જય માતાજી જય મોગલ માં વાહ બહુ જ સરસ બહુ જ સરસ ખવડાવવા વાળા દિલદાર છે ભલે પૈસા ગમે તેટલા લે સરસ નાસ્તો આપે છે એ મોટી વસ્તુ છે ખુબ ખુબ આભાર કમલેશભાઈ જય મોગલ માં જય માતાજી
કમલેશભાઈ તમારા દરેક વિડીયો સરસ હોય છે અને દરેક હોટલ ના વિડીયો જોઈને આનંદ માણીએ છીએ 🙏🙏🙏🙏દ્વારિકાધીશ તમને ખુબ ખુબ આગડ વધારે એવી મારા તરફથી ખુબજ શુભેચ્છાઓ
Rajkot Kotecha chok ma Tirupati dhosa ni baju ma Ganesh Ma aavo aallu paratha khava chatni with dahi ek var jajo taste karva aangda modha ma nakhi jaso avo taste che
Kamlesh bhai tyanu vatavaran delvada derasa ma khub maja avse . Pan ek khami mane lagi camera nu outfocas vadhare lage chhe. Bas amne badhane maja karavo.