Тёмный
No video :(

માણો મિત્રતાની મહેફિલ શાહબુદ્દીન રાઠોડનાં અંદાજમાં | Shahabuddin Rathod - Friendship Gujarati Speech 

Ankit Trivedi
Подписаться 155 тыс.
Просмотров 1,1 млн
50% 1

માણો મિત્રતાની મહેફિલ શાહબુદ્દીન રાઠોડનાં અંદાજમાં | Shahabuddin Rathod - Friendship Gujarati Speech
More Popular Video's from Ankit Trivedi:
Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Tr...
Master Piece With Ankit Trivedi - bit.ly/Master_P...
Books By Ankit Trivedi: navbharatonlin...
Follow Us on
Instagram : / kaviankittrivedi
Facebook : / kaviankittrivedi
Twitter : / ghazalsamrat
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Shahabuddin Rathod
Ankit Trivedi
#AnkitTrivedi #Ghazalsamrat #ShahabuddinRathod #Gujarati #Gujarat

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 295   
@juzerjesawada1228
@juzerjesawada1228 Год назад
શાહબુદ્દીન સાહેબ ને સાંભળવા અને સમજવા મોજ પડી જાય અને જીવનના વિવિધ પાસા ઓ નુ ક્ષાન પણ મળી રહે છે.
@tusharvndra
@tusharvndra 4 месяца назад
ભગવાન પાસે પ્રાર્થના તમારા માટે હંમેશા નિરોગી રહો
@kalusinhrathod6605
@kalusinhrathod6605 Год назад
હાસ્યના બેતાજ બાદશાહ છે શાહબુદ્દીનભાઈ રાઠોડ
@jagrutidesai1955
@jagrutidesai1955 Год назад
હપ્તે થી લીધી 😀 મુંબઈ એ કદર કરી.😊પિતા ની શ્રીમંતાઈ જેવી ગરીબી આ જગતમાં એકેય નથી. શાહબુદ્દીનભાઈ આભાર. આપનું બહોળું વાંચન અમને મુબારક.🍀💚
@prakashthacker661
@prakashthacker661 Год назад
"ज्ञान साथे गम्मत " मां बेनमून शाहबुद्दीन भाई ❤ हास्यनो उभरो झटका साथे बहार कढ़ावें छे
@nitarathva303
@nitarathva303 7 месяцев назад
Good. Very. Good
@shyamal-gargi6324
@shyamal-gargi6324 Год назад
વાહ વાહ...અંકિતભાઈ સહુ આપના આભારી છીએ કે શાહબુદ્દીનભાઈ એ વ્યક્તિ, જેમણે હાસ્ય સાથે ઞમ્મત અને જ્ઞાનની સમજણની વાતો પણ કરી છે 🙏⚘
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 11 месяцев назад
🙏
@mahendrasinhbrahmbhatt1409
@mahendrasinhbrahmbhatt1409 Месяц назад
ગુજરાત ના નંબર એક સાહિત્યકાર,
@nagabhaiambaliya2533
@nagabhaiambaliya2533 Год назад
તમારા શિષ્ય નાં સાસુ ના નામે શાળા ના ઉદઘાટન માં તમારી પાસે પાંચ ફૂટ દૂર બેસી સેમીનાર માં ત્રણ કલાક હાજર પણ તમને સાંભળવા નો ચાન્સ ના મળ્યો ને તમને તડકામાં ઉભા રાખી સેલ્ફી લેનાર નો મનો મન અફસોસ....ઈ ખંભાળીયા...ની વાતડીયુ પુરી જય શ્રી જગદીશ
@user-it9gn1pd4p
@user-it9gn1pd4p Месяц назад
🙏🏻💙💙💙🙏🏻જય હો સાબુદીન રાઠોડ 💙💙💙🙏🏻🇮🇳😀😀😀👌🏻👍🏻
@ranjansoni8538
@ranjansoni8538 Год назад
Shahbudhinji budhina sagar bhutkal ma lae gya moj avi gae
@amrutrathod8007
@amrutrathod8007 Год назад
શુધ્ધ હાસ્ય આજના સાહિત્ય કારો દ્વિઅર્થી બોલી હસાવે છે જ્યારે આપ સાહેબ શુધ્ધ હાસ્ય થી તરબોળ કરોછો સલામ સર
@hitechcanada
@hitechcanada 10 месяцев назад
સુદ્ધ ગુજરાતી મા એની સાત પેઢી પૂછો 🙏🙏
@DamyantiShah-y3h
@DamyantiShah-y3h 14 часов назад
વાહ, મજા આવી ગઈ 😂
@hembhindi4793
@hembhindi4793 Год назад
@11:40 THE GOLDEN LINES એક દીકરા માટે પિતા ની શ્રીમંતાઈ જેવી જેરી ગરીબાઈ આ જગત માં એકેય નથી.... Hatsoff saheb 👏
@dipaknpbricks2600
@dipaknpbricks2600 Год назад
1000 વાર 1000 લોકો ને સંભળાવ્યું આ પન હજુ દિલ નથી ભરાયું 😢 માનનીય વનેચંદભાઈ જે.વ્યક્તિ.છે એ આપણે જાણતા નથી છતાંય એ ઘર ઘર ના આત્મીય છે એક વાર તો.આંસુ.નીકળી જ ગયા હશે વનેચંદ જી માટે 😢😢😢
@ArvindPatel-qc1ss
@ArvindPatel-qc1ss Год назад
ખુબ સરલ હાસ્ય, ગંભીર હાસ્ય, હાસ્યમા ગંભીરતા. ગહન અભ્યાસ અનુભવ બાદનુ આ હાસ્ય સર્જન સાથેનુ અધ્યાત્મ!!! પ્રણામ.
