Тёмный

રાજકોટ વાળા સાથે ભારે મજાક થઈ ગઈ!। પણ આ મજાક નહીં ભ્રષ્ટાચારનું ચરમ છે | Jamawat 

Jamawat Clips
Подписаться 118 тыс.
Просмотров 63 тыс.
50% 1

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 266   
@HaridwarShukla-nh3dt
@HaridwarShukla-nh3dt 21 день назад
ખૂબ સરસ અને સચોટ રજૂઆત આપની નિર્ભીક પત્રકારિતા ને સલામ દેવાંશી બેન.
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs 21 день назад
જબરજસ્ત ભ્રષ્ટાચાર કહેવાય....
@bapunodeewvanojaysiyaram3978
@bapunodeewvanojaysiyaram3978 21 день назад
હું દેવાંશી બહેન ની દિલ થી સલામ કરું છુ... સલામ છે તમારી નીતિ ને બહેન
@johnbhagat9064
@johnbhagat9064 21 день назад
ગુજરાત ની જનતા ને બધું ખબર છે પણ ગુજરાત ની જનતા ની હાથ માં કશું નથી ખાલી ભાજપ સરકાર ને વોટ આપવા નું કામ છે આવું તો ચાલતું જ રહેશે 😂😂
@jitubhaipatel-lk6xn
@jitubhaipatel-lk6xn 21 день назад
ભ્રષ્ટાચાર થી આખો ભારત દેશ ખદ બદે છે કેટલી વાર બહુમત વાળી સરકાર આવી છે તો પણ આજ દિન સુધી એવો કોઈ કાનૂન નથી લાવ્યા કે ભ્રષ્ટ નેતા કે અધિકારી પકડાય તો ફાસ્ટ કોર્ટ માં કેસ ચલાવી ફટાફટ ચુકાદો આવે કે આજીવન કેદ કે ફાંસી ની સજા મળે
@Nature-Lover5788
@Nature-Lover5788 21 день назад
Acb no kaydo su che?
@kalpeshbhatti6781
@kalpeshbhatti6781 5 дней назад
Brast karta des vechva vara bane kharab... Vikas to thay che pan brast loko khay jay che... Rajkot nu junu air port ma. Home atla development kariyo ke..... Koi plan cresh thay to kya pade koi na ghar ne.... Bhuj kharab
@aamirjat_0025
@aamirjat_0025 8 дней назад
ખૂબ સરસ રાજકોટ વાશી સાથે સરકારે આવું કરવું જોઇએ કેમકે રૂપાલા ને ખોબે ખોબે વોટ આપ્યાં છે
@patelshirish-xy8of
@patelshirish-xy8of 21 день назад
સરસ હજુ કરો વિકાસ
@patel85naresh
@patel85naresh 19 дней назад
બધું અધરતાલ ચાલે છે ગુજરાત માં સરકાર,સરકારી અધિકારીઓ,સરકાર સાથે જોડાયેલા જ કમાય બાકી બધા રોએ
@bharatjhaveri2370
@bharatjhaveri2370 21 день назад
Gujarat government is number one in Bhastachar and Gunda Gardi in Gujarat
@dharmrajsinhgohil911
@dharmrajsinhgohil911 14 дней назад
ખરેખર ન્યૂઝ ના માધ્યમ થી સાચા લોકો ને વિરોધ કરવાની પ્રેરણા ને શક્તિ દેવા બદલ આપ નો ને આપ ની ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર..
@dilipdedhia344
@dilipdedhia344 8 дней назад
પ્રધાન મંત્રી નો હુકમ હોય કે ચૂંટણી પહેલાં ઉઘટન કરવાનું છે તો મંત્રી શું કરશે પ્રધાન મંત્રી નું કામ ઉદઘાટન કરવાનું છે કે આના પહેલાં કેટલા પ્રધાન મંત્રીએ ઉદઘાટન કરેલ છે
@theindianfoodtv543
@theindianfoodtv543 21 день назад
આવીજ રીતે ભાવનગર સોમનાથ હાઈવે ની આજુ બાજુ ની જમીન નો વહીવટ થય ગયો છે વર્ષો પહેલા અને અમદાવાદ હાઈવે રીંગ રોડ નીકલવાનો હતો ભાવનગર ના પુર્વ નેતા હાલના નેતાઓ અને તેમના સંબંધીઓ ના નામે લય લીધા છે મારા પણ એક સંબંધી છે આમાં
@keval11011990
@keval11011990 5 дней назад
You are speaking very fluently and fearlessly, And of course “Truth”. That’s the real news people wants.
