Тёмный
No video :(

લાપસીના આંધણ મૂક્યા હોય તો ઉતારી લેજો ! સરકારનો જવાબ આવી ગયો છે સમાચાર ખોટા છે 

Navajivan News Prashant Dayal
Подписаться 312 тыс.
Просмотров 63 тыс.
50% 1

#GMERS #gmerscollege #gmerscollegefees #GMERSmedicalcolleges #rushikeshpatel #gujaratimasamachar #gujaratinews #gujaratimasamachar #latestgujaratinews #aajnasamachar #aajna_taja_samachar #gujaratinews #tajanews #tusharbasiya #PrashantDayal #navajivannews
Other Channels:
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp:
chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@Hasmukhdobariya
@Hasmukhdobariya Месяц назад
આ સરકારે લાપસી ખાવા જેવા ક્યાં રેવા દીધા છે કે આંધણ મુકે?
@harshalvankawala
@harshalvankawala Месяц назад
હવે રસ્તા ઉપર ઉતરવું જ પડશે એવું લાગી રહ્યું..😅😅
@dayavadhel1764
@dayavadhel1764 Месяц назад
@@harshalvankawalaરસ્તા પર ઉતરીને મત આપવાનો , ૧૬૦ બેઠક પર વિજયી બનાવવાનું લોકશાહીની ફરજ બજાવીને મજબૂત સરકાર લાવવાની . એટલે આ બધી ઝંઝટમાંથી છુટકારો 😀છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતીઓ એ આ જ કર્યું છે . કારણ કે ભણી ગણીને નોકરી લેવાવાળા મધ્યમ વર્ગના જ છે જે ધંધો નથી કરી શકતા કા તો નથી વિદેશ જઈ શકતા, જેમની સંખ્યા ઘણી ઓછી છે જે ચુંટણીના પરિણામમાં કોઈ બદલાવ લાવી શકે તેમ નથી. ગુજરાતમાં નાના નાના ધંધા નોકરી કરીને ધર્મના પ્રભાવમાં આવનારી પ્રજા વિશેષ છે જે ભણતર નોકરી પ્રગતિ મોઘવારી સાથે કોઈ નિસ્બત ધરાવતી નથી . એટલે કોઈને સમજાવવું અઘરું કામ છે.
@harasukhbhaisuvagiya3773
@harasukhbhaisuvagiya3773 Месяц назад
ભાઇ આવી ભૂલ તો થયે રાખે એમને એમ લાગ્યું કે 2027 નું વરસ છે.... 😅😅
@saminmultani5184
@saminmultani5184 Месяц назад
કંઈ નય, તો લાપસી ઉતારીને થુલ્લી મુકીદિધી 😢😢😢
@PrafulKorat
@PrafulKorat Месяц назад
નવજીવન ન્યુઝ સાચી સત્ય ઉજાગર વાત કરવી એ ગૌરવ ની વાત છે નિડર બસિયા સાહેબ ને સલામ.
@deshiduniya4858
@deshiduniya4858 Месяц назад
Aa sarkar che tya sudhi koi ne tya lapsi na aadhan nai mukay
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 Месяц назад
Right
@sureshdesai455
@sureshdesai455 Месяц назад
No problem!!! New innovations 😅 લાપસી નો ય "લોલીપોપ" બનાવો😅😅😅🕺💃🗳️
@HemantMayatra
@HemantMayatra Месяц назад
Shikshit bani gya, sangthit bani gya, sangharsh (hakk melvani mehnat) baki che
@savjibhaisenta5345
@savjibhaisenta5345 Месяц назад
મારી લાપસી તળયે છોટી ગઈ
@KetanJoshi-gb9ds
@KetanJoshi-gb9ds Месяц назад
ओ बसिया भाई ये गुजरात मॉडल हे 😊
@parmarpravin7666
@parmarpravin7666 Месяц назад
Aa sarkar April full banave che
@baijutrivedi
@baijutrivedi Месяц назад
કાયમી થયાં પછીના તોર પણ જોઈ એના પર પણ reel બનાવો ભાઈ.
@manasukhdhandhalya5659
@manasukhdhandhalya5659 Месяц назад
Congress JINDABAD
@sureshkamabhai4932
@sureshkamabhai4932 Месяц назад
ખૂબ સરસ👍
@vijaykapdi546
@vijaykapdi546 Месяц назад
આ શરૂઆતમાં જે વૈષ્ણવ વજન તો તેને રે કહીયે આ સોંગ ની લીંક મોકલોને
@ShaktisinhVaghela-mi1tq
@ShaktisinhVaghela-mi1tq Месяц назад
આની આશા ૨૦૨૭ પછી જ રાખજો
@Prabhuda370
@Prabhuda370 16 дней назад
રાંધણ છઠની હજુ વાર છે 2027 મા આવશે 😂😂
@patelaniket1414
@patelaniket1414 Месяц назад
એ મીડિયા ચેનલ સામે કોઈ પગલાં કેમ ના લીધા
@patelaniket1414
@patelaniket1414 Месяц назад
મુખર બનાવ્યા
@ranaarjunsinh9381
@ranaarjunsinh9381 Месяц назад
