાય, અને છેટું હોય એટલે મહિને એકાદ દિવસ જઈ આવે. રાત્રે હું જઈને તેડી આવું એટલે બધાય રાજી. 😂
Vlog very nice 👍 જોઈને ખુબ આનંદ થયો આનંદ દિકરા your family very nice 👍 your father birthday party very nice vlog ખુબ સારો લાગ્યો 🙏 જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ
Anand Bhai bahu j saras video. Bapuji ne happy birthday. Bapuji ni health sari rahe and tamara and Riya bhabhi jeva dikra vahu chhe to baa bapuji ane dipali didi ne koi j chinta nahi.And bhai tamne ek request chhe ke baa bapuji mane aashirwad aapo ke mane jaldi thi US na visa Mali jaay. Mara marriage ne 24th March e 1 year complete thashe. And mara husband US chhe and hu Ahmedabad chhu