@promathews
@promathews 21 день назад
Rajkot nai akha Gujarat sathe mazak chale che last 30 varsh thi..pan apni janta ne su farak pade che..😢😂😅
@jkmobileaccessories8785
@jkmobileaccessories8785 21 день назад
ભાષ્ટા સાર ની મોટી ખાણ છે આ ભાજપ સરકાર સમજાય તેને વંદન
@girishpatel9392
@girishpatel9392 19 дней назад
Congress kya imandar chhe ??? Bdha chor j chhe...koy nano koy moto....
@jetubhaJadeja
@jetubhaJadeja 18 дней назад
કોઈ પણ ને એક જગ્યા રાખો તો પછી આવું થશે
@keyurpatel2469
@keyurpatel2469 21 день назад
બેન ગુજરાત માં તો વિકાસ ના નામે કરોડો ના કૌંભાંડ થાય છેઃ
@Merayesu130
@Merayesu130 20 дней назад
Karva vala pan gujrati J hoi che badha paisa kamai ne USA chali jai che
@beyond_horizone
@beyond_horizone 21 день назад
Khub saras
@ArunVekariya-Digital-Marketer
@ArunVekariya-Digital-Marketer 7 дней назад
Impressive information 👍🏻 really appreciate
@piyushshah6497
@piyushshah6497 20 дней назад
Va va bahu saras vishleshan... Paise ka khel hey
@dhiru6885
@dhiru6885 21 день назад
Very good episode thanks
@bharatjhaveri2370
@bharatjhaveri2370 21 день назад
I request Rajkot citizens to boycott BJP's candidate in future election now
@Merayesu130
@Merayesu130 20 дней назад
Any option???
@dailywhatsappstatus6780
@dailywhatsappstatus6780 17 дней назад
You are blind ​@@Merayesu130
@tejasjoshi1685
@tejasjoshi1685 5 дней назад
To bija kone vote apsho? Chhe koy sari political party? Non corrupt politicians chhe Bharat ma? Koy hoy to kahejo
@Merayesu130
@Merayesu130 5 дней назад
@@bharatjhaveri2370 vote apva vala gujrati, chori karva vala pan gujrati ek bhi evi caste nathi jema chor nathi each & every caste one thief MP MLA ne maro madarchodo ne
@dailywhatsappstatus6780
@dailywhatsappstatus6780 5 дней назад
@@tejasjoshi1685 Reva de Bhai tne bjp non corrupt party laage chhe 😂😂 No discussion with you
@marctbs4884
@marctbs4884 8 дней назад
Sachi vat......
@shabudinmadhvaji2956
@shabudinmadhvaji2956 21 день назад
Better Move to Europe countries ok please
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 21 день назад
Wah ben Amara rajkot nu naam aavyu ho... 😢 prajaa ne toye gappu j dekhhaay chhe .. !!!!!!!
@kamalsuvasnewspaper4925
@kamalsuvasnewspaper4925 21 день назад
You are right
@jashvantbhaidarji8734
@jashvantbhaidarji8734 21 день назад
હજુ તો આનાથી સારા દિવસો જોવાના છે
@cricketnews3909
@cricketnews3909 19 дней назад
તમે કહો બેન vote કોને આપી ae બધા 2 number nu જ કરે se હવે हमारा જેવા લોકો ને જ જાતે ઊભું થવું પડશે 💥💥
@rajshikhuti6271
@rajshikhuti6271 5 дней назад
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤❤
@rameshchandrapande3038
@rameshchandrapande3038 13 дней назад
Good topic for discussion 👏 👏 Actually all big schemes are projected for the party workers of ruler party. 😎
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 11 дней назад
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe devaanshi ben good work best story jay bhabani bhajap jabaani
@gajendradevdhara8220
@gajendradevdhara8220 15 дней назад
She spoke my mind.
