Тёмный

શંકરસિંહે રાજપુતોની સભામાં કહ્યું-સરદાર સાહેબ મોટા તો થયા જ્યારે આપણે હતા  

Khabarchhe
Подписаться 405 тыс.
Просмотров 577 тыс.
50% 1

Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - / khabarchhe
Twitter - / khabarchhe
Instagram - / khabarchhe
RU-vid - / khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadApp

Опубликовано:

 

13 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 615   
@rajputrajusinh4417
@rajputrajusinh4417 Год назад
આપ મુખ્યમંત્રી હતા તે સમયે રાજાઓ નો વિચાર ના આવ્યો
@kesarisinhjoddha9100
@kesarisinhjoddha9100 2 года назад
જે સરદાર પટેલ કરી શક્યા તે રજવાડા ના રાજાઓ કેમ કરી ના શક્યા.... ? આટલી મોટી સત્તાઓ પટેલ સામે જૂકી કેમ?
@hitendrasinhgohil442
@hitendrasinhgohil442 2 года назад
Juki nathi tame joi ne bolo khabr pade tamne Loko ne rajvada ma neta ma sabhle che koi atyare neta
@pintuthakor5750
@pintuthakor5750 2 года назад
Jukya nathi dan kariyu se
@chiragkanani4544
@chiragkanani4544 2 года назад
@@pintuthakor5750 Ha badhae moj thi same chaline daan aapyu ... Sardar Saheb ne aapyu daan
@manharsinhsarvaiyakatrodi1889
@manharsinhsarvaiyakatrodi1889 2 года назад
ઓ ભાઈ જુકવા ની વાત નથી દાન માં આપ્યું છે
@chaudharyjayanti8547
@chaudharyjayanti8547 2 года назад
😁😁
@bhogilalsolanki1417
@bhogilalsolanki1417 Год назад
શંકરસિંહ વાઘેલા બાપુ ખુલ્લા મને રાજપૂતો ની સભામાં સરસ રજવાડાનાં ઇતિહાસ ની વાતો સમજાવી રહ્યા છે આજના રાજપૂતો માટે કડવું છે પણ સત્ય હકીકત ની વાતો છે આજના રાજપૂતો માં સંપ નથી તેની બાપુએ ખરી જાણકારી આપી છે.અને તેમની વાત એકદમ સાચી છે
@balkrishnamistry3469
@balkrishnamistry3469 2 года назад
सरदार पटेल जी की दुनिया भर में सबसे बड़ी प्रतिमा ईस लिए है की ईनहो ने पुरे देश की जनता की ओर पूरे देश की एकता के बारे मे सोचा था ओर काम किया था सिर्फ अपने पटेल समाज के बारे मे नहीं सोचा पुरा पटेल समाज आज भी समाज के लिए नहीं सब के लिए सोचता है हम हिनदुसतानीओ जब तक ज्ञाति समाज की बात करते रहेगे तब तक दुनिया को झुकाना मुश्किल है मै शंकर सिंह जी का आदर करता हूँ
@Chunav.express
@Chunav.express 2 года назад
Ager sardar patel swarthi hote to unke pote aaj rajniti me hote mager aek sache desh bhakt the sardar patel
@panchalchimanbhalaxmanbhai4473
Keane bnayahe modeje
@dharamdevsinhchudasama9227
@dharamdevsinhchudasama9227 Год назад
​@@panchalchimanbhalaxmanbhai4473ઠ😢ડઠ
@patikjoshi9304
@patikjoshi9304 4 месяца назад
મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે
@maqboolsayyed710
@maqboolsayyed710 2 года назад
ખુદ્દારી. હિમ્મત.અને ખામીરવંત એ કોઈ દુકાન મા નથી મળતા એ વારસાગત લોહી મા મળે છે. ભાઈ.
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 2 года назад
બોલી ને ફરે ,,, થુકી ને ચાટે ,, એ ક્ષત્રિય રાજપૂત ના કહેવાય ,,,
@vaghelas4719
@vaghelas4719 11 месяцев назад
આવાજ વચનોથી ક્ષત્રિયોને મૂર્ખ બનાવ્યા છે
@kalubhaidabhi4065
@kalubhaidabhi4065 2 года назад
ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને એવોર્ડ મલવો જોઈએ.શંકરસિહજી ની વાત ૧૦૦સાચી છે.🙏
@kanaksinhjadav2757
@kanaksinhjadav2757 2 года назад
ખૂબજ સરસ વાત કરી છે શંકરસિંહ વાઘેલા સાહેબે પણ અભાવ છે એકતા નો જય ભવાની
@manherbarathod7565
@manherbarathod7565 2 года назад
True
@Gkn23
@Gkn23 3 месяца назад
શંકરસિંહ ઠાકોર છે એ દરબાર નથી આતો પાછી ખાલી ખોટી હાલી જવાની વાત છે
@hiteshgohel6521
@hiteshgohel6521 Год назад
Patel loko potani Mahenat thi agar awya chee.