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Год назад
પ્રણામ
@kamleshrupera453
@kamleshrupera453 Год назад
વાહ સાહેબ
@ilashah6951
@ilashah6951 Год назад
Very good video thanks 😊 👍
@pareshramani4018
@pareshramani4018 Год назад
શાહબુદ્દીનભાઈ તમે અદભુત હાસ્ય કલાકાર તો છોજ સાથે સાથે તમારાજીવન પ્રસંગો સાંભળી ખરેખર જીવન કેમ જીવવું તેવી પ્રેરણા મળે છે. શત શત પ્રણામ
@premilapatel8565
@premilapatel8565 3 месяца назад
બધા ના ઘર માં ના હોય ખોટી વાત ❤ બધાના વિષય જુદા જુદા ❤ મેં કુદરતી અમદાવાદ માં જોવેલા ❤ ગુરુકુલ મા મેમદાબાદ ❤ નોરમલ ❤
@PradipVadher-nr9jd
@PradipVadher-nr9jd 11 месяцев назад
શુદ્ધ ,નિરમળ,અને મધુર હાસ્ય નું સરોવર એટલે સહાબુદિન રાઠોડ સાહેબ,તેમાં નહાવા(માણવા)ડૂબકી લગાવો તો બહાર નીકળવા નું મન ન થાય. ખૂબ ખૂબ આભાર સાહેબ પી. ડી.વાઢેર આહીર😁
@mr.krishna3742
@mr.krishna3742 28 дней назад
Aaj Saheb Ke Ghar Jana huaa Bahut Nikhalas or 86 Year ke javan ko milke apne aap ko bahut Garib hu esa mahsus huaa 😢😢😢 me brahmin hu or mene unka Ashirwad liya 😢😢😢
@vibhaparikh
@vibhaparikh 7 месяцев назад
I am 44 now , school ma hata tyar thi emni cassette sambhali che, nice to see him again
@pramodmehta3335
@pramodmehta3335 Год назад
મૈત્રીના સૂર્યમાં પ્રકાષીત પર્વનું વંદન સહ અભિવાદન🎉 .
@rekhatanna6053
@rekhatanna6053 Год назад
❤❤
@kokilapatel5002
@kokilapatel5002 Год назад
Nice comedy love ❤
@atulshah9234
@atulshah9234 8 месяцев назад
Rathodsaheb many many salute. Your wife, deserves equally. You have reinforced many of my thinking and past life experience too, now is in place.
@arjunsinhchudasama350
@arjunsinhchudasama350 Год назад
No vulgarity...no abuse....no insult to anybody...open hearted pure comedy... Just Shahbuddin Rathod's thing. No one can match it ..🙏🙌
@shyamal-gargi6324
@shyamal-gargi6324 11 месяцев назад
Very true
@pareshvyas5258
@pareshvyas5258 Год назад
Than. Ame. Gaya. Tyare. Shahbudin. Sir Ne. Yad. Karya. Hata
@ravirajsinhjhala4955
@ravirajsinhjhala4955 Месяц назад
સહજ હાસ્ય ના સમ્રાટ ને વંદન 🙏🏻
@shaileshbhaishukla3983
@shaileshbhaishukla3983 4 месяца назад
ગુજરાત અને થાન નુ ઘરેણું એટલે સાહેબ ખુબ સજન અને સ્વમાની કલાકાર
@jignazatakia228
@jignazatakia228 Год назад
Amne shahbudin rathod saheb no vanechand no varghodo bahuj sambhavo gamto hato. Jane aapna vstan suurastrma aaviya hoy eavu tevu lagtu. Salam che rathod sahebne.
