Тёмный
No video :(

મારી સમજણના શ્રીકૃષ્ણ | Best Speech On Shree Krishna | Shahbuddin Rathod 

SHAHBUDDIN RATHOD OFFICIAL
Подписаться 77 тыс.
Просмотров 262 тыс.
50% 1

મારી સમજણના શ્રીકૃષ્ણ | Best Speech On Shree Krishna | Shahbuddin Rathod
નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે.
Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism. His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
#shahbuddinrathod #શાહબુદ્દીન_રાઠોડ #krishna

Опубликовано:

 

3 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 253   
@pareshkumar501
@pareshkumar501 11 месяцев назад
આ પાત્ર રાષ્ટ્રીય સંપત્તિ છે ને રાષ્ટ્રપતિ પદ ને શોભે એવું વ્યક્તિત્વ છે🙏
@rajubhaivyas1450
@rajubhaivyas1450 7 месяцев назад
Kya baat hai.... bilkul sachi vaat.... sir ji 🙏🏻💐🌺🌺🌺🌺🌺🌺
@pareshkumar501
@pareshkumar501 7 месяцев назад
@@rajubhaivyas1450 સભ્ષ સજ્જન વેદના જેલી રહ્યા છે ને અભણ સન્માન સભા મા સતા ને કારણે પૂજાય છે આના થી વિશેષ કળયુગ શુ હશે ભલામણસ કે યોગ્યતા ઠોકર ખાઇ રહી છે ભલામણ ને લાગવગ ને સ્થાઈ મુકાઈ છે🙏
@narendrakumarmehta5444
@narendrakumarmehta5444 12 дней назад
ભારતરત્ન ને લાયક વ્યક્તિત્વ છે
@dr.shrikantthakar3448
@dr.shrikantthakar3448 11 месяцев назад
વાહ સાહેબ, બિલકુલ સરળ ભાષામાં આટલું અદ્ભુત અને અગાધ જ્ઞાન પીરસવા માટે આભાર.🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@sikuramdigitalsurelsutharp9935
@sikuramdigitalsurelsutharp9935 Месяц назад
આટલી સરસ જ્ઞાનની વાત તો કદાચ કોઈ સંત પાસેથી પણ સાંભળવા ન મળે એવી વાત ખરેખર સાંભળવા મળી ખુબ ખુબ આપનો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@rabari7963
@rabari7963 11 месяцев назад
ॐ नमो भगवते वासुदेवाय 🙏 વાહ રાઠોડ સાહેબ.. વાહ
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@vaghelabaldevsinh6649
@vaghelabaldevsinh6649 11 месяцев назад
કુષ્ણ ભગવાન વિશે તમારું જ્ઞાન ખરેખર કાબિલે તારીફ છે.
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@jayshreesakariya5577
@jayshreesakariya5577 11 месяцев назад
આમ જુઓતો આ એક વ્યાસપીઠ જ છે. એટલે શાહબુદીન ભાઈ માત્ર કલાકાર નહી આચાર્ય પણ કહીશ એટલી અદ્ભુતા થી અવગત કરાવે છે કે સીધુ હ્રદય મા ઉતારી દે નમન છે .🙇‍♀️🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@dilubhaikasela5334
@dilubhaikasela5334 10 месяцев назад
ભગવાન તમો ને નિરામય સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુને પ્રાર્થના। ગામ ટીકર પરમાર તા મુળી
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
આભાર 🙏🙏
@kks8408
@kks8408 11 месяцев назад
हास्य नी साथे साथे अद्भुत ज्ञान नो खजानों ऐटले शाहबुद्दीन राठोड
@mahittamil920
@mahittamil920 10 месяцев назад
ધન્ય તમારી જનેતા ને શાહબુદીનભાઈ
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@bhaveshmadhani8871
@bhaveshmadhani8871 11 месяцев назад
બાળપણ થી આપને સાંભળીએ છીએ હજુ વર્તમાન માં પણ સ્તુત્ય છે આપને લાઈવ સાંભળવા ની ખૂબ ઈચ્છા છે
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@nsinghiin
@nsinghiin 10 месяцев назад
🎉
@prahladchauhan4890
@prahladchauhan4890 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ... ખુબ જ સરસ...
@ghanshyamsinhchavda4696
@ghanshyamsinhchavda4696 11 месяцев назад
ખૂબ સરસ.સરસ્વતી તો જીભે !
