Тёмный

રિક્ષા ચલાવવી એ મારી મજબૂરી છે || ભગવાન આવી જિંદગી કોઈને ન આપે || Urmilaben Gohil || Good Talks 

Good Talks
Подписаться 77 тыс.
Просмотров 341 тыс.
50% 1

રિક્ષા ચલાવવી એ મારી મજબૂરી છે || ભગવાન આવી જિંદગી કોઈને ન આપે || Urmilaben Gohil || Good Talks
#motivation #goodtalks #rikshawali #hearttouching #womenmotivationvideo #gujaratimotivation #strugglestory
Join us at Good Talks, where you can inspire countless others by sharing your remarkable journey of success against all odds. Your story can make a real impact, and we'd be honored to have you as a guest on our platform."
ગુડ ટોક્સમાં અમારી સાથે જોડાઓ, જ્યાં તમે તમારી સફળતાની સફર શેર કરીને અસંખ્ય અન્ય લોકોને પ્રેરણા આપી શકો છો. તમારી જીવનકથા લોકો ના જીવન પર વાસ્તવિક અસર કરી શકે છે, અને અમારા પ્લેટફોર્મ પર તમને અતિથિ તરીકે મળવા બદલ અમને ગર્વ થશે."
Urmilaben Solanki Contact Instagram : www.instagram....
Our Social Media links
Instagram : / goodtalks115
Facebook page:
RU-vid: / @goodtalks115
Copyright Disclaimer:
----------------------------------
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of "fair use". The recent amendments to the Copyright Act of 1976 pertain to music. "Fair use" remains in force for film and video.
If you have any complaint regarding to content, please contact us at info.goodtalks@gmail.com

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
@Avasargraphics
@Avasargraphics 2 дня назад
urmilaben na kai help joi ti hoi to msg karjo....
@darshitapatel7429
@darshitapatel7429 3 дня назад
બહુ જ સરસ બહેન,તમે બહુ હિંમત વાળા કહેવાઓ ,જીવન માં બહુ જ પ્રગતિ કરો એવી ભગવાન ને પ્રાર્થના.
@jayubha_Rana
@jayubha_Rana 3 дня назад
બહેન આપને ખુબ ખુબ અભિનંદન આપના મનોબળ ને ખુબ ખુબ ધન્યવાદ બહેન આ કામ તો મરદાનગીનું છે એમાં નાનપ ના અનુભવતા ભગવાન શ્રી સ્વામિનારાયણ આપનું સર્વ પ્રકારે મંગલ કરે એવી શુભેચ્છા
@sureshpatel-pd6lk
@sureshpatel-pd6lk 3 дня назад
વાહ બેન બઉ દુઃખ થઉં કહાની સાંભળી ને પણ તમને દિલ થી સેલ્યૂટ છે 🤗
@BhavabhaivPatel-i8w
@BhavabhaivPatel-i8w 5 дней назад
ખૂબ સરસબદેન તમે દિમત શાખજે ભગવાન તમારુ આ સારુ કર શે જય શ્રીરત
@bharatsolanki1913
@bharatsolanki1913 День назад
નારી શક્તિ નેં કોટી કોટી પ્રણામ જય જય ગરવી ગુજરાત નારી તું નારાયણી જય ભીમ નમો બુદ્ધાય
@Mamta-b4s6r
@Mamta-b4s6r День назад
Vary nies vary God bless u🙏🙏🙏🙏
@amratbhaipatel5739
@amratbhaipatel5739 День назад
Good message
@princetabiyad8121
@princetabiyad8121 День назад
ઉર્મિલાબેન તમારી આપવીતી સાંભળી, દુઃખદ છે, હિંમત હર્તા નહીં, આગળ વધજો. "હિંમતે મર્દા તો મદદે ખ઼ુદા "".
@rajeshchudasama-5990
@rajeshchudasama-5990 9 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ ઉર્મિલાબેન, આપે નારી અસ્મિતાનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સાથે એક ઉત્કૃષ્ટ માતા નું પણ
@goodtalks115
@goodtalks115 9 дней назад
Thank You.