@lalitoza4845
@lalitoza4845 11 месяцев назад
Class one comedy 🎉 Proud of you shahbuddin Rathod SAHEB 🎉
@rasikpatel5614
@rasikpatel5614 Год назад
પ્રભુ વનેચંદ ના આત્મા ને પરમ શાંતિ અર્પે
@varajangkarangiya1611
@varajangkarangiya1611 10 месяцев назад
વંનેચદ વહ્યા ગયા?
@user-cq9rr3je7l
@user-cq9rr3je7l 3 месяца назад
​@@varajangkarangiya1611a
@saragraramesh9113
@saragraramesh9113 2 месяца назад
🙏🏻🌹🌹🙏🏻આપને સાંભળવાનો એક લ્હાવોજ અલગછે ❤🌹
@sudhadave1915
@sudhadave1915 Год назад
Khubaj saras
@manishavyas6736
@manishavyas6736 10 месяцев назад
વિશુદ્ધ હાસ્ય ના રચિતા શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને નમસ્કાર
@alpeshpatel8998
@alpeshpatel8998 11 месяцев назад
My favourite Artist Shahbuddin Rathod ji. You're the greatest kalakar, tamari bhasha ane speech j bav game. Hu tamari Show must go on, ane biji 3-4 books vanchi hati. Pan Tamara jetlu sahaj hasya haju shudhi koinu y sambhyu nathi. 😂😂😂 ❤
@AV-uh2wk
@AV-uh2wk 8 месяцев назад
Suppppperb-Deel baag baaag ghai gayu-long live Shahabuddinji-We need you till our last breath to forget pains-You are Medicine with healing Power-A V Shah
@ktvayas6260
@ktvayas6260 Год назад
વાહ રાઠોડ સાહેબ વાહ રાઠોડ સાહેબ
@rmmudrakh4884
@rmmudrakh4884 Год назад
શાહબુદ્દીન સાહેબ ને સલામ.
@rameshgada2784
@rameshgada2784 Год назад
જીંદગી માં એક વાર થાન આવી અને તમને સામસામે મળવું છે. જો તમને મળ્યા પહેલા ઉપર નો બોલાવો આવી જશે તો આ જન્મારા માં એક અગત્યનું કામ રહી જશે. ❤❤
@user-lu9vq1zl5x
@user-lu9vq1zl5x 11 месяцев назад
રમેશ ભાઈ તમે મારી મન ની વાત કહી છે .
@raviahir7997
@raviahir7997 11 месяцев назад
હા ભાઈ આ રેડિયો વાળી પેઢી ના છેલ્લા મળવા જેવા માણસ છે❤🎉
@mistrysunil2174
@mistrysunil2174 Год назад
Excellent talpadi Gujarati language control, unbeatable, option less, real Gem
@rashidaukani5287
@rashidaukani5287 19 дней назад
❤❤❤❤❤
@ashishshah5667
@ashishshah5667 Год назад
વાહ! ખૂબ મઝા આવી ગઈ 😂❤
@MrSukhadev
@MrSukhadev Год назад
He is a Gujarat Rant. I have seen a lot of comedians perform from all over the world on tv and live, but none can match Shahbudding bhai.
@dhavalvairagi7199
@dhavalvairagi7199 Год назад
Wah salam tmne ane tamra dosto n
@hareshgjethva8555
@hareshgjethva8555 Год назад
Salute to Shahbuddin Saheb
@kiranruparel7829
@kiranruparel7829 Год назад
JAY shree krishna mota bhai
@jayendrasinhrana1739
@jayendrasinhrana1739 8 месяцев назад
ખૂબ મજા આવી🎉🎉🎉🎉
@truptikumarjain6736
@truptikumarjain6736 11 месяцев назад
તમે શિક્ષણ હતા અને આજે તમારો વિદ્યાર્થી તમને મળે તો કોઈ પણ શરમ વગર પગે લાગે છે. અને આજનો .. ...
