Тёмный

સ્કૂટરમેન - સ્કૂટરથી કાઉન્ટર ચાર મહિનામાં,પતિ પત્ની પહેલા ઘરેથી સેન્ડવિચ બનાવીને જ લાવતા Surat good 

The Pakka Foodie
Подписаться 88 тыс.
Просмотров 244 тыс.
50% 1

સ્કૂટરમેન - સ્કૂટરથી કાઉન્ટર ચાર મહિનામાં,પતિ પત્ની પહેલા ઘરેથી સેન્ડવિચ બનાવીને જ લાવતા Surat good
#sandwich #Suratfood #ThePakkaFoodie
Hello,
Welcome to our youtube channel The Pakka Foodie
આજે આપણે મેહુલભાઈ પાસે સેન્ડવિચ ખાવા આવ્યા છીએ અને આજે આપણી સાથે દિપક ભાઈ ગજ્જર પણ છે. મેહુલ ભાઈ અલ.પી સવાની રોડ પર પેલા એમનું સ્કૂટર લઈને આવતા હતા. શરૂઆતના દિવસ માં બંને પતિ પત્ની ઘરે થી ૯-૧૦ સેન્ડવિચ બનાવી ને રેડી તો ઈટ આપતા પણ સ્વાદ ને જાળવી રાખ્યો. ધીમે ધીમે ૧૦ થી ૮૦ સેન્ડવિચ વેચવા મંડ્યા લોકો ને એમની સેન્ડવિચ પસંદ આવા લાગી. હવે એવો સ્કૂટરને બદલે પોતાનું નાનું ફૂડ સેન્ટર શરુ કર્યું છે.
આજ ના આ વીડિયોમાં આપણે શીખ્યા કે ગમે એવી પરિસ્થિતિમાં જીવન માં ધીમે ધીમે આગળ વધવું. ચલતી કે નામ જિંદગી એની જેમ છે. ખુબ આનંદ કર્યો. આજે આપણા ધ પાક્કા ફૂડી કોમ્યુનિટી મેમ્બર પણ મળી ગયા હતા. એમને પણ આપણી સાથે સેન્ડવિચ ખાધી. એમનો પણ આભાર માનીએ છે. ખરે ખર ઓછા પૈસામાં આટલું સારું જવા જેવું છે
દિપક ભાઈ ની ચેનલ સારી છે ધ ફૂડી સિરીઝ
સારા સારા વિડીયો જોવો એમાં પણ
ચામુંડા ટોસ્ટ સેન્ડવિચ
એલ. પી સવાની રોડ
સુરત
Other social links:
Facebook
/ thepakkafoodie
Instagram
/ thepakkafoodie

Опубликовано:

 

27 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 146   
@travelexperience1208
@travelexperience1208 2 года назад
Sokhkhay sars rakhi che 👌👌👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સાચી વાત
@tejasrathod1419
@tejasrathod1419 2 года назад
👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@milangohel1123
@milangohel1123 2 года назад
jordar banave 6e bhai..jbru
@rajarammarathe7607
@rajarammarathe7607 2 года назад
મેહુલભાઈ ની સેંડવીજ અને તેમના વિચારો થી હુ બહુજ ગદગદ થયો છુ. પરંતુ સાથે સેંડવીજના રેટ પણ જણાવ્યા હોત તો ધનુ સારૂ થાત. જયહિંદ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
30-40 aspas j chhe bow vadhare nathi Surat ma je prakare sandwich na price vasulay chhe ena karta bow ochha chhe
@thezero9322
@thezero9322 2 года назад
Hachi vat che
@shivkrushnsastri
@shivkrushnsastri 2 года назад
👍🙏મહેનત જ ઈશ્વર છે 👍100%યુવાનો માટે એક ઉદાહરણ છે 🙏🌹
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સાચી વાત કરી સાહેબ ઘણા બધા લોકો આ વિડીયો જોઈને હિંમત કરે છે
@shivkrushnsastri
@shivkrushnsastri 2 года назад
વાહ, આજે ખરા અર્થ માં મજા આવી તમને 👍👌🙏
@vikaskumarprajapati774
@vikaskumarprajapati774 Год назад
Hygienic 100% and great
@b.k.pritib.k.pritibhattsar4436
@b.k.pritib.k.pritibhattsar4436 2 года назад
ચોખ્ખાઈ મસ્ત છે
@Mrkaushal017
@Mrkaushal017 2 года назад
He'll
@7455viratgaming
@7455viratgaming Год назад
मै चला सैंडविच खाने
@chhayagajera4032
@chhayagajera4032 2 года назад
Khub saras sir... Veri nice sendvich
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much madam
@phoenixcreation9303
@phoenixcreation9303 Год назад
Sunday ghare khai te zahar khai. Surat no niyam!
