Тёмный

વારસાઇ નોધ કેમ કરવી ઓનલાઇન iORA મા તેની સંપુર્ણ માહીતી (હકપત્રક નોધ) 

Pratap Modhawadiya
Подписаться 9 тыс.
Просмотров 25 тыс.
50% 1

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 142   
@khushicreation2782
@khushicreation2782 4 дня назад
❤❤❤
@traiblcommunitylife4170
@traiblcommunitylife4170 4 месяца назад
ખૂબ સરસ
@vijaykumarparmar7512
@vijaykumarparmar7512 4 года назад
pratapbhai very good je kam sarkar ne karva ma karodo kharchai jay tevu kam ap free of cost ma karo cho apne lakh lakh koti koti vandan
@LearnwithNilesh
@LearnwithNilesh Год назад
હું પેઢીનામું કરાવવા ગયો ત્યારે મરણનું ઓરીજીનલ સર્ટિફિકેટ તલાટી સાહેબે માંગ્યું હતું. ઓરીજનલ આપશો તો જ પેઢીનામું થશે. તો આમાં ઓરીજીનલ મરણનું સર્ટિફિકેટ કેવી રીતે upload કરી શકાશે ?
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
તલાટી શ્રી ને ઓરીજીનલ ફક્ત બતાવવાનું હોઇ છે . સ્કેન કરો ત્યારે ઓરીજીનલ કે ટ્રુ કોપી ઉપલોડ કરવાનું હોઇ છે .
@LearnwithNilesh
@LearnwithNilesh Год назад
@@pratapmodhawadiya7813 તલાટી સાહેબે રાખી લીધું અને કહ્યું કે તમે નવું કઢાવી લેજો.
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
@@LearnwithNilesh ના રાખી શકે ટ્રુ કોપી માગી ને રાખી શકે ઓરીજીનલ ન રાખી શકે માગવાનો હક છે રાખી લેવાની સત્તા નથી
@LearnwithNilesh
@LearnwithNilesh Год назад
@@pratapmodhawadiya7813 તેમણે મેં જમીન અને બેન્ક ના કામ માટે પેઢીનામું કરવાનું કહ્યું હતું પણ તમને ફક્ત જમીન વારસાઈ માટે નો જ ઉલ્લેખ કરેલો છે તો બેંક માતે બીજી વાર પેઢીનામું કરવું પડે ? શું બે વાર પેઢીનામું બનાવી શકાય ?
@Pravinabasana
@Pravinabasana 5 месяцев назад
કાલે ઓનલાઇન rts appeal - deputy collector or mamladtar - collector ne appeal karel જોવા માટે Ircms માં જોતો ટો Rts-d( rts -dele,) Number 1 થી ચાલુ કર્યું -2024 પણ નો record found ayu To આ લોકો ડેલે માટે કોઈ અલગ થી નંબર provide કરે છે કેહ સુ ? તમારી પાસે કોઈ ની કોપી હોઈ ટો મોકલો
@rameshlaursanklalaur5229
@rameshlaursanklalaur5229 Год назад
Mane bahu saro lagyo video bhai
@rameshlaursanklalaur5229
@rameshlaursanklalaur5229 Год назад
Panchay Oparetor chu bhai
@mansukhjadav2882
@mansukhjadav2882 2 года назад
Saras 🙏
@prabhatsinhbaria3508
@prabhatsinhbaria3508 2 года назад
Good
@nileshdjadav2727
@nileshdjadav2727 4 года назад
Tame vce ne khubaj mahiti aposavo ane avij mahiti apta rahejo 🙏🙏🙏Khedut khatedar Hayat hoy to kai rite hayatima hak dakhal karvo te ange vidio banavo temaj binkheti ange.hak kami vagere pliz.
