Тёмный

માતૃભક્ત મહાવીર | Matrubhakt Mahavir | Pujya Jinchandraji Maharaj | Bandhutriputi 

Munishri Jinchandraji
Подписаться 30 тыс.
Просмотров 2 тыс.
50% 1

માતૃભક્ત મહાવીર
સંતાનો માતા-પિતાના ઉપકારોનું સ્મરણ કરે, એમના હ્રદયની લાગણીઓને સમજે અને અનન્ય ઉપકારી એવા માતા-પિતા પ્રત્યે ભક્તિભર્યો સમર્પણ ભાવ કેળવે તેમજ માતા-પિતા પોતાના બાળકો પ્રત્યેની જવાબદારીઓ અને કર્તવ્યોને સમજી બાળકો માટે રોજ થોડો સમય ફાળવે અને એ પુણ્યશાળી બાળકો પ્રત્યે સ્નેહ અને વાત્સલ્યનો ધોધ વહાવે તો ઘરઘરમાં ઉભા થતા ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ આજે જ ઉકલી જાય.
આ વાતને અનેક દાખલાઓ સાથે હ્રદયદ્રાવક શૈલીમાં થયેલું અને પ્રભુ મહાવીરના પ્રથમ જીવન સંદેશને રજૂ કરતું એક મનનીય પ્રવચન.
પ્રવચનકાર : વિદ્વાન મુનિરાજ શ્રી જિનચંદ્રજી મહારાજ (બંધુત્રિપુટી)

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
Далее
સંથારા પોરિસી #Santhara Porisi
56:32