@umangsoni3568
@umangsoni3568 15 дней назад
દેવાંશી બેન ❤ જોરદાર પત્રકારિત્વ
@mr.k9619
@mr.k9619 21 день назад
Chinta na karsho aa airport adani ne vechi deva ma avshe etle world class bani jashe 😅
@hiteshparmar2926
@hiteshparmar2926 День назад
Bhrashtaachaar Janta Party 🌷
@rathvaanil4783
@rathvaanil4783 21 день назад
Right 👌
@jitendrarathva2389
@jitendrarathva2389 21 день назад
ભાજપ વાળા ની ઘણી બલસે
@SurprisedDrone-qd6dz
@SurprisedDrone-qd6dz 20 дней назад
Very nice
@jagdishkopatel9908
@jagdishkopatel9908 21 день назад
સરસ જમાવટ
@user-ld3rc8uf6e
@user-ld3rc8uf6e 21 день назад
👍👍👍
@ravibavda2170
@ravibavda2170 21 день назад
બેન આપણે ઞમે,તેટલા,બરાડા,પાડીયે,પણ, સીસ્ટમ સુધરે તેમ નથી
@AccountPhc
@AccountPhc 20 дней назад
વાત સાચી છે તમારી ભાઇ. સિસ્ટમ સુઘારવા સરકાર બદલવી પડે માત્ર મોદી પ્રેમ ન ચાલે. અને જો નવી સરકાર પણ કામ ના કરે તો એમને પણ ઉખાડી ફેંકવી પડે આ વાત જનતા સમજે ત્યારે સિસ્ટમ સુઘરી જાય. બસ જનતા તરીકે આપણે કોઇ નેતાના પ્રેમમાં નહિ પડવાનુ મૂળ મંત્ર આટલો જ છે કામ કરી જાવ અને મત લઇ જાવ....
@pushkargusani1241
@pushkargusani1241 19 дней назад
સુધરે પણ જનતા અંધભકતી થી બહાર આવે અને દરેક પાંચ વર્ષે સરકાર ઉથલાવી જ નાખવાની.
@arjundixit6511
@arjundixit6511 19 дней назад
System nahi Bhai loko nahi sudhre nake to system su chale loko agal 🤣🤣
@yusufpatel2066
@yusufpatel2066 19 дней назад
Boomo thi pan Sarkar ane praja jagi shake che.
@rahulvyas8420
@rahulvyas8420 8 дней назад
જ્યારે સરકાર પડે ને ત્યારે સિસ્ટમ સુધરી જાય....
@devalkathrecha110
@devalkathrecha110 15 дней назад
🔥
@KikubhaiPat3l
@KikubhaiPat3l 20 дней назад
ઘણા પત્રકારો રાજકારણ થી દબાઇ ને બોલતા હોય છે પરંતુ બેન ચોખ્ખી વાતો કરો છો પત્રકારો આવાજ હોવા જોઇએ..
@ronakandani9494
@ronakandani9494 12 дней назад
1000%
@hrim1712
@hrim1712 20 дней назад
Solid
@ankit.chitroda
@ankit.chitroda 15 дней назад
Aap sachu Kam Kari rahiya choo, carry on
@faruknakhuda7025
@faruknakhuda7025 21 день назад
Bilkul satyr vat chhe.
@MeenaPatel-l7q
@MeenaPatel-l7q 21 день назад
Gujarat me 30 sal se BJP he lekin kya hua pura desh me Gujarati ko badnam
@makvanarasik3800
@makvanarasik3800 9 дней назад
❤️🙏
@user-cf9yf5mv5b
@user-cf9yf5mv5b 19 дней назад
Good 💯🌹👌👍
@jay.gogacanel1180
@jay.gogacanel1180 21 день назад
100% હા છી વા ત છે બે ન શ રી
@piyushmalaviya7851
@piyushmalaviya7851 15 дней назад
કસોવાંધો નઈ બેન આવું તો વર્ષોથી થાય છે અને તો પણ ગુજરાત ની આંધળીપ્રજાને ખબરનથી પડતી એટલે તમે તમારું કામ કરો એમ કઈ ફરક નઈ પડે
@BHAVESHPATEL-tp1sm
@BHAVESHPATEL-tp1sm 17 дней назад
100 % Sachi vat
@mkahir
@mkahir 4 дня назад
ગુજરાતી વ્યાકરણ સુધરવું, 'રાજકોટવાળા'
@prahladpatel3760
@prahladpatel3760 15 дней назад
Devanshiben are doing very good reporting ,are you exposing corruption is very nicely, i am watching every day your Jamavat, one thing i want to give you more subject if you want to do reporting ,one Railway project workin progress at Vijapur, Dist: Mehsana, it is a interesting project. thanks ,Keep it up
@kartikbhavsar211
@kartikbhavsar211 21 день назад
Bee yee to scam ho gaya 😂😂sala ketla chalak che 2 domestic airport 😂😂.......ee pan janta naa tax na paise.....jamin pan apda paisa ni badhu apda paisa nuu😢😢ane heran pan apda paise 😂😂😂
@IGET101
@IGET101 15 дней назад
salute. only true journalism can save India. Recently visited Rajkot. Airport is useless. No benefits to common citizens.
