લાપસી કેવી રીતે બનાવવી - Lapsi Banavani Rit - Aru'z Kitchen - Gujarati Recipe - Sweet - Mithai
Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Lapsi at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે લાપસી કેવી રીતે બનાવવી.
#Lapsi #Laapsi #AruzKitchen #GujaratiRecipe #લાપસી #Sweet #Mithai
સામગ્રી:
ઘઉંનો જાડો લોટ 2 કપ; ગોળ ⅔ કપ; ઘી ⅓ કપ; તેલ; પાણી ⅔ કપ;
રીત:
01. તપેલામાં પાણી ગરમ કરો.
02. પાણીમાં ગોળ ઉમેરો, તેને ઓગળવા દો અને પાણીમાં ઉફાણ આવવા દો.
03. કાથરોટમાં લોટ લઇ તેમાં થોડું તેલ ઉમેરો.
04. તેલ એટલું પૂરતું હોવું જોઈએ કે જો તમે તેને દબાવો તો તે તમારા હાથનો આકાર રાખે.
05. એકવાર ગોળ પુરેપુરો ઓગળી જાય અને પાણી ઉકળવા લાગે એટલે તેમાં 2 ચમચી ઘી નાખો.
06. એકવાર પાણીમાં ઉફાણ આવી જાય એટલે તપેલામાં લોટ ઉમેરો.
07. વચ્ચે એક ખાડો બનાવો જેથી લોટ વરાળથી પાકી જાય.
08. તેને ઢાંકી દો અને ખૂબ ઓછી ફ્લેમમાં લગભગ 3 થી 4 મિનિટ સુધી રાંધો.
09. 3 થી 4 મિનિટ પછી, પાણી બાષ્પીભવન થઈ જશે, હવે બધું મિક્સ કરો.
10. સ્ટોવ પર ધીમી આંચ પર તવી મૂકો, તેના ઉપર વાસણ મૂકો અને લગભગ 5 થી 7 મિનિટ સુધી લાપસીને પાકવા દો.
11. 5 થી 7 મિનિટ પછી, લાપ્સી પાકી ગઈ હશે.
12. લાપસી વાળા તપેલાને ગેસ પરથી ઉતારો.
13. માતાજી ના નિવેદની લાપ્સી તૈયાર છે, તેને ઘી સાથે પીરસો.
Ingredients:
Coarse Wheat Flour 2 cup; Jaggery ⅔ cup; Ghee ⅓ cup; Oil; Water ⅔ cup;
Steps:
01. Heat the Water in a vessel.
02. Add Jaggery to the Water, let it dissolve and come to a boil.
03. Add the Flour to a mixing bowl and add some Oil to it.
04. Oil should be just enough so that it holds the shape of your hand if you press it.
05. Once the Jaggery is completely dissolved and the Water just starts to boil, add 2 spoons of Ghee.
06. Once the Water is boiling, add the flour to the vessel.
07. Make a hole in the middle so that the flour is cooked from all the steam.
08. Cover it up and cook for about 3 to 4 minutes with a very low flame.
09. After 3 to 4 minutes, the water will have evaporated, now mix everything.
10. Place a flat pan on the stove on a low flame and place the vessel on top of it to cook the Lapsi for about 5 to 7 minutes.
11. After 5 to 7 minutes, the Lapsi would have been cooked.
12. Remove the Lapsi from the stove.
13. Homemade Lapsi is made, it should be served hot with a generous amount of Ghee.
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen
26 июл 2020