પહેલા તો આપને જયશ્રીકૃષ્ણ, સાથે જણાવાનુકે, તમો મારાં પ્રશ્ન નો જવાબ જરૂર થી આપશો તેવી અભિલાષા સાથે, જય શ્રી રામ,આબધી વતો તો બરાબર છે, પણ મને આખો દિવસ, રાત,બારતરા ની તકલીફ છે છેલ્લા 1વર્ષ થી છે, બીજું એકે છેલ્લા 3,થી 4દિવસ થી તો પગના થાપ સુધી ખાલી ચડેછે તો મારાં માટે નૉં કોઈ ઉપાય હોય તો કહેશો,
Manharbhai mane heapjoint maa sakht dukhavo chhe to knee support pehrvanu hoi chhe m heap mate pan aave chhe evu ek vdo maa joyutu to tame aa vise kai keso