@nalindesai206
@nalindesai206 2 года назад
Bhai Sara's video chhe for knowledge and information. Mehul Dikra Prize Kem nathi kahe chhe. According to my knowledge the prize must be thityFive looking to the stuffs in Bread. God blessed both of you.
@jigneshrajput274
@jigneshrajput274 2 года назад
Bhai ne support kro cling mast rakhe che 1 number
@kumudpanara310
@kumudpanara310 2 года назад
Good confidence it's inspiration to other people congratulations 🌺🙏🌺😊
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
અમારા ઉત્સાહમાં વધારો કરવા માટે હું તમારો આભારી છું
@manharlalvasani5222
@manharlalvasani5222 2 года назад
વાહ સુરતી લાલા ..! તમારી કોમેન્ટરી ખુબજ મીઠી છે.. સેન્ડવીચ ખાવા ની ઇચ્છા થઇ જાય,સેન્ડવીચ ની કિંમત...? સાથે સાથે ટીશ્યુ પેપર નેપકીન પર પણ થઈ જવા દો.. પેલા ભઇ પણ ખુશ થઈ જાય ..
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much 😀 Love from Surat
@manharlalvasani5222
@manharlalvasani5222 2 года назад
@@ThePakkaFoodie મારા અભિપ્રાય બદલ આપની નિખાલસતા ને સેલ્યુટ..👏
@Rakesh-lg7hi
@Rakesh-lg7hi 2 года назад
Jordaar 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર
@parbatahir6568
@parbatahir6568 2 года назад
નાના માણસો ને મદદરૂપ થાજો ભાઈ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સાચી વાત કહી સાહેબ
@jayeshpobari6565
@jayeshpobari6565 Год назад
😋
@truefact180
@truefact180 2 года назад
આ ભાઈ રેસીપી મા શું શું નાખે તે કહેતા નથી
@urvashipankhania2242
@urvashipankhania2242 2 года назад
inspired..... Omg Very good 👍
@jayswaminarayan8329
@jayswaminarayan8329 2 года назад
Baroda na video batavjo
@LK_6885
@LK_6885 2 года назад
બહુ સરસ ભાઈ
@sabbirsaiyad7814
@sabbirsaiyad7814 2 года назад
Thiaks
@kishorkishor6236
@kishorkishor6236 2 года назад
झकास 👍
@mahesh_vlogs05
@mahesh_vlogs05 2 года назад
Jordaar haa Bhaii
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર મહેશ ભાઈ
@jashmehta2936
@jashmehta2936 2 года назад
Super cute video 👍
@shiv4888
@shiv4888 2 года назад
Supper video bhai 👌👌👌
@radhuradhusinh8488
@radhuradhusinh8488 2 года назад
Wah bhai jordar
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
આભાર મોટા ભાઈ
@mojemoj9518
@mojemoj9518 2 года назад
Gujrat ne ek nava food blogger mdi gya che wah bhai khub pragati kro ane unic unic videos lavta rejo farm par banti recipe etc...keep it up
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
પાક્કું સાહેબ જય જય ગરવી ગુજરાત નવા નવા અને ખુબ સારી જગ્યા ઓ જે એમના સ્વાદ માટે પ્રખ્યાત છે એ લાવતા રહેશું
@jashmehta2936
@jashmehta2936 2 года назад
Keep it up 👍
@stc249
@stc249 2 года назад
Sandwich ma alag alag gujarati flavour banawani try karo jem ke apna paramparik nashta che dhokda handwo khandwi patra e badhe ne veriation kari ne sandwich banawa no try karo ane cylinder nee jagyae koyala upar try kare jem o bullet wada sir banawe che
@thefoodieseries
@thefoodieseries 2 года назад
Jordar Mehul, Maza aavi gy sathe
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
ખરી વાત ખુબ મોજ કરી આનંદ કર્યો હતો
@nikitabakulchandra9735
@nikitabakulchandra9735 2 года назад
