Тёмный

લાપસી | તલધારી લાપસી | Taldhari Lapsi recipes | Quick Homemade Sweet | Gujarati Recipes 

CHetu's Kitchen
Подписаться 328
Просмотров 36 тыс.
50% 1

શીખો ૧૦૦ વર્ષથી પણ જૂની ગુજરાતી તલધારી લાપસી બનાવતા. જે નવી પેઢી ભૂલી રહી છે. પહેલાંના જમાનામાં
-------------------------
તલધારી લાપસી માટે સામગ્રી -
૧ વાટકી ગોળ
૧ વાટકી કરકરો લોટ
૨ ચમચી ઘી
૨ વાટકી પાણી
------------------------
તલધારી લાપસી બનાવવાની રીત
સૌપ્રથમ કઢાઇ મા તેલ ગરમ કરી તેમા લોટને શેકી લો પછી તેને કાઢી ને પાણી ગોળ ને ઉકાળો તેમા ઘી નાખો પછી તેમા શેકેલો લોટ નાખી દસ મિનિટ સુધી હલાવતા રહો પછી પાત્રમાં ઘી લગાવી તેને ઠારી દો ઠરે પછી કાપા પાડી લો અને પીરસી દયો.
#gujaratisweetdish #taldharilapsi #gujarati #chetuskitchenn

Опубликовано:

 

8 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@SagarKhaire-qb7rp
@SagarKhaire-qb7rp 13 дней назад
Wah Wah Bahut Saras Che. Rohini Khaire. Kalwa thane. ❤🙏👍
@hasmukhchotaliya2329
@hasmukhchotaliya2329 19 дней назад
Wah bahu Saras
@diptibenjadav4008
@diptibenjadav4008 3 дня назад
Ano no sir ⁴nore ben aaltojano bñsiro selot
@purvishkansara3065
@purvishkansara3065 5 дней назад
Aa bena shiro banvoy
@josnachotaliya4700
@josnachotaliya4700 19 дней назад
Wah wah mast👌👌
@user-pb3yc7zj3v
@user-pb3yc7zj3v 7 дней назад
Ato sukhdi bani gai
@ramabengopani6658
@ramabengopani6658 7 дней назад
Are ben Ane ghauna lot no siro kevai
@shardaprajapati7337
@shardaprajapati7337 10 дней назад
Baa aato siro bnyo
@anandbhatasana9107
@anandbhatasana9107 10 дней назад
Hu pan sikhi lavu
@kirankajavadra7075
@kirankajavadra7075 9 дней назад
❤❤❤❤❤
@ahemadkashmani6085
@ahemadkashmani6085 11 дней назад
Lapsi nthi siro chhe lapsi mota dana vari hoy
@ushabajadeja2640
@ushabajadeja2640 9 дней назад
Aato,,siro,kevaylapsi,,tofadani,bne
@ranjanvaghani9459
@ranjanvaghani9459 10 дней назад
Siro kevay
@harshajoshi831
@harshajoshi831 10 дней назад
Aavi lapsi na hoy aato shiro che Ben
@shaileshshiroya1813
@shaileshshiroya1813 11 дней назад
સિરો,છે
@manishasudani1990
@manishasudani1990 11 дней назад
Ben tal dhari no hoy Tardhari hoy
@prabhabenukani4089
@prabhabenukani4089 10 дней назад
આ તો સિરો બની ગયો
@bhauvdeepvirani3372
@bhauvdeepvirani3372 8 дней назад
Ato siro thay gyo
@akjadejaakjadeja1353
@akjadejaakjadeja1353 8 дней назад
લાપસી. ન. કહેવાય. આસીરો.છે
@jayabenvaghasia9079
@jayabenvaghasia9079 3 дня назад
O ben aane lapasi na kahevay
@jayabenvaghasia9079
@jayabenvaghasia9079 3 дня назад
Shiro kahevay
@mansukhbhaivekariya3869
@mansukhbhaivekariya3869 8 часов назад
લાપસી ન કહેવાય સીરો કહેવાય
@user-oq4pw1ck1b
@user-oq4pw1ck1b 11 дней назад
Aane lapsi n kevay shiro chhe
@user-gi7uk2go7q
@user-gi7uk2go7q 8 дней назад
આને લાપસી નો કેવાય બેન શીરો છે
@udayvara9674
@udayvara9674 11 дней назад
Lapsi chhuti hovi joye aane siro kevay
@naynamavadia6242
@naynamavadia6242 11 дней назад
Taldhari lapsi koi divas chhutti na hoy aavij hoy
@ranjanvaghani9459
@ranjanvaghani9459 10 дней назад
Pela banavta sikho
@prabhabenukani4089
@prabhabenukani4089 10 дней назад
લાપસી નથી સિરો છે
@anandbhatasana9107
@anandbhatasana9107 10 дней назад
Tu lapsi banav
@zulekhavadia8921
@zulekhavadia8921 10 дней назад
અરે બેન આવી તો ના હોય લોટ કયોછે એતો કે જો કોમેનટ નો જવાબ આપજો
Далее