Тёмный
No video :(

રોજ હજ્જારો લોકો જ્યુસ પીવે છે મોટા ઉદ્યોગપતિઓ પણ લાઈન માં ઉભા રે 

The Pakka Foodie
Подписаться 90 тыс.
Просмотров 419 тыс.
50% 1

રોજ હજ્જારો લોકો જ્યુસ પીવે છે મોટા ઉદ્યોગપતિઓ પણ લાઈન માં ઉભા રે
હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ના જોગર્સ પાર્કની બહાર આયુર્વેદિક ડોક્ટરને ત્યાં આવ્યા છીએ. અહ્યા આવાનું કારણ છે આપણે અહ્યા ૧૦/- રૂપિયામાં અનલિમિટેડ નેચરલ જ્યુસ પીવાના છીએ જેમ કે ગાજર નું જ્યુસ, લીમડાનું જ્યુસ, બીટરૂટ નું જ્યુંસ, કરેલા નું જ્યુસ. કોઈ પણ ટેસ્ટ કે જે તમને પસંદ છે એ તમે જેટલું પીવું હોય એટલું તમે પી શકો છો. અહ્યા લોકો પોતાની રીતે પૈસા મૂકે છે અને ધારોકે ૧૦૦ રૂપિયા નાખી ને ૯૦ રૂપિયા પોતાની મેળે લઇ લ્યે. એક પ્રકારની અવિરત સેવા જ છે.
મારી સાથે ડો.ભરતભાઈ પરમાર કે જેમને મને જ્ઞાન આપ્યું પેલી બરણી છે જેની અંદર લીમડો,કરેલા,બિલ્લી,મેથી,એલોવેરા,પાલક, તંજલિયા, ગાળો અને બાજુની બરણી માં હળદર,ફુદીનો,કોથમીર,તુલસી,આદુ. એની બાજુ માં બરણી છે એમાં છે બીટ, અને બાજુના બરણી માં આમળા.
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સૌથી પેલા આઝાદ ભારત ને રજવાડું આપેલું એવી પવિત્ર ભૂમિ ભાવનગર. ડો.ભારત ભાઈ ના બાપુજી રજવાડામાં હવાલદાર હતા. એમની ઈચ્છા હતી કે ભરતભાઈ સેવા કરે એટલે એમને ભણવ્યા અને લોક હીતને ધ્યાન માં રાખી ને એવો સેવા આપી રહ્યા છે.
સમય : સવારે ૬ વાગ્યા થી બપોરે ૧૨
સ્થળ : ભાવનગર યુનિવર્સીટી ગેટ, મહારાજા કૃષ્ણુકુમારસિંહજી, ડો. એસ.જે સરવૈયા સાહેબ ના દવાખાના ની સામે
Parmar saheb
9426160386
Om Bhai
9377646464
The Pakka Foodie
9574511103

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 145   
@djgohil1287
@djgohil1287 2 года назад
🙏આવી સરસ નિસ્વાર્થ સેવા જેમાં આવા કપરા સમયકાળમાં કમાવા ના બદલે હૃદય થી આમ લોકોની તંદુરસ્તી જળવાય રહે તે ભાવનાથી આવુ ઉમદાકાર્ય કરવા બદલ ડો, સાહેબ ને હૃદયથી વંદન કરૂછુ (ખાસતો ભાવનગર ના નેક નામદાર મહારાજા સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી ના નગર નુ નામ ઉજળુ રાખવાની ડો, સાહેબ ની ભાવના ની ખાસ કદર કરૂ છું,,,,ડો, સાહેબ આભાર🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારી વાત સાચી છે આપણે ઋણી છીએ નિસ્વાર્થ સેવા માટે
@sunitashah2427
@sunitashah2427 2 года назад
🙏👍
@minadani9259
@minadani9259 2 года назад
very poor volume 😃😞
@m.g.academy1788
@m.g.academy1788 2 года назад
U g
@kamlachhabhaiya4554
@kamlachhabhaiya4554 2 года назад
બહું જ સારી સેવા આપી રહ્યા છો, એના બદલ ખુબ ખુબ અભિનંદન, & બધાએ નેચર તરફ પાછા વળવું જ પડશે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારી વાત સાચી છે નેચર જે આપ્યું એ આપણે ઋણી છીએ
@israniworld4999
@israniworld4999 2 года назад
ખરેખર ખુબ જ સારી સેવા કરવા માં આવી રહી છે. આવી સેવા કરવા બદલ ભગવાન બધા ને સારું પુણ્ય પણ આપશેજ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
ખુબજ સાચી વાત કહી સેવા થી મોટું કોઈ નથી
@prashvnsadhuri7352
@prashvnsadhuri7352 2 года назад
😇🙏OM SHANTI Very Good Seva.🌹❤️SHIVBABA BAPDADAMA❤️🌹 BLESS U.😇BRAHAMA KUMARIS.