Sandwich atleast 50-60 rupees nu toa hovuj joye....karan k ama 30 rupees nu cheese aj vapray 6
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Sachi vat Ben
@bharatvaghela2820
@bharatvaghela2820 2 года назад
👌👌👌
@swadgurjari9409
@swadgurjari9409 2 года назад
Superb
@diptijoshi5635
@diptijoshi5635 2 года назад
👌👌👍👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર દીપ્તિ જોશી
@smitpatel-nx3eu
@smitpatel-nx3eu 2 года назад
Saras
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સ્મિત ભાઈ આભાર તમે જણાવેલી જગ્યાના ના વિડીયો પણ બન્યા છે ટૂંક સમય માં આવશે આપણી ચેનલ માં
@jagdishsat3104
@jagdishsat3104 2 года назад
VAH GENTELMAN VYAKTI CHHE
@jaiminmk3563
@jaiminmk3563 2 года назад
liked when you use word community member instead of subscriber.... best wishes for future....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર આપણે અહ્યા બધા જ એક પરિવાર છે ‘ધ પાક્કા ફૂડી ‘ ફેમિલી
@hemamodi142
@hemamodi142 2 года назад
👍👌🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર
@jayswaminarayan8329
@jayswaminarayan8329 2 года назад
Really nice man
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર અમારો ઉત્સાહ વધારો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 года назад
Great video bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારો આભાર સાહેબ
@davesahadev1943
@davesahadev1943 2 года назад
Waaah amezing sandwich 🥪 super
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you very much Sahadev bhai 😀
@hussainkhoja2703
@hussainkhoja2703 2 года назад
Yummy
@parthivpatel3388
@parthivpatel3388 2 года назад
Sir tame have thi price bhi batavani rakhso to saru rehse badha maate
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Parthiv bhai tamaru suggestion aavkary chhe Have thi hu price batavani rakhish
@PScomputech
@PScomputech 2 года назад
Tissue paper mate bau jad kapay che anu su ana karta rumal use karo. So no tissue
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારી વાત સાચી છે સાહેબ વધુ વૃક્ષો વાવવાથી ઘણી બધું સોલ્યુશન આવી શકે તમારો અભિપ્રાય આવકાર્ય છે આવનારા વીડિયોમાં ચોક્કસથી રજુ કરીશ આવાત
@jashmehta2936
@jashmehta2936 2 года назад
Innceadebal super man 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
જશ ભાઈ આભાર દરેક વિડીયોમાં તમારી કોમેન્ટ અચૂક હોય તમારા અભિપ્રાય આવકાર્ય છે
@jashmehta2936
@jashmehta2936 2 года назад
Welcome ભાઇ સુપર વીડિયો બનાવવા માટે ગુડ લક 👍💪
@dineshdavariya7442
@dineshdavariya7442 2 года назад
વાહ સરસ કઈ જગ્યાએ છે? અડાજણ માં???
@michaelbaba6607
@michaelbaba6607 2 года назад
Surat ma kai jagah par chhe Boss
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સુરતમાં અડાજણ સ્ટાર બાઝાર થી એલ.પી સવાણી રોડ પર ક્રોમાનો શૉરૂમ આવે છે એની બહાર જ
@kumardavejaquar1018
@kumardavejaquar1018 2 года назад
mehul bhai bardoli avo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
થોડા દિવસ માં આઉં સારી સારી જગ્યાઓ બતાવજો ભાઈ
@sushmapatel3787
@sushmapatel3787 2 года назад
2or 3 stove rakho to wait na karvi pade
@foodiebites12
@foodiebites12 2 года назад
Aa Bhai ni veg sandwich jordar test che....30/- rupiya ma ..
