You are absolutely right before my plan was buying iPhone 15 pro new one then next day news came on TV America so everyone got shocked body heat plus camera problems etc so I changed my mind and samsung 23 ultra very similarly to I phone 15 pro so I bought samsung 23 ultra no problem worked very well and I phone store no public because news releases no one wants to buy that, s why I didn't buy.
Australia ma aava jalsa no male Anand bhai. Ba bahu bhala chhe and Riya Ben bahu sara chhe ke sasu sasra ne khub sari rite rakhe chhe and prem kare chhe. Video ni starting ma I think Shrey Kotecha hata aena papa Kamlesh bhai amara neighbour hata Rajkot ma jyare hu Nani hati tyare. 1992 ma rajkot chhodi ne Mumbai aavya and pachhi lagan thay ne London gai and now past 17 years this Australia chhu. But haji pan Rajkot khub j valu chhe and aapna kathiyavadi Manso khub j vala chhe. ❤
આનંદભાઈ સાચી વાત છે્ બા ને આટલા ંબધા ભજનો લગ્નોગીતો આવડે છે્તો અત્યારે લગ્નની સિઝન ચાલે છે તો એક લગ્નગીત ગાઈ બહુ આનંદ થશે !🙏બીજુ રીયાબેનને એ કહેવાનું કે બધાએ આખી જીંદગી જુના મકાનમાં કાઢી અને તમને તો આવતાની સાથે જ નવું મકાન ઘરમાં નવુ રાંચરચિલું આનંદભાઈ વસાવી આપ્યુ બહુ જ નસીબદાર છો એ તો પછી પેલુ કહે છે્ કે ( જેટલી સગવડ એટલી અગવડ ) સાફસફાઈ રાખવી પડશે બા કહ્યુ તેમ ધીમે ધીમે કામ કરવાનું !આંનદભાઈ બા ની અને તમારી મસ્તીભરી વાતો સાંભળીને ખુબ જ આનંદ આવે છે્ 🙏શિકાગો (અત્યારે અમદાવાદથી )🙏
Palan Brothers is one of the best Devine place for purchasing all type of spiritual items. Minal is also very good personality we are proud on her hard work to establish this shop.
Aaj thi j Baa pase geet gavdavu hatu sabhal vani maja Aave che Hndi na juna Geet ane Bhagvan na Bhajan gavdavo Baa pase 🙏 tme loko sofa nava che Sofa upar pathrva nu lai Aavo Saf reshe Sofa
આનંદ મમ્મી નું નામ વિજયા બેન છે ને? મે બઉ પેલા vlog માં જોયું તું એટલે હું એમના માટે વિજયા બેન લખું છું khatiya ઢોકળા જોઈને ખાવાનું મન થઇ ગયું vlog very nice 👍🙏 જય શ્રી કૃષ્ણ જય જલારામ
Aanand bhai baa to baa che pn tme pn khub j dahya cho...tmara jevo caring dikro bdha ne mde...Riya jevi daayi વહુ pn nasibdar ne j mde...lot's of love to your family😊
Havey aa badha junvani utensils ne kadhi nakho ne navi fecelity na vasavi lyo....for example : dhokadiyu,nasta na dabbao nana set vada lai aavo....ghar pramane,” Ghaa Bhego Gasarko “ aa to maro opinion kidho baki tamara badhani marji ho🙏🏻❤️
આનંદ ભાઇ તમારા દરેક વિડીયો અમે કાયમી જોઇએ છીએ.. તમારુ નવુ ધર પણ ખુબજ સરસ છે.. અને હવે ખાસ બા.... ને કહેજો કાયમી ભજન/ગીત/દોહા/છંદ જે આવડે એ ગાય.....આટલી વિનંતી છે... અંબા...અંબા જય શ્રીકૃષ્ણ
Ba ne Hema Jani na New Zealand thi Amba Amba. Mara mummy same tamara jeva j dekhata. atyare hayat nathi. Hu mari ben Parul ne Chirag maro bhai we are waiting for your vlog. Ba ne joi ne lage k ame amari mummy ne joiye che. ❤😊