Тёмный

વાહ બાપા વાહ શું તમારો વટ છે  

જલારામ મંડળ ઉધના
Подписаться 14 тыс.
Просмотров 2,5 тыс.
50% 1

#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર,#સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #Aama નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર, વાહ બાપા વાહ શું તમારો વટ છે
શું તમારો વટ છે શું તમારો વટ છે
લાલ આસન પર બેઠા છો વટમાં
પગ પર પગ ચડાવી બેઠા છો વટમાં
વાહ બાપા વાહ શું તમારો ઠાઠ છે
વાહ બાપા વાહ શું તમારો વટ છે
માતા પાર્વતી ના લાલ ગણેશજી
પિતાશંકર ના વાલા ગણેશજી
વાહ બાપા વાહ શું તમારો વટ છે
શું તમારો વટ છે દાદા શું તમારો ઠાઠ છે
વાહ દાદા વાહ શું તમારો વટ છે
લાંબી સૂંઢવાળા ને મોટા પેટ વાળા
મુશક સવારીએ બેઠા છો વટમાં
વાહ દાદા વાહ શું તમારો વટ છે
ઝીણી ઝીણી આંખ ને બેઠા છે વટમાં
જનોઈ ના જોતા બાપા બેઠા છે વટમાં
વાહ દાદા વાહ શું તમારો વટ છે
પ્રથમ પહેલા પૂજા તમારી
એકદંત વાળા બાપા ગુણના ભંડાર છો
વાહ દાદા વાહ શું તમારો ઠાઠ છે
ગણેશ ગુણવત્તા બાપા તમે રે કે વાવ છો
ભક્તો તમારા ગુણલા રે ગાય છે
વાહ બાપા વાહ શું તમારો વટ છે
વાહ બાપા વાહ શું તમારો ઠાઠ છે
🌹🌹🌹🌹🙏 જય ગજાનંદ દેવા 🙏🌹🌹🌹🌹

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 18 дней назад
જય ભોળાનાથ નયનાબેન જલારામ સતસંગ વાહ વાહ જલારામ સતસંગ મંડળો પણ વટછે ખુબખુબ ધન્યવાદ
@jalarammandal5125
@jalarammandal5125 18 дней назад
જય ભોળાનાથ જય દ્વારકાધીશ દાદા ખૂબ ખૂબ આભાર અમને રોજ કોમેન્ટ લખવા બદલ તમારો દિલથી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mayuriparabiya9956
@mayuriparabiya9956 19 дней назад
ખુબ સરસ જય ગણપતિ
@jalarammandal5125
@jalarammandal5125 19 дней назад
🙏🙏🙏🙏
@gondaliyaparul4090
@gondaliyaparul4090 18 дней назад
જય શ્રી ગણેશ વા..વા.જયહો ખુબ જ સરસ અવાજમાં ને કિર્તન રજુ કર્યુ બેનુ તમારા કંઠે મા સરસ્વતીની કૃપા રહે જય રામાપીર જયગૌવમાતા 🙏👍👌
@jalarammandal5125
@jalarammandal5125 18 дней назад
ખૂબ ખૂબ આભાર પારુલ બેન દિલથી ધન્યવાદ જય દ્વારકાધીશ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏
@Nikita-q8m2r
@Nikita-q8m2r 19 дней назад
Jay Shri Krishna Radhe Radhe Jay Ganpati Gajanand Maharaj
@jalarammandal5125
@jalarammandal5125 19 дней назад
🙏🙏🙏🙏🙏
@ChandrikaRamani-fo8nc
@ChandrikaRamani-fo8nc 19 дней назад
જય ગૂરૂદેવ
@jalarammandal5125
@jalarammandal5125 19 дней назад
🙏🙏🙏🙏🙏
@chandrakantpatel4273
@chandrakantpatel4273 19 дней назад
Jay Shree Krishna
@jalarammandal5125
@jalarammandal5125 19 дней назад
🙏🙏🙏🙏🙏
@PATELHARVISHA
@PATELHARVISHA 19 дней назад
Jay ganpati bapa
@jalarammandal5125
@jalarammandal5125 19 дней назад
🙏🙏🙏🙏🙏
@sangitaramani4316
@sangitaramani4316 19 дней назад
Jay gajanand
@jalarammandal5125
@jalarammandal5125 19 дней назад
🙏🙏🙏🙏
@anilapatel474
@anilapatel474 17 дней назад
ભજન ખૂબ જ સરસ છે પણ અડધુ છે આખુ લખી ને આપો બેન ધન્ય વાદ🎉🎉
@jalarammandal5125
@jalarammandal5125 16 дней назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આ ભજન આટલું જઅમે લોકો ગાઈએ છીએ 🙏🙏🙏
@HarshPatel-rw2uy
@HarshPatel-rw2uy 19 дней назад
Jay gajanand
@jalarammandal5125
@jalarammandal5125 19 дней назад
🙏🙏🙏🙏🙏
Далее
How Many Twins Can You Spot?
00:17
Просмотров 22 млн