Тёмный
No video :(

મૂળા ની મોગરી નું શાક બાજરી ના રોટલા.village cooking channelvillage life youtubevillage lifecooking 

BL vadi vlog
Подписаться 61 тыс.
Просмотров 26 тыс.
50% 1

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #trending #trend #trendingvideo #treditionalrecipe #trendingshorts #trendingvideos
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food
easy food recipes to make at home
easy recipes to make at home
village cooking channel youtube
indian village cooking channel

Опубликовано:

 

14 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 438   
@walajipatel3413
@walajipatel3413 Месяц назад
બાપા સીતારામ જય બજરદાદા બહુજ સરસ પૈગામ જમાવટ છે 🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog Месяц назад
બાપા સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@sonalpaida8000
@sonalpaida8000 4 месяца назад
સીતારામ
@dhapaghanshyam9634
@dhapaghanshyam9634 5 месяцев назад
સરસ વિડીયો બનાવો છો દાદા તમે આવા ને આવા વિડીયો બનાવતા રહો સીતારામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@anishbarot8646
@anishbarot8646 Месяц назад
સીતારામ બાબુ કાકા અને કાકી ને ખુબ જ સરસ ભોજન બનાવ્યું છે અનીષ ભાઈ બારોટ વડોદરા
@Blvadivlog
@Blvadivlog 29 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@ranjanabaria5618
@ranjanabaria5618 5 месяцев назад
સીતારામ ભાય ભાભી સરસ મજાનું મોગરી નુ શાક બાજરીનો રોટલો જમવા મા મોજ હો.
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@DAKSH_KAVA
@DAKSH_KAVA 5 месяцев назад
Bov sars video chhe tmara dada.
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@arvindbhaibhambaniya2710
@arvindbhaibhambaniya2710 4 месяца назад
🎉❤❤🎉
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rajubhaimakvana1587
@rajubhaimakvana1587 21 день назад
❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@panabenthakar4431
@panabenthakar4431 5 месяцев назад
વાહ માસી આજે તમે મારું નામ બોલ્યા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@purvibhadani114
@purvibhadani114 5 месяцев назад
Rotala khoob saras banavi ya chhe ❤🎉😊
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@chadotaravarun8355
@chadotaravarun8355 5 месяцев назад
બોટાદ રસીક ભાઈ પ્ જાપતી ના સીતારામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rekhavyas9194
@rekhavyas9194 5 месяцев назад
બેન રસોઈ સરસ બનાવે છે જમવા આવવાનુ મન થઈ જાય છે અને ચોખ્ખાઈ પણ ખુબ રાખે છે
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે 🙂 બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@user-lt2lp9mm8z
@user-lt2lp9mm8z 4 месяца назад
Wah dada dadi bov maja avi khub saras
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rajveernakummusic5140
@rajveernakummusic5140 5 месяцев назад
ગામ બાઘી તમારા વિડિયો ખુબ જ સારા છે
@hansasoni4545
@hansasoni4545 5 месяцев назад
Aame sambharo kriye mogri no sak sikhi liae ben tmari pase thi poarbndar thi hansha ben soni
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે 🙂 ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@kishogohil1990
@kishogohil1990 5 месяцев назад
Bhavnagar
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kishogohil1990
@kishogohil1990 5 месяцев назад
Sitaram
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jaineegohil6237
@jaineegohil6237 4 месяца назад
વાહ આન્ટી! જમાવટ હો. મોગરી નું શાક. 😊 સીતારામ. 🌹🙏🏻 જૈની ગોહિલ અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@SunilTotalVlogs
@SunilTotalVlogs 5 месяцев назад
સિતરામ ❤😊
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-ii1jf2tk3w
@user-ii1jf2tk3w 5 месяцев назад
તમારી મોજ તો અલગ હો હા મોજ હા બાબુલાલ હા
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@romilpatoriya1714
@romilpatoriya1714 5 месяцев назад
Khubj sara vichar chhe daya thi motu koy puny nathi
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@JigneshPatel-kw3kk
@JigneshPatel-kw3kk 5 месяцев назад
Jiignesh kalol Jay Ditaram
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 5 месяцев назад
Jay maataji UsA madhu ben
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય માતાજી મધુબેન કેમ છો મજામાં ને
@gaurangparmar100
@gaurangparmar100 5 месяцев назад
સીતારામ ખુબ સરસ મૂળા મોગરી નું શાક્ અને વીડિયો પણ સરસ બનાવ્યો છે
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@manharbachudasama6434
@manharbachudasama6434 5 месяцев назад
Nice
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@manusihora7622
@manusihora7622 5 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉 super મોજ બહું સરસ મોગરી નું ચાક સરસ બનાવ્યું મોજ પડી ગઈ...