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
Aabhar
@hematchavda2701
@hematchavda2701 11 месяцев назад
વાહ ! રાઠોડ સાહેબે શિક્ષણ ને પોતાના જીવનમાં સાચા અર્થમાં સાર્થક કરી ને એક આધ્યાત્મિક અને વૈશ્વિક વિચાર ધારાની અણમોલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ખુબ ખુબ અભિનંદન સાહબુદીન રાઠોડ સાહેબને, 🎉
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
Thank You
@riderule4944
@riderule4944 Месяц назад
Muslim thai ne aatlu knowledge Gita ane Krishna vishe to Hindu ne pan nay hoy... Waah saaheb waah ! ❤🎉
@GulGori
@GulGori 18 дней назад
As a Muslim women krisna my favourite bhagvan krishn bhajan my favourite
@riderule4944
@riderule4944 Месяц назад
Man with "Zero" haters.... ❤🎉
@amitbhaijoshi5345
@amitbhaijoshi5345 11 месяцев назад
સરોવર માન સરીખડાં, મોતીમાં નહીં મણા તરસ્યા બપૈયા તણા, ભરમ ન ભાંગે ભૂધરા...
@goldeneagle852
@goldeneagle852 11 месяцев назад
Extraordinary.We viewers want to hear such speech again and again. 🙏
@saralabendedaniya
@saralabendedaniya 2 месяца назад
Vah saheb aatlu badhu hindu dharm nu gnan undu chhe
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 2 месяца назад
Jai shree krishna
@hardiksolanki9969
@hardiksolanki9969 10 месяцев назад
Proud 6e haju shahbidin jeva gujartio janme j 6e
@nirmal2402
@nirmal2402 11 месяцев назад
શાહબુદ્દીન સાહેબ તમારી જેવું કદાચ ગુજરાતી ભાષામાં વિશાળ જ્ઞાન સમુદ્ર કદાચ આજે કોઈ નથી. તમારી હાસ્યસ્પદ શૈલી માં ખૂબ મહત્વની વાત કરો છો જેના બદલ ખુબ ખુબ વંદન સાહેબ તમને 🙏 સલામ છે સાહેબ તમને સર આટલી ઉંમર માં પણ નિસ્વાર્થ સેવા પ્રયત્નો કરવા બદલ 🙏🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
આભાર...
@user-nq4tm1ii7l
@user-nq4tm1ii7l 4 месяца назад
આવી બૌધીકવાતબદલ આભાર
@pssgj06
@pssgj06 11 месяцев назад
Sir i have been hearing you since my childhood. Excellent control on our language & our Santan Sanskruti. God bless you with healthiest & happiness..😊
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
Thank You
@GulGori
@GulGori 18 дней назад
Saras samjavyu Krishna bhagvan vise i m Muslim women my favourite bhagvan krishna song my favourite
@gujjuvlog6418
@gujjuvlog6418 11 месяцев назад
આવી જ્ઞાન ગંગા અવિરત ચાલુ રાખવા વિનંતી...ખરેખર સમુદ્ર મંથન કર્યા વગર જ અમને અમૃત પાન કરવો છો સાહેબ આપ...🎉
@deepakbhairanpara2888
@deepakbhairanpara2888 11 месяцев назад
@buddyatnj
@buddyatnj 11 месяцев назад
મંથન કરયુ છે ત્યારે આ અમરત મલ્યું છે
@gujjuvlog6418
@gujjuvlog6418 11 месяцев назад
@@buddyatnj મારો ભાવાર્થ છે કે મંથન એમને કર્યું છે અને આપણને સીધું અમૃત આપ્યું છે એમ
@jaypatel-kz2zy
@jaypatel-kz2zy 10 месяцев назад
​@@deepakbhairanpara2888😅
@alabhaipalabhinandaniya5924
@alabhaipalabhinandaniya5924 10 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏🙏🙏
@panchalashwinbhikhabhai745
@panchalashwinbhikhabhai745 8 месяцев назад
અદભુત જ્ઞાન ની વાતો
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 11 месяцев назад
Touching, jai shree krishna.