@hansabenparmar7006
@hansabenparmar7006 День назад
ખુબ ખુબ અભિનંદન બેન તમારી હિંમત ને દાજ devi
@babuprajapati3108
@babuprajapati3108 6 дней назад
JAY MATAJI 🙏 JAY SHRI RADHA KRISHNA 🙏
@Anonymo13
@Anonymo13 11 часов назад
Kudos to Urmila for her courage, confidence and determination in spite of so many setbacks in life. She is an inspiration for so many underprivileged and deprived ladies. May God Bless her 🙏🇨🇦
@jadejalakubah248
@jadejalakubah248 6 дней назад
ખુબ ખુબ અભિનંદન બહેન ભગવાન તમને ખુબજ સફળતા આપે એવી પાથઁના
@DhruvRaval-iq8ms
@DhruvRaval-iq8ms 11 дней назад
સરસ બેન હું ગુજરાત સરકાર ની પરીક્ષા આપી આપી ને થાકી ગયોતો પણ તમે આજ મને હિંમત આપી ફરી ઊભો કર્યો છે તમારો ભાઈ ધ્રુવ રાવલ મહેસાણા
@dinbhachauhankheraluofficial
@dinbhachauhankheraluofficial 9 дней назад
મહેનત ચાલુ રાખો.... ફળ ચોક્કસ મળશે
@RAHIMUSICLOVERS
@RAHIMUSICLOVERS 9 дней назад
@@DhruvRaval-iq8ms dhruvbhai apno number moklo
@sanjubhaimastervlog
@sanjubhaimastervlog 8 дней назад
@@DhruvRaval-iq8ms બે ધડક સાચી વાત છે ભાઈ હું પણ પરીક્ષા આપી આપી ને હવે થાકી ગયો છું.
@HNOfficial1610
@HNOfficial1610 2 дня назад
Sachi vat bhai hu pn thaki gyo😢
@hematchavda2701
@hematchavda2701 6 часов назад
પરિક્ષા આપવા વાળા જ થાકી જાય છે બાકી ખુટલ પેપર વાળા ખોટાં સર્ટિફિકેટ વાળા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન છે એ જ તો આપણી ભાજપ સરકાર ની બલીહારી છે મારા વ્હાલા સમજો અને ભાજપને હટાવો અને બજરંગ દળ નામનો પ્રાદેશિક પક્ષ ઉભો કરો એટલે ભાજપ સાથે મોંઘવારી, ભ્રષ્ટાચારી અને દાદાગીરી બધું જતું રહેશે ખાલી એક જ મત રુપી ફોર્મેટ મારવાની જરૂર છે.
@englishwithashishsir8499
@englishwithashishsir8499 7 дней назад
બહેન, ખૂબ જ મહેનત કરી છે તમે સેલયુટ છે તમને ❤
@RameshbhaiDamor-r1j
@RameshbhaiDamor-r1j 12 дней назад
ઉર્મિલા બેન.ખુબ.ખુબ.ધનીયવાદ.તમને.અને.તમારા.બેછોકરાઓને.ભગવાન.આગલ.વધાડે.જય.માતાજી.....