@Invisible06-gamer
@Invisible06-gamer 5 месяцев назад
આ લોકો પોતાને જ ક્ષત્રિય મને છે એને એવુ લાગે છે કે અમિ જ ક્ષત્રિય જાતી છીએ. પણ તે લોકો પટેલો ના सदियो પેલાના ધીંગાણા ના પાળીયા એમને એમ નથી ઊભા, ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે શીશ કપાયા પણ પટેલોના ધડ લડ્યા છે....
@hirenpatel-pw7ro
@hirenpatel-pw7ro 2 года назад
નરેશ પટેલ ને સમાજ ને લીધે બધા પક્ષ પૂછે છે અને બાપુ ને કોઈ પક્ષ પૂછતો નથી એટલે રઘવાયા થયા છે
@jaypalsinhvirpura5585
@jaypalsinhvirpura5585 2 года назад
Raghvaya Nathi Thaya bhai .. MODI ne pan BAPU kevu Pade Che Sachu Je che Aej ke che SARDAR PATEL ne ke Patelo ne Koiye kasu Nathi Kidhu Sarkhu Sabhad Bhai Pela Ok
@krishnarajput851
@krishnarajput851 Год назад
pela aakhi speech sambhal pachi vat kar..........nahi to raghvaya kari pan daye..........etle vat aukkat mujab karvi.......nahi to tabiyat sari na reve
@gohilranveersinh9732
@gohilranveersinh9732 Год назад
રઘવાઇ તો તારી માં થઇ છે.
@ramanlalpatel6728
@ramanlalpatel6728 Год назад
Gajanine somnath luta tha shankasih keshubhai ko thakka laga kar baithe gathe kya apa aise samajte ho ki Gujarat lutanekeliye. ?
@jitendrasinhsolanki-ug7fk
@jitendrasinhsolanki-ug7fk 7 месяцев назад
Halka,
@maheshvyas4984
@maheshvyas4984 2 года назад
રાજકારણી નો ભરોષો ન કરાય.
@karansinhdodiya3599
@karansinhdodiya3599 2 года назад
શંકરસિંહ વાઘેલા બાપુ સમસ્ત ગુજરાત નાં શુભ ચિંતક છે. ધન્ય છે બાપુ ને .મહત્વ ની વાત કરી...
@harshitvasavada201
@harshitvasavada201 2 года назад
Darbaro ane brahmano e full support apyo hot to bapu aje CM hot
@JayendraPatel-zv1ro
@JayendraPatel-zv1ro 4 месяца назад
​@@harshitvasavada201bapu is no different than some corrupted politicians.He could have made atleast 100 personal institutes for his own selfishness.Fix salary scheme is a gift from Bapu?why he didn't started full pay scheme for people.He could recruit thousands of people if wished.
@krunalsinhdharmendrasinhma4150
@krunalsinhdharmendrasinhma4150 2 года назад
ભાષાણ ખૂબ જ સહેલું છે તમારી જેવી ફૂટેલી કારતૂસ અને તમારી જેવા પક્ષ પલટુ ને લીધે સમાજ પાછળ પડે
@kiransinhpadhiyar3019
@kiransinhpadhiyar3019 2 года назад
Sankasinh bapu tame su karyu
@bothampatel7400
@bothampatel7400 2 года назад
@@kiransinhpadhiyar3019 te su karyu? ST/BC ma thi paas thaibne ava bhadwao na talva chatya ne...