@AMRUTBHAIPRAJAPATI-kh3fz
@AMRUTBHAIPRAJAPATI-kh3fz 21 день назад
Akha bhartdesh ne banaveche
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 21 день назад
Loko murkh banva taiyar hoy to pachhi kon murkh na banave ? !!
@rughwanisunil
@rughwanisunil 2 дня назад
🎉 funny but true
@abcsky3547
@abcsky3547 19 дней назад
Bau sachi vat che ben, aaj rite education fee mate pan amne badhane 2017 ma election time par ullu banavya hta. Ane fee vadhvane badle school fee vadhi.
@kunalgala2919
@kunalgala2919 9 дней назад
મોદી સરકારે તો આખા દેશ ને મામુ બનાવી દીધા 😂😂😂
@abdulqaiyum1432
@abdulqaiyum1432 21 день назад
That's messed up
@chhanajithakor-f1x
@chhanajithakor-f1x 19 дней назад
Vaat sachi se
@rameshambaliya7489
@rameshambaliya7489 15 дней назад
100% ben. Sachi vat chhe.
@manubhairathva4369
@manubhairathva4369 20 дней назад
मोदी है तो मुमकिन है 😂😂😂
@jay-xi4kb
@jay-xi4kb 20 дней назад
इसके पूरे देश में खोखले विकास है😂😂😂😂😂
@Ankur_Hihoriya
@Ankur_Hihoriya 11 дней назад
Saras point par vat kari chhe
@gujaratimotovlogger9895
@gujaratimotovlogger9895 17 дней назад
Slam chhe ben tamne
@user-xw9gc6kz4p
@user-xw9gc6kz4p 17 дней назад
Ad bichme kyo hoti he
@amarenterprise7618
@amarenterprise7618 19 дней назад
બહેન કોઇ મામુ નથી બનાવી ગય ૨૪/૧૦/૨૪ થી આંતરરાષ્ટ્રીય ફલાઈટ ચાલુ થાય છે
@rockeyrockey6928
@rockeyrockey6928 21 день назад
Public ne chor neta j pasand che
@liyakatgmansuri328
@liyakatgmansuri328 19 дней назад
Vikas thayo... domestic nu nam International thayu... aaj vikas...... Domestic ne internation no darajo malyo.....
@sanjaykumarsolanki3598
@sanjaykumarsolanki3598 21 день назад
😂😂 ચિંતા ના કરશો, રાજકોટ વાસીઓ. રૂપાલા છે ને, રાજકોટ વાસીઓ નો લોકલાડીલો. 🤣🤣
@458vikasdivyakirtishorts
@458vikasdivyakirtishorts 21 день назад
Ek number no harami che rupalo
@hns3018
@hns3018 17 дней назад
Ha bolo e km jiti gya e j khbr nthi pdti
@user-ih7kl1rj4y
@user-ih7kl1rj4y 3 дня назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@greengujarat5623
@greengujarat5623 21 день назад
Sivraj sinh no chokro hto.
@user-hc8ff5vu9u
@user-hc8ff5vu9u 18 дней назад
Asal ma to Rajkot air port ni jagya khali karavani hati
@cricketnews3909
@cricketnews3909 19 дней назад
સરકાર નિ સાથે સરકારી ઓફિસર પણ 2 number nu kare se
@GujjuEuP527
@GujjuEuP527 19 дней назад
Rup-Lalal ni pase aatla paisa kyathi aaviya ?
@GunjanShah1000
@GunjanShah1000 6 дней назад
It is preferrable to keep the infrastructure of aviation always out of city to avoid hurdles from high rise building, bird hit and many other things. So, that point seems totally invalid. The point about acquisition of land seems correct, but they finished all by legal process (buying land officially), so again no charges can by applied on those politician.
@tejasjoshi1685
@tejasjoshi1685 5 дней назад
But do you accept that politicians are corrupt or not?
