Тёмный

ભજન (પ્રભુ મારા મંદિરે પધારો)(ભજન નીચે લખેલુ છે)(વૈકુંઠ ભજન મંડળ વડોદરા) 

Vaikunth Bhajan Mandal Vadodara
Подписаться 95 тыс.
Просмотров 145 тыс.
50% 1

પ્રભુ મારા મંદિરે પધારો
હું જોઉં તમારી વાટડી રે
બનો મારા ઘરના મહેમાન હું કરું સન્માન
હું જોઉં તમારી વાટડી રે
મંડપ રચાવુ મારા આંગણે રે
પહેરાવુ ફુલડાનો હાર હું તમને દીનાનાથ
હું જોઉં તમારી વાટડી રે
સાથીયા પુરાવો મારા આંગણિયે રે
ઉડાડું અબીલ ગુલાલ રાધા ના ભરથાર
હું જોઉં તમારી વાટડી રે
સોનાના સિંહાસન ઘડાવીયા રે
બિરાજો ને નંદજીના લાલ ઓ જશોદાના બાળ..્્્
હું જો હું તમારી વાટડી રે
અરજી સુનીને વહેલા આવજો રે
આવો આવો દ્વારિકાના નાથ
ભક્તોના ભગવાન...
હું જોવુ તમારી વાટડી રે
હરિના ચરણે હરજી બોલ્યા રે
ગુરુ ના પ્રતાપે ભક્તો બોલ્યા ર
રાખો રાખો ચરણોની પાસ
હો અમને દીનાનાથ
હું જોઉં તમારી વાટડી રે...
દાસ પુનિત ગુણ લગાય છે
ભેગા મળી નર ને નાર ભજો કરતાર
હું જોવુ તમારી વાટડી રે
પ્રભુ મારા મંદિરે પધારો
હું જોઉં તમારી વાટડી રે..

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 88   
@chandrikapatel9536
@chandrikapatel9536 Год назад
..વેરી નાઇશ દક્ષાબેન વાેઇસ બહુસરસ છે મજા અાવી થેંકયુ
@indirapatel5427
@indirapatel5427 Год назад
Jsk badha benonebhu j Sara's chhe bhajan. I like
@rasilagangani8595
@rasilagangani8595 Год назад
સરસ ગાવછો મનેતમારા ભજન બોવ સાભણવા ગમેછે
@kalabenpatel6679
@kalabenpatel6679 Год назад
ખૂબ અભિનંદન બેન
@meerapatel2853
@meerapatel2853 Год назад
bahu saras
@anilapatel474
@anilapatel474 Год назад
તમારા ભજન સાંભળવા નો ખુબ આનંદ આવે
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏
@ranjugoswami7003
@ranjugoswami7003 Год назад
ખૂબ જ સરસ કિર્તન બહેનો ને રાધે રાધે
@indirapatel5427
@indirapatel5427 11 месяцев назад
Very nice bhajan i like so much
@neelaytrivedi4176
@neelaytrivedi4176 Год назад
amita trivedi bhu sras Jay shree krishna vah fine bhu sras
@dharmishthabenrohit3134
@dharmishthabenrohit3134 Год назад
ખુબ સુંદર ભજન ગાયુ જયશ્રીકૃષ્ણ
@indirapatel5427
@indirapatel5427 Год назад
Jay shree Krishna bhu j saras bhajan chhe Daxaben very nice. gav chho hu baroda aavis tyare sure malis badha benone
@varsha81701
@varsha81701 2 года назад
Khu saras
@harinugadu
@harinugadu Год назад
ખુબ સરસ
@varshashah4304
@varshashah4304 2 года назад
Wav khubhj Sara's bhajan che tamaru manjuben khubhj gamiu jordarrad
@nirmalahansoti6411
@nirmalahansoti6411 Год назад
ખૂબ સુંદર ભજન છે
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@damyantibenparmar3084
@damyantibenparmar3084 2 года назад
Very very very nice mne tmara bdhaj bhajan bovj game 6e bdha beno ne mara jay sheeri krishna👌👌👌
@daxaparmar2350
@daxaparmar2350 Год назад
Thank you so much jay shree krishna
@leelabashukla
@leelabashukla Год назад