@sohilchauhan5888
@sohilchauhan5888 2 года назад
પોતાનિપતિશાટામાટેહશે
@jayrajsinhvaghela3524
@jayrajsinhvaghela3524 Год назад
Amne Karyu atle to tame a nai Karyu ho Bhai bolvu sahelu 6 Tamara ma hoy to bamo
@bothampatel7400
@bothampatel7400 Год назад
@@jayrajsinhvaghela3524 ee batav Sankarsihe su karyu? Politics na naame naatJaat kari ane tamara jeva chambuo paida karya jemne desh maate karyu to kai nai pan betha betha dozzatyu
@lakhmanbhaichavda3504
@lakhmanbhaichavda3504 Год назад
મૂળ માલિક તો અંગ્રેજો હતા, જો ન આપ્યા હોત તો આઝાદ હિંદ ફોજ નું લશ્કર આવતું જ . સૌથી પહેલા પ્રેમથી પહેલ કરનાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી ને સાદર નમસ્કાર 💐💐🙏🙏
@rsrspatel7644
@rsrspatel7644 Год назад
Good
@ajaysinhjadeja582
@ajaysinhjadeja582 7 месяцев назад
આજાદ હીન્દફૉજની અમારી હાય રે લડાય થય હૉતતૉ અતારે અડધુ ભારત ચીનના કબજા મા હૉત
@patikjoshi9304
@patikjoshi9304 4 месяца назад
મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે
@gadhiyaprakash64
@gadhiyaprakash64 Год назад
સંમેલન રાજપૂત સમાજનું અને વાતો પાટીદાર સમાજની પાટીદાર સમાજની મેહનતને બિરદાવવા બદલ આપનો આભાર વાહ બાપુ વાહ
@patikjoshi9304
@patikjoshi9304 4 месяца назад
મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે
@jaypatel1843
@jaypatel1843 2 года назад
સો વાતની એક જ વાત જ્યારે ગુજરાત ની ગાદી પર આ શંકરસિંહ હતા ત્યારે દરેક વર્ણ ના દરેક ધર્મ ના સીએમ હતાં ત્યારે એક આવું નિવેદન આપી દીધું હોત ને તો ખરા અર્થ માં તમે ક્ષત્રિય ગણાતા હોત સમજવા જેવી વાત તો એ છે કે જ્યારે કોઈ જ્ઞાતિ કે કોઇ ચોક્કસ સમાજ કે સમુદાય માટે જ વાત કરવાં લાગે ત્યારે સમજવું કે તે અંગત સ્વાર્થ માટે કંઇક કરી રહ્યો છે રાજ્યસભા ની ચુંટણી માં પોતાનો મત વેચનારો ક્યારેય ક્ષત્રિય ના બની શકે ક્ષત્રિય ધર્મ એ આ દેશ માટે બલિદાન આપ્યાં છે પોતાના માટે નઈ. તેમ સરદાર વલ્લભ ભાઈ પટેલ એ પણ દેશ ની એકતા માટે રાજા રજવાડા એક કર્યા છે પોતાના માટે નઈ તે રાજાઓ એ પણ દેશ માટે પોતાના રજવાડા આપ્યા છે પોતાના માટે નઈ ટૂંક માં સૌ લોકો વિચારજો સરદાર વલ્લભ ભાઈ એ રાજા રજાવાડા અને દેશ એક થાય તે માટે ના કામ કર્યાં જ્યારે આ શંકર સિંહ એ જ્ઞાતિ ઓ એક ના થાય અને હિન્દુ ધર્મ વિખૂટો પડે (મૂળ કોંગ્રેસ પોલિસી) તે માટે કામ કર્યું બાકી સૌ ક્ષત્રિય ભાઈઓ ને ખાસ જણાવવાનુ કે આ જ શંકરસિંહ ભાઈ સીએમ હતાં ત્યારે કેમ એક પણ ક્ષત્રિય વીર નુ સ્ટેચ્યુ કે ઈમારત ના બનાવી શક્યા અરે એક પણ ક્ષત્રિય વીર પુરુષ ના નામનો માર્ગ પણ નથી બનાવી શક્યા. બસ લડાવો અને રાજ કરો
@bharatsinhrana5881
@bharatsinhrana5881 2 года назад
સાચી વાત છે શંકરસિંહ અને સરદાર પટેલ બન્ને સારા છે પણ એમની સરખામણી ન થઈ શકે ? સરદાર પટેલે રાજ્યો જૉડીને દેશ બનાવ્યો ને શંકરસિંહે ભાજપ તોડી ને .. ક્ષત્રિય તોડે નહી પણ જૉડે . નાત જાત તડકે મૂકૉને સંગઠીત થાવ ,જય સનાતન ધર્મ
@chauhanpruthvitaj8666
@chauhanpruthvitaj8666 2 года назад
Sachi vaat bhai..
@sureshchauhan-vg5ln
@sureshchauhan-vg5ln 2 года назад
Vat sachi se apni khichadi her
@jaydipsinhgohil4023
@jaydipsinhgohil4023 2 года назад
પટેલ વાત હતો એટલે તે સત્તામાં બેસી ગયા અને ફરીવાર પટેલ વાદ સક્રિય થયો એટલે સત્તામાંથી હટાવી દીધા કામવાદની મૂળ તમે છો સરપંચ થી લઇ મુખ્યમંત્રી સુધી અમારો હોવો જોઈએ ભલેને તમારો હોય તોય અમારો કોઈ નો કાંઈ તોડી લે
@Chunav.express
@Chunav.express 2 года назад
@@jaydipsinhgohil4023 are aevu hoy ne to sardar patel vansh chutani ladata batao kya lade che sardar Vallabhbhai Patel na vansh j chutani thoduk aabhays karni bolo tamne anmat made che ame to kai nahi keta amne to anamat nathi maltu
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 4 месяца назад
જે સમાજે સમય ને ઓળખી ને એકદમ મહેનત કરી છે તે સમાજ આજે આગળ છે.જય માતાજી.
@kanjisangar2367
@kanjisangar2367 2 года назад
જય માતાજી તમે મહત્વ ની વાત કરી છે.