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@vaniyakajal5623
@vaniyakajal5623 4 месяца назад
MaDava kajal ben jay matji
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@savitakeshwala2055
@savitakeshwala2055 5 месяцев назад
kaka ne aje to Mogrinu shak ne ghar joine maja avi ho kaki mogrinu shak Saras banavu che ho. ne kaka tamari vato Sabhrine to bahuj maja Avese ho sitaram 🙏🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 5 месяцев назад
જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ થિ ગીતા બેન સંજય ભાઈ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય માતાજી સીતારામ
@ghanshaymmakavana
@ghanshaymmakavana 5 месяцев назад
જય શ્રી ગેલ અંબે માં સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય શ્રી ગેલી અંબે માં સીતારામ
@hansharamesh4005
@hansharamesh4005 5 месяцев назад
જય શ્રીરામ જય શ્રીસિતારામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય શ્રી રામ સીતારામ
@rktejani9998
@rktejani9998 5 месяцев назад
મજામા બાબુ કાકા
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@goswamibantir1242
@goswamibantir1242 5 месяцев назад
😊😊😊
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@arvindmakwana5682
@arvindmakwana5682 5 месяцев назад
રામ રામ ને સીતારામ. બાપા સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
રામ રામ સીતારામ બાપા સીતારામ
@dravyangelfamilyvlog
@dravyangelfamilyvlog 5 месяцев назад
જય દ્વારકાધીશ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય દ્વારિકાધીશ સીતારામ
@BRPatel-jk2mu
@BRPatel-jk2mu 5 месяцев назад
Saras vedio Manjulaben USA
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ મંજુલાબેન કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@n.vgadhavi2839
@n.vgadhavi2839 5 месяцев назад
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી ખૂબ સરસ ટી.વી.વિશે વાત કરી.કોઈપણ બાબતના બે પાસાઓ હોય છે..સારા અને ખરાબ એમાંથી આપણે શું લેવું એ આપણે વિચારવું જોઈએ. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય માતાજી નવલદાન ભાઈ માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@amaratrabari28
@amaratrabari28 4 месяца назад
Jay Dwarkadhish
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય દ્વારિકાધીશ કેમ છો મજામાં ને
@vikrambapu1836
@vikrambapu1836 5 месяцев назад
વાહ જોરદાર 😊😊😊
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ વિક્રમ બાપુ
@sabanabanu1650
@sabanabanu1650 5 месяцев назад
Sabana ban
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@shyamchandarana7198
@shyamchandarana7198 5 месяцев назад
રામ રામ ને સીતારામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
રામ રામ સીતારામ બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@rajveerchvada6670
@rajveerchvada6670 5 месяцев назад
Jay somnta kaka kaki
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય સોમનાથ મહાદેવ સીતારામ
@kriyanshafamilyvlog
@kriyanshafamilyvlog 5 месяцев назад
❤❤❤
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vikrambapu1836
@vikrambapu1836 5 месяцев назад
વાહ તમારા વિચારો ને વંદન પ્રણામ જય સીયારામ વિક્રમબાપુ (ચિત્રા ભાવનગર )😊
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ વિક્રમબાપુ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@asgajera3462
@asgajera3462 4 месяца назад
Jay swaminarayan 🙏🏻🙏🏻 Wahhh kakA kaki mst video banavo cho Vadino video bov mja ave 6 Tamari je vichar dhara 6 a bov jj sari 6 Mja ave 6 Mumbai. Thi arvind gajera
@NirupaVegda-wg2bi
@NirupaVegda-wg2bi 5 месяцев назад
સીતારામ સરસ શાક બનાવ્યું નિરૂપા બેન રાજગોર ધારી
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ilaraja6986
@ilaraja6986 5 месяцев назад
સીતારામ બાબુકાકા તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે તમારું ઘર પણ સરસ બની રહ્યું છે બીજું કે પંખી માટે પણ ખૂબ સરસ સગવડ કરીએ ચકલી ઘર કબુતર એ મને બહુ જ ગમ્યું બાબુ કાકા નો આઇડલ ખૂબ મસ્ત અને મૂળાની મોગરી નો સાપ ને રોટલા બહુ મસ્ત મારા બધા વિડીયો ખૂબ સરસ આવે છે બાબુકાકા
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 5 месяцев назад
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 5 месяцев назад
ભરેલા મરચા બનાવો
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ જય મોગલ માં
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 5 месяцев назад
બોવ સરસ હો દિપકભાઈ વેરાવળ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 5 месяцев назад
સીતારામ વડીલ તંમારા વીડિયો જોવાની ખૂબ મજા આવે છે ખુબ ખુબ અભિનંદન જય જવાન જય કિસાન જય શ્રી રામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@alkapatel8404
@alkapatel8404 5 месяцев назад
Sita ram tamari bahi vat sachi che Saru jovu ea apna hath ma che apne dil an sacha hova joie 🙏🏼❤️