@leauthnanaji2194
@leauthnanaji2194 2 года назад
👌
@nareshbariya5192
@nareshbariya5192 7 месяцев назад
એક અરજદાર ના જમીન ના ખાતાં 2 કે તેથી વધુ હોય તો સર્વ નંબર ક્યાંથી એડ કરવું
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 7 месяцев назад
અલગ અલગ અરજી કરી દેવાની
@ranjitsinhvaghela561
@ranjitsinhvaghela561 Год назад
Sir binkhetini jaminma makan chhe tema varsai mate eak j khama vadhu khatedaro alag alg chhe mari varsaini arji karata badha khtedaroni vigat mage chhe to mare form kevi rite bharvu please mahiti apsho athava kyo video ape banavel chhre teni mahiti apsho.
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
રહેઠાણ હેતુ માટે ની હોઇ તો ૨ નંબર ઉપર વારસાઈ થાય છે .
@desiboyquotescreator9169
@desiboyquotescreator9169 6 месяцев назад
7/12 માંથી નામ કમી કેમના કરવું તે અંગે નો વિડિઓ બનાવો
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 6 месяцев назад
નામ કમી ઓફ લાઈન થાય છે ઑનલાઇન નથી થતું
@R-thakor261
@R-thakor261 Год назад
Aek thi vadhare khata namber hoy to Judi Judi aaraji thay ?
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
હા અલગ કરવી પડે
@dineshambaliya3168
@dineshambaliya3168 4 года назад
Khub khub saras mahiti ...1 thi vdhare khata no hoy to ky rite karvi
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 4 года назад
Alag alag thase jetala khata hoy tetali application karvi padase
@dineshambaliya3168
@dineshambaliya3168 4 года назад
Ok bhai thank
@mahendrasinhjadeja7213
@mahendrasinhjadeja7213 3 года назад
Hiii jay mataji
@PrakashKumar-ss4ui
@PrakashKumar-ss4ui 4 года назад
તમે ખૂબ જ સરસ વિડિઓ બનાવો છો..એ બદલ ધન્યવાદ આપને ..અને મારે જાણવું છે કે પંચાયત મા રેશન કાર્ડ ની તમામ કામગીરી કઈ રીતે થાય છે જણાવા વિનંતી
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
વિડિયો બનાવેલ છે
@Itzz-me-gujju
@Itzz-me-gujju 2 года назад
Aa khetar na katiya ma naam chadava mate 6e?
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
ખાતેદાર ગુજરી ગયા પસી તેના વારસદારો ના નામે જમીન કરવા માટે છે
@Legallens143
@Legallens143 Год назад
ક્રમ નંબર 2 માં ખાતેદાર નું સરનામું જણાવો એમાં સુ કરવું એ સમજાવ વિનંતી.
@Legallens143
@Legallens143 Год назад
અગર ખાતા માં બીજા કોઈ નું નામ હોય તો તેનું પણ સરનામું આપું પડશે. એના થી કોઈ પ્રોબ્લેમ નહિ ને
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
@@Legallens143 કાઈ પ્રોબ્લેમ નથી તેને નોટીશ મળશે જે ફરજિયાત છે
@Legallens143
@Legallens143 Год назад
સાહેબ 200 જેટલાં લોકો છે હવે બધા ના નંબર કેવી રિતે possible છે એક ખાતા માં અને એડ્રેસ. બધા ના આપવા જરૂરી છે.
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
@@Legallens143 એકજ નંબર ચાલશે . તે ખાતેદાર નો સંપર્ક થઈ જાય તે નંબર નાખી દેવાના
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
@@Legallens143 જીલ્લો તાલુકો ગામ અને ખાતા નંબર શું છે જણાવો
@rathodbalvantsinh218
@rathodbalvantsinh218 Год назад
Sir aapde mamlatdarne su su documents jama karavana??? Plz sir anwser aapjo
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
૭/૧૨, ૮- અ અને ઉતરોતર હક પત્રક . પેઢીનામું (વારસાઈ અંબો) વારસદારો ના આધારકાર્ડ અરજી ઓનલાઈન નીકળે તે બધા કાગળો
@rhpatel8169
@rhpatel8169 Год назад
૧૯૫૧ થી આજ દિન સુધી નો રેકોર્ડ કે જે ઓનલાઈન નકલ નીકળે છે એટલી જ જમાં કરાવે તો ચાલે?