@muljigohil3724
@muljigohil3724 11 дней назад
M. K. Gohil
@muljigohil3724
@muljigohil3724 11 дней назад
M. K. G
@muljigohil3724
@muljigohil3724 11 дней назад
M. K. G
@muljigohil3724
@muljigohil3724 11 дней назад
M. K. G
@muljigohil3724
@muljigohil3724 11 дней назад
M. K g
@सलीमछीपा
@सलीमछीपा 3 дня назад
सेल्युट हे‌‌‌ मेरीबेहन सेल्युट बोहोत खूब
@Jay_kvideos
@Jay_kvideos День назад
Ben salam 6e tamari struggle bhari jindagi ne tamari himmat ne🙏 ishver humesha tamari sahay kare🙏jay siyaram 🙏
@SolankiManojkumar-j6p
@SolankiManojkumar-j6p 9 дней назад
ખુબ ખુબ ધન્યવાદ આપું છું રીક્ષા ચલાવીને પણ ઘર પરિવાર ચલાવવો છો એટલે તમને ખુબખુબ શુભેચ્છાઓ ધન્યવાદ આપું છું જયમાતાજી
@hemanginiparmar3082
@hemanginiparmar3082 12 дней назад
Ben tamari story sambhli ne khuba j dukh thayu🥲Bhagvan tamne khub sahay karse badhu j saru kari dese ane tame bov j himmat wala chho salute tamne ben🙏
@krishnaparmar9927
@krishnaparmar9927 12 дней назад
બહુ સરસ બેન સાચી વાત છે હિંમત રાખીને કામ કરવાનું કશું કામ નાનું હોતું નથી તમારી જોડે પૈસા હશે તો કોક બોલાવશે નહી તો કોઈ ઓળખશે પણ નહીં
@kirtandesai3249
@kirtandesai3249 2 дня назад
બહુ સરસ બેન
@VashramMadhad
@VashramMadhad День назад
ખુબ ખુબ અભિનંદન છે બહેન તમારી પોતાની હિંમત ન ને
@gnrathvagnrathva9880
@gnrathvagnrathva9880 2 дня назад
ખૂબ ખૂબ ધન્યવાદ બહેન 👍❤
@VisajiThakor-dp4lr
@VisajiThakor-dp4lr 10 дней назад
ધન્યવાદ નારી શક્તિને ધન્યવાદ અભિનંદન જય માતાજી 🙏🙏
@nagjirabari5693
@nagjirabari5693 8 дней назад
હિંમત રાખજો બેન સૌ સારા વાના થશે કાલે છોકરા મોટા થશે ભગવાન દુઃખ આપે છે એ સુખ પણ આપેજ
@TARUNGAMING98
@TARUNGAMING98 День назад
@chandresh.pariyapariya
@chandresh.pariyapariya 2 дня назад
ખુબ ખુબ ધન્યવાદ બેન👍❤
@technicaljaygoga
@technicaljaygoga 7 дней назад
ખુબ સરસ બેન જીવનમાં આગળ વધવા માટે હિંમત ની જરૂર છે તમે ઘણુંબધું દુઃખ ભોગવ્યું છે હવે ભગવાન તમારા સારા દિવસો લાવશે જય માતાજી
@kanubhaigami1508
@kanubhaigami1508 2 дня назад
બહુ સરસ બેન કામ કરતા રહો ભગવાન તમારૂ ભલુ કરે
@kanujirajput8941
@kanujirajput8941 2 дня назад
Bhagvan TAMNE HIMAT AAPE. JAVAN JIVVANI
@arunadhameliya2426
@arunadhameliya2426 3 дня назад
Khubj saras ben Khubj kaam karo cho Bhagvan aap ne Ane aap na dikra ne sukhi rakhe lambi Umar aape evi bhagwan karishn ne Dil thi prathna karu chu ❤❤❤😂😂😂😂
@kantibhaimakwana7870
@kantibhaimakwana7870 День назад
બેન,હિંમત ન હારતા.ધીરજના ફળ મીઠા હોય છે.સત્ય મેવ જયતે.