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
ખુબ સાચી વાત કરી ૩૦/- રૂપિયાની સેન્ડવિચ માં મોજ આવી જાય
@nalinitandel8771
@nalinitandel8771 2 года назад
30 rupees ma ? Cheese 30 rupees nu to chhe ema
@mr_cd2903
@mr_cd2903 2 года назад
Bhai Maja Aavi Gayu Joine Full Cheese Sandwich 🥪🤤 Bhai Ane Sandwick Maru Favourite Dish Che thx You Sari Information Mate Ane Khare Khar Tame Bau Hara Insan Pan Cho ❤️ Advance Ma Congratulations For 13k ❤️
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
આભાર તમારો આપણી ચેનલ ને તમારા જેવા મિત્રોનો પ્રેમ તમારી કોમેન્ટ અને તમારા અભિપ્રાય હંમેશા હોય જ છે
@prabhuprajapati3284
@prabhuprajapati3284 2 года назад
👌👌👌👌👌
@vickypatel8431
@vickypatel8431 2 года назад
Tamari channel special surat mate j che
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
વધારે પડતું સુરત માં કારણ કે હું સુરત માં રહું છું પણ હવે હું ગુજરાત માં અલગ અલગ શહેરમાં જઈશ અને ત્યાંનું લોકલ ફૂડ કવર કરીશ
@vickypatel8431
@vickypatel8431 2 года назад
@@ThePakkaFoodie tq so much bro tamari channel ne growth tyare j madse jyare tame farso alag alag jagya ae💯🙏
@nisargdhabaliya441
@nisargdhabaliya441 2 года назад
👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Thank you Nisarg bhai😀
@ALL7865
@ALL7865 2 года назад
Aemni business strategy gami...good example creat
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
એકદમ સાચા બિઝનેસ સ્કિલ શીખવા જેવી
@mr7jafrabadindia567
@mr7jafrabadindia567 2 года назад
ભાઈ અંધારું થતું નથી.. પણ સૂર્ય દાદા પૂજા પાઠ.. કરે એટલે થોડા કલાક.. પછી ફ્રી હોય તો આપણ ને..🙏🙏 ❤️😘🙏🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Khub Saras comment aapi Khare Khar pasand aavi che
@stc249
@stc249 2 года назад
Koyla upar 2 thi 4 griller ek bhega sandwich bani sakse ane single hathe j banawi sakse bhego
@vaibhavirai4617
@vaibhavirai4617 2 года назад
Bhai ni vato no arth ane anubhav sathe che🙏
@silpishah383
@silpishah383 2 года назад
Surat MA kai jagya par male aa sendvich
@dilipk5384
@dilipk5384 2 года назад
“ Thanks 🙏 A Lot Jai Hind “, yesterday Super Star in Kannada cinema, his name was Rajkumar, his passed away in Bangalore city,his age was 46 years, Dilip, Mumbai city
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
જય હિન્દ જય ભારત
@vdodiya8
@vdodiya8 2 года назад
Sikhva madyu
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સાચી વાત કહી સાહેબ
@dhavaldalal
@dhavaldalal 2 года назад
તમે આમને પણ કવર કરી લીધા! વાહ 😀
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
હા ધવલ ભાઈ સારી વાનગીઓ શોધી શોધી ને આપણી ચેનલમાં લાવવાની છે
@annuuchudasama1208
@annuuchudasama1208 2 года назад
Proper Adresse apta nthi tame landmark hovo joyiye to idea ave
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Adajan croma show room ni bahar j chhe madam
@annuuchudasama1208
@annuuchudasama1208 2 года назад
@@ThePakkaFoodie tamaro afford Bov saro chhe and Surat na bov j sara ava food stole cover karo chho hu tamne 2 stole kau to ek nanpura ni Kachori chhe and sab jail pase kadhi Khichadi pan chhe 2 sisters chalave chhe bov j saras test chhe try karjo
@jigneshhingu1888
@jigneshhingu1888 2 года назад
sir udhana madina masjid pase avo apana vada pav and samosa badhu pure veg and hygienic taste wonderful mulakat lo 10rs na 3 nang samosa
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારું પોતાનું છે ??