@kamleshbarot989
@kamleshbarot989 Год назад
Clean and clear Mind, Honestly, Integrity, Satya, Transpercy, Dharm(Manvata), Unconditional Support, Praying and Work person successfully in all fields without hesitation and dought after 1, 2, 3, 4, 5, 10, 15, 20yrs and 25yrs Awards and Rewards multiple times.
@KalpeshPatel-oe8wi
@KalpeshPatel-oe8wi 2 года назад
Sardar Patel na hoy to Bapu tamne kyarnaye vatlavi nakhya hot ne Pakistan na Junagadh ma panch time namaz padhta hot....Samaj ma bhagla.pdavana badle Bharat desh tarike kai rite aagal aave ane majbut bane tevi vato Karo.....
@sp_darbar_07
@sp_darbar_07 2 года назад
Wahhh bhai......sardar na lidhe j ame hindu chhiye......ho
@KalpeshPatel-oe8wi
@KalpeshPatel-oe8wi 2 года назад
@@sp_darbar_07 joi lo aagal ni pedhio.....Samaj na bhagala padavvanu raheva do....Pakistan ma aaje aapna vadvao teo pachhi kya Rajput hoy, Shikh hoy, patel hoy ke Shudra hoy badha e farjiyat panch vakhat namaz padhvi pade chhe.......Jara samjo...... Have samay aava faltu vad vivad ma padvana badle ek Hindu Samaj tarike aagal vadhvano chhe....
@sp_darbar_07
@sp_darbar_07 2 года назад
Ye bhale bhai..... Hu kevu have
@Dr_GohiL_Mandal
@Dr_GohiL_Mandal Год назад
Tme bhanela ganela lago chho a yad rakho rajputo azadi pela angrej aya e pelana gadie betha chhe
@Dr_GohiL_Mandal
@Dr_GohiL_Mandal Год назад
Bdhane hindu ame bnavi raikhw chhe e yad rakhvu itihas vachvo pchi bolvu
@gauravd18
@gauravd18 2 года назад
1....Gujarat maa fakt gujarati bhasa hovi joiye .2....hindi maa board lagaavaa naa bandh karavo. 3.......up bihar ane Rajasthan naa logo ne gujarat maa thi paccha moklo ane aavtaa roko....4 .....Gujarat government ni 100 % jobs gujarati mul naa logo ne malvi joie ane center government ni gujarat na quota ni job 100% gujarati mul naa logo ne malvi joie apni job gujarat government ni ane center government ni gujarat na quota ni up bihar ane Rajasthan naa logo khai jaay che ....5....hindi bhasi logo e akhu gujarat barbad kari nakyu che surat ne crime capital banavi didhu che ane murkh gujarati surat ne mini india kahe che ...surat mini india nahi south gujarat nu ek city che ane gujarati logo nu che up ,bihar ane Rajasthan naa logo nu nahi...6.....up ,bihar ane Rajasthan naa logo badhi jagyaye laari, pan naa galla ane chai ni dukan kohli ne baise jaay che road upper badha ne gujarat maa thi paccha bhagaado... 7....Gujarati bhasa maa boards ane education compulsory karo ane gujarat naa logo ne videsh jaataa roko , ane gayelaa ne paccha bolaavo ane corporate maa first preference aapo ane hindi bhasi logo ne gujarat bahar job kari aapo..8 .... kutch maa bsf ( gujarat frontiers) maa gujarati ane kutchi bhasa compulsory karo, boarder police maa pan gujarati ane kutchi bhasa compulsory karo , coast gaurd maa gujarati ane kutchi bhasa compulsory karo ..kutch maa logo ne nakuri malse ane kutch maa thi palayan bandh thai jaise. Ane kutchi logo ne paccha bolaavo ....
@rahmetulladiwan9221
@rahmetulladiwan9221 5 месяцев назад
સાધુ સંતોને આ માણસ બરાબર ઓળખે છે.