@rameshhdangar2120
@rameshhdangar2120 4 года назад
હયાતી માં હક્ક દાખલ કરવા માટે ઓનલાઈન અરજી થઇ સકે આ વેબ સાઈડ ઉપર પ્રતાપ ભાઈ
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 4 года назад
હજી હયાતી મા નથી થાતી થોડા સમય મા ચાલુ કરશે
@bhaveshsakariya3997
@bhaveshsakariya3997 4 года назад
Please sir ..ek video 7/12 v.c.e dvayar Kem kadhva teno ek video banavo ne.. please.
@rakeshthakor2278
@rakeshthakor2278 3 года назад
બવ મસ્ત વીડિઓ બનાવો છો. સરળ ભાષામો સમજાય જાય છે.
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Thanks
@dabhimukeshkumar5254
@dabhimukeshkumar5254 Год назад
Sir Login id thi 6 number hakpatark dawnload kevi rite karvu thatu nathi sir
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
Vce it thi thase baki nahi
@dabhimukeshkumar5254
@dabhimukeshkumar5254 Год назад
@@pratapmodhawadiya7813 ha sir vce ni id thij karu chu toye nahi thatu
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 Год назад
@@dabhimukeshkumar5254 print nikade j se
@shiwangprajapati355
@shiwangprajapati355 Год назад
City survey vistar ni property ma varsai kai rite karvi jankari aapva vinnati
@valaarvind1659
@valaarvind1659 2 года назад
વારસાય ના મંજુર થયેલ હોય તો તે સેવા સેતુ કાર્યક્રમ મા નીકાલ આવે
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
ના જે કારણ થી નામંજૂર થઈ હોય તે સુધારી નવી અરજી કરી દિયો . નોંધ માં શું સેરો માર્યો તે જોઈ લેવો
@valaarvind1659
@valaarvind1659 2 года назад
@@pratapmodhawadiya7813 બીજી વ્યક્તિ એ વાંધા અરજી આપી હતી
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
@@valaarvind1659 તેની વાંધા અરજી મંજૂર થઈ હોઇ એટલે તમારી અરજી નામંજૂર થઈ છે
@valaarvind1659
@valaarvind1659 2 года назад
@@pratapmodhawadiya7813 કે સ ચાલેલો
@dharamrabari7673
@dharamrabari7673 2 года назад
નવી અરજી કરતી વખતે ગામનું નામ અને ખેતરના ગામનું નામ અલગ હોય તો કયુ નામ લખવાનુ ???
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
જે ગામ માં જમીન હોઈ ત્યાંનું
@mahendrasinhjadeja7213
@mahendrasinhjadeja7213 3 года назад
Maru gam Nagadiya mare varsai entry karavani che mare sogannamu namuno joi che
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
નોટરી વકીલ પાસે જશો એટલે કરી આપશે . વધું માહીતી માટે ઓફીસ આવી શકો છો
@hemrajgohil616
@hemrajgohil616 2 года назад
Name sudhrvano video banavo pratap bhai
@advshilu8758
@advshilu8758 2 года назад
IORA ma ટાઈપ કરવા માટે કયું કીબોર્ડ વાપવું સુરૂતી ?
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
Indic
@surendraparmar7067
@surendraparmar7067 3 года назад
Upload kaya kaya doc.
