Тёмный
No video :(

માત્ર રૂ.૨૫૦ મા ૨૦ થી ૨૨ વિધામા કરો આંતરખેડ | ગૌ ટેક રાજકોટ ૨૦૨૩ | હેલ્પલાઇન:- ૮૯૮૦૯૨૮૦૦૦ | 

K‌‌ISAN PARIVAR  કિસાન પરિવાર
Просмотров 247 тыс.
50% 1

ખેડુતમિત્રો ગૌ ટેક રાજકોટ ૨૦૨૩ સ્ટોલ વિઝિટ.ખેડૂતમિત્રો બળદના ઓપ્શનમા પાવર ટીલર મશીનનો આંતરખેડ તરીકે કાર્ય કરી શકાય છે જેમની સંપૂર્ણ માહિતી ખેડૂતો સુધી પહોંચડવા માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

Опубликовано:

 

27 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 93   
@jagdishbhaipatel1714
@jagdishbhaipatel1714 11 месяцев назад
ખૂબ સરસ ધન્યવાદ સાહેબ આમા નાની રોટરી સેટીગ કરો ખુબ જ ગાહક જાગશે રોટરી લીધે મોટુ લેવુ પડે છે
@chohanmakabhai3681
@chohanmakabhai3681 Год назад
વાહ ખૂબ સરચ માહીતી આપી ખૂબ ખૂબ આભાર 👍
@gohilvitthal4411
@gohilvitthal4411 Год назад
Thanks
@ahirHbarai
@ahirHbarai Год назад
એક વાત સાચી છે મેં 16 વીઘામા ખાતર વાવ્યું બે લીટર ડીઝલ જોયું એટલે કે આઠ વીઘામા એક લીટર એ પણ ખેડ વારી જમીનમાં હલાવ્યું ચોમાસે એનાથી પણ ઓછામા હાલશે
@vijaymakvana52
@vijaymakvana52 Год назад
મારે 1 લિટર ડીઝલ ચાર વીઘા હાલે
@ahirHbarai
@ahirHbarai Год назад
@@vijaymakvana52 તમારી પાસે વસુધા છે મારે આખા દિવસમાં બે લીટર જોયયે અને ૧૫ થી ૧૮ વીઘામા હાલી જાય
@ahirHbarai
@ahirHbarai Год назад
ru-vid.comVP4C8Sf6EzQ?feature=share
@bharatprajapati5227
@bharatprajapati5227 5 месяцев назад
કઠણ જમીન વાળા વિસ્તારમાં ચાલે?? ચાલે તો ઊંડી ખેડ કેટલા ઇંચ થઇ શકે?
@ahirHbarai
@ahirHbarai 5 месяцев назад
@@bharatprajapati5227 ના હાલે ટાયર ફરી જાય ને ઠેકડા મારે કઠણમા
@manekbhagadhavi1984
@manekbhagadhavi1984 Год назад
કચ્છ મા મડશે આવા મશીન ખુબ જ કામ કરશે ચોમાસામાં
@user-rw1ro9rw3k
@user-rw1ro9rw3k Месяц назад
કચ્છ માંથી હું પણ છું તમે લીધું મશીન
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 Год назад
બધા ખર્ચા કાઢી તમારો નફો ૨૦૦૦ રાખી વેચો તો વેચાય એની કિંમત ૫૮૦૦૦ ગણાય
@ahirHbarai
@ahirHbarai 5 месяцев назад
હા હકીકત માં એટલો જ ગણાય ચોમાસું સારું કામ છે પણ કિંમત ડબલ છે
@kkvideoseries2471
@kkvideoseries2471 Месяц назад
Mare levano vichar se Bhai 58000 ma kya male contact apo
@kkvideoseries2471
@kkvideoseries2471 Месяц назад
Mare levano vichar se Bhai 58000 ma kya male contact apo
@jaygoga9679
@jaygoga9679 11 месяцев назад
❤❤❤❤❤❤❤
@ArvindsinhParmar-th1us
@ArvindsinhParmar-th1us 6 месяцев назад
હતે મળશે
@RakeshRathva-ts8zs
@RakeshRathva-ts8zs 8 месяцев назад
Rakeshbhai rathva
@patelakshay9256
@patelakshay9256 Месяц назад
સહે મકાય માં કરોડી કાઢી શકાય છે એ જણાવ જો
@sadhuprakashkumar7957
@sadhuprakashkumar7957 10 месяцев назад
@hiteshsenta386
@hiteshsenta386 Год назад
આના કરતાં.સિતલનો.સનેડો.બેસટ.છે....કિમત 100000
@kkvideoseries2471
@kkvideoseries2471 Месяц назад
Contact number apo Bhai Mare levu se
@rameshthakor156
@rameshthakor156 Год назад
હપ્તે મળછે આ મશીન
@user-ex2wn6rq7f
@user-ex2wn6rq7f Год назад
Kadak jaminma cale
