Тёмный
No video :(

બીજાની ભૂલ ની સજા ભોગવી રહ્યો છું /  

HRK HELP
Подписаться 301 тыс.
Просмотров 57 тыс.
50% 1

બીજાની ભૂલ ની સજા ભોગવી રહ્યો છું / #HRK_HELP | Social Work | Hrk Help Group
જ્યારે કોઈ વાહન ચલાવનાર વ્યક્તિ જાણતા કે અજાણતા અકસ્માત સર્જે છે તેનું કેટલું ભયંકર પરિણામ આવે છે તે આ વિડીયો જોઈ સમજી શકે છે. બસ દ્વારા કરાયેલ અકસ્માત નું પરિણામ એક સામાન્ય વ્યક્તિ કે જે રોજિંદું મજૂરી કામ કરી પોતાના પરિવાર નું ભારણ પોષણ કરે છે તેને પથારીવશ કરી દીધા.
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Group આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. અમે અમારી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા તમને અમારા તમામ સામાજિક કાર્યના વિડિયો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અમારી આખી ટીમ અને તમારા સપોર્ટથી કોઈનું જીવન બદલાઈ શકે. જો તમને અમારું કરી ગમે તો તમે અમને સપોર્ટ કરી શકો છો. 👏🏻 અને વિડીયો ને શેર કરી શકો છો.
સંપર્ક નંબર : 7777 998 777
ઈમેઈલ : hrkhelp02@gmaill.com
👉❤️અન્ય સોશીયલ મીડિયા એકાઉન્ટ ❤️👈
▶️ RU-vid CHANNAL◀️ / hrkhelp
▶️ FACEBOOK PAGE ◀️ / hrkhelp
▶️ INSTAGRAM ◀️ / hrk_help
🙏THANK YOU 🙏
#hrkhelp
#hrkhelpgroup
#helpingindia

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@beldaaralpesh8781
@beldaaralpesh8781 6 месяцев назад
જય મેલડી માં ભાઈ. સરસ કામ
@shyampatel922
@shyampatel922 5 месяцев назад
God bless you 🙏❤️🙌
@user-el4kp2od6v
@user-el4kp2od6v 6 месяцев назад
જય મોગલ માઁ તમારૂ કામ બહુસરચ સે
@ainjalajaraDas
@ainjalajaraDas 6 месяцев назад
God bless you bhai ap sabka bhala ho
@aayushsavani4309
@aayushsavani4309 6 месяцев назад
👏👏
@sureshbhairathod8360
@sureshbhairathod8360 6 месяцев назад
વાહ ભાઈ સરસ કામ
@user-oi6un7gk6p
@user-oi6un7gk6p 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ ને
@ainjalajaraDas
@ainjalajaraDas 6 месяцев назад
Ase hi logo ka dukh batte rhiye bhiya
@activeboysexperiment1639
@activeboysexperiment1639 6 месяцев назад
🙏🙏🙏
@vishalbaraiya7684
@vishalbaraiya7684 6 месяцев назад
ભગવાન રક્ષણ કરેભાઈ બહુજ સરસ કાર્ય
@nahidjabeen9805
@nahidjabeen9805 6 месяцев назад
It's great job Bhai God bless you lots 👍👍👍👍
@DalpatPrajapati-pu9el
@DalpatPrajapati-pu9el 5 месяцев назад
Jay mataji
@anjanagamitgamit5890
@anjanagamitgamit5890 5 месяцев назад
Adharcard kyathi hoy Bhai bichara rod par reta hoy 😢 khub saras kam karo cho Bhai tame
@DhasaratnThakor-nt6jl
@DhasaratnThakor-nt6jl 5 месяцев назад
ખુબસર કામં કરું છે. મદ છે
@shanish985
@shanish985 6 месяцев назад
Bhaiya jj 📡📡
@welseervi7998
@welseervi7998 Месяц назад
बहुत ही दुखी जिंदगी जी रहा है
@HRKHELP
@HRKHELP Месяц назад
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
@Santosh_kalsar
@Santosh_kalsar 6 месяцев назад
જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉 શિયાળ ગણેશ ભાઈ શેઠ કળસાર 🎉🎉🎉🎉🎉😢😮😮😮😅
@MichintaSavani
@MichintaSavani 6 месяцев назад
👏👏
Далее
Х.евая доставка 😂
00:23
Просмотров 1,3 млн
Музыкальные пародии
00:28
Просмотров 19 тыс.
ПАВЕЛ ДУРОВ АРЕСТОВАН
1:45:21
Просмотров 113 тыс.
skibidi toilet multiverse 041
06:01
Просмотров 5 млн
5 Mi Class Se Me Daru Pita Hu | Popatbhai Ahir
14:54
Просмотров 36 тыс.
Х.евая доставка 😂
00:23
Просмотров 1,3 млн