@jigneshhingu1888
@jigneshhingu1888 2 года назад
amara baju ni j shop che khub femas che sir samosa no test khub yad gar rese
@hiraljadav4645
@hiraljadav4645 2 года назад
Address aapo ame pan jaine aaviye tya
@satishbhatt9869
@satishbhatt9869 2 года назад
Address Jawai Unity
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સ્ટાર બાઝાર થી આગળ એક ક્રોમા શોરૂમ છે અડાજણ ત્યાં બહાર જ આ ભાઈ નું કાઉંટર છે ચામુંડા ટોસ્ટ સેન્ડવિચ
@harpalsinhjadeja55
@harpalsinhjadeja55 2 года назад
Kya camera thi shut karo bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Canon 700D And iPhone 11
@hemangaminfromsurat9669
@hemangaminfromsurat9669 2 года назад
L.p. avani kai jaga par place ?
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Star bazar thi l.p savani circle sudhi je road che E road par Star bazar thi aagal croma showroom Chhe Tya bahar j
@rahulmehta7429
@rahulmehta7429 Год назад
Price to bolo
@ajayparmar-hi6tc
@ajayparmar-hi6tc 2 года назад
Bija badha fodie RU-vidrs jemj tme video banavta hoi to.a paramane tamara videos baw mota hoi che.....jo tamoro concept alag j hoy to its okkk. Your well wisher.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@rushantpathak1333
@rushantpathak1333 2 года назад
New video kem nathi nakhta?
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Saturday thi Regular nakhishu bhai
@rushantpathak1333
@rushantpathak1333 2 года назад
@@ThePakkaFoodie 👍
@manishapatel2355
@manishapatel2355 2 года назад
Adress plz
@beingjoker8811
@beingjoker8811 2 года назад
Aaje joyo ak , je aatli hygiene khavanu veche he , baki koi gloves perta j nai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
Samji shaku Thank you very much for encouraging him
@beingjoker8811
@beingjoker8811 2 года назад
@@ThePakkaFoodie bhai jya pan jaav aa vastu pela kejo , food seller ne , may be a pan sudhri jaay
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
@@beingjoker8811 pakku saheb 🎉💐
@beingjoker8811
@beingjoker8811 2 года назад
@@ThePakkaFoodie bhai , Dhoraji aavela kyarey? Tehsil : Dhoraji , District : Rajkot
@parthdoshi6156
@parthdoshi6156 2 года назад
Maavo thukine bolo 😂😂
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
હા હા હા તમે માવો ચાલુ કરાવશો મને એવું લાગે છે આનંદ થયો તમારી રમૂજ થી સાહેબ
@bhavinsomaiya7551
@bhavinsomaiya7551 2 года назад
Masta video😁😁😁👌👌👌 Full address Road name Mobile number address video please and please
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
સ્ટાર બાઝાર ની આગળ ક્રોમાં શોરૂમ ની બહાર ચામુંડા સેન્ડવીચ સુરત
@bhavinsomaiya7551
@bhavinsomaiya7551 2 года назад
@@ThePakkaFoodie 👍👍👍
@sumitrapatel6457
@sumitrapatel6457 2 года назад
🕉🪔🌹🇺🇸. Why don’t you buy one stove for him ! You are eating FREE Food from Vendors. Thanks
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 года назад
I offered him. He politely told no and want to by himself. I never eaten anywhere free.
@kevinvekariya4775
@kevinvekariya4775 2 года назад
@@ThePakkaFoodie yes! You r right brother...
@jashmehta2936
@jashmehta2936 2 года назад
Super cute video 👍
Далее
New model rc bird unboxing and testing
00:10
Просмотров 6 млн
ЛУЧШАЯ ПОКУПКА ЗА 180 000 РУБЛЕЙ
28:28