Тёмный

લીલી ડુંગળી અને વડી નું શાક અને ભાખરી ની મોજ 

BL vadi vlog
Подписаться 70 тыс.
Просмотров 179 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 265   
@KuldeepRoriya
@KuldeepRoriya 2 месяца назад
માસી ચુલો તો‌ સારો બનાવી વ્યો છે જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 2 месяца назад
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vinubhaimakwana8386
@vinubhaimakwana8386 9 месяцев назад
Very nice I like village life.deshi rotla rotli shak clash.
@Blvadivlog
@Blvadivlog 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ વિનુભાઈ સીતારામ સહકાર આપતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@JPfilms-uo2pn
@JPfilms-uo2pn 4 месяца назад
વાહ સુ વાત છે
@Blvadivlog
@Blvadivlog 3 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@VitthalbhailbhaiGohil
@VitthalbhailbhaiGohil 9 дней назад
Good vitthalbhai S Gohil rajkot
@RBChudasama-sd9xg
@RBChudasama-sd9xg 10 месяцев назад
Khub saras vidiyo banavo chho Jay dwakadhis jaymataji
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
જય દ્વારકાધીશ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. જય માતાજી સીતારામ 🙏🏻🙂
@hansahansa8941
@hansahansa8941 8 месяцев назад
Moj moj 👍❤️ God bless you.🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ હંસાબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@hemapatel2592
@hemapatel2592 9 месяцев назад
Vadi moj bhai Jay sita ram🙏🏻🙏🏻
@Blvadivlog
@Blvadivlog 9 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@ManojAshar
@ManojAshar 11 месяцев назад
Maja aavi chakli na mala jovani, and rasoi be
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@arvindmakwana5682
@arvindmakwana5682 11 месяцев назад
બહુ સરસ. જય શ્રી ક્રિષ્ના.
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@kusumsoni1532
@kusumsoni1532 11 месяцев назад
Vah. Mara. Vira. Moje. Moj
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
દિલ થી ખુબ ખુબ આભાર બોવ જ સારું લાગ્યું. સીતારામ 🙏🏻
@ParavatibanRathodiya
@ParavatibanRathodiya 8 месяцев назад
જય સીતા રામ તમારા વિડિયો ખુબ સરસ હોય છે
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@bhavikamehta1552
@bhavikamehta1552 8 месяцев назад
😊
@bhavikamehta1552
@bhavikamehta1552 7 месяцев назад
ભાવીકામેતાતમારાેવીડિયાેજાેવાનિમજાઆવેછે🎉😊😮
@nitajagdihsvlogs4145
@nitajagdihsvlogs4145 10 месяцев назад
👌👌👌👌👌👌👍👍👍🙏
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@arvindbariaya9935
@arvindbariaya9935 10 месяцев назад
અસલ દેશી હો
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@sanjivanikapadiya9095
@sanjivanikapadiya9095 10 месяцев назад
Khub saras....rai jira na vghar vgr pn bne shak
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
સીતારામ હા બની શકે .પણ અમારે પેહલે થી આમ જ બનાવતા આવ્યા છે. ખુબ ખુબ આભાર 🙏🏻 વિડિયો શેર કરજો
@agrihelaiya1392
@agrihelaiya1392 10 месяцев назад
sita ram
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
સીતારામ ખુબ ખુબ આભાર 🙏🏻
@somanimanji1645
@somanimanji1645 7 месяцев назад
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@krupalirajputvlogs
@krupalirajputvlogs 11 месяцев назад
ખુબ જ સુંદર વિડીયો છે 👌👌
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@jaluvaland6272
@jaluvaland6272 7 месяцев назад
સીતારામ મોજ
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને
@anilvyas2590
@anilvyas2590 10 месяцев назад
Ha moj
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@mamogalkrupa3828
@mamogalkrupa3828 11 месяцев назад
ખૂબ સરસ છે હો ભાઈ 👌👍
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@arunagandhi9275
@arunagandhi9275 9 месяцев назад
ખુબ સરસ વિડીયો બનાવો છો
@Blvadivlog
@Blvadivlog 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અરુણભાઈ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@KalabenHaldaria-mq5ez
@KalabenHaldaria-mq5ez 10 месяцев назад
👌👌👌👌👌👌👌👌👌👌👌
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@GhanshyamBhai-u2v
@GhanshyamBhai-u2v 10 месяцев назад
Vh. Bhy
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
આભાર સીતારામ 🙂🙏🏻
@thakorramesh3225
@thakorramesh3225 10 месяцев назад
ખૂબ સરસ વિડિયો બનાવો છો🎉🎉
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો 🙏🏻
@minaxisurelia7979
@minaxisurelia7979 7 месяцев назад
So sweet masi ne babubhai
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો મીનાક્ષીબેન
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ મીનાક્ષીબેન કેમ છો મજામાં ને. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું .આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@RupalPatel-t4n