ઘણી મજા આવી, ખુબ સરસ ભજન છે, આવાજ ભજન સંભળાતા રહો. જય શ્રી કૃષ્ણ .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@73riyachunada90
@73riyachunada90 2 года назад
Saras
@bhavnajoshi1916
@bhavnajoshi1916 Год назад
જય રાધે ક્રિષ્ના ભજન બહુજ સરસ છે મજા આવી ગઈ બેન
@bhagvatisurti5351
@bhagvatisurti5351 Год назад
જય શ્રી ક્રષ્ણ 🙏
@sushilaprajapati8162
@sushilaprajapati8162 Год назад
Jay shree Krishna nice bhajan
@navinraval6060
@navinraval6060 Год назад
સરસભજનગાસોબેનો🙏🙏❤️
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🥰
@pushpapatel8686
@pushpapatel8686 Год назад
બહુ જ સરસ ભજન છે બેનો આવા સરસ ભજન લખીને મોકલતા રહેજો Jai shree Krishna
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@manjulabenvyas3232
@manjulabenvyas3232 Год назад
Supar bhajan🙏🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@urmilapatel8028
@urmilapatel8028 Год назад
ખૂબ ખૂબ સુંદર ગાયુ તમેકયા વિસતાર માં થીછો તેલખો ને જણાવોતો
@daxaparmar2350
@daxaparmar2350 Год назад
Thank you so much jay shree krishna Baroda
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏
@manishabensolankisolanki1404
@manishabensolankisolanki1404 2 года назад
સરસ ભજન છે હું ખવડાવું છું
@kiranmodi7334
@kiranmodi7334 Год назад
બહુ બહુ સરસ ભજન ગાયુ છે રાધે કૃષ્ણ🙏🙏🙏🙏🙏 💐💐💐💐💐🌹
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@shantabenkoli6981
@shantabenkoli6981 2 года назад
ખુબ સરસ ભજન છે
@hanshabenmishtri1761
@hanshabenmishtri1761 Год назад
સરસ રાગ છે
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@MeetaPatel-p5q
@MeetaPatel-p5q Месяц назад
Nice bhajan gayu daxaben jsk
@pinalpatel6212
@pinalpatel6212 2 года назад
Bhajan to mast pan raag sathe lakhine moklo
@Manjubenghosh
@Manjubenghosh 2 года назад
ભજન લખી ને મુકી દિધુ છે
@smitashah9638
@smitashah9638 Год назад
smita shah
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws Год назад
Happy new year 🥀🪔🥀🪔🥀🪔🥀🪔🥀🪔🥀🪔🥀🪔🥀🪔🥀🪔🥀🪔🥀🪔🥀nava varsh na nutan varshabhinandan all my friends 🥰🌷👌 tamara bdha j bhajano khub supar che 🌹🥀🌷🙏🙏🙏🙏🙏🌹
@daxaparmar2350
@daxaparmar2350 Год назад
Thank you so much
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🙏🥰❤️
@arunapatel6632
@arunapatel6632 2 года назад
Very nice Bhajan
@kavitaahuja7368
@kavitaahuja7368 Год назад
Thàñk you bàjàñ làkhí móklvà màte❤❤🙏🙏🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@shreegopalmandalchandkhada8295
@shreegopalmandalchandkhada8295 2 года назад
દરેક ભજન ના રાગ લખીને મોકલો
@pandyaurmilaben2338
@pandyaurmilaben2338 2 года назад
વાહ વાહ શું તમે ભજન ગાયુ જરૂર ભગવાન આ
@arunabenmpatel9813
@arunabenmpatel9813 2 года назад
સુંદર ભજન- મંજુબેન લખેલું મુકવા શું કરવું. અરુણા બેન. સમતા વડોદરા
@Manjubenghosh
@Manjubenghosh 2 года назад
કોલ કરજો એટલે કહું
@jalakpatel1980
@jalakpatel1980 2 года назад
%૮
