ભૂગર્ભ જળ સંશોધન સેમીનાર!પાણી કેવી રીતે જોવું!bhugarbh Jalsanshodhan!બોરમાં પાણી!बोर में पानी देखना। @sanjayladhvaxyz1313 • duniya ki ajibogarib m... • Shorts
ભાય છેલે વીડીયોમા જે મે વાતકરી હતી કે 135ફુટે એક નડનુ પાણી આવશે બાકી ઉડુનથી ઈ વીડીયો જોજો આ જગયાયે 70ટકા જોવાવારા ઈ સહમત ન હતા જયેશભાય રાજપરા નારીયલ વારા પહેલા બાબભાયજ ૪ઈ જ સહમતી હતી બીજા નામા હતા 500ફુટમા 135નુ નડનુ આવીયુ હતુ મે નાનજીભાય જામનગર જોડીયા કેશીયાનુ સરનામુ આપેલછે છેલે વીડીયૈ બરાબર જોઓજો
સડીયા લોખંડ કે તાબાના ચાલે લંબાય ર ફૂટ ને જાડા 8થી 10 કે12 એમ એમ જોય એલ આકારના બને સડીયા બેય હાથમા લય ને ધીરે ધીરે અડગ ચાલવું જો સડીયા બને હાથના ખૂલીને આપણા ખંભાસૂધી સીધા થાય તીયા નિશાન કરો પછે વિરોધ દીશામાથી ચાલો આગળનો ને વિરુધ દિશા વેચનો પટો જો એક ફૂટનો હોયતો તીયા પટા વચે પાણી છે ને કશ હશે કેટલું ઉડે છે ખૂબજ સમય લાગે આટલું કરશો તો પરીણામ મલશે