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@arvindbhairabadia4828
@arvindbhairabadia4828 11 месяцев назад
વાહ ભાઈ વાહ ખુબજ સરસ સાબુદીનભાઈ ખરેખર આપ એક ઉમદા સિકક્ષક છો સાહેબ
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@user-qz2xv4ky9l
@user-qz2xv4ky9l 11 месяцев назад
Padharo….👏👏👏👏👏
@narendrakumarmehta5444
@narendrakumarmehta5444 12 дней назад
સમુદ્ર જેટલું અગાધ જ્ઞાન.અદભૂત અભિવ્યક્તિ.સાભળીને ધન્ય બની ગયા.ઈશ્વર આપને સ્વસ્થ અને લાંબું જીવન આપે એવી પ્રાર્થના.રાઠોડ સાહેબ ને એક વખત રૂબરૂ મળવાની હાર્દિક ઈચ્છા છે.મળ્યો નથી પણ એમને હું ગુરુ માનું છું
@sitarambapubapu6809
@sitarambapubapu6809 11 месяцев назад
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા શાહબુદ્દીન રાઠોડ ને કોઈ સમજી નહીં શકે જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@sureshbrahmkshatriya3558
@sureshbrahmkshatriya3558 4 месяца назад
ધન્યવાદ શાહબુદ્દીન ભાઈ
@navinbhaipanchal9417
@navinbhaipanchal9417 11 месяцев назад
🙏🙏અતિ સુંદર... સાહેબ 🙏🙏બાળપણ થી તમને સાંભળીયે છીએ ખૂબ મન પ્રસન્ન થાય છે સાહેબ એક વાર રૂબરૂ મળવાની ઈચ્છા છે.. પ્રણામ સર 🙏🙏🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@kks8408
@kks8408 11 месяцев назад
वाह शाहबुद्दीन सर्व वेद उपनिषद नो सारा ऐटले गीता
@bhagavanbhainai6778
@bhagavanbhainai6778 10 месяцев назад
૩૫વરસ નો નાતો છે શાહબુદિનભાઈ તમારી હારે સાતમા ધોરણથી❤
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@ramjikaraminat2730
@ramjikaraminat2730 11 месяцев назад
🙏 જય શ્રી કૃષ્ણ 🌺
@buddyatnj
@buddyatnj 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@Roxanne_786
@Roxanne_786 10 месяцев назад
As a Muslim lady, krishna is my favourite Bhagwan. Your story telling art is amazing
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏🏻
@ilaraval9865
@ilaraval9865 3 месяца назад
વાહ... વાહ... ખૂબ સુંદર વ્યાખ્યાન.... સાંભળવા નું ખૂબ ગમ્યું ... અવિરત ચાલુ રહ્યું હોય તો ય મન ના ધરાય એવુ જ્ઞાન પીરાસ્યું કે હજી મેળવવાં નું મન થાય... મન ધારાયું નથી.... આપની વાણી હજી અવિરત વહેતી રહી હોત તો...હજી ભીંજાતા રહેવાનું ગમતું....... 🙏ખૂબ ખુબ આભાર શાહબુદીન રાઠોડ જી નો... તેઓ તો મહાન વિદ્વાન વિચારક.. વક્તા છે.... ખૂબ વાંચન કર્યું છે... અને એને પાચાવ્યું પણ છે.... ઘણા ઘણા વંદન... આપ શ્રી ને 🙏💐🙏🙏🙏🙏🙏💐
@pravingajjar7131
@pravingajjar7131 11 месяцев назад
Vah saras
@hareshgjethva8555
@hareshgjethva8555 11 месяцев назад
Knowledge makes one immortal... Shahbuddin Saheb is one of them....
@bdpatelbdpatel2487
@bdpatelbdpatel2487 3 месяца назад
Good
@Nikunj26_01
@Nikunj26_01 11 месяцев назад
બાળપણ માં ઓડિયો કેસેટ માં ખુબ સાંભળ્યા સાહેબ આપશ્રીને. વ્યવહારુ જ્ઞાન સહિત બોધપાઠ લીધો છે. એક હૃદય ની સંવેદના છે કે તમને કદી લાઈવ નજરો નજર સાંભળ્યા નથી. મિત્રો સાથે ખુબ સાંભળ્યા.
@sujatapatel8332
@sujatapatel8332 11 месяцев назад
ઘણું જાણવા મળ્યું 🙏
@ushaamrutiya6388
@ushaamrutiya6388 11 месяцев назад
Vaah shahbuddin rathod saheb khub saras agadhgnan chhe aapnu aapni vani atulniy chhe aekdam sarl bhasha ma aap gnan pirso chho jay ho saheb thanks 🙏🙏🙏 jay swaminarayan
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@ddshihora1920
@ddshihora1920 9 месяцев назад
Salute to you sir you are also favorite person of my late farher and i m fortunate that i met you....
