Тёмный

મારા મમ્મીને માથામાં જીવડા પડ્યા | Nilesh Hadiya | Seva | Life Helper Charitable Trust | Junagadh 

LIFE HELPER CHARITABLE TRUST
Подписаться 81 тыс.
Просмотров 139 тыс.
50% 1

મારા મમ્મીને માથામાં જીવડા પડ્યા | Nilesh Hadiya | Seva | Life Helper Charitable Trust | Junagadh
Website :- lifehelperchar...
Helpline No : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
#lifehelpercharitabletrust
#nileshhadiya
#humanity
#junagadh
#gujarat
#help
#support
#seva

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 157   
@nanjibhaiparadva2308
@nanjibhaiparadva2308 7 месяцев назад
ભગવાન કોઇને આવા દિવસ ન આપે એવી પ્રાર્થના
@MobatchohanMobatchohan-cm4vl
@MobatchohanMobatchohan-cm4vl 7 месяцев назад
હે ભગવાન મારા પહેલા આમને સુખ આપજો. આ ફુલ જેવા બાળકો નો સંદેશો સાંભળજો
@mansukhmakvana1397
@mansukhmakvana1397 7 месяцев назад
કોણ કોણ ખજૂરભાઈને ભગવાન માને છે ભગવાન આમનો અવાજ સાંભળો જય શ્રી કૃષ્ણ
@NimishbhaiBuddhdev
@NimishbhaiBuddhdev Месяц назад
@NimishbhaiBuddhdev
@NimishbhaiBuddhdev Месяц назад
😊😊😊❤
@dipaksoneji9888
@dipaksoneji9888 7 месяцев назад
આ ભાઇ ને ઘર બનાવા માટે ખજુરભાઇ નો સંપર્ક કરવો
@devakiofficialdigital5923
@devakiofficialdigital5923 7 месяцев назад
ખુબ સરસ કોમેન્ટ કરી
@user-ef9xy2uo5y
@user-ef9xy2uo5y 7 месяцев назад
koi number ?
@gj_41
@gj_41 7 месяцев назад
Khajur bhai ni chenel ma jav to to kadach mali jase
@Techofftribal3096
@Techofftribal3096 7 месяцев назад
Ha bhai sachu chhe
@alkeshsinhChavda
@alkeshsinhChavda 6 месяцев назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@devakiofficialdigital5923
@mayurikapatel7052
@mayurikapatel7052 7 месяцев назад
જે જે વ્યક્તિ આ વીડીયો જોતા હોય તે દરેક ને વીનતી ક્યાંય થી ગમેતેમ કરીને ખજુર ને મેળાપ કરી આપો તો તેમનુ મકાન થાય અને દીકરા દીકરી પણ ભણી સકે તેમને ભણાવવાના પણ મદદ મલે
@kalsariyavinu7966
@kalsariyavinu7966 7 месяцев назад
અમુક સમય એવો આવી જાય માણસ નો અને એવા સમયમા જો કામ આવે તેજ ભગવાન 🙏 જય માતાજી
@VivekChauhan-hb9yn
@VivekChauhan-hb9yn 5 месяцев назад
કોઈ રામ બનીને મદદ કરો મારા વાલા બોવ દુઃખ થાય આ દુખ જોઈને😢
@dipabenpatel
@dipabenpatel 6 месяцев назад
❤ તમારા દુઃખ ના દિવસ ભગવાન જદીપુરાપુરાથાયતેવીભગવાનેપ્રથના