@himanshuvarma9462
@himanshuvarma9462 2 года назад
Jya sudhi rajput.. dalit.. patel.. bhrhaman thatu rehse tya sudhi Hindu kyarey ek nahi thai ske.. ha e apde jativad chhodi ne ek thvu joiye.. Hindu ek thao have jativad chhodi ne.. Jay bharat
@jitenpatel4880
@jitenpatel4880 2 года назад
Rajput Samaj Pan Best Che
@rajvirsinhgohil2032
@rajvirsinhgohil2032 2 года назад
જય રાજપુતાના
@manukarashanjethava2835
@manukarashanjethava2835 2 года назад
બાપુ આપની વાત 100% કરી છે
@user-gr1xr1qp2b
@user-gr1xr1qp2b 2 года назад
જય કૂષણકુમારસિહજી
@jigneshpatel443
@jigneshpatel443 2 года назад
Bhai aam bolvathi Kai na thay ema mate long time and hard working joiye saheb Frist best given public then after give respect automatically public ...Jay hind jay bharat
@kantibhaikalsara9034
@kantibhaikalsara9034 2 года назад
ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી તો ભારતરત્ન ના હકદાર તો છેજ પણ મહારાજા ના નામે ભારત રત્ન નો એવોર્ડ આપવામાં આવે એવી શરૂઆત ક્યારે હરહર મહાદેવ જય સીતારામ
@j.k.rabarij.k.rayka.lodran2086
@j.k.rabarij.k.rayka.lodran2086 2 года назад
મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાપુને એવોર્ડ નો દેવાનો હોય એ પોતે જ ભારતનુ રત્ન હતા દેવાવાળા એવોર્ડની આસા ના રાખે રાજકીય માણસો તો ગમે તે બોલે
@amratlalsherpuriya5269
@amratlalsherpuriya5269 2 года назад
સત્યને સ્વીકારવું પડે 🙏👍
@mohangadhavi4543
@mohangadhavi4543 2 года назад
शंकर सिंह वाघेला, धन्यवाद् जयमाताजी, वंदेमातरम,,,
@pareshrafaliya2761
@pareshrafaliya2761 Год назад
તમે તો હજી સો બીજા એક તમારી નાતમાં થી બીજા સરદાર ઉભા કરો ને
@jitenpatel4880
@jitenpatel4880 2 года назад
Bhasano Apva Thi Motu Nathi Thavatu
@aravindsinhchauhan9588
@aravindsinhchauhan9588 2 года назад
જય માતાજી બાપુ
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 2 года назад
હિન્દુઓ નું વિભાજન ન કરો બધાને એક રહેવા દો
@panchalchimanbhalaxmanbhai4473
Amaneto handune ak theva nate deva avu lagese
@jitenpatel4880
@jitenpatel4880 2 года назад
Sardar Patel Mota Hata Tyare Tame Aviya
@jaydipsinhchuhan-dk5zu
@jaydipsinhchuhan-dk5zu 4 месяца назад
Tu etihas vach ek var
@satyanarayansinhbhati5872
@satyanarayansinhbhati5872 2 года назад
🙏जय माता जी की 🚩 ॐ नमः शिवाय🙏 🙏 👏 🚩 जय क्षात्र धर्म 🚩👏🙏
@chudasamayogendrasinh7339
@chudasamayogendrasinh7339 6 месяцев назад
બહુ સરસ વાત સાચી વાત જય માતાજી
@ajaysinhchhasatiya7921
@ajaysinhchhasatiya7921 2 года назад
Ek navi party banavo... 🚩💯
@aravindsinhchauhan9588
@aravindsinhchauhan9588 2 года назад
જય ભવાની જય રાજપૂતના બાપુ રાજપૂત કરણી સેના સાથે જોડાય જાવ
@Knowledgewala0524
@Knowledgewala0524 2 года назад
(Karadiya, darbar, nadoda, , kathi ) Rajput United🚩 jay ma bhavani⚔️
@gauravd18
@gauravd18 2 года назад
Up bihar ane Rajasthan naa logo ne gujarat maa aavtaa roko ane paccha moklo. Badhi samasyaa naa hal tai jaise...Gujarat maa fakt gujarati bhasa hovi joiye ane hindi maa board lagaavaa naa bandh karavo. Aakha gujarat maa badhi jagyaae laari,galla lai ne ubha thai jaay che hindi bhasi logo..ane surat ane south gujarat ne crime capital banavi didhu che up bihar ane Rajasthan naa logo e..Gujarat government ni 100 % jobs ane center government ni gujarat na quota ni 100 % jobs gujarati mul naa logo ne malvi joie ane bsf,coast guards gujarat border police,gujarat marin police maa gujarati ane kutchi bhasa compulsory karo kutch maa thi palayan bandh thai jaise ane videsh gayelaa gujarat naa logo ne paccha bolaao ane corporate maa first preference aapo ane job aapo ....Gujarat maa thi second language ne hatto. No hindi only gujarati..maharastra ni jam thvu joiye ..
@pankajpatel4559
@pankajpatel4559 2 года назад
There were internal fighting between 562 , if not United by Patel , no possibility of existence of India & Rajwadas .
@vaghelas4719
@vaghelas4719 11 месяцев назад
They were fighting may be for centuries survived Islamic invaders, Britishers then how can you conclude that there wasn't any possibility?? Even smallest kingdom survived (Bhutan, Maldiv, Oman, Qutar...). How many patel was there in Indian Army when Hyderabad was captured? How many patel fought in army when Kashmir was attacked by Pakistan in 1947 or so. Do you think without becoming Home minister of India he was able to do so? Sardar Patel did the job of unification as a HM of India (not as patidar) and my Bureaucrats worked for these task, Sardar did not meet each and every prince.if He was so powerful then he could have stopped partition of India, convinced Kashmir King to Join India, Bhutan Nepal etc.
@pankajpatel4559
@pankajpatel4559 11 месяцев назад
@@vaghelas4719 Somany jaychando was available at the same time & again possibility of India's division in 12 parts & ultimately results in to Muslim rule e:g Irak & Iran&Afghanistan.