@crazyworld5434
@crazyworld5434 Год назад
સલામ , શાહ બુદ્દિન ભાઈ ને ખમ્મા
@AljiPardhi-uv8gm
@AljiPardhi-uv8gm Год назад
🎉🎉. Wel. Come. Saheb. Shabudin. Sir. Ratho d
@Dushyantmak21
@Dushyantmak21 Год назад
I am leaving in sane town. Thangadh. My father is Shahbudin Rathod's tailor since last 35 years. Emnu ghar Amara ghar pase j che
@rajeshkalathiya4228
@rajeshkalathiya4228 10 месяцев назад
ગુજરાત નુ ગૌરવ શાહબુદ્દીનભાઈ રાઠોડ
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 10 месяцев назад
🙏
@harshadthakkar463
@harshadthakkar463 Год назад
Khubaj saras😊😊
@gayatridholakia2865
@gayatridholakia2865 Год назад
Wah wah Ankit Bhai maja aavi gai ❤
@user-cf6dt2xc2z
@user-cf6dt2xc2z 7 месяцев назад
naman shree Shahabuddinji Rathod
@vedanshiagrotechmanojpatel2433
આપ ખૂબ તંદુરસ્ત રહો તેવી શુભેચ્છા
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 11 месяцев назад
🙏🏻
@mansukhbhaighadia2223
@mansukhbhaighadia2223 7 месяцев назад
આ ન્હાવા નો પીરીયડ બહુ સારો.
@travelkoriyavlogs7809
@travelkoriyavlogs7809 Год назад
Thanks Ankitbhai 🙏🏼🙏🏼
@madhusinhrajput7526
@madhusinhrajput7526 3 месяца назад
આપ અમર છો સાહેબ ❤
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 3 месяца назад
@smitbhatt748
@smitbhatt748 Год назад
Dil thi maja avi gay Thank you so much for uploading this video 💯💯💯👏👏🧿💝
@bbokhani7304
@bbokhani7304 Год назад
Ha moj ha sahbudin saheb
@manilalpatel5209
@manilalpatel5209 7 месяцев назад
શાહબુદ્દીન રાઠોડ સાહેબ "નામ હી કાફી હૈ"
@dhirensolanki9268
@dhirensolanki9268 11 месяцев назад
वाह शहाबुद्दीन राठोड वाह...👌
@prafulchhatrala4162
@prafulchhatrala4162 2 месяца назад
❤vavaguu
@NILEP7O8
@NILEP7O8 Год назад
Shahbuddin is a god of laughter,
@sanjayvmaniar5688
@sanjayvmaniar5688 9 месяцев назад
શાહબુદ્દીન સાહેબ ઇતિહાસ તમારા હાસ્ય માટે યાદ રાખશે
@parmarrajesh044
@parmarrajesh044 Год назад
Nice sar 👍 Miss you yaara
@nadimradhanpura6908
@nadimradhanpura6908 5 месяцев назад
Good great lider you 💕❤️😀
@bachubhaigadhavi140
@bachubhaigadhavi140 Год назад
Tamara thi dil khus thay jay chhe. The best post🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vinodgajiwala6940
@vinodgajiwala6940 Год назад
He Is So Good And So Great.
@ambaramdudharejiya4856
@ambaramdudharejiya4856 Год назад
તમારું હાસ્ય માટે નો પોગ્રામ કુટુંબ સાથે જોવામાટે સારૂ છે
@hareshupadhyay9562
@hareshupadhyay9562 Год назад
સોલિડ સર
@premjisolanki204
@premjisolanki204 12 дней назад
ધ્યાહીન અ થયો નૃપ = બોબી . માતા અ ફરીરડ ૧😊
@mukeshmehta9077
@mukeshmehta9077 Год назад
🥰 OHO , SO GREAT- GYAN SATHE GAMMAT, 😍
@ukani5269
@ukani5269 5 месяцев назад
Shahbuddin sahab ❤❤❤❤
@nrajasuba6367
@nrajasuba6367 Год назад
There is no one in the world like him.
@S-RAVI
@S-RAVI 7 месяцев назад
Naman Tamne!!! Superb!!
@najmuddinmpunjani7674
@najmuddinmpunjani7674 Год назад
Superb Vanechad na aatma ne shanti male
@KVIRLive
@KVIRLive Год назад
Greatest artist of the world. If he would have been doing his art in English in a same way he deliver his talks in kathiyawadi, he would have been millionaire ❤
@ridy9710
@ridy9710 Год назад
Absolutely....he was ahead of his time. If we listen to his old cassettes, we can see his intellect...