હવે તો નવનિર્માણ જેવા આદોલન ની જરૂર છે.
@User143Rht
@User143Rht Месяц назад
એ બધું તો ઠીક છે.. પણ ભાઈ તુ માવો થુંકીને સમાચાર વાંચે તો સારું 😉
@prakashtank4216
@prakashtank4216 Месяц назад
@@User143Rht 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@samirchhatbar5500
@samirchhatbar5500 Месяц назад
આ સત્તા મા અને તેમાંય ગુજરાત મા કોઇ પ્રકારના સારા સમાચાર મળે એવી આશા રાખવી જ નહી
@maashaktichennal4247
@maashaktichennal4247 Месяц назад
આ સરકાર માં સરકારી નોકરી ની આશા ના રાખતા ભાઈ
@bhanubhairaval1412
@bhanubhairaval1412 13 дней назад
Ram ram
@rameshsagathiya9039
@rameshsagathiya9039 Месяц назад
વૈષ્ણવજનની તો ગઈ કાલેય શોધ હતી, આજેય અછત છે.... દીધેલાં વચનો તો ગઈ કાલેય યાદ હતા, આજેય એ યાદ છે..
@Techno0070
@Techno0070 Месяц назад
I m from Gujarat and I working in government sector on contract bases from last 20 year but my salary is only rs.20000 after 20 year and no other benefit like gratuity , PF , worst conduction of contract base employee in Gujarat And the surprising thing is that the Gujarat government itself violates the labor rules.
@ParmarTakhat-ty5xx
@ParmarTakhat-ty5xx Месяц назад
Best.patakar..
@user-dp6jm2bc1l
@user-dp6jm2bc1l Месяц назад
આ..સરકાર..ખાલી.આસાવચન મામશગુલછે
@shaileshsheth2935
@shaileshsheth2935 Месяц назад
Tamara area na pej pramukh nu list banavo 1=25 member chhe jitega karva vala.
@mayuddinmodan7100
@mayuddinmodan7100 Месяц назад
Lapsi nikari gai Samjay Ane vandan
@laxmansinhjadeja6399
@laxmansinhjadeja6399 Месяц назад
બધા ને કાયમી કરે તો સરકારી તિજોરી ખાલી થાય જાય 😂
@shaileshsheth2935
@shaileshsheth2935 Месяц назад
Tijori vechi didhi chhe ....
@makwanajalpa6436
@makwanajalpa6436 Месяц назад
ભાઈ તિજોરી ઓલ રેડી ખાલી જ છે એટલે તો નોકરી પણ કોન્ટ્રાક્ટ પર છે😂😂😂
@hematchavda2701
@hematchavda2701 22 дня назад
નેતાઓના ખોટા ખર્ચ ઉપર કાપ મુકો તિજોરી છલકાઈ જાય અને તિજોરી અધિકારી પણ ખુશ.😂😅
@divyrajsinhjisarvaiya4794
@divyrajsinhjisarvaiya4794 Месяц назад
ame outsourcing vala chiye amara mate sara samachar che😅😂
@mukeshbhaipatel7821
@mukeshbhaipatel7821 Месяц назад
શાબાશ સાહેબ😂😂😂
@BhargavShukla1981
@BhargavShukla1981 Месяц назад
Prashant bhai maavo khata laage 6..
@sanjayvyas6847
@sanjayvyas6847 Месяц назад
Tushar bhai
@saminmultani5184
@saminmultani5184 Месяц назад
@@BhargavShukla1981 ખY
@DeepDeep-eg6zu
@DeepDeep-eg6zu Месяц назад
Lolipop😅
@rajputidarbarisareewholesaler
@rajputidarbarisareewholesaler Месяц назад
Ava 25 mevani ave toy a sarkar na pet nu Pani hale m nathi
@user-bk1px5ou6o
@user-bk1px5ou6o Месяц назад
Vasienav jan ni link moklo ne
@bhavyeshsoni1753
@bhavyeshsoni1753 Месяц назад
Contract system is biggest poor dicision of BJP
@kadarbilakhiya5243
@kadarbilakhiya5243 Месяц назад
हजीलीयोभाज# नोजंडोधोडीधोडीनेधोडोहाथमाँऑवीयो###
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 Месяц назад
😂😂😂😂
@mansukhlalsuchak6684
@mansukhlalsuchak6684 Месяц назад
😂😂😂😂😂😂
@chiragvala8293
@chiragvala8293 Месяц назад
Have BJP na barma na lagva khavana che
@SatishJayswal-oo4ox
@SatishJayswal-oo4ox Месяц назад
Tamar,Jeva,Bhaduri,Patekar,So,BakiNaBhada,Bhikan,Se
Далее
НЕ ИГРАЙ В ЭТУ ИГРУ! 😂 #Shorts
00:28