@jayabengamara5948
@jayabengamara5948 2 года назад
ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ આવા ધોરણ કળીયુગ માં ટોકન દરે નેચરલ જ્યુસ પીવડાવે એ ભાઈ બધાની હેલથનો ખ્યાલ રાખે છે માં મોગલ એને કાયમ હેલથી રાખે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સાચી વાત છે મામૂલી કિંમત માં સારું આરોગ્ય ધન્ય છે ભાવનગરની ભૂમિ અને દયાળુ લોકો
@indravadanrana702
@indravadanrana702 2 года назад
ખૂબ જ સરસ & સરાહનીય કાર્ય છે, માનવતા ની જ્યોત ચાલુ રાખજો સાહેબ આભાર
@prahladbhaipatel8161
@prahladbhaipatel8161 2 года назад
Very nice work so good information god give bless you.
@hirensodha3341
@hirensodha3341 2 года назад
Khub saras ..seva karya
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you tamaro aabhar
@sheetalkaria5075
@sheetalkaria5075 2 года назад
Jordar sirji khub j srs seva karya ambe pn prena mde k avu kaik kri
@thakorbhikhaji6385
@thakorbhikhaji6385 2 года назад
Bhai bhavnagar to rajaonu rajvadu chhe. Ahina lokona dil pn raja dilvala chhe jay bhavanagar seva kansara brother's
@Foodcorner200
@Foodcorner200 2 года назад
વાહ ખુબજ સરસ 🙏🙏
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 2 года назад
Bhai.tamaro.avaj.ful.karo
@hkrtrivedi
@hkrtrivedi 2 года назад
ખૂબ જ નિષ્ઠાવાન મનુષ્ય ને મળવા નો આનંદ ઘણોજ થયો.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
આભાર તમારો સાહેબ તમારી કોમેન્ટ દરેક વિડિઓ પાર હોય છે અને પરફેક્ટ કોમેન્ટ હોય છે
@MyRealView
@MyRealView 2 года назад
wah... Bhavnagar ni aavu sevakiy kary teme loko sudhi pahochadyu... khubaj saras Mehulbhai... keep it up....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much tamaro Khub aaabhar saheb for encouraging him 💐💐💐
@ekatapatel5045
@ekatapatel5045 2 года назад
શરબત કેવી રીતે બનાવે છે એ બતાવો તો ઘરે બનાવી ને પી શકાય. ખૂબ જ સરસ માહિતી આપી.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
ઘણી બધી વસ્તુ એ બોલે છે જ છે મિક્ષ કરી ને બનાવ્યું એ પણ બીજું કે આ આયુર્વેદિક છે એટલે ઔષધિ પન હોય
@minakshipatel7637
@minakshipatel7637 2 года назад
Very nice sooo good god bless u god give u good health and happy life 👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mahidaronaksinh3248
@mahidaronaksinh3248 2 года назад
Medum onlin ani resipi che
@mahidaronaksinh3248
@mahidaronaksinh3248 2 года назад
👍🏻
@pradipshastri7707
@pradipshastri7707 2 года назад
Indeed a noble work 💪Only a thoroughly teacher can do it.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for encouraging us
@hansapatel4760
@hansapatel4760 2 года назад
Wah khubaj saras
@poojalunagariya5354
@poojalunagariya5354 2 года назад
Salyut this Man🤗🤗
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for encouraging him💐💐💐
@facts289
@facts289 2 года назад
Very good service in very low cost really appreciate
@bilkiskajliwala762
@bilkiskajliwala762 2 года назад
V.good! Great sir !all is well naturopathy is the best...I am naturopath Dr. Bilkis h kajliwala from godhra ..PMS.gujarat
@govindsolanki8905