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@avanijani793
@avanijani793 5 месяцев назад
Sita Ram kaka kaki ne
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-xh1pr6mw4j
@user-xh1pr6mw4j 5 месяцев назад
જય ગુરૂદેવ બાબુભાઈ સરસ મોગરી નું શાક બનાવ્યું
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય ગુરુદેવ સીતારામ
@bhupendrapatel1725
@bhupendrapatel1725 5 месяцев назад
Bhupendra Patel from Chicago USA nice video village life is very good make more video thank you
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@rajeshpatel-rm8mp
@rajeshpatel-rm8mp 5 месяцев назад
all the best........jai sitaram
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jaluvaland6272
@jaluvaland6272 5 месяцев назад
સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા ખૂબ સરસ મોજ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manusihora7622
@manusihora7622 5 месяцев назад
મનુભાઈ સિહોરા સુરત
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ મનુભાઈ કેમ છો મજામાં ને
@dravyangelfamilyvlog
@dravyangelfamilyvlog 5 месяцев назад
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય માતાજી સીતારામ
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 5 месяцев назад
રામ ને સીતારામ સુરત
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Manees77
@Manees77 5 месяцев назад
બાબુભાઇ, મોજ પડી ગઈ આ તમારું મકાન અને વાડી નું જીવન જોઈ ને. અમને તો આવી ખેતીવાડી વાળી જિંદગી કુદરતે નથી આપી પણ તમારું આ જીવન જોઇ ને આનંદ થાય છે અને અમે પણ તમારી સાથે જીવતા હોઇએ તેવું લાગે છે. મનીષ ચાવડા રાજકોટ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ મનીષભાઈ કેમ છો મજામાં ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hetalthakor-yz3wt
@hetalthakor-yz3wt 5 месяцев назад
Sitaram kaka kaki ne nice recipe sachi vat kari kaka saru narsu levu a aapna hathni vat chhe
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@hansahansa8941
@hansahansa8941 4 месяца назад
સીતા રામ🙏
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rathodjitu175
@rathodjitu175 5 месяцев назад
જય શ્રી કૃષ્ણ🙏 સરસ વાત કરી દાદાએ🥀🌾👌
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો. સીતારામ
@varshasoni9599
@varshasoni9599 5 месяцев назад
Jai shree Krishna seetaram 🙏 bapu ne baa 🙏baa mast rotla ne shak banavyu desh ma sudh vatavaran ma jamva ni moj bapu ni 🐦 seva khub srs birds 🙏
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય શ્રી કૃષ્ણ સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@hardevsinhgohil5068
@hardevsinhgohil5068 5 месяцев назад
વાહ વાહ બહુજ સરસ અભિનંદન અભિનંદન
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rashikbhairashikbhai138
@rashikbhairashikbhai138 5 месяцев назад
સીતારામ સીતારામ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 4 месяца назад
જય સ્વામિનારાયણ સુરત થીં ભાવનાબહેન
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય સ્વામિનારાયણ ભાવનાબેન સીતારામ
@damyantishah386
@damyantishah386 5 месяцев назад
કાકા કાકી મજામાં ને મોગરીનુ શાકને બાજરી ના રોટલા ખવાની મજા આવે વાળીની મોજ મોજ જયજીનેદ્
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@amishaghelani7007
@amishaghelani7007 5 месяцев назад
સીતારામ દાદા દાદી કેમ છો બોવ સરસ વિડિયો બનાવો ખૂબ મજા આવી ગઈ બા એ જમવાનું પણ બોવ સરસ બનાવું દાદા તમે ક્યો એમ જમાવટ પડી ગઈ ખૂબ મજા આવી તમારા વિડિયો જોઈ ને સીતારામ દાદા દાદી 🙏
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻 બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@user-ms3mb5xp7u
@user-ms3mb5xp7u 5 месяцев назад
Khub saras dada Ane ba aava ne aava video bnavta rhejo
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@dharamshipatel3349
@dharamshipatel3349 5 месяцев назад
સીતારામ રાધેશ્યામ ઝાઝાથી ઝાઝા બાબુભાઈ અને બેન Like સાથે. ❤❤❤... ખુબ ખુબ જમાવટ મોગરીનું શાક બાજરાના રોટલા ઘી ગોળ હવે કાંઈ ન ઘટે. આહાર શુદ્ધ છે એટલે જ વિચારો શુદ્ધ છે. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. ધરમશી પટેલ મુંબઈથી
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ જય દ્વારકાધીશ ધરમશી ભાઈ માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું .આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 5 месяцев назад
ખુબ સરસ મોગરી નૂ શાક બનાવી યુ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@tarabenpanchal3575
@tarabenpanchal3575 4 месяца назад
Bahu saras video banavo chho bhai Amdavad thi Tara ben👍
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@sureshbhairathod8360
@sureshbhairathod8360 5 месяцев назад
વાહ સરસ મોગરી નું શાક અને નવા નવા પક્ષી
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@sabanabanu1650
