Тёмный

અયોધ્યા નગરી થી કોરા કાગળ આવ્યા || નીચે લખેલું છે કિર્તન || રામ કિર્તન || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 293 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
_______________ કિર્તન _________________
અયોધ્યા નગરી થી કોરા કાગળ આવ્યા રે
એને કોણ વાંચે ને કોણ સાંભળે રે
એને રામ વાંચે ને લક્ષ્મણ સાંભળે રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
લય લ્યો લય લ્યો સીતાજી ઉતારા ઓરડા રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી અધુરી ન મેલવી રે
અયોધ્યા નગરી.......
એને કોણ વાંચે ને કોણ સાંભળે રે
એને રામ વાંચે ને લક્ષ્મણ સાંભળે રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
લય લ્યો લય લ્યો સીતાજી દાતણ દાડમી રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
અયોધ્યા નગરી......
એને કોણ વાંચે ને કોણ સાંભળે રે
એને રામ વાંચે ને લક્ષ્મણ સાંભળે રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
લય લ્યો લય લ્યો સીતાજી નાવણ કુંડીયુ રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
અયોધ્યા નગરી થી......
એને કોણ વાંચે ને કોણ સાંભળે રે
એને રામ વાંચે ને લક્ષ્મણ સાંભળે રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
લય લ્યો લય લ્યો સીતાજી ભોજન લાડવા રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
અયોધ્યા નગરી......
એને કોણ વાંચે ને કોણ સાંભળે રે
એને રામ વાંચે ને લક્ષ્મણ સાંભળે રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
લય લ્યો લય લ્યો સીતાજી મુખવાસ એલસી રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
અયોધ્યા નગરી......
એને કોણ વાંચે ને કોણ સાંભળે રે
એને રામ વાંચે ને લક્ષ્મણ સાંભળે રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
લય લ્યો લય લ્યો સીતાજી પોઢણ ઢોલિયા રે
આપણે ત્રણેય ને જાવું વનવાસ ધુન ગાવી તો અધુરી ન મેલવી રે
અયોધ્યા નગરી થી કોરા કાગળ આવ્યા રે

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 66   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 месяца назад
જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન રોજ નવાનવા સાંભળી ખુબ આનંદ બેનો ખુબખુબ ધન્યવાદ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@muktapatel9068
@muktapatel9068 Год назад
Masr
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ મુકતા બેન
@chandrikagameti1145
@chandrikagameti1145 8 месяцев назад
ખૂબ ખૂબ સુંદર ભજન નયનાબેન ખૂબ ધન્યવાદ.
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@parmarkalpana8648
@parmarkalpana8648 Год назад
Saras bhajan...Jay siya ram
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ કલ્પના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@UrvashiPatel-1966
@UrvashiPatel-1966 10 месяцев назад
ખુબ સરસ ભજન હું તમારા બધા ભજન સાંભળું છું ખૂબ મજા આવે છે મને ભજન ગાવાનો પણ ખૂબ જ ગમે છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ઉર્વશી બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમે અમારા ભજન ને પસંદ કરો છો અને સાંભળો છો એ બદલ તમારો ખુબ ખુબ આભાર અમને પણ ખુબ આનંદ થાય છે તમે પણ ભજન ગાવ છો બેન વાહ ખુબ સરસ આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
@pravinchavda1989
@pravinchavda1989 Год назад
Saras didi
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન
@sharmisthapatel3421
@sharmisthapatel3421 Год назад
Jay shree Krishnan.
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ શર્મિષ્ઠા બેન જય શ્રી કૃષ્ણ
@geetamarkana998
@geetamarkana998 Год назад
jay shree krishna nynaben geei saras chhe
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ ગીતા બેન જય શ્રી કૃષ્ણ
@SavitabenPatel-dz1ic
@SavitabenPatel-dz1ic Год назад
​@@user-xo9ef1pj7cgu CG no sr ee r TV IC JB MB no.. 7:04 l y
@bhagwanjiakabari7911
@bhagwanjiakabari7911 Год назад
​@@user-xo9ef1pj7cpp❤
@Sk_Shorts123
@Sk_Shorts123 Год назад
​. Mein j😢
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@vishalmakavana956
@vishalmakavana956 Год назад
👌👌👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@akbhatt9008
@akbhatt9008 8 месяцев назад
दरेक माताओं तथा दरेक बहिनों ने जय महादेव जय माताजी
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 7 месяцев назад
જય મહાદેવ જય માતાજી 🙏🙏🙏
@rajubhaiamrutiya6985
@rajubhaiamrutiya6985 Год назад
Jayshree ben
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ રાજુભાઇ જય શ્રી કૃષ્ણ
@payaldonga2431
@payaldonga2431 Год назад
Khub saras didi tamara song mast6 ho