@govindsolanki8905 2 года назад
Aje ekadashi e juice pivanu man Thai Gayu Prabhu ne prathna amari shubhechacha
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Tamari shubhkamnao mate aabhar 💐💐
@sumanpatel2365
@sumanpatel2365 2 года назад
Good
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much tamaro aabhar
@jayshreemehta6058
@jayshreemehta6058 2 года назад
Video bahu j Saro but tamaro voice nathi sambhalto God bless you 🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you ben for beautiful blessings 😊💐
@dimpleshah8898
@dimpleshah8898 2 года назад
Aani receipe share karjo ane aa vastu badha dardi ne kam aave athava Kone katu kam aave Thai sake to abhipray aapjo receipe kadach secret hoy to alag juice na fayda janavjo nature ane natural juice aame sarir ne sari ane rupia to nahi barabar cost che Salami aa bhai ni seva ne 🙏🙏🙏
@aartisolanki6998
@aartisolanki6998 2 года назад
Khubj saras sevani karya Karo chho🙏🙏
@jaydipsinhgohil5005
@jaydipsinhgohil5005 2 года назад
હા મારુ ગોહિલવાડ હા,, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને વંદન 🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yashvantpatel2976
@yashvantpatel2976 2 года назад
Bapu dev thayaa topan loko na dil ma haji jive chhe ane atyaarna netao karata krushnakumarshinji jeva raja lakh gana sara
@hiteshnimavat1452
@hiteshnimavat1452 2 года назад
સરસ સેવા
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sachi vat kahi Seva
@sunitengineer4357
@sunitengineer4357 2 года назад
God bless you keep it updating
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for your blessings 💐💐
@mittulshah111
@mittulshah111 2 года назад
Vhaaaaa boss bhu jordar Kam kariu che.....dil khush Kar diya .
@vijaykhatsuria7448
@vijaykhatsuria7448 2 года назад
Bahu sari seva api raha chho pranam
@anjusidhpura9523
@anjusidhpura9523 2 года назад
Mumbai aavo
@raysinhjivala4121
@raysinhjivala4121 2 года назад
Thanyvad.mataji.sukhirakhe
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Best wishes Tamari shubhkamanao ane blessing Love from surat 💐💐💐
@kiritupadhyay4224
@kiritupadhyay4224 2 года назад
ખુબ સરસ માહિતી 👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Tamaro aabhar 💐
@sanjayjoshi4947
@sanjayjoshi4947 2 года назад
Good looking & good work,s. Aa karya Rajkot ma pan jaroor 6e...
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sachi vat Darek city ma sundar kary thau joie
@nitapatel2612
@nitapatel2612 2 года назад
Jay mataji bhai video best banavyo atli sari seva ape chhe do. Sahebne Khodiyarma khub ashirvad apsej 10 rupiyama mafat kahevay koi jagyaye atlu sastu maltuj nathi
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sachi vat kari ben Aa adbhut seva kahi shakay
@mansooralimeghani3593
@mansooralimeghani3593 2 года назад
How Can Do This 👌
@piyushpanchal8369
@piyushpanchal8369 2 года назад
Aly taro avaj jaj nathi avto modhama mag bhari ya che thodi jor thi bolll......
