Тёмный

લીલાં દેશી ટામેટા અને ગોવિંડા નું શાક.village cooking channelvillage lifegujarat village life food 

BL vadi vlog
Подписаться 65 тыс.
Просмотров 185 тыс.
50% 1

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food
easy food recipes to make at home
easy recipes to make at home
village cooking channel youtube
indian village cooking channel

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 433   
@narendraprajapati8239
@narendraprajapati8239 28 дней назад
સીતારામ..... જય દ્વારકાધીશ...... વાડીએ....જલસા છે.
@Blvadivlog
@Blvadivlog 26 дней назад
જય દ્વારિકાધીશ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-zq4om1ze9u
@user-zq4om1ze9u 29 дней назад
દેસી ચુલા ની રસોઇ વા 😊મોઢામાં પાણી આવી ગયું માસી
@Blvadivlog
@Blvadivlog 28 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@perrypatel964
@perrypatel964 7 месяцев назад
Where are you from in Gujarat , I’m from USA I watching your video all time I like it you enjoy your life very good
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
sitaram we are from bhavnager gujrat thanks for comment plz support us like share and subscribe 🙏🏻🙂
@madhusolanki8601
@madhusolanki8601 6 месяцев назад
બહુજ સરસ જમવાનુ બનાવો છો અમને મન થય જાય કે અમે ક્યારે દેશ મા જાય એ સરસ લાઇફ છે બને જણ કેટલા ખૂશી થઈ જીદગી જીવો છો ગુડ 👌👌😁👍👍
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ મધુબેન કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@charumehta993
@charumehta993 6 месяцев назад
સાદગી અને સંતોષ સાથે બહું જ ઓછી જરૂરીઆત થી પણ ખુબ આનંદ થી જીવાય. એનું તમે જીવંત ઉદાહરણ પુરું પાડો છો. બહુ જ સરસ 👌👌🙏❤️
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. એક દમ સાચી વાત કહી આપે.
@user-jh8yl3yn8x
@user-jh8yl3yn8x 21 день назад
ખરેખર તમારું સુખી જીવન છે. આવા ખેતરમાં રહેવાની ફરવાની મજા કંઈક ઓર હોય છે
@Blvadivlog
@Blvadivlog 19 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Itz_shivam_.9
@Itz_shivam_.9 6 месяцев назад
બોરડા ગામ તળાજા વાળું તો નહિ ને ...હું ભાવનગર થી જ છું મારા પપ્પા ખારડી નોકરી કરતા તા તળાજા પાસે 😊🙏🏻
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ના એ ગામ નય બોરડી ગામ શિહોર તાલુકા નું.
@Itz_shivam_.9
@Itz_shivam_.9 6 месяцев назад
@@Blvadivlog thik aaviye to tya kyarek 😀
@rajivthoriya1520
@rajivthoriya1520 6 месяцев назад
Jabardast kathiyawadi gamda nu jamva nu 😋😋
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@KiranBenvlog
@KiranBenvlog 5 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@walajipatel3413
@walajipatel3413 2 месяца назад
બાપા સીતારામ બજરંગ દાદા જય હો બહુજ સરસ જમવાનું બનાવવા નું ચાલુ છે અમારા પોતરા ને બહુજ આનંદ થાય છે બટેટા નું રસ વળું સાખ સરસ બનાવ્યું હતું અમારી પોતરી બંસી આનંદ થયો આવા માટીના વાસણો માં જમવાનું સારુ છે જય હો સીતારામ
@amitatrivedi7986
@amitatrivedi7986 7 месяцев назад
ખૂબ સરસ બધું માસી એ Bnaviyu છે. આ શાક ખાવાનું મને મણ થયું છે. કાલે बना वीस. તમારો खूब આભાર. 👌🙏
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો. આશા રાખું છું ટામેટા નું શાક બનાવી ને ખાધું હશે . આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો. સીતારામ અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@prahladbhaipatel8161