@dharmeshpatel3398
@dharmeshpatel3398 2 года назад
Very nice didi
@radhamandalkherva3342
@radhamandalkherva3342 2 года назад
સરસ કિતૅન છે
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 2 года назад
Very nice 👌👌👌
@ramilapatel3919
@ramilapatel3919 2 года назад
ખૂબ સુંદર ભજન ગાય બેનો આવા સુંદર ભજન મોકલતા રેજો🙏🙏
@kailashvasava5863
@kailashvasava5863 2 года назад
સરસ ભજન છે દક્ષા બેન સરસ
@rushiviharmandal7738
@rushiviharmandal7738 2 года назад
Saras Bhajan🙏🙏🙏 jay shri krishana
@bhanubendave6997
@bhanubendave6997 2 года назад
જય શ્રી કૃષ્ણ તમારા ભજન ગમે છે
@bhavanapatel7457
@bhavanapatel7457 2 года назад
Very nice gau
@jagdishbhaimakwana9341
@jagdishbhaimakwana9341 2 года назад
Very nice
@chamundamandalhimmatnagar1016
@chamundamandalhimmatnagar1016 2 года назад
વાહ બેન બહુ સરસ ભજન ગાયુ છે 🙏🙏🙏🌹🌹
@geetakachhiya6814
@geetakachhiya6814 2 года назад
જય શ્રી કૃષ્ણ ‌તમારા ભજન👌👌👌
@anjanapatel8099
@anjanapatel8099 2 года назад
Nice bhajan 👍 Jay shree krishna 🙏
@swatijoshi7242
@swatijoshi7242 2 года назад
Nice
@patelnimisha4337
@patelnimisha4337 2 года назад
ખૂબ ખૂબ સરસ ભજન છે જય શ્રી કિષ્ના 🙏🙏👌👌
@manishapatel7813
@manishapatel7813 2 года назад
Nice bhajan 👌
@jagrutiparmar247
@jagrutiparmar247 2 года назад
Nice bhajan
@pankitaprahan1193
@pankitaprahan1193 2 года назад
Very nice bhajan
@naynarathod2248
@naynarathod2248 2 года назад
ખુબ જ સરસ ગાયું છે ખુબ જ સુંદર ગાયું છે મીનાબેન ની જેમ હું પણ આભાર માનું છું 🙏🙏🙏🙏
@daxaparmar2350
@daxaparmar2350 Год назад
Thank you so much jay shree krishna
@alkapanchal8004
@alkapanchal8004 2 года назад
🙏👌👌🙏
@shilaraval4779
@shilaraval4779 2 года назад
❤❤
@shobhnabachudasama247
@shobhnabachudasama247 2 года назад
જય શ્રીકૃષ્ણ 🙏🙏👌
@rakeshrana1743
@rakeshrana1743 2 года назад
વૈકુંઠ ભજન ના સૌ બહેની ને જય શ્રી કૃષ્ણ
@daxaparmar2350
@daxaparmar2350 Год назад
Thank you so much
@meenapatel2123
@meenapatel2123 2 года назад
બેન લખાણ સાથે નુ મધુર ભજન સંભળાવ વા બદલ આભાર..
@chandrikabenchavda888
@chandrikabenchavda888 2 года назад
👌👏👏👏
@deepaknaik3426
@deepaknaik3426 Год назад
સુન્દર ભજનને તેમજ સુન્દર ગાયન મારૂ સૂચન એટલુજ તમારી વાટડી બદલે
@rekhapatel2913
@rekhapatel2913 10 месяцев назад
બહુ જ સરસ ગાયું, 🙏🙏🙏🙏🙏❤️👍
@arunapatel6632
@arunapatel6632 2 года назад
Very very nice Bhajan
@lalitataak4718
@lalitataak4718 2 года назад
બહુજ સુદર ભજન🙏🙏🌺🌺
@vasantipatel1780
@vasantipatel1780 2 года назад
તમારા બધાંજ ભજન મને બોવ ગમે હું પણતમારી જેમ ભજન મંડલ માં જાવુ છું તમારા ભજન મેં બધાંજ લખી લીધાં છે
@patel-vw4su
@patel-vw4su 2 года назад
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🙏🙏
@neelapandya6315
@neelapandya6315 2 года назад
🙏🙏🙏🙏💐💐👌👌
@lalitataak4718
@lalitataak4718 2 года назад
સરસ ભજન👌👌
Далее