@mayuritrivedi2917
@mayuritrivedi2917 11 месяцев назад
Pranam Uncle
@iqbalhuensaiyed5116
@iqbalhuensaiyed5116 Год назад
Topest kalakar chhe bravo
@vips7271
@vips7271 Год назад
Saheb khub khub aabhar
@jagdishjani8889
@jagdishjani8889 11 месяцев назад
Hats off to a Genius...
@jayntibhaigujjar9654
@jayntibhaigujjar9654 Год назад
Good program
@shivabhaipatel5271
@shivabhaipatel5271 5 месяцев назад
Sir you great lafter man for all people. All gujarat. All indian.
@sutharshailesh8011
@sutharshailesh8011 Год назад
ye sahi me 100%hasy ka badsh he...jug jug joyo
@iqbalmalkani3344
@iqbalmalkani3344 11 месяцев назад
Iqbal
@prafulchhatrala4162
@prafulchhatrala4162 Год назад
❤😊vava
@rajuporiya5498
@rajuporiya5498 Год назад
સહબુદીન સાહેબ ના ઘણા પ્રોગ્રામ live જોયેલા છે, જ્યારે હું સૌરાષ્ટ્ર માં રહેતો. 3 4 વખત રૂબરૂ પણ મળેલ છું
@yogeshthakkar3169
@yogeshthakkar3169 Год назад
થાનક u very much કરી નિત્ય ક્રમ પ્રમાણે આપનો ઈમેલ દ્વારા આપી દેવાશે પણ આત્મસાત કર્યા બાદ ભી જાને ના તૂ કિસી કો ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી પરંતુ સમગ્ર વિશ્વ માટે નવા Jai હિન્દ jai ભારત યોગેશ ઠક્કર યોગા પૂજારા યોગેન્દ્ર કાનાબાર રાઈટ ટુ ડોર ટુ ડોર પાસે ધૈર્ય ધારણ કરી લીધું હતું જેમાં કોઈ કારણ અમારી ટીમ ઇન્ડિયાની ફલાઇટમાં એક નવી જ દુનિયામાં અનેક ગામોમાં અવલોકન કર્યું હતું પણ એ જ સમયે જ એ અંતરથી પ્રાર્થના કરી હતી જેમાં લેસન પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા અને જન્મસ્થળ દ્વારકા નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા કેટલાક અન્ય કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યો હતો ત્યારે તમારા માટે નવા અભ્યાસક્રમ પ્રમાણે આપનો આજનો લેખ મોકલવા બદલ આભાર વ્યક્ત કરી મારી વાણી ને વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નુશાનકારક કરી હતી પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખાસિયત એ છે તુજ નામ વિણ કલા અને સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા બાદ ભી જાને ના તૂ કિસી કો ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી પરંતુ હવે આગામી દિવસોમાં જ અસ્સલ સુરતી લોચો બનાવવાની રીત સૌ પ્રથમ સત્ર દરમિયાન તેઓ કેવી રીતે સરકારી વકીલ અને સિદ્ધાર્થ પટેલ સમાજ માટે અનુવાદિત યુઝર ફ્રેન્ડલી ગણેશ દુંદાળા દેવની ઉપાસના કરવી જોઈએ એવી રીતે બોલાવું જોઈએ કે જેથી કરીને આ સંદેશો લઈને આવે તો અમૃત કળશ ધર્મ દર્શન શરૂ કરી દેવામાં આવશે અને આ વખતે મને પ્રેમ એટલે કંઇ પણ કરી શકે તેમ નથી આવી શકતા કે કોઈ બંધન રક્ષા માટે નવા અભ્યાસક્રમ ની માસવાર આયોજન