સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની વાત એક દમ સાચી છે. કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
સીતારામ હર્ષભાઈ માફ કરજો થોડા સમય તો ગુરુવાર અને રવિવાર બે જ દિવસ વિડિયો આવશે. સમય નથી મળતો કામ કાજ ને લીધે પણ તમે બધા પ્રોત્સાહિત કરો છો એટલે ધીરે ધીરે પ્રયત્ન શરૂ છે અમારા . બોવ જલ્દી જાજા વિડિયો આપી શકીએ .
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે પણ ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમને વધારે વિડિયો બતાવી શકીએ જોડાયેલા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ,🙏🏻🙂
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. આપ બધા ના આશીર્વાદ થી જ અહી સુધી પહોંચ્યા છીએ . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
રીંગણનો લીલો ઓલો જોઈને મજા આવી ગઈ તો ખાવાથી કેવો આનંદ તમને થયો હશેવલી સાથે મેથી અનેકોઠમરી વાળા બાજરાના રોટલા ખાવાની મજા આવી જાય સીતારામ. જીતુભાઈ દરજી,હાલોલ.
જય માતાજી ભાઈ હુ અમદાવાદ પોલીસ ખાતામાં છુ ટાઈમ મળે ત્યારે અમે બન્ને પતિ પત્ની સાથે તમારો વિડિયો જોઈએ છીએ અને છ વર્ષ પછી નિવૃત્ત થયા પછી અમારે પણ ગામડે જયને તમારા જેવુ જીવન જીવવું છે
ખુબ ખુબ ધન્યવાદ આપનો આપની કોમેન્ટ હોય જ છે.બધા વિડિયો માં બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂 મિત્રો માં પણ વિડિયો મોકલજો સીતારામ
Jay swaminarayan babubhai bhabhi kemchho majama vadima lilood lilorotlo bahuj saras testi banaviyo vadina video jovani bahu maja aavechhe tejuben from uk
દાદા બા બહુજ સરસ ઓરો બનાયો રોટલા પણ ઘાણાવારા વીડીયો જોવાની મજાઆવી જાય છે વીડીયો જોવામાટે રાહજોવી પડે છે બા ને ઠંડીનથી લાગતી તબીયત સાચવજો બાની રસોઈ સરસ હોય છે જય સીતારામ 🙏
સિતારામ બાપુ તમારુ સાદું જીવન જીવવાની રીત ના વિડિઓ જોવાની મજા આવે છે તમારી વાણી પણ સરળ છે સતત આવી રીતે આગળ વધતા રહો ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે એટલે રોજ ના વિડિયો ના બનાવી શકાય. પણ પ્રયત્ન શરુ છે. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
સીતારામ પ્રમિલા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.