@Ram-ie7vo
@Ram-ie7vo 11 месяцев назад
જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
જય શ્રીકૃષ્ણ 🙏
@Ram-ie7vo
@Ram-ie7vo 11 месяцев назад
@@shahbuddinrathodofficial6272 🙏🙏
@geetavaghasia3925
@geetavaghasia3925 11 месяцев назад
વાહ હાસ્ય શૈલી માં વિદ્વતા
@jayendramodi6792
@jayendramodi6792 11 месяцев назад
Great
@madanjadeja
@madanjadeja Месяц назад
❤❤❤👌👌
@JNJadeja-fo5eb
@JNJadeja-fo5eb 11 месяцев назад
Superb convincing speech by Res. Shabudin Rathod Saheb. Thangadh is very lucky to have a such hero.
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@harneshshah6969
@harneshshah6969 5 месяцев назад
Evergreen
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 5 месяцев назад
🙏
@hareshgjethva8555
@hareshgjethva8555 11 месяцев назад
How depth of knowledge Shahbuddin Saheb has!
@hemangthakar5533
@hemangthakar5533 11 месяцев назад
Excellent speech saheb I m big fan of ur knowledge
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@jayeshdand4606
@jayeshdand4606 11 месяцев назад
Very nice👍👏😊 explanation. Sir you are Great👍👏😊
@parulleuva3088
@parulleuva3088 10 месяцев назад
અકર્મદશા, એકદમ સાચું અર્થઘટન ગીતાજી નું 🙏🙏🙏🙏🙏🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏 🙏 🙏
@ganataanupamprimaryschool2985
@ganataanupamprimaryschool2985 11 месяцев назад
super💚💚💚💚💚
@ajitsinhrparmar2573
@ajitsinhrparmar2573 8 месяцев назад
વાહ વાહ !!!
@mahendrapatel6598
@mahendrapatel6598 11 месяцев назад
ખુબ સરસ...
@kalariyagirish3704
@kalariyagirish3704 4 месяца назад
🙏👌
@kalpitathakkar5219
@kalpitathakkar5219 11 месяцев назад
સરસ સમજવ્યું આપે 👌☑️
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@Bhajman_Radhe_Radhe
@Bhajman_Radhe_Radhe 10 месяцев назад
।।श्री राधावल्लभो जयति।।
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@vipulraval1251
@vipulraval1251 7 месяцев назад
અદભુત 🙏🏻🙏🏻🙏🏻
@ajackpatel4669
@ajackpatel4669 10 месяцев назад
શાહબુદ્દીન સાહેબ મજા આવી ગઈ સાહેબ તમને સાંભળ્યા પછી જાણે લાગે છે કે વ્યાસજી શ્રી કૃષ્ણની ગાથા ગાતા હોય... આભાર સાહેબ જય શ્રી કૃષ્ણા
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@snehalmehta9175
@snehalmehta9175 11 месяцев назад
Shahbuddin bhai saheb shat shat vandan. Aap ne ishwar tandurast jindgi aape ane amne badha ne aavu gyan aape j rakho
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@vinodkchauhan270
@vinodkchauhan270 11 месяцев назад
Best lecture of my life to learn me and my vans
@Bhajman_Radhe_Radhe
@Bhajman_Radhe_Radhe 10 месяцев назад
🥰 भज राधागोविन्दम् 🥰
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@indrajitvaghela7940
@indrajitvaghela7940 11 месяцев назад
वही मेरा श्याम हे.... વાહ સરસ
@joshijatinanilbhai1245
@joshijatinanilbhai1245 5 месяцев назад
વાહ ખુબ જ સરસ વાત કરી 👌👌🙏🙏🙏👍
@mitalirangrej7223
@mitalirangrej7223 11 месяцев назад
सुंदर
@hinasurma6112
@hinasurma6112 7 месяцев назад
❤❤❤
@trilokpandya9824
@trilokpandya9824 10 месяцев назад
વાહ. સલામ છે.
