Тёмный

વળી નેણાં ભરીને આજ જુવો જીવનને. vali Naina Bhari ne Aaj Juo jivanne WITH LYRICS IN DESCRIPTION 

DEV UTSAV MANDAL RAJKOT
Подписаться 8 тыс.
Просмотров 668
50% 1

વળી નેણાં ભરીને આજ. જુવો જીવનને.
મેલી લોક તણી તે લાજ. જુવો. ૧
બાંયે બાંધ્યા છે બાજુબંધ. જુવો.
સારું શેલું શોભે છે સ્કંધ. જુવો. ૨
હૈયે પેર્યો છે હેમનો હાર. જુવો.
માળા મોતીની શોભે અપાર. જુવો. ૩
કંબુ કંઠે શોભે મણી નીલ. જુવો.
દાઢી હેઠે છે શ્યામને તીલ. જુવો. ૪
જોઇ વાલાનું રૂડું અંગ. જુવો.
દાસ બદ્રીનાથ મગન. જુવો. ૫
This is a regular daily live kirtan bhakti by shri Dev Utsav Mandal at shree Swaminarayan temple, Bhupendra road, Rajkot, Gujarat, India
આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે શ્રી દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા દરરોજ સાંજે નિયમિત થતી કીર્તન ભક્તિના કીર્તનો છે

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@1nitinadesara
@1nitinadesara 9 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻
Далее