Тёмный

ભજન નીચે લખ્યું છે.માતાજીનું સુંદર ભકિતમય ભજન સાંભળીને આનંદ થશે.અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ.હર્ષા 

pinal patel
Подписаться 37 тыс.
Просмотров 9 тыс.
50% 1

માતાજી નું જોરદાર ભજન સાંભળીને ખુબ આનંદ થશે.કયારેય યુ ટ્યૂબ માં આવ્યું નથી તો અંત સુધી જોશો. અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe ના કરી હોય તો જરૂરથી કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા માતાજીના ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.હર્ષા પટેલ. વડોદરા.
જય શ્રીકૃષ્ણ
------------------------------- ભજન-----------------------
રાગ--પરદેશી પરદેશી જાના નહીં
અંબે મા.....બહુચર ને મહાકાળી મહાકાળી
રૂમે ઝુમે......રૂમે ઝુમે (2)
માડી મારા આવે.......રંગ જમાવે
તાલી ના તાલે કેવો તાલ મિલાવે.......અંબે મા, બહુચર ને.....
આસોપાલવના તોરણ બંધાવ્યા છે (2)
રંગોળી ને સાથીયા પુરાવ્યા છે (2)
ચાચર ચોકે દિવડા પ્રગટાવ્યા છે (2)
ફુલહારથી માડી ને વધાવ્યા છે (2)
માડી મારા આવે........રંગ જમાવે
તાલી ના તાલે કેવો તાલ મીલાવે......અંબે મા, બહુચર ને......
સુનીવર મુનીવર વેદો એ વખાણી છે (2)
એવી મા ની અમૃત ઝરતી વાણી છે (2)
સોના ગરબો રૂપલા ઈંઢોણી છે (2)
ચોખલીયાળી ચુંદડી મા ની ભીંઝાણી છે (2)
માડી મારા આવે......રંગ જમાવે
તાલી ના તાલે કેવો તાલ મીલાવે......અંબે મા, બહુચર ને......
જે કોઈ મા ના ભાવથી દર્શન કરશે રે (2)
જન્મો જનમની આશા તેની ફરશે રે (2)
મા ની સાથે ગરબામાં જે રમશે રે (2)
મોહીની એવા ભક્તો મા ને ગમશે રે (2)
માડી મારા આવે.......રંગ જમાવે
તાલી ના તાલે કેવો તાલ મીલાવે
અંબે મા .....બહુચર ને મહાકાળી, મહાકાળી
રૂમે ઝુમે........રૂમે ઝુમે (2)
અંબે માત કી જય

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
@nandasurve9809
@nandasurve9809 11 дней назад
Wah mataji na Bhajan ni Khub sunder ramzat jordar maza avi
@raxapatel2460
@raxapatel2460 11 дней назад
Very nice mataji nu bhajan 🙏👌
@gohilvandana1984
@gohilvandana1984 11 дней назад
મસ્ત ગરબો જોરદાર પિનલ બેન બધા મંડળના બહેનો ને મારા જાજા થી જય માતાજી 🙏🏻
@IllabenPatel-z6h
@IllabenPatel-z6h 11 дней назад
Khub saras Harsha Ben tame super Bhajan mataji nu gayu
@BhartibenPatel-tq8xc
@BhartibenPatel-tq8xc 9 дней назад
Bhu sara
@SimranAbhishek-md2by
@SimranAbhishek-md2by 11 дней назад
Jay Ambe ma 🌹🙏🏻🌹👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@pinalpatel3908
@pinalpatel3908 11 дней назад
અંબે બહુચર માત કી જય મીના પટેલ
@alkagohel945
@alkagohel945 11 дней назад
Vah amba ma Rumejume🎉❤
@geetajariwala1745
@geetajariwala1745 10 дней назад
Jay shree ambe maa❤❤❤❤
@vaishu101
@vaishu101 9 дней назад
Very nice bhajan & dholak
@jayshrisonijayshrisoni1836
@jayshrisonijayshrisoni1836 11 дней назад
સરસ ગરબો ગાયો. હર્ષાબેન👌👌
@manishapatel7813
@manishapatel7813 11 дней назад
Saras Garbo 🙏
@daxagohil5202
@daxagohil5202 3 дня назад
Mast ❤
@dakshapandhi1676
@dakshapandhi1676 11 дней назад
Jai mataji 🙏
@Smitasheth008
@Smitasheth008 11 дней назад
Nice Jay Mataji
@AnkitPatel-ub1xo
@AnkitPatel-ub1xo 10 дней назад
Very nice I am hear u s jai mataji
@mamtapatel1620
@mamtapatel1620 11 дней назад
Very nice 👌👌👌👌👌
@alkapanchal8004
@alkapanchal8004 9 дней назад
Vnice 👌👍🙏
@bhavanapatel7457
@bhavanapatel7457 11 дней назад
Nice
@binalVakhariya
@binalVakhariya 11 дней назад
🙏🙏🙏
@bhavnagohel3573
@bhavnagohel3573 10 дней назад
👌🙏🙏
@JayshreeChauhan-j2i
@JayshreeChauhan-j2i 11 дней назад
Jay bhuchar matki jay
@harshapatel2105
@harshapatel2105 9 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AmitaTrivedi-g3d
@AmitaTrivedi-g3d 11 дней назад
Amita trivedi bhu sras mataji nu bhajan gayu
@mayuriparabiya9956
@mayuriparabiya9956 11 дней назад
ખુબ સરસ ગરબો ગાયો જય માતાજી નવરાત્રી ની શુભકામના
@jagrutisevak594
@jagrutisevak594 10 дней назад
Very nice bhajan and dress
@jayshreegohil3797
@jayshreegohil3797 11 дней назад
Very nice 👌👌👌👌
@MamtaBhakta-e3d
@MamtaBhakta-e3d 10 дней назад
🙏🙏🙏
@gayatrijyotishkaryalay9244
@gayatrijyotishkaryalay9244 11 дней назад
Very nice 🎉🎉
Далее
Обыкновенное чудо
00:48
Просмотров 581 тыс.