Тёмный
No video :(

વિષય : વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને એક ચેતવણી | વક્તા : શ્રી પ્રવીણ ક. લહેરી | 

Gujarat Vishvakosh Trust
Подписаться 7 тыс.
Просмотров 14 тыс.
50% 1

તારીખ : 17-7-2024 | વિદેશ વ્યાપાર, દરિયાઈ મુસાફરી અને વિદેશમાં ભણીને ત્યાં સ્થિર થયેલાં તજ્જ્ઞો અને અત્યારે આંધળી દોટ મૂકીને જનાર યુવા વિદ્યાર્થીઓને શીખ મળે તે તેમના વક્તવ્યમાંથી જાણવા મળે છે.

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 39   
@bhailaldobariya6654
@bhailaldobariya6654 Месяц назад
P k .lehari .sir. Amara. Rajula. Nu. Ratan jay garvi. Gujarat
@p.s.devani8534
@p.s.devani8534 Месяц назад
Proud of Rajula City and all Gujrat Shree P K Laheri Sir 🙏
@mrhmmr4904
@mrhmmr4904 Месяц назад
શ્રી લહેરી સાહેબ નો શિક્ષણ સાથે ખૂબજ ગાઢ નાતો રહ્યો છે તો એ અનુલક્ષીને એટલું જ પૂછવાનુ કે આજે શિક્ષણ ને વ્યાપાર કરી દીધો છે એ બાબત આપ શુ સુધારો લાવી શકો..શિક્ષણનુ સ્તર દિવસે દિવસે નિમ્ન સ્તરે જઈ રહ્યો છે ત્યારે વિધ્યાર્થી પરદેશમાં જઈ કેરિયર બનાવે એમાં શુ હરકત હોય..આપણે એ સ્તર ઉચુ લાવીએ તો વિધ્યાર્થીને ઘર બેઠા ગંગા જેવું થાય..આપ આ અંગે પ્રકાશ પાડશો એવી વિનંતી
@pareshnakarani-he6uh
@pareshnakarani-he6uh Месяц назад
આ બધાએ ગામને ઉલ્લુ બનાવવા સિવાય કઈ કરવું નથી
@vallabhbhaigajera1743
@vallabhbhaigajera1743 Месяц назад
proud of rajula city PK laheri sir🎉🎉🎉
@ashokchaudhary4018
@ashokchaudhary4018 Месяц назад
Pk સાહેબ ઇન્ડિયા અને ગુજરાત મા શિક્ષણ મા કેટલું બધું નીચું જઈ રહ્યું છે તેની વાત પણ મૂકો.
@bipinsanghvi1683
@bipinsanghvi1683 Месяц назад
Eye opener speech by Res. Shree Pravinbhai.......🙏
@labhubhaibavda356
@labhubhaibavda356 Месяц назад
આદ.લહેરી સાહેબે , સુંદર અને સત્ય વાતો કરી..
@babubhaipatel4598
@babubhaipatel4598 Месяц назад
P
@bhikhabhaiamin8874
@bhikhabhaiamin8874 Месяц назад
જે પજા માઈગ્રેશન (સ્થળાંતર)ના કરે તેનો વિકાસ ન થાય.
@manojbhaiprajapati7892
@manojbhaiprajapati7892 Месяц назад
des ma ujjaval bhavisya nathi chhe to nahivat majburi chhe abhar p k sir
@Jagdishzala-rq5vn
@Jagdishzala-rq5vn Месяц назад
લહેરી સાહેબે વર્તમાન પરિસ્થિતિનુ બહુજ સરસ રીતે નિરુપણ કરેલ છે.આવુ કટુ સત્ય ભાગ્યે જ કોઇ કહેશે.
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Месяц назад
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન
@deepakpandya7919
@deepakpandya7919 Месяц назад
સરસ વાત કરી,પણ સરકાર ને સલાહ આપો સાહેબ,કચરા જેવું કામ છે સરકાર નું.
@harishpurohit904
@harishpurohit904 Месяц назад
Sir. You show real truth
@mrhmmr4904
@mrhmmr4904 Месяц назад
માફ કરજો..1923 નહિ પણ 2023 ની સાલ હોય શકે..
@bhailaldobariya6654
@bhailaldobariya6654 Месяц назад
Sar klpasar jojna kayare. Sharu karvama aavase
@agtalasaniya540
@agtalasaniya540 Месяц назад
🙏
@dhulibenmaheriya9530
@dhulibenmaheriya9530 Месяц назад
Saras mahiti aapi