@vaghelas4719
@vaghelas4719 11 месяцев назад
@@pankajpatel4559 what are your basis? Don't just throw anything to prove your point. Maratha eliminated almost all the Islamic terror. Why then Muslims did not fight against Britishers to claim their Empire?What do you want to prove?
@pankajpatel4559
@pankajpatel4559 11 месяцев назад
@@vaghelas4719 Do you know the world history how they make 56 countries, why ancient Egypt demolished?don't go back today also not possible for you to control west Bengal & whole the south.
@vaghelas4719
@vaghelas4719 11 месяцев назад
@@pankajpatel4559 I am not against unification. My question is what is the evidence ( not arguments). Just like Shri Lanka is very small country but not islamised, Bhutan small country not Islamised, Goa was under Portugal, Tripura was independent country ( joined later), Sikkim was independent country ( joined later) etc. Non of them islamised
@jadejavasudevsinh7766
@jadejavasudevsinh7766 2 года назад
જય માતાજી
@zalavanarajsinhkalusinh5100
@zalavanarajsinhkalusinh5100 2 года назад
Jay mataji
@harizala1002
@harizala1002 4 месяца назад
જયમાતાજી જય માં ભવાની જયહો
@harvijaysinhjadeja6376
@harvijaysinhjadeja6376 4 месяца назад
मेन मुदो ए के क्षत्रियों हिंदू हिंदू करे छे अने बधा पोत पोताना समाज हातु करे छे
@ruturajsinhrajput1715
@ruturajsinhrajput1715 9 месяцев назад
જય માતાજી wright
@krishnarajput851
@krishnarajput851 Год назад
jay shree ram.......jay mataji
@kalusinhchauhan2635
@kalusinhchauhan2635 4 месяца назад
આપણે રાજપૂત સમાજને સાથે લઈને ચાલવું જોઈએ
@harshitvasavada201
@harshitvasavada201 2 года назад
Bapu Rocks Jai Mataji🚩🙏 Brhamano na Rakshak🙏
@rameshprajapati4342
@rameshprajapati4342 3 месяца назад
Excellent truth of life for
@nirubhachauhan9968
@nirubhachauhan9968 2 года назад
Jay ho
@jigarprinting8545
@jigarprinting8545 2 года назад
Pen is mighter than sword. Take pen..
@thakorsurpal5028
@thakorsurpal5028 2 года назад
Mara samaj ne jyare jarur hati tyare shankar sinh alpesh thakor dhaval sinh jeva loko sath chhodelo atle hu aa loko ne kyare maf nai karu🙏🙏
@kamleshbbarot7387
@kamleshbbarot7387 2 года назад
Satya,Dharma(Manvata),Unconditional Support, Praying and Work Persons, Successfully easily in all fields after 1,2,3,4 and 5yrs, easily Higher Level Achievement.
@jitenpatel4880
@jitenpatel4880 2 года назад
Patel Samaj Maro Samaj Mahentu Che Atle Amir Che Motai Nathi
@vijayladani129
@vijayladani129 2 года назад
100%
@user-fc2ul9ct6s
@user-fc2ul9ct6s 3 месяца назад
Shree Ram. Java raja koi nahi. Jay shree Ram
@sanjaysitapara1941
@sanjaysitapara1941 4 месяца назад
હેડીંગ મા સરદાર સાહેબની બદલે અંગ્રેજો વાંચવુ સમજવું
@surekhagohilofficial5399
@surekhagohilofficial5399 2 года назад
Wow
@GhanshyamLakhani-yh7bv
@GhanshyamLakhani-yh7bv 5 месяцев назад
પટેલે લોહી પરસેવો.એક કર્યુ છે.સાહેબ.
@dr.smraulji2597
@dr.smraulji2597 2 года назад
ઉત્તમ વાત કરી બાપુએ. જય માતાજી
@prakashpanchal6369
@prakashpanchal6369 Год назад
Have aaje dahapan kare chhe, Aaj sudhi te shu karyu ? Khali Khajurya Kari ne rajniti chamkavi, 567 rajvada nu te kem kay na karyu Khali BJP ma chalyu nahi etle Congrass ma bhagi ne shu ukali nakhyu ?
@ranadilipsinh8345
@ranadilipsinh8345 2 года назад
Jai bharat .
@jitenpatel4880
@jitenpatel4880 2 года назад
Tame Dekhavo Karva Ma Rahi Gaya Bapu
@chehrajithakor2614
@chehrajithakor2614 Год назад
બહુ સરસ વાત કરી છે 👌
@smitapatel208
@smitapatel208 2 года назад
Badha hindu ek j chhe patel ho k rajput And sardar sahib and ane adwitiya chhe Sardarsaheb jetli Ekta mate prayatna karo to pratima that Tamara gadi reverse gear ma chale chhe
@vrvaghelabapu1380
@vrvaghelabapu1380 2 года назад
😂😂😂😂😂
@dodiyag3677
@dodiyag3677 4 месяца назад
બધાં હળીમળીને સાથે રાખીને સત્ય મેવ જયતે થાય એમ કરવું જોઈએ.