@RupalPatel-t4n 11 месяцев назад
Moj...moj ...❤
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
હા મોજ હા ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 10 месяцев назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ આભાર સુનિલભાઈ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ 🙏🏻🙂
@yaminiparikh1427
@yaminiparikh1427 7 месяцев назад
જય સીતારામ બા અને દાદાજી
@rupsangvajkani820
@rupsangvajkani820 11 месяцев назад
Super video banavo chho
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
દિલ થી ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@KiranravalKiranRaval-zi6ow
@KiranravalKiranRaval-zi6ow 10 месяцев назад
ખુબ સરસ રસોઈ બનાવો છો ❤
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@prakashgargoswami7965
@prakashgargoswami7965 11 месяцев назад
જોરદાર
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
આભાર સીતારામ 🙏🏻
@mrbrand9622
@mrbrand9622 7 месяцев назад
हायचाचाकेसेहो
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshachauhan3525
@varshachauhan3525 11 месяцев назад
Bhabhi bhakhri mast banave che
@VipulPatel-gt7hx
@VipulPatel-gt7hx 11 месяцев назад
Aap na video jovani khoob majaa aave 6
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
દિલ થી ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@mansukhlalmakwana3173
@mansukhlalmakwana3173 10 месяцев назад
​@@Blvadivlog4:59
@divyabenparmar7097
@divyabenparmar7097 9 месяцев назад
Jay shree krishna
@Blvadivlog
@Blvadivlog 9 месяцев назад
જય શ્રી રામ સીતારામ દિવ્યાબેન બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@PoonambenManjarli
@PoonambenManjarli 7 месяцев назад
Zamavat mast bolo ho
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@PoonambenManjarli
@PoonambenManjarli 7 месяцев назад
Navo video aavyo ke nai
@manusihora7622
@manusihora7622 11 месяцев назад
વાહ વાડી ની મોઝ 🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@jivanbhailadani7854
@jivanbhailadani7854 10 месяцев назад
વાહ બાપા જમાવટ છે તમારી વાડીનું સરનામું મૉકલશો
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
સીતારામ અમારી વાડી શિહોર તાલુકા નું બોરડી ગામ માં છે . ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@vikrambapu1836
@vikrambapu1836 11 месяцев назад
વાહ જય હો જોરદાર લાજવાબ દેશી મોજ જય સીયારામ
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@vashishtinamdar7615
@vashishtinamdar7615 9 месяцев назад
બાને માસીને બધા ને જયશ્રી સીતારામ
@Blvadivlog
@Blvadivlog 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ જાજા ને જાજા અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@lilavantirakholia1740
@lilavantirakholia1740 9 месяцев назад
😅😅
@BagdaJentibhai
@BagdaJentibhai 11 месяцев назад
જય ગુરૂદેવ વાહ શું તમારી મોજ
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
જય ગુરુદેવ સીતારામ 🙏🏻
@VishalMer-eo6zg
@VishalMer-eo6zg 11 месяцев назад
Vah bhai vha moj ho
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 11 месяцев назад
🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
આભાર સીતારામ 🙏🏻
@Ramapirofficial1
@Ramapirofficial1 11 месяцев назад
Jai Siri Krishna Ha mojj ha
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ 🙏🏻
@virabhaimangukiya3988
@virabhaimangukiya3988 6 месяцев назад
સીતારામ ભાઇ
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ashokpatel9902
@ashokpatel9902 11 месяцев назад
Maja Avi ..... Ahmedabad (Rajjot)
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સહકાર આપતા રહેજો સીતારામ ,🙏🏻
@BT-md5bf
@BT-md5bf 11 месяцев назад
Mast recipe chhe very nice 👌👌 jay mataji 🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
જય માતાજી સીતારામ 🙏🏻
@rasilavanza8072
@rasilavanza8072 10 месяцев назад
Jay shree khodiyarma
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
જય ખોડીયાર માં સીતારામ 🙏🏻
@maganbhaisarvaiya5291
@maganbhaisarvaiya5291 11 месяцев назад
સરસ સે
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
આભાર સીતારામ 🙏🏻
@Tilakrajvlogger-5645
@Tilakrajvlogger-5645 11 месяцев назад
જય દ્વારકાઘીશ સુપર હિટ સરસ ધન્યવાદ
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@vipulvavdiya1228
@vipulvavdiya1228 11 месяцев назад
❤ mast
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@gitagadhavi3650
@gitagadhavi3650 8 месяцев назад
Jay mogal bhai hu gitaben gadhvi
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય મોગલ ગીતાબેન🙏🏻 કેમ છો ગીતાબેન
@bharatchudasama7230
@bharatchudasama7230 11 месяцев назад
❤ from alang.swasth raho tandurast raho .Jay mataji .bapasitaram.
