Тёмный

ભવાઈ વેશ: રજુઆત-દુલા કાગ | Bhavai Vesh-Dula Kag 

Loksangeet
Подписаться 23 тыс.
Просмотров 26 тыс.
50% 1

ભવાઈ વેશ:
કાન ગોપી
બાવા-બાવણ
પુરબીયા
કંસારા
(ભવાઈની શરૂઆત ૧૩ મી સદીમાં અસાઈત ઠાકોરે કરી હોવાનું મનાય છે.)

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@harigadhvibhujofficial.5364
@harigadhvibhujofficial.5364 3 месяца назад
વાહ સહ વંદન બહુમુખી પ્રતિભાને
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 2 месяца назад
Kag bapu nne khub khub abhinndan.
@shodhaarjunsinh116
@shodhaarjunsinh116 Год назад
વંદન છે કાગ બાપુ ને
@ketcoenterprise5169
@ketcoenterprise5169 2 года назад
વાહ વાહ ભગત બાપુ શું તમારો. જમાનો. હશે, આના માટે તો બીજો અવતાર ધરવો પડશે, શું જ્ઞાન છે, ભાઈ ભાઈ,
@aanandvyas5726
@aanandvyas5726 Месяц назад
Haa bapu
@bhaskarkhimjibhai8764
@bhaskarkhimjibhai8764 2 года назад
વંદન કાગ બાપુ 🙏 ભવાઈ એ અગાઉ ના સમયમાં આપણાં ગામડાનું મનોરંજન નું એક માધ્યમ હતું આ , ભવાઈ કલા માંથી ગ્રામ લોકસંસ્કૃતિ નાં દર્શન થતાં શૂરવિરતા, ખાનદાની, ખુમારી ખમીર, દાતારી, ભક્તિ સતીત્વ,વિર રસ ,વિરહ રસ અને હાસ્ય રસ વગેરે ના દર્શન થતાં આજે આ ભવાઈ કલા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે આ લોક કલા ભવાઈ જીવંત રહે તેવાં પગલાં લેવા જોઈએ
@loksangeetofGujarat
@loksangeetofGujarat 2 года назад
ખરેખર,ભવાઈ,મદારીના ખેલ,બહુ રૂપીના વેશ,ચુંદડીયા બ્રાહ્મણ,બારોટોના ચોપડા વગેરે આપણી સંસ્કૃતિની બીજે ક્યાંય જોવા ન મળે તેવી અજોડ ધરોહર છે...પણ તેને જાળવી રાખવાના કોઈ ઠોસ પગલા લેવાયા નથી.પરિણામે લુપ્ત થઈ રહ્યુ છે...
@bhaskarkhimjibhai8764
@bhaskarkhimjibhai8764 2 года назад
@@loksangeetofGujarat ખરેખર સાચી વાત છે
@shodhaarjunsinh116
@shodhaarjunsinh116 Год назад
લુપ્ત થઇ ગઇ
@user-ms8fk2fs5v
@user-ms8fk2fs5v 2 года назад
जयहोकागबापू
@lakhmanbharai627
@lakhmanbharai627 2 года назад
જય હો બાપુ
@gokuldassadhu9351
@gokuldassadhu9351 5 месяцев назад
બીજા પ્રસંગ ના ડાયરાઓ મુકતા રહો
@ketcoenterprise5169
@ketcoenterprise5169 2 года назад
આ કવિ કયા મળે, કયાય નહીં બાપ,
@prashantchauhan3618
@prashantchauhan3618 Год назад
Vabpuvamojaavigi
@vijaypatel4870
@vijaypatel4870 2 года назад
Dula bhaya kag na mukhe Ramayan prasang na vidia moklo
@loksangeetofGujarat
@loksangeetofGujarat 2 года назад
બીજી ચેનલોમાં મુકાયેલા છે.જેથી મુકી શકાય નહિ.google માં search કરવાથી મળી રહેશે.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 года назад
@@loksangeetofGujaratsachi vat kari
@rameshdave6109
@rameshdave6109 2 года назад
ધન્યવાદ જુની લોકકલા ને ઉજાગર કરવા બદલ. કાગબાપુ🙏
Далее
УДОЧКА ЗА 1$ VS 10$ VS 100$!
22:41
Просмотров 337 тыс.
kavi Kag Ramayan prasanag...
29:52
Просмотров 413 тыс.
Gujarati Lok Varta Viramara Topuna Gadanara By Dula Kag
29:01