@jaigurudev.3906
@jaigurudev.3906 Месяц назад
🎉💐
@rameshvaghela6708
@rameshvaghela6708 Месяц назад
Very nice and good
@rameshvaghela6708
@rameshvaghela6708 Месяц назад
Sara's video
@bhavnamarvania2563
@bhavnamarvania2563 Месяц назад
👌👌🙏🙏
@dr.devrajdholariya4201
@dr.devrajdholariya4201 Месяц назад
Correct the date. 17-7-24 is Wednesday.
@jayntibhaigujjar9654
@jayntibhaigujjar9654 Месяц назад
સરસ
@harshadshah2104
@harshadshah2104 Месяц назад
K C Parikh Saheb Gujarat University ma Registar hta e chhe..e kya chhe..Mara relative...emno contact No...male
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf Месяц назад
Bharat ma karya nistha no Abhav, trafic jam. Paryavahan ma pradusan, Bhrastachar, nokri no abhav, sarkari sansthaan ni laparvahi. Na badle pradesh saru chhe.
@pareshnakarani-he6uh
@pareshnakarani-he6uh Месяц назад
1985 થી તમે સુખ ઉકાળો તેની વાત કરો કે પછી આમ જ બધાને ઉલ્લુ બનાવવા
@bharatiya4195
@bharatiya4195 Месяц назад
પેટમાં દુઃખે છે?ભાવનગર વાળા શેઠનું કાયમ ચુર્ણ લો,🙋
@ArvindBoradUSA91616
@ArvindBoradUSA91616 Месяц назад
Laheri saheb ne dhanyavad : Mukya problem Anamat no 6 . Jene l e aje government/ ne politicians khub corrupted banyo 6 , sevak na name loot chalave 6 , jene la e madyam varg na yuvano ne job ni Vikral problem ubho thayo , graduate yuvan yuvati o sarkar ( j app 40 vash thi chalavi)roji ni vyavstha nathi kari shaki 2024 ma pan , yuvano ne trust nathi rahyo government par , na to standerad high education api shakya na vyavstha, jethi samju student forein bhagyo , bhagya ajmamava je tya safal rahyo . Ne potani family ne (kanya) sukhi kari rahyo 6 , je na skil pramane kam kari ne well set tha erahya 6 . Mara son ne gujarat ni ke e college engineering ma admışsan na apyu, SBI e to gerntee apva chata loan pass na kari khub heran karya , 14% ni loan la ene usa moklyo - aje face book silicovally ma khub sari post par job kari ne teni ne parivar ni life banavi . Vastvikta ne sapna sakar thay 6 j , tya mar pade 6 . Ne koe sambhl tu nathi ne bejavabdar ne jadta bhara egaya 6 . - koe ne kam nathi karvu pagar betha betha Levo 6 : je no sudhro bhagvan j kari shake. Shiksh na vyapari karan nu a result samaj bhogvi rahyo 6 , je no labh forain ni university o le rayu 6, je no upay ken apni university kari nathi shkyau ? Eduminister ne puchho . ????
@deepakpandya7919
@deepakpandya7919 Месяц назад
What's is the quality of life here
@user-uj9fs8ho3z
@user-uj9fs8ho3z Месяц назад
Laheri saheb ne des ni vartman parishthiti vise gnan nathi
@vallabhbhaigajera1743
@vallabhbhaigajera1743 Месяц назад
apna deshma koi foreigmers aveseke nai
Далее
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 1,4 млн