@prahladbhaipatel8161 7 месяцев назад
મને પણ વાડીએ રહેવાની અને કાચા ટામેટા નું શાક ખાવાનું ખુબજ ગમે છે આપનો આ વીડિયો જોવા ની મોજ પડી ગઈ જય સીતારામ🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ પ્રહલાદભાઈ ખુબ ખુબ ધન્યવાદ આપનો બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું અને આપ વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@ramilachasaiya7051
@ramilachasaiya7051 5 месяцев назад
Ramiluk uk
@parulupadhyay7849
@parulupadhyay7849 6 месяцев назад
તમારા બધા short video અને blog જોવાની ખુબ મજા આવે છે. તમારા બન્ને ની જોડી ખુબ સુંદર છે અને ભાષા ની મીઠાશ પણ તમારી જેવી જ છે. 👌🏻👌🏻અતિ સુંદર
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@ilaraja6986
@ilaraja6986 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ હા માસી સાચી વાત છે પહેલા તો આવું દેશી ખાવાનું મજા આવે આ પહેલા મહેમાન અચાનક આવતા હવે ફોન કરીને આવે બધી સુવિધા છે
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ એક દમ સાચી વાત છે. પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻 વિડિયો શેર કરતા રહેજો
@VarshaChauhan-o3j
@VarshaChauhan-o3j 7 месяцев назад
Jay shree Krishna 🙏 babubhai n Geeta ben tamara video jovani bahuj maja aave che khub mahenti cho bane Rasoy saras banavo Cho Rotli mast fule che geeta ben tamari vat sachi che jaja mehman aave to mujay javay che 😊tamaru svabhav saras ne hasmukh a cho 👌 sitaram 🙏
@arunadave5806
@arunadave5806 7 месяцев назад
ketalu sundar saral jivan ...Aadarsh Dampati ...bahen ni Rasoi khub j saras hoy chhe ..Shuddh Kathiyawadi Bhasha ...waaah kai j na ghate video ma ...tamara video jova khub j game chhe👌👌👌🙏🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ અરૂણાબેન કેમ છો મજામાં ને? આપનો પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો. અમારો ઉત્સાહ ખુબ વધે છે.
@manusihora7622
@manusihora7622 7 месяцев назад
કાચા ટામેટાં નુ ચાક બહું જ સરસ લાગે જય શ્રી શિહોરી માં. 🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ મનુભાઈ ખુબ ખુબ આભાર કેમ છો મજામાં ને?🙂🙏🏻
@lilaamin
@lilaamin 7 месяцев назад
V nice healthy taju veggi. Shaak. 👌👌🙏matti na cooking vashan 👌👌 tamari boil 👌👌
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@bedcodno15
@bedcodno15 7 месяцев назад
🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@bhanumatimaru601
@bhanumatimaru601 7 месяцев назад
Jai Sri Krishna Waah sundar Tameta nu sahak banavyu yummy yummy 😋 👌👍tamari wadi jovani maja Aavi sundar vaadi chhe Nice video 👍🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ આપના પૂરા પરિવાર ને. સીતારામ પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો 🙂🙏🏻
@BT-md5bf
@BT-md5bf 7 месяцев назад
Ben bahuj saras tameta nu Shak banavyu 👌👌👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
@vibhanaik5494
@vibhanaik5494 5 месяцев назад
તમારા વાડીની દિનચર્યાનો અને રોઢાનો વીડિયો જોઈ ખૂબ આનંદ થયો. તમારા પરોણા થયા હોઈએ એવું લાગ્યું ! માટીના વાસણ ક્યાં ભાવનગરથી? ક્યાંથી મળે જણાવશો .