@kishorvyas1533
@kishorvyas1533 2 года назад
જય મહાદેવ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Jay Mahadev 💐
@opgaming0799
@opgaming0799 2 года назад
ધન્યવાદ ધન્યવાદ🙏🙏🙏
@darshil__25
@darshil__25 2 года назад
sir tamaro voice bov o6o ave chhe. Please voice ne thodo improve karo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Darshil bhai good suggestions Thank you 😊
@faridafardan1978
@faridafardan1978 2 года назад
Hamra bombay n sabab ma pan kholo aavi seva
@nareshchodvadiya4574
@nareshchodvadiya4574 2 года назад
Very nice vlog 👌🏻👌🏻👌🏻
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you saheb 💐
@manishadave5599
@manishadave5599 2 года назад
Good 👍I like it 👌😋
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much
@Chetansfoodtour
@Chetansfoodtour 2 года назад
Nice bro
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much 💐💐
@sendhajithakor8975
@sendhajithakor8975 2 года назад
Aajii.100saal. Sevakeliye,
@kantilewade2675
@kantilewade2675 2 года назад
Dhnya ho bhavnagar ni dhara.
@viratpatel899
@viratpatel899 2 года назад
Dhany che mari bhavena ni dharati ne
@vasanthalakshmithoutam2917
@vasanthalakshmithoutam2917 2 года назад
Very good services. God bless you
@rcprajapati367
@rcprajapati367 2 года назад
વિડીયો નો અવાજ ખૂબ જ ધીમો છે
@rajendraulva647
@rajendraulva647 2 года назад
Vha bharat bhai sir
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for encouraging her
@sanatjoshi214
@sanatjoshi214 2 года назад
Back ground music bandh karo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sanat bhai Sachi vaat chhe Our mistake Sorry
@shubham-gp1et
@shubham-gp1et 2 года назад
Vaah Saras👍
@sarjumaisuriya300
@sarjumaisuriya300 2 года назад
Video no volume slow chhe
@pankajbariya9436
@pankajbariya9436 2 года назад
Juice pivani maza aavi gay vlog joi ne maza aavi gay
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Panakaj bhai aabhar tamaro😊
@mohsinbhatti3995
@mohsinbhatti3995 2 года назад
Bhai Bhle Badhi Sachi Vatt Tamari Pan Awaz Tamaro Ochchu Sambaray Chhe Samaj Ma Kayi Nathi Aavtu😂
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Amati mistack chhe Ame emna mate sorry bolie chhe
@Bake_N_Bite
@Bake_N_Bite 2 года назад
Mumbai ma aavijao
@activeboysexperiment1639
@activeboysexperiment1639 2 года назад
First 👍😎
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much for encouraging us
@jayvyasmumbai9310
@jayvyasmumbai9310 2 года назад
Any other city or town...such juice is available around this prices?
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
No 😀😀
@supermomsseriesonchilledhe9262
@supermomsseriesonchilledhe9262 2 года назад
Borivali all the gardens around 20 rs
@kalpnaghosaliya975
@kalpnaghosaliya975 2 года назад
Aa possible che Mumbai
@samirtrivedi6844
@samirtrivedi6844 2 года назад
Please give proper address of the place
@manoramarathava7066
@manoramarathava7066 2 года назад
Very nice 👌👌👍😊
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much 💐
@sulekhamehta4033
@sulekhamehta4033 2 года назад
Volume voice ketlo Kam less che, full volume also can't listen.
