Тёмный

મનડાનો મેલ ધોવા આવો મારી બેની(લખેલું છે)| Mandano mel dhova aavo mari beni 

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Просмотров 15 тыс.
50% 1

Welcome to my RU-vid channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
મનડાનો મેલ ધોવા આવો ભજનમાં
ભક્તિ રૂપી સાબુ લગાવો રે
ભક્તી રૂપી સાબુ લગાવો મારી બેની
આવો બીજાને લઈ આવો રે
ભજનમાં બેઠા પછી નિયમ તોડાય નહિ
પોલા હાથે તાળી પાડી મૂંગા બેસાય નહિ
ગાઓ ને ગાવડાઓ મારી બેની
મનડા નો મેલ ધોવા આવોને
ભજનમાં આડી અવળી વાતું ન કરીયે
ભજનમા મસ્ત બનીને રહીએ
જ્ઞાનગંગમાં નાઈ લ્યો મારી બેની
મનડા નો મેલ ધોવા આવોને
ભજનમાં બેઠા પછી ઉભા થવાય નહીં
ખોટા ખોટા બાના કરી ઘરે જવાય નહિ
તાળીએ થી તાલ મિલાવો મારી બેનું
મનડા નો મેલ ધોવા આવોને
ભજનમાં કોઈનો ભેદભાવનો ન રાખવો
કડવું કોઈ બોલે તેને પ્રેમથી બોલાવજો
હરિરસ પીઓને સૌને પાઓ
મનડા નો મેલ ધોવા આવોને
ભજનમાં બેઠા પછી વાતો કરાય નહિ
આવો અવસર તમને પાછો નહિ મળે
સત્સંગીની બેનો તમને હું તો કહું
મનડા નો મેલ ધોવા આવોને
મનડાનો મેલ ધોવા આવો ભજનમાં
ભક્તિ રૂપી સાબુ લગાવો રે
ભક્તી રૂપી સાબુ લગાવો મારી બેની
આવો બીજાને લઈ આવો
#viralsong #ramapir #alakhdhani #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #guruji #gurupurnima

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Месяц назад
જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ના સબદો સરસ સમજવા જેવા અરે રશીલાબેન તમારી ભકિત ભગવાન ભોળાનાથ કાયમ દીન પ્રતીદીન આગળ વધે એવી ભોળાનાથ ને પ્રાથના🎉
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય ભોલેનાથ દાદા તમે પણ હમેશા નિરોગી રહો અને આમ જ અમને પ્રોત્સાહન આપતો રહો એવી પ્રાર્થના પ્રભુને 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@bhartibenjada
@bhartibenjada Месяц назад
ખૂબ જ જોરદાર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@Shrevaa_kitchen
@Shrevaa_kitchen Месяц назад
Bahu j saras kirtan , ekdam new 🙏🏻🙏🏻
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@manjulababariya1583
@manjulababariya1583 Месяц назад
Khub j saras Rasila masi, jayshree krishna
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@user-wm9ci9fm7g
@user-wm9ci9fm7g Месяц назад
👌👌bhu saras👌👌👌
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@mananparmar1528
@mananparmar1528 Месяц назад
જય શ્રી કૃષ્ણ સરસ ભજન છે
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@radhemandal9611
@radhemandal9611 Месяц назад
જય શ્રી કૃષ્ણ અમદાવાદના રાધે મંડળ તરફથી
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@Mandaleshwarmandalnobelnagar
@Mandaleshwarmandalnobelnagar Месяц назад
ખુબ ખુબ સરસ તમારા નવા નવા ભજન ખુબ જ સરસ હોય છે જય શ્રી કૃષ્ણ❤❤🎉🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@user-bk5lm1gt8x
@user-bk5lm1gt8x Месяц назад
ભાવના thumbar🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@bhavinikhatri9222
@bhavinikhatri9222 Месяц назад
Mast 👌🏻 che
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
હર હર મહાદેવ 🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 ભગવાન તમને ખૂબ સ્વસ્થ અને સુખી રાખે એવી પ્રાર્થના 😊
@tarabendhaduk112
@tarabendhaduk112 Месяц назад
Very nice🎉🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 28 дней назад
હર હર મહાદેવ 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 શ્રાવણ માસની ઘણી શુભકામના
@bkthumar5484
@bkthumar5484 Месяц назад
Srs🎉🎉🎉❤❤❤❤veri nice
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@tarabendhaduk112
@tarabendhaduk112 Месяц назад
Very nice
@gayatrimahilamandal1077
@gayatrimahilamandal1077 Месяц назад
ખુબ સુંદર ભજન બેન 🎉🎉જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
Далее
Дежавю, прескевю и жамевю!
00:59
Просмотров 198 тыс.