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનદ થાય છે અમે આવા નવા નવા વિડિયો બનાવતા રહીશું તમે સાથ અને પ્રેમ આપતા રહેજો 😊🙏🏻 ભાવનગર ટેકરી કુંભારવાડા થી લાવીએ છીએ
@meenu7896
@meenu7896 5 месяцев назад
Wow Aato swarg ne pan bhulavi tevu chhe very nice khub sars
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ramjipipaliya1164
@ramjipipaliya1164 7 месяцев назад
VAH MOJ AAVI JAI VIDEO JOI GAM YAD AAVI JAI
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો. વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@user-jk9sy1tg8x
@user-jk9sy1tg8x 4 месяца назад
Good
@alpadonda1253
@alpadonda1253 7 месяцев назад
Sitaram saras saak rotli and khichdi vah tamari Jamavat vah tame bhu mast sweet bolo cho like BHAREJMAVAT🙏🙏 bhai bhabhi ne jsk🙏🙏❤️
@kalpanathakkar648
@kalpanathakkar648 5 месяцев назад
Sita Ram babubhai & Gitaben 🙏👍very nice shak
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@ritabenraval161
@ritabenraval161 5 месяцев назад
સરસ વરસો પછી માટીના વાસણમા બનાવેલી રસોઈ જોઈ આવી રેસિપી આપવા બદલ ધન્યવાદ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@hunnykhudia4303
@hunnykhudia4303 7 месяцев назад
Wow mitti ke bartan ka khana kya baat h👌🏻
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jayshreekhilosiya2227
@jayshreekhilosiya2227 7 месяцев назад
Very beautiful vlog both of you very nice
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ આવો ને આવો સહકાર આપતા રહેજો
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@ushamakwana1127
@ushamakwana1127 7 месяцев назад
તમારો વાડી વ્લોગ જોવા ની મજા આવે છે બહુ સરસ વિડિઓ બનાવો છો જય શ્રી કૃષ્ણ🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આવો ને આવો સહકાર આપતા રહેજો
@tejalpurani1196
@tejalpurani1196 6 месяцев назад
બોવ સરસ દાદા દાદી સરસ્
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@JaymahakalBhole
@JaymahakalBhole 15 дней назад
બાવલા થી વિઠ્ઠલભાઈ ફુલાભાઈ પ્રજાપતિ ભોલેનાથ તમારા દરેક અમે વિડિયો જોઈએ છીએ મારા ધમૅ પત્ની ગોદાવરી બેન એનૅ દિવસ માં એક એક વિડિયો તો જોવો પડે
@Blvadivlog
@Blvadivlog 10 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@champavaghela8271
@champavaghela8271 7 месяцев назад
Sir moj padi gai
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ ચંપાબેન આવો ને આવો સહકાર આપતા રહેજો
@NirubenShrimali-g5y
@NirubenShrimali-g5y 7 месяцев назад
Wah ree wah
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ
@indujethava6559
@indujethava6559 5 месяцев назад
Vah Bhai vah moje moh😀👌
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kapilamistry9025
@kapilamistry9025 7 месяцев назад
Bav mast rasoi banavo cho ben 👌👌 tamaro video jovani bav maja aave che raah joti hov hu tamara video no roj video muko ne
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ અમને પણ ખુબ જ આનંદ થાય આપની સારી સારી કૉમેન્ટ વાંચી ને બસ આવી જ રીતે વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@urvashigandhi8445
@urvashigandhi8445 7 месяцев назад
ખૂબ ખૂબ સરસ 🎉મઝા આવી ગઈ 🎉ત્યાં આવીને રેવા નું મન થી ગયુ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@rajivthoriya1520
@rajivthoriya1520 6 месяцев назад
😋😋😋😋😋
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ramilapatel7118
@ramilapatel7118 7 месяцев назад
स्वर्ग जेवू सुख सेभाई हो राम राम❤❤❤
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ રમીલાબેન રામ રામ કેમ છો મજામાં ને. વડીલો ના કર્મો ના ફળ મળે છે. વિડિયો ગમે તો શેર કરજો 🙂🙏🏻
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 7 месяцев назад
Khub srs Jay mataji sita ram
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ યુવરાજસિંહ જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ
@user-dg6uv5tl3w
@user-dg6uv5tl3w 7 месяцев назад
Mast video
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@girishjani1514
@girishjani1514 7 месяцев назад
જય ભોલેનાથ ખુબ ખુબ મહેનત કરીને વાડી ખુબ સરસ બનાવી નાખી રામ રામ ભાઈ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ આભાર જય ભોલેનાથ સીતારામ ગીરીશભાઈ વિડિયો જોતા રહેજો હજી તો શરૂઆત છે . વાડી શણગારવા ની તો બાકી છે હજી . વિડિયો ગમે તો શેર કરજો 🙂🙏🏻
@pravinabhatt4946
@pravinabhatt4946 4 месяца назад
🎉😂👍🙏🌹
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@familyrealvlogs
@familyrealvlogs 7 месяцев назад
Wah...khub saras🎉
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ આભાર સીતારામ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો . 🙂🙏🏻
@rammy20235
@rammy20235 6 месяцев назад
Jay Shri Krishna 🙏Babubhai and Geeta Ben tamara mattina vashan ma cooking joe na Maja avegae na healthy taju .ane tamari Gujarti buj sweet cha.mari Dadi bolta hata . hu Canada 🇨🇦 cu i see your video and i love you so much i watch your videos Thank you for sharing this video with us ❤️👍👌🙏 🇮🇳 jay mataji
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
જય માતાજી સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. વિદેશ ની ધરતી પર પણ તમે દેશ નું કલ્ચર ભૂલ્યા નથી ખુબ સરસ વાત કેહવાય. આપનું નામ ચોક્કસ જણાવજો. બસ અમારા વિડિયો જોતા રહેજો અને બને તો શેર કરજો 🙏🏻🙂
@sandeepgaglani8440
@sandeepgaglani8440 7 месяцев назад
Sita Ram, tamra vlog bau saras hoy che, Kaka tamaro no malse? Ae baju aavanu thay toh maliye
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ આભાર આપનો. ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની. નંબર માં ભાઈ સિક્યોરિટી ના લીધે જાહેર માં ના આપી શકાય . ઈન્સ્ટાગ્રામ ની લીંક આપેલી છે એમાં મેસેજ કરજો 🙂🙏🏻
@NirubenShrimali-g5y
@NirubenShrimali-g5y 7 месяцев назад
Bhu mst
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@user-du2en8no8d
@user-du2en8no8d 7 месяцев назад
સીતારામ કાકા સરસ મજા આવે જોવા ની
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આવો ને આવો સહકાર આપતા રહેજો
@nishaparmar831
@nishaparmar831 6 месяцев назад
Me aje pelicakht joyo tamaro video bhu maja avi bhai
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. અમારા વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@sureshbhairathod8360
@sureshbhairathod8360 7 месяцев назад
વાહ સરસ લીલા ટમેટા ગોવિંદા નું શાક
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ 🙏🏻🙂
@ShreeYamunaRasoiGhar
@ShreeYamunaRasoiGhar 7 месяцев назад
Saras
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો 🙏🏻🙂
@user-xh1pr6mw4j
@user-xh1pr6mw4j 7 месяцев назад
જય ગુરૂદેવ મોટા ભાઈ સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય ગુરુદેવ સીતારામ🙏🏻 આવો ને આવો સહકાર આપતા રહેજો
@RakeshGoswami-d8e
@RakeshGoswami-d8e 7 месяцев назад
Ba Bahu saras rasoi banave 6 mara shasu pn saras Shak banave 6
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો ખુબ સરસ વાત કેહવાય. બસ તો વિડિયો જોતા રહેજો અને સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙏🏻🙂
@RakeshGoswami-d8e
@RakeshGoswami-d8e 7 месяцев назад
Mast tameta 6 ne vadini ronak e saras6
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ🙏🏻 સો ટકા સાચી વાત છે
@ankitajoshi6458
@ankitajoshi6458 2 месяца назад
વાહ.દાદા.મોજે.મોજ
@jaanhema-jp2ts
@jaanhema-jp2ts 7 месяцев назад
સીતારામ🙏 સરસ વાડી સરસ વીડીયો
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ આવો ને આવો સહકાર આપતા રહેજો
@harshacharadva7840
@harshacharadva7840 5 месяцев назад
Mara pappa yaad aavi gaya!! Aanay bahuj shokh hatu!!
