જય શ્રી કૃષ્ણ રશીલા બેન તમારાં ભજન ખુબ જ સરસ હોય છે સાંભળવા ને આનંદ આવે છે અમે સાંભળીયે છીએ અને અમારા સત્સંગ માં ગાઈએ છીએ તમારાં ભજન બધાં નામોસરણ વારાં હોય છે એટલે ખુબ જ ગમે છે
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સત્સંગ માં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏 જલદી થી મુકીશું લખીને તમારી કૉમેન્ટ વાચી બહુ ગમ્યું 😊
જય ભોલેનાથ દાદા 🙏 હા પ્રભુની હાજરી તો અત્ર તત્ર સર્વત્ર છે પણ આપડે હાજરી પુરવાની છે બસ ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સત્સંગ માં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