Khub saras recipe.....khub bhav thi ne Prem thi banavo chho kalpna ben...after long time thakor kaka ne joi ne khub Anand thayo .mara jay shree krishna keso,...
Waah ghee thi laslasti puranpoli 👍👍 mara janamdivas par dar varshe banavie chie ane emnem pan festival ma banavie chie, anjir na karne taste ekdam lajavaab aave che, Thanks for sharing with useful tips.
Jai shree krishna 🙏 Dhanny cho, khub j saras recipe with anjeer , apdi bhasha gadi rotli my favourite,,, 🤤 Dev Diwali mate special thali mukaso kas amra jevi working women mate 🙏🙏🙏
તમારી ચેનલની usp એ તમારી સમજાવવાની પધ્ધતિ છે. ખૂબ જ સરળતાથી, સહજતાથી,ચોક્કસ માપ સાથે અને જે tips તમે આપો છો એ ખરેખર જ આજની યુવાપેઢી જે દૂર અને એકલા રહે છે તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. 🙏👍
જય શ્રી ક્રિષ્ના કલ્પના બેન તમે તો સાક્ષાત્ અન્નપૂર્ણા છો જે આ યૂગ મા પન સાસુ સસરા નુ કેટલુ ધ્યાન રખો છો અને આજ કાલ ની દીકરી ઓ માટે કેટલી સરસ ટીપ્સ આપો છો ભગવાન પન જોય ને ખુશ થતા હશે 🙏