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો આવો પ્રેમ જોય ને ખૂબ આનદ થાય છે
@varshazala8699
@varshazala8699 7 месяцев назад
Sitaram Kaka kaki ❤ kaki saras rasoi banavo
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ વર્ષાબેન ખૂબ ખૂબ ધન્યવાદ
@varshazala8699
@varshazala8699 7 месяцев назад
Thank you kaki ❤ kaka
@MSRathva-ls1vp
@MSRathva-ls1vp 7 месяцев назад
આપના બધાજ વિડિયો ખુબજ સરસ છે. વાડી માં જાત જાત ના શાકભાજી અને જાતે જ કામ કરો છો આ બધુ જ વિડિયો મા જોવા ની ખુબ જ મજા આવે છે. જય સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ કૉમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@mitashah4357
@mitashah4357 7 месяцев назад
વાહ ભાઈ..તમને જોઈ ને અમને મોસાળ નું ગામ તળાજા યાદ આવી ગયું..😊
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@saraswatimsolanki5240
@saraswatimsolanki5240 6 месяцев назад
Khub saras sita ram
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@binaparmar112
@binaparmar112 5 месяцев назад
Jordar ho Bhai moj Karo
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@nilapatel8242
@nilapatel8242 7 месяцев назад
Ram Ram Sita Ram 🙏 saras video che. Bhai saniya etle shu ??
@kalpanabhatt6184
@kalpanabhatt6184 7 месяцев назад
Nambar 1 video 👌🏼👌🏼👌🏼
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ કલ્પના બેન બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@VanrajMakwana-t8m
@VanrajMakwana-t8m 6 месяцев назад
😋😋😋😋😋sita ram
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vijyagohel-rx4fr
@vijyagohel-rx4fr 5 месяцев назад
બહુજ. સરસ. હો. જમવાનુ. મન. થાય. ખાવાનુ. આવશૂ. જરૂર. બાઈઈઈ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-ix2fy8yv3d
@user-ix2fy8yv3d 5 месяцев назад
Rasoi sari banavi che matina Vasan no upyog saro karyo che
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kumudmehta4797
@kumudmehta4797 6 месяцев назад
very nice 👌 video. ❤❤
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@nirmalabenprajapati4369
@nirmalabenprajapati4369 6 месяцев назад
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@sangitamanek7045
@sangitamanek7045 7 месяцев назад
શાંતિ કેટલી છે. અવાજ solution. નવી. 2 કલાક મા તો ખાંડ લેવલ avi ગઈ હોય.
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 7 месяцев назад
તમારા વલોગ જોવાની મજા આવે હો સીતારામ‌🙏🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
@user-ii1jf2tk3w
@user-ii1jf2tk3w 7 месяцев назад
ખૂબ સરસ ગીતાબા
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આવો ને આવો સહકાર આપતા રહેજો
@rameshgondliya6203
@rameshgondliya6203 7 месяцев назад
સીતારામ 🙏 દાદા દાદા ને બોવ સરસ વિડિયો બનાવો સવો 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ રમેશભાઈ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ આવો ને આવો સહકાર આપતા રહેજો
@rameshgondliya6203
@rameshgondliya6203 7 месяцев назад
મારા મમ્મી પપ્પા ને તમારા વિડીયો બોવ ગમે દાદા સીતારામ 🙏🙏🙏
@kailashparikh3998
@kailashparikh3998 7 месяцев назад
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@hansharamesh4005
@hansharamesh4005 7 месяцев назад
જય શ્રીસિતા રામ જય સ્વામિનારાયણ
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ હંસાબેન જય સ્વામિનારાયણ
@mamtachauhan2809
@mamtachauhan2809 6 месяцев назад
Vahh su mja ave jamvani
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@makwanasanjay8592
@makwanasanjay8592 7 месяцев назад
રામ રામ સિતારામ ૐ નમો નારાયણ જય હો સંતવાણી
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
રામ રામ સંજયભાઈ 🙏🏻 ઓમ નમો નારાયણ જય હો સંતવાણી
@RakeshGoswami-d8e
@RakeshGoswami-d8e 7 месяцев назад
Vaghar Kem nathi karata
@kamlabenmakwana4474
@kamlabenmakwana4474 7 месяцев назад
Sitaram
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@ritamathur6712
@ritamathur6712 7 месяцев назад
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻 સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો 🙏🏻🙂
@alkaakolkar3257