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
જય માતાજી ભરતભાઈ ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@tarlapandya993
@tarlapandya993 11 месяцев назад
વાહ સરસ
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
આભાર સીતારામ 🙏🏻
@rekhabachauhan1066
@rekhabachauhan1066 11 месяцев назад
Bov mst video bana vo chov
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@DannyPatel-vg9bz
@DannyPatel-vg9bz 11 месяцев назад
Uncle hu america thii jovu du uncle very good I like the farm because hu pan kedut no dicro su kaka Tamara video bahuj game se thank you
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
oh ho thank-you so much keep supporting nava nava video avta rahshe khub j anand thayo comment joy ne sitaram 🙏🏻
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 11 месяцев назад
Very nice moj
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
સીતારામ આભાર 🙏🏻
@damyantishah386
@damyantishah386 9 месяцев назад
કાકા કાકી મજામાને વાળીનો જલસો મોજેમોજ વાળી જેવી મજા કયાય નહી જયજીનેદ્
@Blvadivlog
@Blvadivlog 9 месяцев назад
જય જિનેન્દ્ર. સીતારામ દમયંતી બેન આપની કોમેન્ટ હોય જ છે.બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@JigneshSarvaiya-q5k
@JigneshSarvaiya-q5k 11 месяцев назад
👌👌👌👌
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
સીતારામ 🙏🏻
@mehulmori6604
@mehulmori6604 11 месяцев назад
બાબુભાઈ અમને પણ લાભ આપો તમારી દેશી ચુલા ની મોજ
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ચોક્ક્સ આપીશું ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@NareshVanel-s6c
@NareshVanel-s6c 11 месяцев назад
Bhai Bhai
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
સીતારામ 🙏🏻
@kalpanathakkar648
@kalpanathakkar648 8 месяцев назад
Jay Sita Ram 🙏
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય સીતારામ કલ્પનાબેન 🙏🏻
@rathodprakash8440
@rathodprakash8440 10 месяцев назад
ખુબ જ સરસ આપણી ભાતીગળ સંસ્કૃતિ ને ઉજાગર કરો છો તે બદલ આપને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ વાંચી ને ખુબ આનંદ થયો. આવો જ સહકાર આપતા રહેજો. સીતારામ 🙏🏻
@arvindvala6646
@arvindvala6646 10 месяцев назад
¹¹¹​@@Blvadivlog
@jayamaa7408
@jayamaa7408 8 месяцев назад
Hello Bhai Jay mataji na sita ram. Ben. Ok
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
@hematarun9515
@hematarun9515 11 месяцев назад
Very nice video 👌
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
Thanks a lot
@abhabhaijadavbhaibhatu435
@abhabhaijadavbhaibhatu435 7 месяцев назад
આપની પ્રાકૃતિક જીવન શૈલી,આપનો સહ્રદયી લાગણી શીલ સ્વભાવ વિશેષ આપ તથા મારાં બેન ના પેમાળ દામ્પત્ય જીવન થી હું પ્રભાવિત થયો છું.આ બધા આપના સદગુણો માં ઝાડવાં ઉપર કિલ્લોલ કરતાં પક્ષીઓ પર ની આપની દયાશીલ લાગણી એ મને ભાવવિભોર કરી દીધો.પ્રભુએ આપને ખુબ આપ્યું છે અને આપની સદ્કર્તવ્ય પરાયણતા પર ઇશ્વર સદાય અમીવૃષ્ટી વરસાવે એવી શુભ ભાવના સાથે ઇશ્વર પાસે પ્રાર્થના કરું છું.આપને, મારાં બેનને તથા આપના સહપરિવાર ને મારાં તેમજ તમારાં બેન નાં જયશ્રી કૃષ્ણ, જયશ્રી સીતારામ એભાભાઇ ભાટુ આહિર ના તથા સઆજણબએન ના જયશ્રી કૃષ્ણ, સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય મુરલીધર એભાભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો બસ આપડે તો એક નિમિત્ત છીએ સેવા કરવાવાળો તો પરમાત્મા છે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@gohilmajbutshih8870