@AshokSolanki-mq5hz
@AshokSolanki-mq5hz Год назад
સબસીડી
@jayendrasinhjhala8420
@jayendrasinhjhala8420 Год назад
આ ભાલની જમીનમા હાલે
@arvindbhaivasava6438
@arvindbhaivasava6438 Год назад
Single wheel power weeder
@vijaymakvana52
@vijaymakvana52 Год назад
મારી પાસે છે હકવાની મજા આવે છે મહુવા
@Chavdakanji23
@Chavdakanji23 5 месяцев назад
Naber apo
@bharatprajapati5227
@bharatprajapati5227 5 месяцев назад
કઠણ જમીન વાળા વિસ્તારમાં ચાલે?? ચાલે તો ઊંડી ખેડ કેટલા ઇંચ થઇ શકે?
@Chavdakanji23
@Chavdakanji23 5 месяцев назад
Nambar apo
@kisanparivar5829
@kisanparivar5829 5 месяцев назад
Mo.8980928000
@ahirHbarai
@ahirHbarai 5 месяцев назад
ru-vid.comVP4C8Sf6EzQ?si=9h2JqYzObQSe20ji મસ્ત કામ કરે છે બસ કિંમત વધું છે
@tejaramchoudhary8694
@tejaramchoudhary8694 2 месяца назад
Rajsthan Pali me kaha milega
@kisanparivar5829
@kisanparivar5829 2 месяца назад
Contact.8980928000 / 9000 .
@chauhanjitubha5973
@chauhanjitubha5973 Год назад
Shu kimmat che
@bharatprajapati5227
@bharatprajapati5227 5 месяцев назад
કઠણ જમીન વાળા વિસ્તારમાં ચાલે?? ચાલે તો ઊંડી ખેડ કેટલા ઇંચ થઇ શકે?
@user-df4kr6ot8h
@user-df4kr6ot8h 11 месяцев назад
Nana khedut ke jeo 1 thi 2 Akker jamin hoy dungral jamin maa chale avu Sigal wheel valu Garib khedut mate kan karo to saru .
@natvarlalgardhariya291
@natvarlalgardhariya291 Год назад
Bahuj saras Bhai
@dahadava7938
@dahadava7938 Год назад
કિમત
@user-cs2dn7un7n
@user-cs2dn7un7n 5 месяцев назад
साईब।।।खडाई।।थसे।।ने।कीमत।सूसे।।राजसथान।ले।जावानो।सै
@naginpatel2343
@naginpatel2343 Год назад
Nvsari jila ma shop kholo ane teni AD apo bju sbsidi mate shu ?
@ArvindsinhParmar-th1us
@ArvindsinhParmar-th1us 6 месяцев назад
લોન દશે
@user-df4kr6ot8h
@user-df4kr6ot8h 11 месяцев назад
Saheb nana khedut ne avu moghu no pohay, nana khedut mate saheb singal wheel power weeder banavo. Je pchhat vistarna loko kharidi shake. Je loko singal balad rakhi kheti kare chhe.
@hareshprajapati6865
@hareshprajapati6865 11 месяцев назад
કિંમત
@Dineshahir00556
@Dineshahir00556 8 месяцев назад
Aama rotawetar chale ya su
@kuldeepbeniwal6598
@kuldeepbeniwal6598 Год назад
राजस्थान में कहां पर मिलेगा ये
@sureshtank5354
@sureshtank5354 Год назад
10હો.પા. માં બનાવો નાનું રોટાવેટર ચાલે તેવું તો ખેડૂતો ને સારૂ રે
@gohilvitthal4411
@gohilvitthal4411 Год назад
Ok
@vijayahirvijayahir8469
@vijayahirvijayahir8469 Год назад
Bhai. A. Tilar. Levay. Nay. A. Sakses. Nathi. Amarab gam. Ma. 2. Lidha. Chalta. Nathi. Siddhu. Haltuj. Nathi. Magfali. Ni. Haru. Padi. Nakhe. Che. Ane. Saj. Sudhi. Mato. Hath. Dukhi. Ave. Che. Dhyan. Rakhi. Rakhi. Ne
@ahirHbarai
@ahirHbarai 5 месяцев назад
કિંમત વધું છે બાકી ચોમાસું પાક મગફળી કપાસ માં સૌથી સારું છે બાકી ફાવે નહીં તો તકલીફ પડે મારે છે બવ સારું હાલે છે
@MaheshBhaiZanzmera-wl2vx
