@@ashamehta2874 આશા બેન કોઈ માણસ નું દુઃખ હું જોઈ ન શકું 😥.મને એક વિચાર જરૂર આવે કે જેમની પાસે પૈસા છે એ લોકો સારી જગ્યાએ નથી વાપરતા. મોજ શોખ પાછળ ઉડાવે છે. અંબાની જેવા હું ચેતના બેન જુનાગઢ થી. 🙏🙏
Pn e Kasai ne aa duniyama boj man aape se je dikri papa ki pari jeni same dikra ne bdnam kre se loko or yhi dikri bhu bnkar sasural me bhi sbko dukh deti he yahi he dikri
આ માનવતાની સેવા બદલ આભાર, ખરેખર ગણીજ દુઃખદ પરિસ્થિતિમાં તેમના ફેમિલીએ તરછોડીને ચાલિયા ગયા, ધિક્કાર છે આવવી દિકરીઓ ને આવી હાલાત માં બાપને તરછોડી દેતા. USA થી જે દંપતી જે મદદ કરી છે તેમને પ્રભ લાંબું આયષ્ય બક્ષે. ભાઈ તમારો પણ ગણો આભાર. જુગ જુગ જીવો. જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩
અરે મે તો આ ભાઈ ની કથની સાંભળી હે ભગવાન આવો સમય કોઈ ને નાં આપતાં આવા સમય માં જો આપડા જ સાથ છોડી જતા રહે અને આવા ટ્રસ્ટ વાળા એમને સારૂ કામ કર્યું ભગવાન એ જ મોકલ્યાં છે એમને કર્મ ની ગતિ ન્યારી છે ભાઈ કર્મ કોઈ ને છોડતું નથી ગયા જન્મ માં આં ભાઈ એ શું કર્યું હસે ભગવાન જાણે આં જન્મ માં એની સજા ભોગવે છે, પણ કર્મ જોજો એમની સાથે એમના પરિવારે જે કર્યું છે એમની ઓલાદ આવે અને એ પણ ભોગવે એવી કર્મ દાતા શનિદેવ ને મારી પ્રાર્થના બાકી હવે આં ભાઈ નો સમય સારો આવી ગયો છે જે ભોગવવાનું હતું તે ભોગવી લીધું ભગવાન એમને બધી જ મુશ્કેલીઓ માંથી છુટકારો આપે એવી પ્રાર્થના 🙏🏻
ખુબ ખુબ ધન્યવાદ ખૂબ સરસ સેવા કરો છો મારી એક રિક્વેસ્ટ હતી કે ગમે તે નિરાધાર ને રોજગાર નું સેટઅપ કરી આપો છો તેમનું લોકેશન એડ્રેસ આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર
મને ગોત્રી હોસ્પિટલ વડોદરામાં એક બેન મળ્યા છે, એમને હાટની તકલીફ છે અને ઘરવાળો કઇ ઈલાજ કરાવતા નથી, બિચારીને ઓપરેશન કરાવી દો તો ખૂબ આભાર. પૈસાની મદદ ના કરતા બસ ઓપરેશન નુ કઈ કરાવી દો
Dikro to kharab nikde che evu bau bathi var sbhdyu che pn....... Dikario ne pn lagni na tyi aavi halat ma...... Dhikkar che aavi dikario & eni Maa ne..... Bs tamari team ne bau bau aashirvaad
❤ nileshbhai. Khrekhar. Abadhu joy evu lage se ke koi nu kai nathi. Maa. Baap hi he jo na bimar na pagal. Na amir na garib fir bhirakhte he or jishke liye maa baap konahi rakhte waqt karab ho to patni bache hamare ni hota Sab kuch samj sakte he