@sabanabanu1650 5 месяцев назад
Salam
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@sudhirbarad9357
@sudhirbarad9357 5 месяцев назад
Maja avi gayi
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@hemantsinngh52
@hemantsinngh52 5 месяцев назад
Vaha bhai vaha tamara javi hasti duniyama bahuj ochre jova made.mane garage che mara kathivad upar. HIMMATSINGH AHEMEDABAD
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ હિંમતસિંહ કેમ છો મજામાં ને. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
@dnsolanki4464
@dnsolanki4464 5 месяцев назад
Junagadh farva avo Nice video sir Maja aa gaya Thank you for the video sir
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@veeradityaSinn-wr1gi
@veeradityaSinn-wr1gi 5 месяцев назад
સીતારામ ભાઇ 🎉🎉
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
.સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@geetahakani9530
@geetahakani9530 5 месяцев назад
Sita Ram Su prabhaat
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotsnaprajapati784
@jyotsnaprajapati784 5 месяцев назад
Sitaram dada tamne banne ne Jay shree krishna 🙏
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂 જય શ્રી કૃષ્ણ
@kishorpandya8483
@kishorpandya8483 5 месяцев назад
Ram Ram ne sitaram 🙏🏾
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
રામ રામ સીતારામ
@NirmalabenPatel-db2qn
@NirmalabenPatel-db2qn 5 месяцев назад
TAMARO vEDO KUBJA SARA AVAY SA MARU NAM SA NERMALA Patel gAM SA MADAV nagar ajvarod vadodra te jay swaminarayan
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻 જય સ્વામિનારાયણ
@Dakshrajsinh07
@Dakshrajsinh07 5 месяцев назад
સીતારામ ભાઈ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-rn3zv7ne6m
@user-rn3zv7ne6m 5 месяцев назад
જયસિયારામ જયસુખબાપુસુરત
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-ie6vz1bq1l
@user-ie6vz1bq1l 5 месяцев назад
ખુબ સરસ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Rajveer_Makwana
@Rajveer_Makwana 5 месяцев назад
Babumama tamara vichar khubsara chhe bhavnagarthi chhayaben makvana 😊 🎉
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@divyabenparmar7097
@divyabenparmar7097 5 месяцев назад
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય માતાજી સીતારામ
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 5 месяцев назад
ખુબ સરસ હોં વડીલ આપણા સૌરાષ્ટ્ર ની સંસ્કૃતિ જાળવી રાખી અને પેલા વીડિયો માં તમારાં પરીવારે સંમરથન આપ્યું ખુબ ખુબ આભાર
@ashishparmar2236
@ashishparmar2236 5 месяцев назад
17:13
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@hemantsinngh52
@hemantsinngh52 5 месяцев назад
Vaha bhai vaga
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@nayanaghoda227
@nayanaghoda227 5 месяцев назад
Mast Ghar banavyu 👌
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajuporiya5498
@rajuporiya5498 5 месяцев назад
જમાવટ❤
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-vl5wh4gm4t
@user-vl5wh4gm4t 5 месяцев назад
100 % સાસી વાત કરી... અત્યાર ના સમય મા મોબાઈલ નું પણ એવું જ સે🙏🏻
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો એક દમ સાચી વાત છે
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k 5 месяцев назад
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
જય માતાજી સીતારામ
@sejalahir2358
@sejalahir2358 6 дней назад
મહાદેવ બાબુ કાકા સંજયભાઈ રાજકોટ થી બોલો
@Blvadivlog
@Blvadivlog 5 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mrbrand9622
@mrbrand9622 5 месяцев назад
अतिसुदरवीडीयाऐसेबनातेरहोचाचासीताराम
@user-bb2he2dp6h
@user-bb2he2dp6h 5 месяцев назад
Sita.ram.kamchho.mazamana.radha.krishna
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને રાધા કૃષ્ણ
@RajeshbhaiBagadiya
@RajeshbhaiBagadiya 5 месяцев назад
Very nice video banavyo TV ma bane picture aave su jovu su na jovu ae aapni tatha aapna Parivar ni vat chhe 100 tach sachu chhe jovano najaryo badlo positive jovu negative dilit karavu motabhai ni Vani vartan best chhe👌👌👌
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું .વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો.
@romilpatoriya1714
@romilpatoriya1714 5 месяцев назад
Saras
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@harshapateldiyora391
@harshapateldiyora391 5 месяцев назад
Saru. Hoyte. Gahan. Karvanu
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dineshbambhava7588
@dineshbambhava7588 5 месяцев назад
સીતારામ જય દ્વારકાધીશ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ જય દ્વારિકાધીશ
Далее
I Built a Trampoline Park in My House!
29:50
Просмотров 12 млн