@alkaakolkar3257 6 месяцев назад
Very much super
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@jagadishgohil4712
@jagadishgohil4712 7 месяцев назад
Dada Amare Pan Ghar Banavanu Chhe To Tamari Pase Banavavani Ichhaa Chhe Help Karsho...🙏🏼👍🏼💐☺️😊
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ ચોક્કસ મારા લાયક કય પણ કામ હોય તો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની લીંક આપેલી છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો . અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-lt2lp9mm8z
@user-lt2lp9mm8z 5 месяцев назад
Bov saras banavyu jamvanu mara dada dadi ni yad avi gy
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 7 месяцев назад
Ek suggestion se, Extra anaj, shakbhaji mate varsad ne Garmin em sesan ma extra room hoy to
@BHAVY_RAJPUT_006
@BHAVY_RAJPUT_006 7 месяцев назад
Wow mast ❤
@dipikapatel350
@dipikapatel350 6 месяцев назад
Very nice video
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@shardamehta5776
@shardamehta5776 7 месяцев назад
Bahu j saras banavi ben
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@damyantishah386
@damyantishah386 7 месяцев назад
દેખાયછે કાકી તમને જરાય આળસ નથી કેટલી સરસ વસ્તુ બનાવોછો કાકા કાકી મજામાને તમોને જયજીનેદ્ વાળીમા મજા બવ આવે
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
જય જિનેન્દ્ર દમયંતી બેન સીતારામ અમે તો એક દમ મજા માં. તમે કેમ છો?
@pravinabhatt4946
@pravinabhatt4946 4 месяца назад
Jamva aaviye Saras Banavyu
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@meenachauhan8280
@meenachauhan8280 7 месяцев назад
Kake Maja aave ghey govida su Joyner Maja aaveghey me Indore maru sasru che or Rajkot maru peyar che hu aavu banavesh❤❤❤😊😊❤❤
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો દિલ થી આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. ચોક્કસ બનાવજો મજા આવશે. બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@savitakeshwala2055
@savitakeshwala2055 7 месяцев назад
sitaram kaka ne kaki ne tamaru makan ne tametanu shak deshi khavanu joine bahuj anand Avese ho. sitaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🌹💐💐👍🌸🌸
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ સવિતાબેન અમને પણ ખુબ જ આનંદ થાય આપની સારી સારી કૉમેન્ટ વાંચી ને . બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻
@nileshpatel6983
@nileshpatel6983 6 месяцев назад
kaki mara sokra ni . ariben bav sras vido nabavyo chhe
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@girishpatel8450
@girishpatel8450 5 месяцев назад
Gorinda kevahoy che???
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-C0felqvBz3s.htmlsi=v_x9mmqBGHJkQPnn
@naginpadariya5448
@naginpadariya5448 6 месяцев назад
તમારૂ ગામ કયુ તમારી પશુ પ્રત્યે લાગણી અમને ગમી અમે તમારા વિડીયો ની રાહ જોતા હોય
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jayshreeoza4420
@jayshreeoza4420 6 месяцев назад
khavanu man thaigyu avooo mast jamvanu. tameta dhokli nu shak. badhu chulaper baneli. Rasoini. vat j alag che. original. 😊
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@aarohi02
@aarohi02 5 месяцев назад
Super nice recipe amazing food an new subscribe
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 😊🙏🏻
@bhikhabhaiwuwu2188
@bhikhabhaiwuwu2188 6 месяцев назад
🙏VERY NICE 👌
@Blvadivlog
@Blvadivlog 6 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@nikunjparmar9985
@nikunjparmar9985 2 месяца назад
Sitaram Surat Thi Arvind bhai
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 7 месяцев назад
બોવ સરસ માશી
@Blvadivlog
@Blvadivlog 7 месяцев назад
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ
Далее
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 6 млн
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 314 тыс.
Decompress small game, have time to play it!
00:35
Просмотров 10 млн
To mahh too🫰🍅 #abirzkitchen #tomato
01:00
Просмотров 6 млн