@deepaksheth2977
@deepaksheth2977 3 дня назад
Very Good Betty. God bless u .surelly.😢
@nirmalabengamit8026
@nirmalabengamit8026 3 дня назад
Sara's.god.bless.you.bhen
@DashrathjithakorDashrath-jy7ew
@DashrathjithakorDashrath-jy7ew 13 дней назад
રોજ..આપડી.❤પરિક્ષા.ભગવાન.❤નથિલેતે❤કેમ.રોજ.નવા❤દાડાઉવાનાછે❤માલિકશબકા❤પૂર
@babuprajapati3108
@babuprajapati3108 6 дней назад
BHAGWAN AAPNI BADHI MUSHKILO DUR KARE EVI PRATHNA
@shyamvadhel2798
@shyamvadhel2798 4 дня назад
વાહ બેટા વાહ વાહ....🎉 ❤🎉🎉
@navinbhai76
@navinbhai76 2 дня назад
ખૂબ ખૂબ અભિનંદન બહેન શ્રી ને
@RameshThakor-ci2cj
@RameshThakor-ci2cj 5 дней назад
Jay Ho Bharat mein Sherni
@iswarpatel1114
@iswarpatel1114 4 дня назад
Good. Talk. God. Help. You
@goodtalks115
@goodtalks115 4 дня назад
Thank you sir
@KeshGoraniya
@KeshGoraniya День назад
JIY AAVAD MA KAP
@gitajoshi3125
@gitajoshi3125 4 дня назад
ખૂબ ખૂબ અભિનંદન🎉🎊
@nirmalabengamit8026
@nirmalabengamit8026 3 дня назад
God.bless.you bahen
@user-govindsinh_thakor
@user-govindsinh_thakor 12 дней назад
Good work બેન ❤❤ બેન એકવાર અમરત બાપા ની મસાણી મેલડી માં યૂટ્યુબ માં સર્ચ કરો.. તમારા બધા દુઃખનું સમાધાન મળી જશે❤ ભગવાન માતાજી તમને ખુશ રાખે એવી અમારી પ્રાર્થના
@sanjayparmar6421
@sanjayparmar6421 5 дней назад
, Saras. 😢
@jadabhai8608
@jadabhai8608 13 дней назад
ખુબ સરસ સાહસી બેન👌👌
@alpatrivedi7762
@alpatrivedi7762 3 дня назад
Proud of you !!
@hasumatibenpatel7899
@hasumatibenpatel7899 5 дней назад
Dhanyvad Ben
@HariChaudhary-b2o
@HariChaudhary-b2o 4 дня назад
Gohil Ben tàme je himat jivan jivava mate Ane 2 chhokara ni Ma tarikeni Ham dardi aapine mota karo chho so.ane e pan temane English nishalmo bhanavo so.E tamari Aatma Shakti Ane himat khubaj se.Aa himat jindagimo harata nahi.Baki jivanmo saga ke sambandgi svarthanj sambangi vala j hoy se.emane to Mansai gumai didhi se.emanamo Mansaino Divo Olvai gayo se.emanu jivan Kutarathi pan napavat thayel se .emani pase koij Apeksha rakhi na sakay.Rakhiye to aapani murkhami se .Manavinu jivan fari nahi male .Eva lokonu jivan dhulmo Mali gayel se.saru Ben himat rakhine jivan jivo.Aabhar Ben. Un se
@arvindpaghdar1162
@arvindpaghdar1162 2 дня назад
ખુબ શરશ બેન
@jitendrabhaikapadiya7106
@jitendrabhaikapadiya7106 8 дней назад
હીંમતે મરદા તો મદદે ખુદા તમને સલામ છે બેન.