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Video nirate juvo cut Na karo kahelu j se video ma Cut karo to na dekhay
@alirazamomin5923
@alirazamomin5923 3 года назад
વરસાઈ અરજી માં ઇન્વેલિડ કેરેક્ટર ફાઉંડ લખી ને આવે છે
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Dot ke special characters nahi Hale te kadhi ne try karo
@vaghelamayursinh4235
@vaghelamayursinh4235 4 года назад
Hi hayati ma hak dakhal kevi rite karva teni mahiti aapo
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 4 года назад
Manually
@patanwadiaamit7930
@patanwadiaamit7930 3 года назад
Notary ketala rupiya na stepm pepar upar karavavi
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
વારસાઈ પેઢીનમાં મા બે 50 રૂ ના અમારે ચાલે છે
@pradipbalat8042
@pradipbalat8042 3 года назад
દાદી પણ અવસાન પામ્યા છે તો પેઢીનામા મા નામ છે સ્વ કરી ને તો વારસદાર ની કોલમ મા એમનું નામ લખવું ક ના લખવું
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
તે પેઢીનામું જ ખોટું કહેવાય
@pradipbalat8042
@pradipbalat8042 3 года назад
@@pratapmodhawadiya7813 ધન્યવાદ
@jenuji18
@jenuji18 2 года назад
કોઈ વારસદાર ના હોય તો મરણ પામેલ વ્યક્તિ નું નામ કેવી રીતે કમી કારી શકાય
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
તેની માટે આડી લીટી ના વારસદાર નક્કી થાય તો કમી કરી શકાય
@dharamrabari7673
@dharamrabari7673 2 года назад
દિકરીઓના નામ અરજી વખતે એમના નામ પછી એમના પતિનું નામ આવશે.????
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
દીકરી ના લગ્ન ના થાય હોઇ તો પિતા નું નામ આવે અને લગ્ન થયેલ હોઇ તો છેલ્લા નામ માં વા ઓફ કરી ને પતી નું નામ લખવું
@kuldevicomputer2800
@kuldevicomputer2800 4 года назад
Customer pase thi tamara mate charge ketlo lavay
@maheshmarurajput1989
@maheshmarurajput1989 4 года назад
Ani print Mamledar office MA jma ketla divash MA jma karvani the
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 4 года назад
Jetali vaheli karso tyare j kachi nodh banse
@MaheshParmar-sh7qh
@MaheshParmar-sh7qh 4 года назад
15 દિવસમા જમા કરાવી દેવી
@djrimixgujratiofficialmalj4963
@djrimixgujratiofficialmalj4963 4 года назад
Online arji karya pachi ketlo charge apvano rahse plise replay apso
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Nothing
@rajeshgohel8051
@rajeshgohel8051 3 года назад
Arji coplit thaya pachhi print nikad se ke nay nikde
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Video nirate juvo badhu kahelu j se
@sanjaymkatariya3620
@sanjaymkatariya3620 4 года назад
સર મેં 11-06-2020 ના રોજ online વારસાઇ કરી છે, અને નોંધ નં. પણ જનરેટ થઈ ગયો છે, પરંતુ કાચી નોંધ show થતી નથી, એનું શું કારણ જી- અમરેલી, તા-રાજુલા, ગામ-ચાંચ નોંધ નં. 983
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
મામલતદાર કચેરી નો સંપર્ક કરો
@rajeshgohel8051
@rajeshgohel8051 3 года назад
Pedhi namu banav nar talati nu name lakhvanu ke gram panchayat nu name lakhvanu che bhai
@sunilbariya_1137
@sunilbariya_1137 3 года назад
Talati kam mantri graam panchayat ............. (gaam panchayat nu name)
@nileshpatel-kj9qe
@nileshpatel-kj9qe 4 года назад
Varsdar vadhare hoy to shu karvu
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 4 года назад
Same process
@ramagath6037
@ramagath6037 3 года назад
અરજી પત્રક ની નકલ ના 2 page nikde che , ae bey upload karvana k sine Karine
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
હા એક પીડીએફ બનાવી દેવાની
@valaarvind1659
@valaarvind1659 2 года назад
@@pratapmodhawadiya7813plz contacts number aapo
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
@@valaarvind1659 connect in social media link available in about
@sanjaynimesh3976
@sanjaynimesh3976 4 года назад
અરજદારનો જમીનનો બીજો ખાતા નંબર કેવી રીતના ઉમેરવો
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 4 года назад
તેની માટે અલગથી નવી અરજી કરવાની થશે
@bhimaodedra8337
@bhimaodedra8337 4 года назад
Bhai ek pak vima no online kevi rite karavani teno video mukjo ne Bhai
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
m.me/pratap.modhawadiya Send message
@ajaygoswami2350
@ajaygoswami2350 2 года назад
Tamara number joiye che ak mahiti levi che tMari pase
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
Connect in social media link available in about
@Rocky20243
@Rocky20243 3 года назад
Talati e javak number nathi lakhyo to tya su lakhva nu rehse?? Please reply
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
તલાટીશ્રી ને પુસિ જુવો
@hareshtadvi81
@hareshtadvi81 3 года назад
નામ કમી કરવું હોયતો કઈ રેતી થશે
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
હક જતો કરવા માટે મામલતદાર કચેરી થી થશે
@solankipiyush3647
@solankipiyush3647 2 года назад
ઓનલાઇન અરજી કર્યા પછી પણ પંચાયત મા જવું પડશે??