@gohilmajbutshih8870 11 месяцев назад
હા મોજ હા
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
સીતારામ 🙏🏻
@DineshbhaiMoradiya-c5j
@DineshbhaiMoradiya-c5j 11 месяцев назад
Jay khodiyar maa bapa sitaram
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
સીતારામ 🙏🏻
@goswamikudanben2753
@goswamikudanben2753 9 месяцев назад
વાહગામડાનીમોજ
@Blvadivlog
@Blvadivlog 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jatindhandhukiya8851
@jatindhandhukiya8851 11 месяцев назад
👍😍👏
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
સીતારામ 🙏🏻
@hematarun9515
@hematarun9515 11 месяцев назад
વાહ ગામડાની મોજ
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@jasupandya892
@jasupandya892 11 месяцев назад
Thx. Lovely life u.k. 🤗🥳🙏🕉🌹
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
Our pleasure! sitaram 🙏🏻
@amrishs.kathiriya8793
@amrishs.kathiriya8793 11 месяцев назад
Superb 🙏 🙏
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
Thanks a lot સીતારામ 🙏🏻
@mayamakwana826
@mayamakwana826 8 месяцев назад
હું ઉપાધ્યાય બેન તમારું નામ સરનામું ક્યો ને વળી કેવી રીતે બનાવી છે એ પણ શીખવાડો ન્યતર ક્યો કે કેવી રીતે વડી બનાવી જવાબ આપજો તમારા વીડિયો અમને ગમે તે આખો દિવસ હમણાં જોઈ છીએ
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ઉપાધ્યાય બેન કેમ છો મજામાં ને. અમારી વાડી શિહોર તાલુકા ના બોરડી ગામ માં ભાવનગર જિલ્લામાં. વડી તો તમને ત્યાર પણ કરિયાણા ની દુકાન પર મળી જશે. અને એની રેસિપી કેવી મુશ્કેલ છે. ક્યારેક સમય મળે તો વિડિયો માં બતાવીશું ચોક્કસ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@kusumsoni1532
@kusumsoni1532 11 месяцев назад
Tamari. Jodi. Bahu. Saras. Che. Bhai
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો તો અમને પણ મોજ આવે. સીતારામ 🙏🏻
@raghavbhaibavliya568
@raghavbhaibavliya568 11 месяцев назад
જયમાતાજીભાઈ
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
જય માતાજી આભાર
@SpSp-ud1yf
@SpSp-ud1yf 11 месяцев назад
રામ રામ ભાઈ ❤❤
@dashrathbhaithakor7275
@dashrathbhaithakor7275 11 месяцев назад
જય માતાજી બાપુ ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના ખુબ ખુબ રામ રામ ખુબ જ આગળ વધો
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
જય માતાજી દશરથભાઈ ખુબ ખુબ આભાર
@ArvindMakwana-c2w
@ArvindMakwana-c2w 9 месяцев назад
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 9 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ.
@minaxisurelia7979
@minaxisurelia7979 7 месяцев назад
Masi ne lili dungri thi rovu aavi gyu mane hasvu aavi gyu
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ સરસ વાત કહી 😊 બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 11 месяцев назад
Rajasthani bhajan board exam
@hemapatel4054
@hemapatel4054 8 месяцев назад
In Gujarati: how is Vadi made give me the Recipe please I like watching both of you and it is very nice .
