Тёмный

રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે|નીચે લખેલું છે| 

Ram Madi Satsang Mandal
Подписаться 21 тыс.
Просмотров 86 тыс.
50% 1

રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે|નીચે લખેલું છે|#satsang #kirtan #bhajan #krishna #newsong #ગુજરાતી
..............................................................................
રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે,
એને ભજવાવાળા જેવા તેવા હોય નહી રે,
રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે.
આ તો રામાપીર ના નેજા (૪),
એના નેજાના તેજ ઝાંખાં હોય નહી રે,
રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે.
આ તો રામાપીર ના ઘોડા (૪),
એનો ખેલવનારો જેવો તેવો હોય નહી રે,
રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે.
આ તો રામાપીર ના ભાલા (૪),
એના ભાલાના તેજ ઝાંખાં હોય નહી રે,
રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે.
આ તો રામાપીર ના પાઠ (૪),
એની જ્યોતુંના તેજ ઝાંખાં હોય નહી રે,
રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે.
આ તો રામાપીર નો સત્સંગ (૪),
એને ગાવાવાળા જેવા તેવા હોય નહી રે,
રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે.
આ તો સત્સંગનો પિયાલો(૪),
એને પીવાવાળા જેવા તેવા હોય નહી રે,
રામાપીરના સરવાળા ખોટા હોય નહી રે.
..............................................................................
#gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #bageshwardhamsarkar #bageshwar #bageshwardham #bageshwar_dham_sarkar #bageshwardhambalaji #bageshwardhamsarkarlive #bageshwardhamlive #bageshwardhamsarkarkatha #bageshwar_dham_chhatarpur #bageshwar_dham_live #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal
gujarati bhajan 2023,
gujarati kirtan 2023,
new bhajan,
nava bhajan,
satsang na bhajan,
Sheri bhajan,
ladies bhajan,
satsang mandal surat,
mahila mandal bhajan,
ram madi satsang mandal,
bhajan mandal,
gujarati satsang,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang,
vidhyanagar mahila mandal,
ritaba salangpur dham,
ritaba kirtan,
dhaba dungari sakhi mandal,
bhajan,
new kirtan,
shrinathji na kirtan,
shrinathji,
shrinathji yamunaji maha prabhuji,
pushti marg,
pushti marg kirtan,
shrinathji kirtan,
vaishnav kirtan,
vaishnav sampraday,
પુષ્ટિ માર્ગ ના કીર્તન,
વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
kanuda na git,
કાનુડાના ગીત,
ક્રિશ્ના ભજન,
કાના ના ભજન,
કાનુડાના ભજન,
Radha bhajan,
radhe kirtan
radhaji na bhajan,
ભજન નવા,
નવા ભજન,
કીર્તન,
સત્સંગ ગુજરાતી,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,
brahmani mata mahila mandal,
Vikram Thakor
ram Madi Satsang Mandal
જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@hiraodedara813
@hiraodedara813 6 месяцев назад
જય રામાપીર બાપા
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we 4 месяца назад
જય રામદેવપીર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@indiragor6205
@indiragor6205 Год назад
ખુબ સરસ બધાને જય રામાપીર
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય રામાપીર 🙏🏻
@shilpashah9001
@shilpashah9001 Год назад
Saras
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય શ્રી કૃષ્ણ 💮🌹💮
@J_D_King_
@J_D_King_ 4 месяца назад
J ramdev pir❤
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we 4 месяца назад
જય રામદેવપીર🙏🏻🙏🏻🙏🏻
@hareshbharwad798
@hareshbharwad798 Год назад
ખૂબ સરસ જય ગુરુદેવ સીતારામ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🙏🏻🙏🏻🙏🏻આભાર🙏🏻🙏🏻🙏🏻 જય ગુરુદેવ🙏🏻🙏🏻🙏🏻સીતારામ🙏🏻🙏🏻🙏🏻
@ranjugoswami7003
@ranjugoswami7003 Год назад
જય રામાપીર
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય રામાપીર 🙏🏻🙏🏻🙏🏻
@SureshMakwana-pu5ze
@SureshMakwana-pu5ze 4 месяца назад
Jaramaoir
@BhavnaMakwana-tx6zh
@BhavnaMakwana-tx6zh 4 месяца назад
રામ રામ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we 4 месяца назад
🙏🏻🙏🏻🙏🏻રામ રામ 🙏🏻🙏🏻🙏🏻
@shilpashah9001
@shilpashah9001 Год назад
ẞaras
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chetnajasoliya3127
@chetnajasoliya3127 Год назад
ખુબ સરસ જય રામાપીર
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય રામાપીર 🙏🏻🙏🏻🙏🏻
@NaranbariyaNaranbariya
@NaranbariyaNaranbariya Год назад
ણૌઔઔ
@latagohel7183
@latagohel7183 Год назад
ખૂબ જ સરસ. જય રામદેવપીર
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
આભાર.. જય રામદેવપીર 🙏🏻🙏🏻
@geetabenrupapara-bl6lw
@geetabenrupapara-bl6lw Год назад
જય રામદેવપીર બધા બે નો ને
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય રામદેવપીર🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pravinparmar7273
@pravinparmar7273 Год назад
મહેરબાની કરીને નીચે ભજન લખીને આપોને.... પ્લીઝ...❤
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ. ભજન નીચે લખીને મૂકેલું જ છે. આપ ટાઈટલ પૂરું થાય ત્યાં more...evu લખેલું હશે.. એના પર ક્લિક કરો એટલે જોવા મળશે
Далее
Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN
31:03
Семья с двойным дном. Рассказ
2:45:06
Ram Jeva Swami Toy Sukhda Na Pami - Satsang Kirtan
11:27