@Hetukpatel1978
@Hetukpatel1978 4 месяца назад
અલ્યા જે લોકો એ રાજ્ય આપવાની ના પાડી હતી એમને સરદારે શું કર્યું એ પણ યાદ રાખો
@vinodbhaiparmar3755
@vinodbhaiparmar3755 2 года назад
शासन मत हमें क्या गया था दूसरों के शासन में आप कहां गए हजार साल हजार साल हमने गुलामी जेली तब तुम कहां गए एचडी पद्मावती की पद्मावती की इज्जत से उनकी इज्जत से खेलते हैं तब भी रोक नहीं
@rajputarjunshih1639
@rajputarjunshih1639 2 года назад
Pura Yuddh Apne Lada Tha 😄
@jaydipsinhgohil4023
@jaydipsinhgohil4023 2 года назад
ખાખરા નાં ખિસકોલા ને આંબાની નો ખબર હોય તો મૂંગો મરાય
@chudasamapruthvirajsinh2593
@chudasamapruthvirajsinh2593 2 года назад
જય માતાજી 🙏🙏
@babamaheshvrrajrajeshvre9963
@babamaheshvrrajrajeshvre9963 2 года назад
हम जब जंगल में शिव मंदिर की सेवा में थे। तो श्रावण मास में सभी लोग आया करते थे। ऐसे में गुजरात के मुली (परमार का मुली से) दो लौग आये थे तो जंगल देखने के बाद बोलते थे कि यह बड़ी गाड़ी आ सकतीं। मैं तो सुनने के बाद बोला कि यह दारु मांस मदिरा का सेवन करने वाले को आनी मनाई है मेरी कुटीर में और मंदिर में दर्शन करने के लिए देह शुध्दता वाले लोगों को आने देता हूं। (उनके मन में था बड़ा गाड़ी में यहां दारू की पेटीया उतरे तो सभी जगहों पर आसानी से भेज सकते हैं)। तो वहां यह परमार की पैदावार को कहा पता था कि यह महात्मा के आगे झाला श्रत्राणी की और संन्यासी ब्राह्मण की पैदावार को मिलने के लिए भी परमीशन लेना पड़ता है। इतना घमंडी परमार था लेकिन श्रावण पुरे होने में दो दिन पहले ही पता चल गया कि यह 38 साल की उम्र में हिमालय के योगी को पशीने लाया गया था वौ भी मुली के परमार के सामने। उपरोक्त बातें वर्तमान में अपने आप को श्रत्राणी के बेटे को संदेश है तुम्हारे संस्कार पर। (2) मुली के परमार के सामने हिमालय के योगी शरीर से थरथराता था। मेरे ऊपर सभी तांत्रिक प्रक्रिया कर थकावट के बाद मेने भोजन प्रसाद परमार भी था करवा दिया था। बाद में भेट जो भी हो सकता है वहीं। बाद में कहा था कि। तुम हिमालय से आया है लेकिन तुझे क्या पता है कि यह ब्राह्मणों श्रतिय वैष्णो शुद्र ईन चारों कंपनी के पैदावार को। हम आदेशों देते हैं। उनकी पैदावार हमे नहीं दे सकता तुम ब्राह्मणों की पैदावार है तो तेरे बाप ब्रह्मा को भी हम आदेश देते हैं। इतना सुनते ही हिमालय से आने वाले की हालत गंभीर होने लगी थी तो परमार भी पसीने से लथपथ था। बातें समझ समय की होती है। चारों वर्णों के पतनशील में ईषा है कारण। मुझे आदेशों देने वाले आज जो मंदिर की सेवा था श्रतिय इसकी हालत के साथ युगों युगों के पापों में डालकर शिव ने रखदिया है। मैं बाबा महेश्वर राज राजेश्वरी गुजरात के चुडा पीनकोड 363410
@lalsinhlalsinh2124
@lalsinhlalsinh2124 2 года назад
Jay Mataji 🚩
@saukatghasura5129
@saukatghasura5129 3 месяца назад
MERA BHARAT DESH MAHAN
@girish.b.pandya.bhiloda997
@girish.b.pandya.bhiloda997 4 месяца назад
૨૧/૨૧ વખત પૃથ્વી ને નિ:ક્ષત્રિય કરનારા ના વંશજો ને આજના ક્ષત્રિય સમાજ દ્વારા એમનું બહુમાન કરવામાં આવે છે, આપના કુલગુરુ, કુલગોર દેવગુરુ બૃહસ્પતિ ના વંશજો સાચા અર્થમાં આપના સમાજ ના સાચા હકદાર છે, જે હાલમાં ગુરુ બ્રાહ્મણ સમાજ તરીકે ઓળખાય છે.
