ભાભીના સુરાપુરા દાદા ના તથા પાવનકારી પરબધામ આશ્રમના દર્શન કરાવવા માટે ખૂબ ખૂબ આભાર. 12:32, એમ નહી, આમ પણ બહુ ડાહ્યી છે. અને આ જમાનામાં જીભ થોડી તો તેજ રાખવી પડે. મુદ્દા ની વાત એ છે કે એ ક્યાં, ક્યારે, કોની સામે અને કેટલી વાપરવી એ ખબર પડવી જરૂરી છે, જે ભાભીને ખૂબ સારી રીતે આવડે છે. 12:38 કોરોના પહેલા રાજકોટ આવતો ત્યારે જેટલું પણ રોકાણ હોય, એક વાર રાજ પાંઉભાજી ની મુલાકાત હોય હોય ને હોય જ. એ જ બિલ્ડિંગમાં મારા કાકા ની હોમીયોપેથીક દવા ની હોલસેલ ની ઓફીસ પણ છે એટલે એક વિઝીટ ત્યાં ની નક્કી જ હોય, અને જમ્યા પછી બાજુના કોમ્પલેક્ષમાં મોમાઈ ની ચા... યાદો તાજી કરાવવા માટે આભાર...
લે રીયા, તું રાજગોર બ્રાહ્મણ છો, હું પણ રાજગોર બ્રાહ્મણ છું, રીયા તું ખૂબ જ ડાહી દિકરી છો, તારા મમ્મી ને ભાઈ પણ ખુબ પ્રેમાળ છે, સીધા સાદા છો, એટલે જ જો ઈશ્વરે તને સદા આનંદમાં રાખે છે એવા આનંદભાઈ મેળવી દીધા,,
Kharekhar Baa khub j samajdar che , baki ghar ma nano pan change accept nathi kari shakta , ane je rite tamari pasand ne appreciate kari ena mate Khare Khar motu man joie , Baa ne vandan che 🙏🏻
રીયા બેન અમે પણ બ્રાહ્મણ છીએ આજે ખબર પડી કે તમે બ્રાહ્મણ છો અમને તો એમ હતું કે તમે લોહાણા સમાજ માંથી છો ખુબ જ સરસ બંનેની જોડી છે આમતો આખો પરિવાર ખુબ જ સરસ છે બધા ને મહાદેવ હર જય જલારામ
Anand Bhai Basically I am from Rajkot ! Proud of that now I am salted in USA 🇺🇸 I am watching your vlog every day ! I enjoy 😊👍 I like Riya very much v sweet and also loving and caring ! Luck you are! Amba Amba to baa. 🙏 ideal pair you and Riya ❤
I must say your mother is very very cooperative and extremely forward and open minded lady❤ . She said it rightfully that Jamana pramane he joi ae badhu aavi gayu. And appreciated both of your efforts. Sasu hoy to aava hoy Ba jeva ❤ Ma ni kami no lage. Riya ni language par thi j mane lagtu hatu ke ae ka to Nagar hase Mari jem nahi to Brahman hase , Bahu j shuddh bhasha bole chhe Riya. ❤ you are very lucky to marry a Brahamn girl.
રિયા અને બા આમજ એકબીજા ને સમજતા રહે બા આશીર્વાદ આપતા રહે ....રિયા પણ ખુબ વિવેકી છે....આ બેવ જનરેશન માટે એક ખુબ સરસ example છે...બા અને રિયા...અને બા અને દીકરા તરીકે તમારો પ્રેમ..સરસ.stay blessed
Aanand bhai ,riya bahen tame j vasan batwya ne ba no je positive response hato e khare khar aajna vadilo asamjva jewo chhe baa ketla khush thay ne badhu joyu khare khar aam j revu joy ne ba a khub saras vat kari k aaj na samay pramane je joy em karay khub saras Baa tame bhi vlog ma ghani positive vat karo chho 😊 vlog joy ne maja aawi
baa to vasan joine raji raji thai gya anandbhai 😂😅game aakhi undhi padi gai🤔😉😄😄baa ne mara amba amba🙏🏻keri na ras ni jamavat to tamare roj j chhe lunch ma😋🤗vlog khub gamyo anandbhai👌...god bless you all🙌...love you all...❤