@MaheshBhaiZanzmera-wl2vx Год назад
આની કિંમત કેટલી છે... મહુવા તાલુકા પર ઉપ્લબ્ધ છે તે જાણવો.
@pankajpatel2837
@pankajpatel2837 Год назад
Please reply immediatley. Because i immediately change my neno trailor
@Gamansanthal_2207
@Gamansanthal_2207 Год назад
Vijapur ma malse
@pankajkakadiya172
@pankajkakadiya172 8 месяцев назад
Price su
@bariavishwas4596
@bariavishwas4596 11 дней назад
Fon par koi reply aapto nathi aa dobo
@vilamvasava5458
@vilamvasava5458 Год назад
MRP ketli se
@jhalakbogati4326
@jhalakbogati4326 11 месяцев назад
ये नेपाल मे सेलकरे
@belly5043
@belly5043 Год назад
Price please
@ramanrathwa4515
@ramanrathwa4515 Год назад
સબસીડી ઉપલબ્ધ છે કે નહિ.
@rajacheharbamaniya
@rajacheharbamaniya Год назад
ઘઉં કાપવાનું કટર છે ભાઈ
@sralltypevlogs8037
@sralltypevlogs8037 Год назад
भाई हिन्दी में bologe तो बाहर वाले भी समझेंगे
@Chavdakanji23
@Chavdakanji23 Год назад
કયા મળશે
@sukhabhaimakwana7537
@sukhabhaimakwana7537 Год назад
તળાજા મા મળછે
@gopalpabani213
@gopalpabani213 Год назад
evrej nu reva do ne hors pavar vadharo te mahtv nu che
@gopalpabani213
@gopalpabani213 Год назад
Trektar saru che
@pankajpatel2837
@pankajpatel2837 Год назад
I have mangal 5 hp model. I like your neno model 6.5hp . So i change my model . Are you interested my offer.?
@mhamadsherasiya3774
@mhamadsherasiya3774 Год назад
આ પાવર ટેલર લેવાય નહિ. લેવુ હોય તો 13 હો.પાવરનુ મીસ્તુબી કંપનીનુ લેવાય એક લીટરમા ચાર કલાક ચાલે.
@ramshijethava3383
@ramshijethava3383 Год назад
મીસતુબી કંપની નુ સારુ આવે
@hiteshbavarva5126
@hiteshbavarva5126 Год назад
Mitsubi na number se
@jashminhirani68
@jashminhirani68 Год назад
ના લેવાનું કારણ જણાવશો
@VishanjiMajethia
@VishanjiMajethia Год назад
​@@jashminhirani68sa . C,
@gopalpabani213
@gopalpabani213 Год назад
Evrej karta spid thodi khed mahtvni che
@damjiahirdamjiahir4226
@damjiahirdamjiahir4226 Год назад
Kimat no pohay
@chauhanrb6806
@chauhanrb6806 Год назад
Hapte apo so
@bharatbhaipatel4435
@bharatbhaipatel4435 Год назад
Pavar tilar na phota moklajo
@hasubhaitimbadiya4092
@hasubhaitimbadiya4092 Год назад
Kimmy. Su. Se
@hasubhaitimbadiya4092
@hasubhaitimbadiya4092 Год назад
Bhav. Ketla.
@user-ex2wn6rq7f
@user-ex2wn6rq7f Год назад
Dava santvana pamp sate kimat janavo
@kisanparivar5829
@kisanparivar5829 Год назад
Helpline contact
@virendrasinhchauhan1290
@virendrasinhchauhan1290 Год назад
Old Tractor in Gujarat Vadodara
@chauhanvishal4160
@chauhanvishal4160 Год назад
Bhai dava chhata mate pamp joy se
@sureshtank5354
@sureshtank5354 Год назад
નાનું રોટાવેટર ચાલે
@kisanparivar5829
@kisanparivar5829 Год назад
Ok sir
Далее
Vasunda power tiller machine
8:16
Просмотров 135 тыс.
Вся Правда Про Хазяевов !
41:02
Просмотров 2,4 млн
would you eat this? #shorts
00:39
Просмотров 3,5 млн