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
મામલતદાર કચેરી માં જવાનું થશે
@solankipiyush3647
@solankipiyush3647 2 года назад
@@pratapmodhawadiya7813 documents કયા લે જવા પડશે?
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
@@solankipiyush3647 એપ્લિકેશન ફોર્મ તથા કે કાગળ અપલોડ કરો તે તથા ૭/૧૨ ૮-a તથા ઉતરોતર ૬ નંબર બધા
@solankipiyush3647
@solankipiyush3647 2 года назад
@@pratapmodhawadiya7813 thank you sir અને આ 6numbr form kya mlse
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
@@solankipiyush3647 ગ્રામ પંચાયત માં વી.સી.ઇ પાસે જવું કરી આપશે તમારું બધું જ કામ
@hathalarjun9757
@hathalarjun9757 3 года назад
Mara papa expire thy gya che. To mare name chadava mate bija varasdar jem k mara kaka bapa na sign ni jarur pade ?
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Na
@akib766
@akib766 4 года назад
2 વ્યક્તિ મરણ પામેલ હોય તો શું કરવું
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 4 года назад
બને ના એકજ સાથે થશે બને નિ વારસાઈ આંબો કરવાનો ને એકજ અરજી કરવાની
@faishalpadhiyar9798
@faishalpadhiyar9798 3 года назад
Computer ma gujarati language kevi rite lavi
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Google indic download Kari liyo
@Itzz-me-gujju
@Itzz-me-gujju 2 года назад
ઓનલાઇન થાય પછી એડિટ થાય
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
Mutation generate pasi na thay new karvi pade
@hemalbaxi6048
@hemalbaxi6048 3 года назад
Agao application kari hoi and reject thai hoi to fari online apply thai sake ke offline thai.
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Have online j thay se offline bandh se
@hemalbaxi6048
@hemalbaxi6048 3 года назад
@@pratapmodhawadiya7813 what about query regarding rejected case?
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
@@hemalbaxi6048 Please visit your revenue mamlatdar for solution and proper query . If possible you are not submit documents in mamlatdar office
@aks8493
@aks8493 3 года назад
Bhai Hayayima Hak Dakhal Karava Mate Ni Arji Online Thay?
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 3 года назад
Na haji information nathi
@mahendrasinhjadeja7213
@mahendrasinhjadeja7213 3 года назад
Contact u
@desiboyquotescreator9169
@desiboyquotescreator9169 2 года назад
Pratapbhai tamaro contact no aapo
@pratapmodhawadiya7813
@pratapmodhawadiya7813 2 года назад
Connect in social media
@desiboyquotescreator9169
@desiboyquotescreator9169 2 года назад
@@pratapmodhawadiya7813 હા
@Mr.Cooksanju
@Mr.Cooksanju 8 месяцев назад
Hii Pratapbhai Mare Varsay karavo chhe mara Father nu naam Nakal ma pelle thi hatu j nai mara Father expire thay Gaya have mare varsay karvi hoi to su karvo padse
@vipulbaraiya5866
@vipulbaraiya5866 4 года назад
Good
Далее
ХИТРАЯ БАБУЛЯ #shorts
00:20
Просмотров 1,4 млн
У НАС ДОМА ЗАВЕЛАСЬ КРЫСА 🐀
01:00
VCE : CECL Mobile kit : Mobile update in Aadharcard
3:36