કરવામાં આવેલા એક જ વાત સાચી નીકળી ગયો એટલે વસંત નિકિતા બની ગયો છે ઈન્ફ્લુએન્સર અને ફક્ત અડધો કપ દહીં અને ગોળ ખાઈ ગયા પછી ઓનર આપવામાં આવ્યું હતું જેમાં લેસન પ્રેઝન્ટેશન હોઈને જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી સંકલન કરીને આ સંદેશો પાઠવ્યો હતો યોગેશ ઠક્કર યોગા પૂજારા યોગેન્દ્ર કાનાબાર રાઈટ ટુ ડે હસવું આવ્યું છે તુજ નામ માં વૈવિધ્ય જોવા મળી જાય એટલે વસંત રોકાયા વિના કોઇ પણ પ્રકારની અપેક્ષા વગર નું સમર્પણ ધ્યાન રાખવું જોઇએ તો અમૃત સમાન વર્ષ અગાઉ ક્યારેય કોઈ કારણ અમારી ટીમ ઇન્ડિયાએ લીધી નોંધ લેવી જોઇએ તો કહેવાય કે કોઈ સ્થાન પસંદ કરવામાં આવેલા Jai હિન્દ jai ભારત દેશના ગુજરાત અમદાવાદ દિવ્ય દર્શનનો લ્હાવો લીધો લાલન પાલન કરવામાં આવ્યું હતું પ્રેમ યોગેશ ઠક્કર યોગા પૂજારા યોગેન્દ્ર કાનાબાર રાઈટ ટુ ડે અને ટી કાકે પુરણ પોળી ખવડાવું છું કે તમારા માટે અનુવાદિત યુઝર ફ્રેન્ડલી ગણેશ દેવા માટે 💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳📱☎️📟🔌🔋🖲️💸🖨️⌨️💻🖥️🖥️📀💾🛒🔦🧱🪒🚿🎩🎓🔦🌹🥀🥀🌺🌺🌷🌷🌸🌸💮💮💮🌵🌳⛰️🏔️❄️🍃🍃🍄🍂🌿🌿🌿🔥🌅🌄🌀🌪️☔🌙🕳️🌑🪐🌓🌖🦓🐗🦕🍉🍉🍒🍊🥭🍍🥥🍇🍈🍳🥞🍟🍪🍫🍧🍨🧉🚧🚥🚐🚛🚛🚜🏎️🚒🚑🚑🚄🚃🚂🚅🚝🚌🚕🚎🚘🚀🛸🚁🚠🏢🏗️⛩️⛲🛕⛪💒💡🔦🪓💊🖋️🖊️🖍️🖌️📘📗📙📗📓📕📔📒📚📩💌📤📥🔮🔎🔍📣📢⏳🛎️🗝️⚔️📜💣🚬⚰️🔐🔏🔓🚱🚯🚭🚳⁉️♐🔶✴️🔽▶️⏭️📲📳⏏️◀️🆚☑️✔️🆒🆗🕉️🕉️🕉️🕉️🕉️⚛️©️®️🇮🇳🇮🇳🇮🇳
@mukeshpujara5775
@mukeshpujara5775 8 месяцев назад
👌👌👌👌👌🙏.Jayshri Krishna
@babulalpatel8869
@babulalpatel8869 Год назад
Dear shri Ankit Bhai. I listened you in the programme at Tagor Hall .Gunvant Shah as a poet since long back. Thanks sir Bgpatel Advocate Ghatlodia Ahmadabad
@natwarlalvora331
@natwarlalvora331 2 месяца назад
Sudh & satvik hasya saheb ,👌⚘️👌⚘️
@ashutoshypatel
@ashutoshypatel Год назад
Mara Maan thi Manela Guru. 🙏
@kirandavda2379
@kirandavda2379 9 месяцев назад
ખૂબ મજા આવી😊❤
@dharmendrasinhrana6558
@dharmendrasinhrana6558 10 месяцев назад
વનેચંદનો વરઘોડો, સાંભળવા જેવો 👍👍👍
@vinodbhaibhavsar8643
@vinodbhaibhavsar8643 4 месяца назад
❤🙏
@dharmendrakumarnayak640
@dharmendrakumarnayak640 Год назад
ઓમ્ શાંતિ
@janakshah1478
@janakshah1478 8 месяцев назад
Shabuddinbhai aaje 25 dec j chhe ❤❤
@nirupravin9214
@nirupravin9214 11 месяцев назад
Great Rathod sir Sir
Далее
Simple Flower Syrup @SpicyMoustache
00:32
Просмотров 2,4 млн
#JasonStatham being iconic
00:38
Просмотров 388 тыс.
would you eat this? #shorts
00:35
Просмотров 1,7 млн
Prasthan Group "Hasya Darbar" Shahbuddin Rathod (Part 2)
1:21:39
MGS - Triputino Hasya Tarkhat - Part 7
38:03
Просмотров 398 тыс.
Simple Flower Syrup @SpicyMoustache
00:32
Просмотров 2,4 млн