રાજ ભા ને આવું કેવાની તાકાત એટલે ચાલી કે પેલે થી બધી ધાર્મિક પિક્ચર ઓ માં અને કાલ્પનિક ધાર્મિક ભક્તિ ઓ માં આદિવાસી ઓ ને લૂંટારા બતાવ્યા છે એટલે જ કવ છું આ બધી માતાજી ઓ ભાગવાનો ની ભક્તિ કરવાનું બંધ કરો અને રાજ ભા જેવા નમાલા ઓ ને બોલતા બંધ કરો બીજા સમાજ સામે બોલવાની એનામાં કેમ હિંમત નથી ચાલતી