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
thank you very much. સીતારામ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો હેમાબેન પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારા વિડિયો જોતા રહેજો 🙏🏻🙂
@niravji
@niravji 11 месяцев назад
Bahu healthy and Thandak ni rutu ma khava layak dish 😋 Sathe Amrut Pinu Chash 😊 Moj padi.Banne ne Sitaram 🙏
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
સીતારામ ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો 🙏🏻
@tejabhaimakvana6567
@tejabhaimakvana6567 11 месяцев назад
ભાઈતમારી,વાડીએ,,પંખીનો,કલરવતો,,મ્યુ જીકને,ટકરમારે,,વોછે
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
હા હો ભાઈ કુદરત નું મ્યુંસિક છે ભાઈ એની સાથે કોઈ નો આવે . સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@SarojBhatt-bp6dj
@SarojBhatt-bp6dj 11 месяцев назад
bhai Tamara badha biog saras hoy che bhai
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@PropertyDealwithHirrenPatel
@PropertyDealwithHirrenPatel 11 месяцев назад
Sitaram 🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
સીતારામ. આભાર 🙏🏻
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 11 месяцев назад
જય માંગલ કૃપા
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
જય મોગલ માં સીતારામ 🙏🏻
@mayamakwana826
@mayamakwana826 8 месяцев назад
તમારે વાડી છે તે જમાવટ થાય અમારે વાડી ક્યાંથી કાઢવી 😊
@Blvadivlog
@Blvadivlog 8 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@rekhabachauhan1066
@rekhabachauhan1066 11 месяцев назад
Jay mataji bapu
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
જય માતાજી સીતારામ 🙏🏻
@ShvetaShukla-d2c
@ShvetaShukla-d2c 10 месяцев назад
જય બહુચર 🙏 એક દી અમે આવશુ તમારી વાડિ એ ભાઈ ભાભિ 😋
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
જય માતાજી સીતારામ ચોક્ક્સ આવજો આભાર 🙏🏻
@dabhiranchhodbhai7976
@dabhiranchhodbhai7976 10 месяцев назад
​@@BlvadivlogH
@SarojBhatt-bp6dj
@SarojBhatt-bp6dj 11 месяцев назад
Wah bhai wah kya gam thi cho
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ભાવનગર બોરડી સીતારામ 🙏🏻
@minaxisurelia7979
@minaxisurelia7979 7 месяцев назад
Babubhai tamari patel boli bov mithi chhe jamavt lage chhe ho minaxi from england
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@SKUMARSP1959
@SKUMARSP1959 10 месяцев назад
matina vasan kay banavya mare joie che
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ભાવનગર માં બનાવ્યા સીતારામ. ખુબ ખુબ આભાર
@misskhyati4015
@misskhyati4015 10 месяцев назад
તમને જોઈ ને મને મારા બા દાદા યાદ આવે છે.. તમારી જેમ જ સોખીન માણસ હો... 🤗😃 મારા દાદા પણ મારી બા ને એમ કે આજે આ બનાવાનું છે હો.. 😄👌
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. ખુબ ખુબ ધન્યવાદ તમે અમે પણ તમારા બા દાદા જ છીએ . સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@ramnikbhaidobaria1502
@ramnikbhaidobaria1502 11 месяцев назад
બાબુભાઈ તમારું ગામ બોરડી એટલે તળાજા પાસે બોરડા ની આથમણુ એક બોરડી ગામ છે એજ બોરડી કે બીજુ ,અમે બધી સામગ્રી લઇ ને તમારી વાડીએ આવીએ અને મોજ કરીયે , વળતો જવાબ જરૂર આપજો
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ના એ બોરડી નય શિહોર ની પાસે નું બોરડી ગામ ચોક્કસ મુલાકાત લ્યો સીતારામ 🙏🏻
@NainabenRathod-f9g
@NainabenRathod-f9g 11 месяцев назад
Aap kya raho chho
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
ભાવનગર સીતારામ 🙏🏻
@hannapatel244
@hannapatel244 8 месяцев назад
Tmara chhokra kyan rhe che
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ. આપનો ખુબ ખુબ ધન્યવાદ. અમારા દીકરાઓ ભાવનગર રહે છે.મકાન બની જાય એટલે બધા સાથે જ રેહવાના છીએ .🙏🏻🙂
@Priyanshi1733-o8h
@Priyanshi1733-o8h 11 месяцев назад
મેહે પણ તમારા વિડીયો જોય ચેનલખોલી
@Blvadivlog
@Blvadivlog 11 месяцев назад
આભાર સીતારામ 🙏🏻
@ReynukaPandya
@ReynukaPandya 10 месяцев назад
Vadi hathe this tapka padi sindri na khatla par plast8c muki sukve Vah Bhai vah aatlu healthy khavanu joi ne modha ma pani avui jay chhe Aa kayu garam chhe?
@Blvadivlog
@Blvadivlog 10 месяцев назад
હા વડી એમ જ બને ખુબ ખુબ ધન્યવાદ . બીજા વિડિયો જોવાનું ભૂલતા નહિ. અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ ખુબ ખુબ આભાર 🙂🙏🏻
Далее
Скинь той самой ❤️‍🔥
00:15
Просмотров 17 тыс.