@tarapatel9956
@tarapatel9956 7 месяцев назад
નીલેશભાઈ આવા પરિવાર તમે પ્રભુ ની કૃપા થી શોધી કાઢો છો અને દુઃખ માં નોધારાના આધાર બનો જયમાતાજી 🙏🙏
@shamjiahir3182
@shamjiahir3182 7 месяцев назад
🙏🏻જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી જય ગીરનારી બાપુ જય ગણેશ દાદા જય ભોલેનાથ બાપા સીતારામ જય રામાપીર જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જય શ્રી ગોગા મહારાજ જય શ્રી વડવાળા દેવ જય ગુરૂદેવ જય શ્રી ગુરૂ દ્તાત્રેય ભગવાન જય શ્રી બજરંગબલી હનુમાન દાદા જય કનૈયા લાલ કી રાધે રાધે જય દાદા જય ભગવાન જય હો દાદા બાપુ જય હો દાદા જય માતાજી માં 🙏🏻*
@user-sl8bg3es4y
@user-sl8bg3es4y 7 месяцев назад
ખજુર ભાઈ નો કોન્ટેક્ટ જલ્દી કરાવો ભાઈ ગમે તેમ કરીને ઈન્સ્ટાગ્રામ માં થી કરો ભાઈ જલ્દી અથવા પોપટ ભાઈ આહીર નો કોન્ટેક્ટ કરોવ😢😢 😢😢😢😢
@vkahir-iw1rl
@vkahir-iw1rl 7 месяцев назад
તમારી સેવા ને ધન્યવાદ માનવ સેવા એજ પ્રભુ સેવા
@user-up9pc2xk6j
@user-up9pc2xk6j 25 дней назад
જય શ્રી કૃષ્ણ જયમાતાજી
@balvantbhaiteraiya7815
@balvantbhaiteraiya7815 7 месяцев назад
મહાદેવ રામછે આ લોકો
@mohanbhaipatel3393
@mohanbhaipatel3393 7 месяцев назад
આ ભાઈને ઘેર બનાવવા માટે પોપટ ભાઈનો સંપર્ક કરાયો તો દુઃખ દુર થાય
@mohanrajput2610
@mohanrajput2610 7 месяцев назад
धन्य है ईस भाई को भाई हिम्मत रखना खजुर भाई पोपट भाई ईस परिवार का सपोर्ट की जरूरत हे😢
@ravjibhaipardava9065
@ravjibhaipardava9065 7 месяцев назад
નિલેશ ભાઈ ખજુરભાઈને મકાન બનાવવા માટે વિનંતી કરો
@rm4906
@rm4906 6 месяцев назад
Great 👌 work bhai Allah bless u bhai..
@goyal_utsav123.....3
@goyal_utsav123.....3 7 месяцев назад
આ. પરીવાર. ખજુર ભાઈ. ને. સપક્.. કરાવો
@MaheshBhai-h5j
@MaheshBhai-h5j 7 месяцев назад
આ ભાઈ ના ગામમાં કે બાજુ ના ગામ ના દરેક વ્યક્તિ એ કિલો કિલો કળયાણુ કપડાં👗👚👖👗👚👖 જે મળે તે આપવું જોઈએ
@bhavnagurav-jt4nt
@bhavnagurav-jt4nt 7 месяцев назад
भगवान बच्चों को और भाई को लंबी उमर दे अने ऐमने खावा माटे रासन मडे भगवान राम तमे ऐम ने हिम्मत आपे भगवान ने हु दुवा करूं छू
@nikulameriya970
@nikulameriya970 7 месяцев назад
આવી હાલત ખરાબ છે પણ સરકાર ને નઈ દેખાય 😢😢😢😢
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 7 месяцев назад
સાચી વાત મારા ભાઈ પણ સરકાર ને આખો નથી. આપણા ભાઈઓ થકી જે તે ખાતા સુધી વાત પહોંચાડવી જોઈએ. ઇ કરનાર કોણ.
