Тёмный

ભજન નીચે લખ્યું છે.ઘડપણમાં પાછળથી શી હાલત થાય છે એ દશાર્વતું ભજન છે.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ. 

pinal patel
Подписаться 35 тыс.
Просмотров 3,3 тыс.
50% 1

આ ભજન ના શબ્દો જોરદાર છે.મસ્ત અંત સુધી સાંભળજો આપણી હાલત પાછળથી કેવી થાય છે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment
અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહી.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા લેટેસ્ટ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
વડોદરા.
જય શ્રીકૃષ્ણ
----------------------------- ભજન-------------------------
રાગ---સખી જોને છુપા ઈ ગયો કાનુડો
હવે જીવતરમાં ઘડપણનો વા વાયો
પગ હાલુ ત્યાં ડગમગ થાય, ના ડગલું મંડાય ઘડપણનો વા વાયો
હવે જીવતરમાં ઘડપણનો.....
હવે યુવાની આમતેમ દોડતા તી
હવે ઉંબરા પણ ડુંગરા દેખાય, ન બહાર જવાય ઘડપણનો વા
વાયો
હવે જીવતરમાં ઘડપણનો........
લોઢુ કાપી નાખે તેવા દાંત હતા
આંખે ઓછુ સુઝેને કાન બેરા થયા
જ્યા બોલુ ત્યા જીભડી જલાય મુઝારો થાય ઘડપણનો વા વાયો
હાંક મારુ ત્યાં સૌ હાજર થાતા
હવે સાંભળ ના કોઈ સાદ વધારે વિવાદ ઘડપણ નો વા વાયો.
હવે જીવતરમાં ઘડપણનો.......
આંખ કાઢુ ત્યાં સહુ હાજર થાતા
હવે સામેથી ખખડાવી જાય તું બેઠો બેઠો ખાય ઘડપણનો વા વાયો
મોટી આશા એ છોકરાને પરણાવ્યા
મારું કીધેલું બહુ ભુલી જાય લાડીમા લલચાય ઘડપણનો વા વાયો
હવે જીવતરમાં ઘડપણનો વા
ઘરમાં રોજની ટક ટક વધતી હાલી
ડોશી મોટે મોટે ખાંશી ખાય કે જો ખૂણે શૂવા જાય ઘડપણનો વા વાયો
હવે જીવરમાં ઘડપણનો........
ઘરના ખૂણે છાની છાની વાતો હાલી
ડોશી બુઢિયા ઘરમાંથી જો જાય નિરાંત થોડી થાય ઘડપણનો વા વાયો
હવે જીવરમાં ઘડપણ નો વા......
હવે જીવનની ભુલો સમજાય રહી
ના મૂડીમાં રાખ્યું જો કાંઈ પસ્તાવો બહુ થાય ઘડપણનો વા
વાયો
હવે જીવ સમો મિત્ર મારા જીવનમાં
હવે સખી મંડળ મારી સાથમાં
એણે એવી સીખા ષણઞમણ દીધી અમલમાં મેં લીધી ઘડપણનો વા વાયો
હવે જીવતરમાં ઘડપણ નો વા વાયો
પગ હાલું ત્યાં ડગમગ થાય ના ડગલું મંડાય ઘડપણનો વા વાયો
કૃષ્ણ કનૈયા લાલ કી જય

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@neeladave3947
@neeladave3947 День назад
Bahuj shachi vat kari che saras
@jayshreedarji8489
@jayshreedarji8489 День назад
સરસ ભજન 👌👌👌👌👌👌👌👌
@JayshreeChauhan-j2i
@JayshreeChauhan-j2i 12 часов назад
Mast bhajan
@mamtapatel1620
@mamtapatel1620 День назад
Superb 👌👌👌👌👌👌
@bhavanapatel7457
@bhavanapatel7457 День назад
Nice
@bhavnagohel3573
@bhavnagohel3573 День назад
👌🙏🙏
@harshapatel2105
@harshapatel2105 День назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@jayshreegohil3797
@jayshreegohil3797 13 часов назад
🙏🙏🙏🙏🙏🙏
Далее