@thefkpost2883
@thefkpost2883 21 день назад
ramadya
@AmmitMeehta
@AmmitMeehta 19 дней назад
Madam aaj na news joylo
@rashmikachauhan2215
@rashmikachauhan2215 21 день назад
And aa jamin per pehla greenery jova malti..nilgay , haran, dipda jova malta..etli moti jagya ..jovama etli sundar lagti beti nadi ni aju baju no vistar...per avi jagya ae airport banavije tame Nature ne khatam karva j betha cho..have dhime dhime tya transportaion vadhi jase etle hotels ne biju ghanu badhu residense vadhva lagse..dhime dhime aa natural khuli jagya per infrastructure j jova malse.. To aa environment protection ni vato kya jay che?? Hajaro trees cut karo..and then ekad be tree lagavi phota padavo..etle.lage k ame atlu karyu environment mate..pn pehla tame aej jagya ne veran banavi enu su
@kirtimakwana8523
@kirtimakwana8523 20 дней назад
BJP em pn MaMa j banave che 😅
@lihd123
@lihd123 20 дней назад
Bahu Daya janak stithi che aa desh ane Pradesh nu
@hirenbambhaniya7317
@hirenbambhaniya7317 16 дней назад
બેન આખા દેશ માં આવું જ છે.
@danajivanol2469
@danajivanol2469 19 дней назад
રૂપાલા કયા ગયા
@jaykanani1977
@jaykanani1977 16 дней назад
@Jamawat clips , jamnagar ma lakhota tadav ma pan kaik aavo j vikas thai che jarak ujagar karo
@shailesh2257
@shailesh2257 12 дней назад
Kharekhar Rankot ne high Speed Train ni jarur 6, j amdvad, jamnagar, kutch sathe jode
@RajesshChauhan
@RajesshChauhan День назад
This is true for now, but this Airport will have more domestic and international Flights in the future. that's really confirmed, if you want to build an international Airport it can not be built overnight or just in one year unless you have that level of money, i think the plan was to move the domestic airport first and then we may get international Flights here. as per my knowledge there must be certain protocols that each international airport may have to follow, they have to see the business, also other airports may lose some traffic and income, etc, there must be many more things to build an international airport then just these things. so practically it is not an International airport now, but it will be in the future. one more thing about the old airport it's kind of in the middle of the city and approach to that is difficult if they want to increase flights; as our city is growing. and it's not safe to have airport in the middle of city where the surroundings are packed with localities.
@bruicevyas
@bruicevyas 16 дней назад
You need to see your videos and analyse.
@skmak3393
@skmak3393 12 дней назад
પ્રજા આ જ લાગ ની છે
@CkChudasama-sk3lq
@CkChudasama-sk3lq 20 дней назад
વાહ સાચી વાત😂
@KamleshChauhan-jj2xy
@KamleshChauhan-jj2xy 21 день назад
Air. Port. Ma.drom.tooti.gaya.aakevo.bharastachar
@jitendramanatar8793
@jitendramanatar8793 21 день назад
Aa Kay navu nathi
@jitubhaikadba3301
@jitubhaikadba3301 21 день назад
Medan AaLoko Olredy Mamu 6ej Tevu Lage6e !Koi Banavi Jay Tena Karata Olredy !!??
@bhushan7490
@bhushan7490 17 дней назад
भाजपा हटाओ लोकशाही बचाओ
@irfanchand6249
@irfanchand6249 16 дней назад
Public was to busy Hindu , Muslim agenda .
@SumitDavdra
@SumitDavdra 3 дня назад
Ek 2 kaubhand aapde bhi kari lai baki incometax vadhva nae de kai
@laljirabari1014
@laljirabari1014 15 дней назад
....
@rameshchandrapande3038
@rameshchandrapande3038 13 дней назад
It's our tragedy that we have educated illiterate voters, particularly in Metropolitan cities 😎
@SurajPatel-il7xp
@SurajPatel-il7xp 19 дней назад
same evoj project Bharat mala chaluthavano 6 hu evu vicharu k e project cancle thay.
@Kajal__chavda504
@Kajal__chavda504 14 дней назад
Yahi layak he Rajkot vale
@harjivansolanki4546
@harjivansolanki4546 3 дня назад
Aa aerport surendranagar ne aapelu pasi hirasar gam ne bija 3thi 4gam surendranagar jilaa ni had mathi kami kari rajkot ma lay gya
Далее
КАК Я ЭТО СДЕЛАЛА?
00:13
Просмотров 412 тыс.