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 7 месяцев назад
જય માતાજી ભાઈ ખજુર ભાઈ ને ફોન કરો
@anilpatel985
@anilpatel985 7 месяцев назад
સીતારામ
@Bhavbhkti
@Bhavbhkti 7 месяцев назад
ઓહો ભગવાન આવી હાલત જય શ્રી કૃષ્ણ
@goyal_utsav123.....3
@goyal_utsav123.....3 7 месяцев назад
તમારો. વિડિઓ જોય આખમા આસુ આવી ગયા
@hansapatel6797
@hansapatel6797 7 месяцев назад
Ae ben ne sarkari dvakhana ma ly jva joye
@vasanirameshbhai5700
@vasanirameshbhai5700 7 месяцев назад
જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ
@banesinhzala4744
@banesinhzala4744 6 месяцев назад
જેને આ ગરીબ ની મદદ કરી છે તે ને મારું ભગવાન ખૂબ આગળ વધારે એવી ભગવાન આગળ પાથના જય શ્રી રામ જય માતાજી જય જવાન જય કિસાન ભારત માતા કી જય માનવ સેવા એજ પેરુની સેવા 🙏🙏🙏🙏🙏
@indirapatel3492
@indirapatel3492 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ ભાઈ તમને ધન્યવાદ ભાઈ તમને
@baraiyajenti2599
@baraiyajenti2599 6 месяцев назад
Jay shree ram
@somlatasharma7996
@somlatasharma7996 7 месяцев назад
Thankyou bro ❤❤❤❤❤❤❤❤❤❤
@b.drajput1625
@b.drajput1625 6 месяцев назад
ધન્ય.વાદ.સેવા.નો.પુનય.જરૂર.મલશે.
@bhavnagurav-jt4nt
@bhavnagurav-jt4nt 7 месяцев назад
जेने आ लोको ने मदत करी ऐम ने मारा तरफथी लाख लाख वंदन तमने भगवान खुब खुब आपे तमे आवा व्यक्ति ने मदत रूप थाव
@rajanparmar4220
@rajanparmar4220 7 месяцев назад
Bhagvan aa manaso ni raksha karjo from sharda kalol ghandhi Nagar gujarat n.g
@hamidanoorani1098
@hamidanoorani1098 7 месяцев назад
Salute you and your team
@Bhavbhkti
@Bhavbhkti 7 месяцев назад
જય શ્રી સ્વામીનારાયણ 🎉🎉❤❤
@maheshsondarva917
@maheshsondarva917 7 месяцев назад
The giver is considered to be a form of God, may God grant him great progress
@jayshreebenvadgama7395
@jayshreebenvadgama7395 7 месяцев назад
આવા માણસોને મદદરૂપ થવાની જરૂર છે મંદિર માં તો ઘણા આપે છે પણ આવા પરીવાર ‌ને જરૂર છે
@VijayParmar-pp3tw
@VijayParmar-pp3tw 7 месяцев назад
Khajur Bhai ne aa video share karo
@deepaksoni6905
@deepaksoni6905 7 месяцев назад
Thank you giver. Bhagwan tamne ane tamara parivar ne sukhi rakhe 🙏
@VajubhaiGiradharbhaikharachari
@VajubhaiGiradharbhaikharachari 7 месяцев назад
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ ભગવાન આપને આવા કામો કરવા માટે ખૂબ ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના
@Kanishk9495
@Kanishk9495 7 месяцев назад
🙏
@darbarbaldevsingdarbar5458
@darbarbaldevsingdarbar5458 7 месяцев назад
Nice work Jay shree ram
@user-ql8gr2ib8o
@user-ql8gr2ib8o 7 месяцев назад
Jsk
@user-fe8dk3br2k
@user-fe8dk3br2k 7 месяцев назад
good work
@nareshparmar8506
@nareshparmar8506 7 месяцев назад
નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ ને વિડ્યો મોકલાવો અથવા જાણ કરો
@rajashreepai9918
@rajashreepai9918 7 месяцев назад
Bhagwan swaminarayan raksha karshe. Jay swaminarayan ,bhayi 🙏🙏🙏
@meenapatel2240
@meenapatel2240 7 месяцев назад
ખજૂર ભાઈ સુધી આ વાત પહોંચાડો એ ઘર બનાવી આપશે
@govindkarmur1732
@govindkarmur1732 7 месяцев назад
જય મુરલીધર ભાઈ
@kunalpatel5597
@kunalpatel5597 7 месяцев назад
Jay dawarkadhis bhai
@thakorpreyash5220
@thakorpreyash5220 6 месяцев назад
Saheb, Amrutkal Tamari Bhajap Parti No Chale. Shu Kare chhe, Tamara Karykartao, Dharasabhyo, Mantriyo .
