આ વાત હસવા ની નથી તે બાળક ની બીક જોવા જેવી છે કે ભણવા ને લય ને ટ્યુઝન ના નામ ની કેમ આવી બીક છે બાળક ને પ્રેશર કરી ને ના ભણાવું જોય આપણા માટે બાળક મહત્વ નું છે ભણતર બીજા સ્થાન પર રાખો please બાળકો ને આ ઉંમરે આનંદ કરવા દયો please to all of u
Are amari same ek ben tusion karave che gal uper japto ne chitiya bhari ne shikhvade che chokrav bichara ketla rdta hoy to pan tene dya no aave and tena parents pan khabr nai su moklta hse 😔😔
આ બાળક મોટો ઠયા પછી ખૂબ જ હોંશિયાર થશે.તથા નરેન્દ્ર ભાઇ મોદી ની સરકાર ની સંભાળ રાખશે કરો.ભારત દેશ નું નામ ચોક્કસ રોશન કરશે ખરો.ધન્યવાદ.,👍👍👍👍👍👍👍😇😇😇😇😇😇😇🌟🌟🌟🌟🌟🌟🌟😀😀😀😀😀😀😀🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Joint family ma mota thata balko bolva chalva ma and future ma aagad vadhe eva bane chhe... ✓✓ Baki ekalkhuniyav na balko gadha thaay to pn dhagla na dha j hoi chhe mote bhage 👍
મારી આંખોમાં આંસુ આવી જશે આ વિડીયો જો હું વારંવાર જોઇશ તો ❤️ કેવો સરસ મઝાનો બાળક છે એના અંદરના ડરને જોઈને તેને કાળજે લગાવીને ખૂબ જ વહાલ કરવાનું મન થાય છે. દુઆ છે કે આ દીકરો ખૂબ જ આગળ તેમજ તેમના મમ્મી પપ્પા પાસેથી અપીલ છે કે તે આવા સરસ બાળક ને આ રીતે ડરાવે ના
આ બાળક બહુજ માયાળું છે.કેમકે હમણાં ના સમય માં મિયા બીબી એકલાજ રહેવાનુ પસંદ કરે છે.દાદા દાદી સાથે જ રહેવાનુ આ સંસ્કાર સમાજ માં લાવાની જરૂર છે.બાળક નું સર્વાગી વિકાસ સારું થાય.આપણી ગુજરાતી માં બહુજ સારો વિકાસ થાય.ગુજરાતી આપણી માતા છે. ઇંગલિશ પરિચારિકા.આયા છે. લોકોને એમજ સમજે છે કે English midium નહી ભણાવીએ તો પાછળ રહી જશે.આપના સોમાભાઈ પટેલ.સરદાર વલલભભાઈ પટેલ.ધીરુભાઈ અંબાણી. બધે ગુજરાતી midium વાળા છે.આ બાળક ને ગુજરાતી માં ભણાવો.a for 🍎 apple ની જરૂર નથી.બાળક બહુજ આગળ નીકળશે.જય પરશુરામ
Shu kam atli nani umar ena upper bhantar no bhar nakho cho baki jema talent hoy e game em kari success thai jay che ema vadhu padto bhantar bhar na mukvathi kai e agal nai ave kaik samjo koik no bachpan na chino enathi
Ha to medam tmara jevo j a smaj chhe ke potana balko mate educated life partner shodho chho ne khe chhe k amara chhokra/chhokri mAte bhnelu shodhiye chhiye Ane pachha em kho chho k balk ni vedna smjo.. Ghni shrm ave su kre bol chal.... Ene atyar thi j shikhvvu pde tyare j shikhe, pake ghade katha n chde Etle loko ni line ma lagi n jao , vichari ne j bolo
देखिए भाई बच्चे भगवान के रूप होते हैं मजाक मस्ती के लिए उनकी भावनाओं के साथ खिलवाड़ मत कीजिए थोड़े बहुत यूट्यूब में भी उस कमाने के लिए बच्चों की भावनाओं के साथ मत खेला करें सब लोग अच्छी तरह से समझ सकते हैं और देख सकते क्या सही है क्या गलत