@simitpatel6492
@simitpatel6492 2 года назад
🎉
@sarangapanchal6356
@sarangapanchal6356 2 года назад
Very good job
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
😊😊😊😊
@gitaraval4552
@gitaraval4552 2 года назад
Nice
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you for encouraging him 💐
@Makwana_Suresh173
@Makwana_Suresh173 2 года назад
જય મોગલ માં જય ખોડીયાર આખી ટીમ ને મારા વાલા દોસ્તો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
જય મોગલ જય માં ખોડિયાર આભાર તમારો ભાઈ 💐💐💐
@suryamodiya4328
@suryamodiya4328 2 года назад
Voice barabar nthi Bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sorry sir
@uhd1925
@uhd1925 2 года назад
Noble Cause
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sachi vat kahi 💐
@pravinprajapati5533
@pravinprajapati5533 2 года назад
Mock Tail juice center Silver brich Complex Nr.M.N.College, Visnagar
@dineshchavda4292
@dineshchavda4292 2 года назад
👍👍👍👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much
@SunnySoni-xt6xp
@SunnySoni-xt6xp 2 года назад
આને કહેવાય સેવા + સંસ્કાર
@tejasmehta153
@tejasmehta153 2 года назад
Very very nice👏👏
@asuratspecial3628
@asuratspecial3628 2 года назад
Mm
@dineshchauhan3252
@dineshchauhan3252 2 года назад
Bhai tamaro avaj sambhdato j nathi
@naynabhanushali4007
@naynabhanushali4007 2 года назад
Very nice 👍
@avnishah8886
@avnishah8886 2 года назад
My mom n papa n ch sugar atle
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you for encouraging him 💐
@rudraswarupa4719
@rudraswarupa4719 2 года назад
Thodi akkal vaparo .. loud background music ma tamaro awaaz dabai jaay chhe .. Background music ni koi jaroorat nathi hoti .. Aatli Sadi vaat kem samajhaati nathi ??? Background music nuisance chhe ane sadantar bandh karo .. aa music be badle content par focus karo
@vandemataram6639
@vandemataram6639 2 года назад
10 rs toh ena matte k. Koi ne em na lage k e mafat vastu pive che baki aa seva che loko ne health matte
@kalpnaghosaliya975
@kalpnaghosaliya975 2 года назад
Aa govt e karvani need che.Aa karya ma involved people ne govt e encourage karvu joyiye nd India ni statewide Galli e gallie aa sell karvu joyiye 10/ Indian people immuned rahese
@kanakpatel971
@kanakpatel971 2 года назад
👌👌👌👌👌
@ooo_bhai9612
@ooo_bhai9612 2 года назад
Bhai tamara dant chhe ke nai 🙄
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Nana nana chhe bhai 😀😊
@avnishah8886
@avnishah8886 2 года назад
Bhavnagar maa che
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Ha ben Bhavnagar city nu chhe
@prafulladodia8980
@prafulladodia8980 2 года назад
Vary good voice nathi avto
@sunilsonijamnagar9843
@sunilsonijamnagar9843 2 года назад
ખરેખર સૈથી વધુ મજા આવી...
@hardikatrivedi8334
@hardikatrivedi8334 2 года назад
Bhavnagar bhav bharyu bhavnagar
@vijaygajjar9482
@vijaygajjar9482 2 года назад
Voice quality is very poor
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sorry saheb Have thi Dhyan rakhishu
@vyom5581
@vyom5581 2 года назад
તમારો વૉટ્સએપ નંબર મોકલો અથવા શરબત કેવી રીતે બનાવેછે એ બતાવો તો ધરે બનાવીને પી શકાય ખૂબ જ સરસ માહિતી આપી હમારે સેવા આપી હોય તો તમે મદદ કરો
@adhyaruhardik5875
@adhyaruhardik5875 2 года назад
😂😂😂😂😂 koi potano nusko batave😂😂😂😂😂tame dhandha ni pathari fervi deso
@harishkaria9679
@harishkaria9679 2 года назад
10 rs ma udhyogpati
@mansooralimeghani3593
@mansooralimeghani3593 2 года назад
How Can Do This 👌
@sefalipatel7590
@sefalipatel7590 2 года назад
Good
Далее
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 7 млн