@nimeshchauhan3079
@nimeshchauhan3079 3 дня назад
Good tamari kahani bijane mate himmat ape che ben best of luck
@KrushnpalsinhChavda-t7w
@KrushnpalsinhChavda-t7w 5 дней назад
JAY. Bhavani
@vishalbaraiya7684
@vishalbaraiya7684 11 дней назад
બહેન તમારી મહેનત હિંમત નેસલામ છે ભગવાન શ્રીકૃષ્ણ શક્તિ આપે
@goodtalks115
@goodtalks115 11 дней назад
Thanks
@GJ-kk4fi
@GJ-kk4fi 9 дней назад
પરિવાર ની જવાબદારી આવે તો કામકાજ તો કરવુજ જોઈએ એ પણ આપણા મનોબળ થી બેન ધન્યવાદ છે તમને ખરેખર વ્યથા શુ એમની સાથે સંઘર્ષ કેવી રીતે કરી સફળતા પ્રાપ્ત થાય એ તમારી પાસે થી જાણવા મળ્યું તમને ખુબ ખુબ ધન્યવાદ અભિનંદન 🙏🏻.... રમેશ મકવાણા ૯૮૨૫૮૧૦૫૨૧
@jayghadiya8563
@jayghadiya8563 4 дня назад
Jay Hind Naman tamne
@geetabenahir3684
@geetabenahir3684 11 дней назад
Sachi vat che urmilaben drek ledish tamari jeva bane
@PintuBharwad-jc7sv
@PintuBharwad-jc7sv 4 дня назад
તેથી આપડી સંસ્કૃતિ માં કીધું છે નારી તુ નારાયણી છે ભગવાન દ્વાકાધીશ ખૂબ પ્રગતિ કરાવે
@ZalamjZalamj
@ZalamjZalamj 8 дней назад
ખૂબ ખૂબ આભાર જયમાતાજી
@BariaGovindbhai-n8i
@BariaGovindbhai-n8i 3 дня назад
ખુબ સરસ બેન તમારી ધીરજ અને હિંમત ને લખો સલામ.તમે જીંદગી થી હારી ગયેલા માટે એક પ્રેરણા છો.તમારી આ વ્યથા ગુજરાત સરકાર સુધી પહોચવી જોઇયે.
@dinesh.jbharvad1690
@dinesh.jbharvad1690 5 дней назад
જય ઠાકર બેન ખુબ ખુબ ધનયવાદ ભગવાન દ્વારકાધિસ તારી લાજ રાખે એવી પ્રાર્થના જય ઠાકર
@SolankiManojkumar-j6p
@SolankiManojkumar-j6p 9 дней назад
ખુબ ખુબ ધન્યવાદ જયમાતાજી
@ffdivugameplay
@ffdivugameplay 13 дней назад
❤જય mataji
@rkchavda7393
@rkchavda7393 13 дней назад
આપ ખુબ હિંમતવાન બહેન શો મહેનત કરતા હોય તેમને કોઈ થી ડરવા ની કે સરમાવવા ની જરૂર હોતી નથી.
@JavedShaikh-gr8qc
@JavedShaikh-gr8qc 6 дней назад
❤ Love you Di...
@rajabhaibhadka7988
@rajabhaibhadka7988 4 дня назад
"નારી તુ ના હારી" આપની જીવન કથની જીવનથી હારેલી બહેનો માટે "પ્રેરણાત્મક" તો છેજ સાથે જોરદાર મોટિવેશન પુરુ પાડે છે ભગવાન આપની પાછલી જીંદગી ને સુખ-સમૃદ્ધિ થી છલકાવી દે તેવી પ્રાર્થના ખુબ ખુબ શુભેચ્છાઓ
@goodtalks115
@goodtalks115 4 дня назад
Thanks
@gujaratnimaja6968
@gujaratnimaja6968 9 дней назад
સરસ બેન જીવન માં તમે ઘણો બધો સંઘર્ષ કર્યો તેનું ફળ તમને ચોક્કસ મળશે.👍
@ajayvaghasiya9846
@ajayvaghasiya9846 2 дня назад
તમારી ધીરજને નમસ્કાર દીદી. 👌👌👌👌👌👌
@Bhavin1281
@Bhavin1281 13 дней назад
બહુજ સરસ કામ કરી રહી યા છો તમે દીદી.
@goodtalks115
@goodtalks115 13 дней назад
આભાર
@jagadishbhaizinzala130
@jagadishbhaizinzala130 День назад
સરસબેનતમારીહીમત
@GovindSingha-v3u
@GovindSingha-v3u 17 часов назад
Palanpur
@SamirKhan-rv6lv
@SamirKhan-rv6lv 7 дней назад
😢 allah aap ko himmat de meri bahin or aap ki kamiyabi de or har buri aafato se mahfuz rakhi ek wife or ek maa ki takat ye h
@TjpmaheshgujjuVlogs
@TjpmaheshgujjuVlogs 7 дней назад
Saras God bless you
@ManubhaiVasaniya
@ManubhaiVasaniya 8 дней назад
ખુબ ખુબ ધન્ય વાદ
@મુકેશભાઈકાનગડ
Good ❤❤❤❤❤❤
@prashantnaik4401
@prashantnaik4401 10 дней назад
No Wait, Take Action Khub saras ben.
