ફાલ્ગુની બેન સરપંચ તથા ભાવેશ ભાઈ પૂર્વ સરપંચ તેમજ બાબેન બેસ્ટ ગામ ના સર્વે લોકો ને અને ત્યાંના નાગરિકો ને અભિનંદન 😊 પંચાયત ટીમ ની મહેનત અને સિસ્ટમ પણ ખુબ સરસ છે
બાબેન ગામ ના માજી સરપંચ, ભાવેષ ભાઈ અને વર્તમાન સરપંચ, ફાલ્ગુની બેન અને મહીલા મંડળ ચલાવતા નિર્મલા બેન જેવા ઇમાનદાર નેતા જોઈને હું ખુબ જ ઇમોશનલ થઇ ગયો .. મારી આંખોં ભીની થઇ ગઇ , ઈમાનદાર લોકોને ને જોઈને હું હમેશા ખુબ જ ઇમોશનલ થઈ જવું છું... I also❤ Baben.
ऐ वीडियो देखते ही ऐसा एहसास चलता विदेश में होगा लेकिन बराबर देखे जा रहा हैं वीडियो तब गुजरात का गांव हैं जी बहुत सुंदर गांव हैं जी 🙏 हमारा मानना है कि और गावमे ऐक ऐसा कुतुहुल लगे जो लंदन के बाद बाबेन गांव में दुनिया का दुसरा नबर पर बड़ी (घड़ी) जो ऐक ऐक वक्त पर घंटा बजे जो पूरा गांव के 10 / 12 किलोमीटर दूरी तक सुनाई पड़े ? ऐक अजाबी बन सक्ता पूरा भारत में ? जो विश्व प्रसिद्ध होगा जी ! आने वाले दिनों में हो सक्ता टूरी जम प्लेस बन जाये 🙏 धनयवाद 🙏 जय जय श्री राम 🙏 जय भारत 🇮🇳 वंदे मातरम् 🇮🇳🙏
અમને બન્ને ને ઉમર વષૅ ૭૫ ની છે શું અમને મુંબઈ છોડી કાયમ માટે બબેન ખાતે શેષ જીવન ગુજારવાની ઈચ્છા છે તો અમને ૪-૫ હજાર ફૂટ ની ફળ શાકભાજી ની વાડી અને નાનકડું બે રૂમ રસોડા નું ઘર બનાવી શેષ જીવન આપણી ગુજરાત માં વિતાવવાની ઈચ્છા છે. પછી હરિઈચ્છા 🙏
અમોને પણ ગામની મુલાકતે લેવાની ઈચ્છા થઈ છે તેથી અમો પણ ચોક્કસ એક અભ્યાસુ ટીમ લઈને આવીશું.from mahrshi Atri tapovan school Gandhinagar Bharat thummar chairman of MAT
Gaam crop ni factri hightack computer rize factry nakho ne direk exports thay eni officob kholo .. Gaam school high scholl medical education enginring ane south ni tacnollage compurize course na class kholo ..mahila seving corse kapda ni course ne. Kapda surat thi kapda lavi direct vesan kara vo.. Gaam ni banti vastu no vesan mate mall pan kholo😊
Gujrat na darek gaam aa na jeva naksha ne. Safai. Block ne 2 kasra peti Ne crope khedu sarkari mandli banavo Je crope banto teni food favtory paking ne direct sell domestik ne. Export sidhu gaam thi karvo. Badhi factory computerize ne full hitack machinary wali factory. Sthhapo...export ma vadhu he vadhu dhayn aapo Schooll univrcity medical collage sthapo Mota corsess iiit ..medical collage sthapo ..... pura gaam ek westage mange mant ni factory sthapo😊
તમને સું ખબર gaam કોને કહેવાય. આને gaam ના કહેવાય. કાચી માટી ના રસ્તા patra ના ઘર. Concrete ના રસ્તા શહેર મા હોય મને તો સિમ્પલ ઓલ્ડ ઈઝ ગોલ્ડ varu gaam ગમે.
જયશ્રી કૃષ્ણ. Baben ગામ ક્યાં આવેલું છે. ગામ, તાલુકો, જિલ્લો. વિગતવાર જણાવો તો ખુબ સારી વાત છે. આ પ્રોગ્રામ ખુબ સરસ રીતે દર્શાવ્યો છે. તે બદલ ખુબ ખુબ આભાર. એક વખત મુલાકાત લેવાની ખુબ ઈચ્છા છે. 🙏
Depends, you want empty-raw( walls only) bungalow ..? Or with 1) basic amenities..?2) fully furnished..? with basic needs :; varies from 60 lacs to 70lacs (onwards) for 3 bedroom bungalow.(C type). Others B and A types are bigger, huge ( with swimming pools etc )…. More than 1-2 crore also.
If we want to stay on rent for one month in society like Avadh lake. What is rent and fully furnished house? We both are seniors and flat at Ahmedabad and Surat also. Contact number if possible