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ પાયલ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને અને તમારા પરિવારને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના
@acharayadilip1245
@acharayadilip1245 Год назад
બોવ સરસ કીર્તન છે બેન જય શ્રી કૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ દિલીપ ભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@hardikrajguru5468
@hardikrajguru5468 8 месяцев назад
કષ્ટભંજન કિર્તન મંડળના તમામ બહેનો 1.1.2024 થી શરૂ થતા નવા વર્ષ ના વધામણા કરીને એવાં માર્મિક કિર્તનો કરીને ભવોભવ નું ભાતુ ભેગું કરી લેજો જેથી કરીને અંત વેળા એ કામ આવે એમ નવું વર્ષ કિર્તન માં વીતે એવી પ્રાર્થના સાથે તમામ બહેનો ને મારા જય સીયારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ દાદા નવા વર્ષનાં રામ રામ સીતા રામ તમારા આશીર્વાદ સદાય અમારી સાથે રહે અને અમે પણ ઈચ્છીએ છીએ કે સત્સંગ નો સાથ અમે ક્યારેય ના છોડીએ અને ભવોભવ કિર્તન ભજન અને આવા સત્સંગી બહેનો નો સાથ મળે અને સત્સંગ કિર્તન કરી અમારો જન્મારો સફળ બનાવીએ જય દ્વારકાધીશ જય સીયારામ 🙏
@hardikrajguru5468
@hardikrajguru5468 8 месяцев назад
સત્ય નો સંગ એટલે સ ત સં ગ આટલું સુત્ર જ્યારે માનવી ના રદય માં ચીતરાય જાય એટલે એને સત્સંગ માં પણ જવાની જરૂર નથી આપડે કહીયે છીએ કે જેનાં ઘરમાં દિકરી ના દર્શન થાય એમને કોઈ દેવ દેવસ્થાન ને જવાની જરૂર નથી એમ આટલાં માં બધુ જ આવી જાય જય સીયારામ
@BharatgiriGoswami-us4di
@BharatgiriGoswami-us4di Год назад
👌🏻👌🏻
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ
@hardikrajguru5468
@hardikrajguru5468 8 месяцев назад
કષ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 дней назад
🙏
@latagohel7183
@latagohel7183 Год назад
ખૂબ જ સરસ જય સીતારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન
@valljiprajapati
@valljiprajapati 7 месяцев назад
Lakhelu bhajan avtu nathi pls lakhi ne moklo ne pls
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 7 месяцев назад
નીચે લખેલું છે સરખુ જોવો ભાઈ 🙏🙏🙏
@VilashKhuman-rg3yd
@VilashKhuman-rg3yd Год назад
નયના બેન મને તમને મળવા ની ખુબજ ઈચ્છા છે તો થોડો સમય આપી શકશો જય દ્વારકાધીશ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
હા જરૂર થી કેમ નહીં
@VilashKhuman-rg3yd
@VilashKhuman-rg3yd Год назад
તમારુ સરનામું આપજો હુ અને મારા દેરાણી મારાં જેઠાણી તમને મલવા આવશુ અમારુ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ મા તડકાપીપળીયા છે પરબ ધામ ની બાજુ મા સતદેવીદાસ બાપુ મારુ પિયર ભેંસાણ પરબ ધામ ની બાજુ માં છે હુ અમદાવાદ થી ગામડે આવીશ એટલે તમને ચોક્કસથી મલવા આવશુ ઓગષ્ટ મહિનાની 22તારીખ ની અમારી ફ્લાઈટ છે કેનેડા જવાની તો મારે તમને મલવુ છે બેના તમારુ સરનામું આપજો જય દ્વારકાધીશ
@VilashKhuman-rg3yd
@VilashKhuman-rg3yd Год назад
બેના અમે કાઠી દરબાર છીએ અમારી સરનેમ ખુમાણ છે જોગીદાસ ખુમાણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
હા દીદી અમે સુરત રહીયે છીએ 7069159076આ મારો નંબર છે
@carlove7878
@carlove7878 8 месяцев назад
ખુબ ખુબ અભિનંદન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
@pravinchavda1989
@pravinchavda1989 Год назад
દીદી કુષ્ણ નાયા ગંગા ને નાયા ગોમતી ઈ ગાયને મોકલજોને
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
હા બેન જરૂર
@pravinchavda1989
@pravinchavda1989 Год назад
Tx didi
@user-je4ev9eo4p
@user-je4ev9eo4p Год назад
Nayna Ben tamru siti kyu che.
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
અમારૂ તો સુરત છે પણ તમે ક્યાં રહો છો....?
@user-je4ev9eo4p
@user-je4ev9eo4p Год назад
@@user-xo9ef1pj7c ahemdabad
@user-je4ev9eo4p
@user-je4ev9eo4p Год назад
@@user-xo9ef1pj7c plz contek n.b. de vaat karvi che,
@user-je4ev9eo4p
@user-je4ev9eo4p Год назад
@@user-xo9ef1pj7c Maru nam alka che aapde sathe hay school ma bhanta.
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ઓકે દીદી કોલ કરજો મને....
@ramjiragvani1221
@ramjiragvani1221 Год назад
To nanya Ben ladva tamaru saru geet chhe video super 🌟 star and all group 🌟 star chho we like your song and send us new geet tamaro Moto abhar chhe thank you jay Shree Swaminarayan
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ
@pravinasarvaiya4846
@pravinasarvaiya4846 Год назад
👌👌👌🙏🏼🙏🏼
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન
@jitendrasidhpura4981
@jitendrasidhpura4981 Год назад
👌👌👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ
Далее
Faites comme moi
00:14
Просмотров 1,3 млн