@rkbambha6793
@rkbambha6793 5 дней назад
સરસ બેન
@SolankiManojkumar-j6p
@SolankiManojkumar-j6p 8 дней назад
ખુબ સરસ વાત કરી છે હીમંત હારવાની નહીં ભગવાન ભોળાનાથ સૈવ સારૂં કરશે જયમાતાજી
@sanjaysamtasoni9681
@sanjaysamtasoni9681 9 дней назад
Good bless you 🙏 ❤️ sister
@PiyushvadhasarOfficial
@PiyushvadhasarOfficial 7 дней назад
Selyut che mari ben tamne dvrakavalo badhu saru karse mari ben🙏dvrakadhis upar visvas rakho mari ben 🙏❤️
@BhavnaDodiyar-w1p
@BhavnaDodiyar-w1p 9 дней назад
તમારી હિંમત ને સલામ છે દીદી
@BhagwatiPatel-c4b
@BhagwatiPatel-c4b 9 дней назад
Good job dear Urmila. Swaman thi jivirahiya cho tame. Prerna dayak baniya cho. Ne Ishvar ne khabar che ke tame musibato no samno kari sako cho. Ne chalange vali jundagi j Ishvar ni prapti katave. ❤
@manubharwad269
@manubharwad269 8 дней назад
Dhanya chhe tamari mehnat ne🙏
@anildevmurari190
@anildevmurari190 10 дней назад
Khub sari vat Ben 👍
@desairamesh3315
@desairamesh3315 6 дней назад
બેન ખુબજ સરસ
@ViajyThakor
@ViajyThakor 14 дней назад
Good motivation and struggle
@samatgadhavi6877
@samatgadhavi6877 13 дней назад
સાબાસ વીકીભાઈ ધન્ય સે તમારી જનેતાને
@mohanbhairathwa8685
@mohanbhairathwa8685 8 дней назад
સારુ બેન હિમત રાખ
@nitabenpadhariya1430
@nitabenpadhariya1430 12 дней назад
‌ધનયછેબેનતમને
@randhirsinhzala4594
@randhirsinhzala4594 5 дней назад
ખૂબ ખૂબ અભિનંદન બહેન તમને ભગવાન ખૂબ આપે એવી માતાજી પાસે પ્રાર્થના જય માતાજી 🎉🎉🎉🎉🎉🎉🎉
@LabhubenDodiya
@LabhubenDodiya 9 дней назад
Saras ben tamari. Himnt
@rudachhardan3442
@rudachhardan3442 8 дней назад
God bless you didi
@shyamvadhel2798
@shyamvadhel2798 4 дня назад
વેલ ડન વેરી ગુડ વાહ દિકરી વાહ
@daljahid7055
@daljahid7055 День назад
ખુબ હિંમત વાળા સવો બેન
@RameshPatel-mi6rk
@RameshPatel-mi6rk 2 дня назад
🎉
@makwanasuresh4374
@makwanasuresh4374 8 дней назад
Good work Didi
@GajanandgirijiMaharaj
@GajanandgirijiMaharaj 13 дней назад
Mahenat jivan me mahan se
@dinbhachauhankheraluofficial
@dinbhachauhankheraluofficial 11 дней назад
ખૂબ જ સરસ અને પ્રેરણાદાયી જીવન જીવી રહ્યા છો આપ.....
@goodtalks115
@goodtalks115 11 дней назад
Thanks you 🙏
@sureshbhaidanjibhai2727
@sureshbhaidanjibhai2727 10 дней назад
બેનતમારિહીમંતને ધન્યવાદ.
Далее
Hurricane Milton Extreme Surge Wind Slams Sarasota, FL
03:59
ПОНТОРЕЗКА САША BELAIR / ОБЗОР
27:43
Hurricane Milton Extreme Surge Wind Slams Sarasota, FL
03:59