@saukatghasura5129
@saukatghasura5129 3 месяца назад
MANNIY SANKAR SING BAPU SIR TEOYE DHARYU HOT TO DESH NA SAHUTHI MOTA PADA ADHIKARI SIR HOT. JAI MATAJI, JAI MA BHAVANI.
@buddhamaitriy3472
@buddhamaitriy3472 2 года назад
all rajput must together and do progress coz they have to save hindutva
@chauhanjagatsinh1596
@chauhanjagatsinh1596 2 года назад
Bilkul saras
@narendrasinhchavda7382
@narendrasinhchavda7382 4 месяца назад
વાહ બાપુ વાહ લોખંડ ગરમ છે હથોડો મારો
@dharmendrakumarsingh5144
@dharmendrakumarsingh5144 3 месяца назад
राजपूत एकता जिंदाबाद । रूपला जी को पार्टी से निष्कासित किया जाए
@hasmukhrajput2355
@hasmukhrajput2355 2 года назад
Jay mataji bapu pan atyra sudhi to avu bhanavyu che ke mogalo Mahan che avu Tame hata bapu to pachi virodh kem na karyo
@user-vf9ex8nw5t
@user-vf9ex8nw5t 3 месяца назад
Jaymataji
@pratikpatel305
@pratikpatel305 Год назад
Leave comfort zone then you will also prosper
@mvpchannel5712
@mvpchannel5712 4 месяца назад
સમાજ નો વિચાર કરતા હોત તો સમાજ માટે કોઈ શિક્ષણ સંસ્થા બનાવો પોતાની પ્રાઈવેટ કોલેજ અને સ્કૂલ ના બનાવાય
@ArvindPatel-so3qm
@ArvindPatel-so3qm 2 года назад
करोड़ों रुपए की कॉलेज बनाया गया वह गरीब किसानो की जमीन रोड टच सस्ता खरीद लिया और पब्लिक को उल्लू बनाता है ,कांग्रेस पार्टी में सी एम बना फिर भी कोय काम नही किया ,सिर्फ अपना काम किया करोड़ों अरबों रुपए खाया और प्रॉपर्टी बनाया
@user-gr1xr1qp2b
@user-gr1xr1qp2b 2 года назад
જય સરદાર
@maafilmsproduction6778
@maafilmsproduction6778 2 года назад
જય શ્રી રાજપૂત સમાજ જય શ્રી રામ 👍
@VanrajsinhChudasama-ti7hl
@VanrajsinhChudasama-ti7hl 4 месяца назад
ખુબ સરસ વાત કરી
@smitapatel208
@smitapatel208 2 года назад
Bapu votebank mate hinduma bhagla na pado A tamne shobhtu nathi Tame atla juna jansanghi thaine Hindutva ni vat karo
@harpalgajera2875
@harpalgajera2875 2 года назад
patel community Best community.. Patel samaj Agad Che Atle jalan Thay che.....
@LocalCricket360
@LocalCricket360 2 года назад
હા ભાઈ તમે આગળ છો અમે કયા ના પાડી ને બરવા ની વાત તો દૂર રાખો હાલ ની તારીખ મોય દરબારો પાસે તો જમીન જાગ ગણું સે
@Chunav.express
@Chunav.express 2 года назад
☺️☺️
@thomasranjit7781
@thomasranjit7781 Год назад
Badha Patel tho America, Australia Canada Newzland bhage che, jya non vegetarian meat veche che thya kaam kare seee bau Gujarati Loko.
@kirtisinhchauhan2342
@kirtisinhchauhan2342 4 месяца назад
Nice speech
@jitenpatel4880
@jitenpatel4880 2 года назад
Mane Garva Che Hu Patidar Chu
@chavdaindrajitsinh5922
@chavdaindrajitsinh5922 4 месяца назад
Jay Mataji
@maheshdhameliya6022
@maheshdhameliya6022 4 месяца назад
પટેલ સમાજ તેમની મહેનતથી આગળ છે
@kokilapatel3755
@kokilapatel3755 Год назад
Sir,Patel is also khshyatriy, we are all khshyatriy. From pandavyug.
@saukatghasura5129
@saukatghasura5129 3 месяца назад
SATYA MEV JAYATE
@sukhdevsinhjadeja5334
@sukhdevsinhjadeja5334 2 года назад
🕉️🙏 જય માતાજી.
@alekhpatel3172
@alekhpatel3172 2 года назад
"नशे" की रात ढल चुकी, अब " खुमार " ना रहा ।
@jitenpatel4880
@jitenpatel4880 2 года назад
des ne ajad Karvo To Ne Badha Bapuo Rajvada Hata Tyare
@bhikhabhaiamin8874
@bhikhabhaiamin8874 7 месяцев назад
જય ફરસુરામ
Далее
Good deed #standoff #meme
00:15
Просмотров 1,4 млн