Тёмный
No video :(

માતા જશોદા તમારા કાનને,મહિડા વલોવા મેલો રે લોલ આજ મારે વલોણે વાર છે રે લોલ..ll કીર્તન નીચે લખેલ છે l 

શ્રી હરિ  Satsang
Подписаться 45 тыс.
Просмотров 55 тыс.
50% 1

મહેડા ની ગોરી મથ મથ ભરી,
જરીએ ના સામે પાણી રે રોલ આજ મારે વલોણી વાર છે રે લોલ,
માતા જશોદા તમારા કાનને,
મહિડા વલોવા મેલો રે લોલ આજ મારે વલોણે વાર છે રે લોલ,
સાસુ અમારા ગામ સીધાવા,
નણદી મારા નાના રે લોલ આજ મારે વલોને વાર છે રે લોલ,
ઉપલે નેતરે કાનજી કાળા,
એટલે નેતરે રાધાજી રે લોલ,
આજ મારે વલોને વાર છે રે લોલ,
હળવે વ્હલો કાન હળવે ઘૂમોને,
ફૂટશે ગોરી ઉડશે છાંટા,
ભીંજાસે સાયલ સાડી રે લોલ,
આજ મારે વલોને વાર છે રે લોલ,
એટલું કીધું ને કાન રિસાઈને ચાલ્યા,
જય વનરાવન વસીયા રે લોલ,
આજ મારે વલોને વાર છે રે લોલ,
ચાલો દેરાણી ચાલો જેઠાણી,
ઓલા કાનો મનાવા જાય રે લોલ
આજ મારે વલોને વાર છે રે લોલ,
આગળ જેઠાણી પાછળ દેરાણી,
કાન મનાવવા ચાલ્યા રે લોલ આજ મારે વલોણી વાર છે રે લોલ,
ડોડીયા દેરાણી ને દોદીયા જેઠાણી,
કાનો મનાવા ચાલ્યા રે લોલ
આજ મારે વલોણે વાર છે રે લોલ,
વડો વડો કાનજી ભરવાડના ભાણેજ,
ભરવાડી રીત શું રાખો રે લોલ આજ મારે વાર છે રે લોલ,
એટલું કીધું ને કાન મંદિર પધાર્યા,
ગોપીઓને દર્શને દીધા રે લોલ આજ મારે વાર છે લોલ,
ચાલો ને કાન તમને કેડમાં બેસાડું,
56 ભોગ ધરાવું રે લોલ આજ મારે વાળોને વાર છે રે લોલ,

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@kokilajethva8196
@kokilajethva8196 Год назад
Very nice
@maniyaasha6649
@maniyaasha6649 Год назад
Khub Saras masi bov Maja aavi gai 🙏🙏Jay swaminarayan
@shri_hari_satsang
@shri_hari_satsang Год назад
Jay Swaminarayan
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 Год назад
જય શ્રીકૃષ્ણ
@-A-ghanshyamBaldha
@-A-ghanshyamBaldha Год назад
જય શ્રી કૃષ્ણ
@mahekvyas8761
@mahekvyas8761 Год назад
Super bhajan jordar 👌👌🙏
@miss.p.gajjar-kb6um
@miss.p.gajjar-kb6um Год назад
તમે એડ્સ નો મોકલી યુ મોકલો
@shri_hari_satsang
@shri_hari_satsang Год назад
તમારો મોબાઇલ નંબર આપો એમાં મોકલીએ
@kokilajethva8196
@kokilajethva8196 Год назад
Jay shree Krishna 🙏
@sonalbhimani
@sonalbhimani Год назад
બોવ સરસ વલોણુ વલોવુ સરસ આવા નવા નવા મુકતા રેજો
@shri_hari_satsang
@shri_hari_satsang Год назад
આભાર
@JIGRAJVADHERDWARKA
@JIGRAJVADHERDWARKA Год назад
દ્વારકા
@jemirupapara5825
@jemirupapara5825 Год назад
Very nice
Далее
O'ZBEK VA TOJIKLAR ROSSIYADA TERAKT UYUSHTIRISHDI!
08:41