@The_public_001
@The_public_001 6 месяцев назад
Good work god bless you Nilesh bhai
@welseervi7998
@welseervi7998 7 месяцев назад
Manav Seva Hi Sachchi Mahan Seva Hai
@pushpachristy115
@pushpachristy115 7 месяцев назад
the whole family needs to go in Ashram They need more help than anaj. you and your team doing great job.
@user-dc6qh9fc1z
@user-dc6qh9fc1z 6 месяцев назад
Ya allah all madd
@user-ql4lr8vh2n
@user-ql4lr8vh2n 6 месяцев назад
ખૂબ ખૂબ અભિનંદન
@baraiyajenti2599
@baraiyajenti2599 7 месяцев назад
😥😥😥
@praveensarakadiya4389
@praveensarakadiya4389 5 месяцев назад
જય શ્રી રામ 🎉🎉😂😂
@Funny....roasting..a-v8v
@Funny....roasting..a-v8v 4 месяца назад
Aaa video khajur Bhai suthi pochado Bhai ❤
@samlalan8765
@samlalan8765 7 месяцев назад
Good bhai❤❤❤❤❤
@KamleshPatel-dw6if
@KamleshPatel-dw6if 6 месяцев назад
Aal. .
@user-de3tm4xb4h
@user-de3tm4xb4h 6 месяцев назад
Help draiv faundeshn.,tarun Mishra ne sampark karwo joiye atale bhaini kamani mate. Thelo nakhi anne kamayi no. Rasto kari aapshe.. balko ne pan bhnawa mate help karse.., ane khajur bhai pan ghar banawi aapshe ... Aall is well.., god bless you.... Help karwa wala badha bramha ,vishnu.. mahesh swarup ,ne koti koti naman... Mataji amne 7 pidi 100 ganu zaju. Aape. ..
@aaradhya753
@aaradhya753 7 месяцев назад
Please, badha khajurbhaine aa parivarne help karva vinanti karo🙏🙏🙏🙏🙏
@kashmiradesai9203
@kashmiradesai9203 7 месяцев назад
😧😧🙏🙏 May God Bless them. Good work. Keep it up. Thanks
@aaradhya753
@aaradhya753 7 месяцев назад
Jay Shree Ram.🙏 Aa familynu adress aapo to help kari sakay.
@kiritbhaiadatiya9955
@kiritbhaiadatiya9955 7 месяцев назад
Nileshbhai.jem.bne.tem.jaldi.madad.kro.bhai
@arunadhameliya5922
@arunadhameliya5922 6 месяцев назад
Khajur bhai ne kyo Jem bane tem jaldi karavo Duaa malshe bhai
@માઁpapakiladli
@માઁpapakiladli 7 месяцев назад
ખજૂર ભાઈ રામ છે એ આવશે ખાલી એમને જાણ કરો
@thakorpreyash5220
@thakorpreyash5220 6 месяцев назад
Jay Shree Ram ❤
@meenapatel2240
@meenapatel2240 7 месяцев назад
😭😭😭😭😭
@akshitayogi1198
@akshitayogi1198 7 месяцев назад
બાળકો માટે મહિપત સિંહ ચૌહાણ ને જાણ કરો....
