Тёмный

હવે શું થશે ભગવાન માંરુ ગઢપણ માં|| 👇લખેલું છે || all bhajan|| Vishu bhakti Vandana 

Visu Bhakti Vandana
Подписаться 16 тыс.
Просмотров 48 тыс.
50% 1

હવે શું થશે ભગવાન માંરુ ગઢપણ માં|| 👇લખેલું છે || all bhajan|| Vishu bhakti Vandana
#visubahktivandna
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
#GeetaRabarinaBhajan
હવે શું થાશે ભગવાન મારું ઘડપણમાં
ઘડપણમાં પ્રભુ ઘડપણમાં
હવે શું થાશે ભગવાન મારું ઘડપણમાં
મોટા મોટા મહેલ બનાયા
એસી પંખા એમા લગાયા
વહુ દીકરા ને એમાં બેસાડયા
મારી ખાટલી બહાર મારું
ઘડપણમાં હવે શું થાશે
ભગવાન મારું ઘડપણમા
ઘડપણમાં પ્રભુ ઘડપણમાં
હવે શું થાશે ભગવાન મારું ઘડપણમાં
મારી મરજીનું ખાવાનું નથી મળતું
જેવું મળે મને એવું ખાવું પડતું
રોટલી ઉપર શાક મારું ઘડપણમાં
હવે શું થાશે ભગવાન મારું ઘડપણમાં
ઘડપણમાં પ્રભુ ઘડપણમાં
હવે શું થાશે ભગવાન મારું ઘડપણમાં
દીકરો ના સાંભળે વહુ ના સાંભળે
કરતાં બન્ને પોતાની મરજી નું
દીકરો બન્યો છે ગુલામ મારું ઘડપણમાં
હવે શું થાશે ભગવાન મારું ઘડપણમાં
ઘડપણમાં પ્રભુ ઘડપણમાં
હવે શું થાશે ભગવાન મારું
ઘડપણમાંશરીર મારું સુકાઈ ગયું
લોહી તો ઓછું થઈ ગયું
હવે હું થઈ ગઈ બેકાર મારું ઘડપણમાં
હવે શું થાશે ભગવાન
મારું ઘડપણમાં ઘડપણમાં
પ્રભુ ઘડપણમાં હવે શું થાશે
ભગવાન મારું ઘડપણમાં
જેવી કરણી એવી ભરણી
રામજી કરશે બેડો પાર
મારું ઘડપણમાં હવે શું થાશે
ભગવાન મારું ઘડપણમાં
ઘડપણમાં પ્રભુ ઘડપણમાં હવે
શું થાશે ભગવાન મારું ઘડપણમાં
મારું ઘડપણમાં મારું ઘડપણમાં

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@maniyaasha6649
@maniyaasha6649 4 месяца назад
Khub saras Ben 🎉
@Visu-ef9ij
@Visu-ef9ij 3 месяца назад
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા
@mayuriashokparmar7710
@mayuriashokparmar7710 4 месяца назад
Superb Bhajan didi
@Visu-ef9ij
@Visu-ef9ij 4 месяца назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 4 месяца назад
જય. શ્રી કૃષ્ણ. 🎉
@Visu-ef9ij
@Visu-ef9ij 4 месяца назад
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Далее
Hurricane Milton: Storm damage in Fort Myers, Fla.
01:05