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@deepjoshi1333
@deepjoshi1333 10 месяцев назад
Waah 🙏 Jay Shree Krishna 🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
Jay Shree Krishna 🙏
@BharatThakor-qq8og
@BharatThakor-qq8og 10 месяцев назад
Sir You are Really Bhakt/Allah ke Bande Dhanya che Tamara Mata pita ne Mara Namaskar 🙏🙏🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@BharatThakor-qq8og
@BharatThakor-qq8og 10 месяцев назад
@@shahbuddinrathodofficial6272 Hamare 5 Years Bhagvan Aapke Khate main Transfer kare.🙏
@hasmukhbhaiprajapati8671
@hasmukhbhaiprajapati8671 10 месяцев назад
AAA 👍 vatu fari nai maliy avi rit na vakta 💯🍰💐🤝👍
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@hasmukhbhaiprajapati8671
@hasmukhbhaiprajapati8671 3 месяца назад
❤​@@shahbuddinrathodofficial6272
@hasmukhbhaiprajapati8671
@hasmukhbhaiprajapati8671 3 месяца назад
❤❤❤❤❤ vatu to avaj gajbni hooo bhai 🎉❤
@axaythakor8666
@axaythakor8666 11 месяцев назад
વાહ 👍💆
@user-vt9nl9cj3o
@user-vt9nl9cj3o 10 месяцев назад
Shahbudin.sir great artist😅😢😊💐🎤🕵️🙂🇮🇷
@nirajbhuva3131
@nirajbhuva3131 10 месяцев назад
Shri Sahbudin bhai Aap ne Vandan chhe, ..Duniya ma game tetla hasya kalakaro chhe pana koi ni ramuji vatoma gnan sathe hasya ane qualifications hotu nathi.
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@hardrider6955
@hardrider6955 9 месяцев назад
माननीय, आपका गीता ज्ञान कृष्ण जीवनी की सच्ची समझ अपने आप मे परी पूर्ण हे✍🏻 आप जैसे ज्ञानी ध्यानियों की मानव, समाज व् राष्ट्र एव्ं विश्व् कों अत्यंत आवश्यकता है❤ जय श्रीकृष्णा🙏🏻🙏🏻👏🏻
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 9 месяцев назад
🙏
@faithingod5175
@faithingod5175 7 месяцев назад
Khub sars
@rajubhaivyas1450
@rajubhaivyas1450 7 месяцев назад
Wah.....Guru dev ji 🙏🏻💐🤗🌺🌺⭐⭐⭐⭐⭐👑
@janakrajput6578
@janakrajput6578 11 месяцев назад
Bhai bhai bhai saheb aa j sacho bhartiy Tamara mate aatma thi maan chhe
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@kakusheth7403
@kakusheth7403 10 месяцев назад
અતિ અતિ ઉત્તમ 👍🙏
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@user-nz9fp6kp4p
@user-nz9fp6kp4p 8 месяцев назад
ખુબજ સરસ
@dineshshingadiya7519
@dineshshingadiya7519 11 месяцев назад
mara kadiya thak ni jai ho saheb
@rananarendrasinh8779
@rananarendrasinh8779 11 месяцев назад
Sir namaste excellent speech we are always proud of you sir 👏 👍
@vinodughrejiya958
@vinodughrejiya958 10 месяцев назад
Masat bole che
@janivishnuprasad3504
@janivishnuprasad3504 11 месяцев назад
Aapane mara namaskar
@pateldilip5127
@pateldilip5127 10 месяцев назад
જય શ્રી કૃષ્ણ શરણં મમ
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏
@jayendrabrahmkshatriya2626
@jayendrabrahmkshatriya2626 11 месяцев назад
Selute for great inspiration.
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
Thank You
@user-ij2hv6st2g
@user-ij2hv6st2g 10 месяцев назад
ખુબજ આનંદ ની વાત જય શ્રી ક્રિષ્ના
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 10 месяцев назад
🙏🙏🙏
@jayendramodi6792
@jayendramodi6792 11 месяцев назад
Sir
@rameshthakor2504
@rameshthakor2504 11 месяцев назад
Great speech
@shahbuddinrathodofficial6272
@shahbuddinrathodofficial6272 11 месяцев назад
🙏
@hasmukhbhaiprajapati8671
@hasmukhbhaiprajapati8671 3 месяца назад
Shaheb ni vatu nay 👂👍api dooo
@nitashah9159
@nitashah9159 7 месяцев назад
OMG what a way to express explain the philosophy behind Krishna ! Adbhut avarnaniya absolute legendary original!! Becoming totally speechless 🙏🏻🙏🏻🙏🏻
@janakkumarsolanki7736
@janakkumarsolanki7736 5 месяцев назад
❤️🙏🚩
@ranjitmuljibhaimakwana3742
@ranjitmuljibhaimakwana3742 11 месяцев назад
સાહેબ ખરા અરથ મા તમે ગુરુ છો આપના દર્શન ને શત શત નમન
@chandrakalamadhavan5839
@chandrakalamadhavan5839 9 месяцев назад
Kitne saralta se AAP samjaya hai bahut maza aai sunne me 🪔🙏🪔 Jai shree krishna.
@rakshapandya5073
@rakshapandya5073 11 месяцев назад
Good 👍
Далее
Слетела прошивка на LiXiang L7
01:01