@aayushsavani4309
@aayushsavani4309 7 месяцев назад
👏👏
@shamjibhiparmar7839
@shamjibhiparmar7839 7 месяцев назад
છોકરા ને mahepat sih ne tiya laval બાળકો ને ભણવા મૂકી દો 😊
@PinkyChaudhary-gm8xn
@PinkyChaudhary-gm8xn 6 месяцев назад
😭😭😭😮🙏
@_VijaysinhChauhan
@_VijaysinhChauhan 7 месяцев назад
🙏🙏
@ARMAN_47_86
@ARMAN_47_86 7 месяцев назад
Khajur Bhai ne aa video share karo🙏
@DineshThakor-125
@DineshThakor-125 7 месяцев назад
જય કનૈયા
@vaghelasarkar6898
@vaghelasarkar6898 6 месяцев назад
ખજૂર ભાઈ નો સંપર્ક કરો આવા ગરીબ લોકુ ની મદદ કરવા આવશે
@nirmaldodiya7028
@nirmaldodiya7028 7 месяцев назад
Vaah vaah bhai
@villagelifevlogvipulmer
@villagelifevlogvipulmer 7 месяцев назад
🙏🏻👍🏻👌🏻
@_VijaysinhChauhan
@_VijaysinhChauhan 7 месяцев назад
❤❤
@Ashok.vaghela-t2n
@Ashok.vaghela-t2n 7 месяцев назад
ખોટું કેમ બોલો સો ભાઈ. એક તેલ નો ડબ્બો એક વર્ષ ચાલે કરિયાણું આપ્યું. એના માટે thank you. Bt તમે પ્રશ્ન વારમ વાર બોલો k અજવાળું અજવાળું થઈ ગયું સુ અજવાળું થયું છે. એમની પાસે કપડા સે. ઘર છે સ્કૂલ જવા માટે કોઈ વ્યવસ્થા સે help kro to puri kro. ખજૂર ભાઈ ની જેમ. Ok. Tnx bhai.
@virmatisolanki3901
@virmatisolanki3901 6 месяцев назад
E bhai kaik Kam aapotosaru🙏😔
@vipuljinjuvadiya1201
@vipuljinjuvadiya1201 7 месяцев назад
❤saras Kam Karo Cho bhai mahadev tamane shukhi rakhe
@SleepyFencing-sq3qz
@SleepyFencing-sq3qz 7 месяцев назад
👌👌👌👌👌👌👌👌👌❤
@RajasadhiRajasadhi-zl1bh
@RajasadhiRajasadhi-zl1bh 7 месяцев назад
Ram 🙏🙏😢😔
@amitbaraiya5731
@amitbaraiya5731 7 месяцев назад
Please amni madad jarur kajo
@KanaVaghela-no2ib
@KanaVaghela-no2ib 7 месяцев назад
He ram
@meenapatel2240
@meenapatel2240 7 месяцев назад
તમારા ઘરે પ્રભુ પધાર્યા છે રડો નહિ હવે દિવસો સુખ ના સારાં આવશે રામ આવ્યા છે સાક્ષાત્
@user-eo1te4wb6w
@user-eo1te4wb6w 6 месяцев назад
ખજુર ભાઈ નો કોટેક કરો❤
@user-cl6hr9do4q
@user-cl6hr9do4q 7 месяцев назад
tamarajevane.hu.bhagvan.manuchhu
@parmarramila1635
@parmarramila1635 6 месяцев назад
Pliz a video khajurbhai ne moklo i ram bani ne makan banavi dey bhai tame teni madad kari tena nana chokra bhukha joi ne mane khubj dukha lagu se
@harshbarot4487
@harshbarot4487 7 месяцев назад
Pls A bhai ne ghar banavi do🙏🙏🙏
@rathodoffishal1581
@rathodoffishal1581 7 месяцев назад
@khajurBhai
@KishansinhChauhan-r2z
@KishansinhChauhan-r2z 18 дней назад
Sir.aa.Dikara.Dikari.ne.mahipatsinh.Bapu.ne.Aapo
@Sweta.bolks1234
@Sweta.bolks1234 5 месяцев назад
Mahne pan bahga eehtlo payso aahpi ke hu bahdja gareba nii mahda kare sahku koya pan bohku na suhve 😔
@Funny....roasting..a-v8v
@Funny....roasting..a-v8v 4 месяца назад
Bathi loko aa video kajur bhai ni chennal ma share karo bhai
@sahilmirza449
@sahilmirza449 7 месяцев назад
Aabhaenemadadkaro
@suraxapatel-yb9on
@suraxapatel-yb9on 7 месяцев назад
Nilesh Bhai aa Bhai ne Ghar bnavva khjur Bhai no smprk kro
@GitabenParmar-hl2eq
@GitabenParmar-hl2eq 6 месяцев назад
ભાઈહીમતનોહઃરતાખજીરભાઈતમારીમનોકામનાપુરીકરૈ😢😢😢❤
Далее
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 6 млн
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 6 млн