Тёмный

શબરી વાટ જોતી તી મારા રામની||સત્સંગમાં શબરી નો પ્રસંગ જોઈ ને આંખ માં આશુ આવી જાશે 

Liluben Tukadiya
Подписаться 42 тыс.
Просмотров 119 тыс.
50% 1

#bhajan #bhakti #satsang #gujrati #kanudo #gamdu #kirtan #mahadev #like #lokdayro#rambhajan#ramayan#‪@NarendraModi‬#ayodhyarammandir#ayodhya#shitaram#shabri#jaydwarkadhish#gujratibhajan#
વનમાં બાંધતી નાની એક ઝુંપડી રે
પંપા સરોવરની પાળ રે શબરી વાટુ જુવે છે મારા રામ ની રે
માતંગ ઋષિ ના વચન સંભાળતી રે
એકદીન આવશે રઘુવીર રામ રે શબરી વાટુ જોતી તી મારા રામ ની રે
આજ કાલ કરતાં વરસો વીતી ગયા રે
શબરી મનમાં બહું મુજાય રે શબરી વાટુ જોતી તી મારા રામ ની રે
એકદીન રામ ને લખમણ આવીયા રે
શબરી ને નેણલે નીર ઉભરાઈ રે શબરી વાટુ જોતી તી મારા રામ ની રે
રામ ને લખમણ ભાવથી પધાર્યા રે
શબરી વીણી લઈ આવી મીઠાં બોર રે શબરી વાટુ જોતી તી મારા રામ ની રે
શબરી એ ચાખી ચાખી ને મીઠા બોર આપીયાં રે
શબરી ના હેઠાં બોર ખાય મારો રામ રે શબરી વાટુ જોતી તી મારા રામ ની રે
ગોવીન્દ મેર કહે કરજોડી ને રે
ધન્ય ધન્ય શબરી નાં ‌ધનય ભાગ્ય શબરી વાટુ જોતી તી મારા રામ ની રે
જય શ્રી રામ 🙏
‪@Lilubentukadiya‬ 👈
‪@nivanivan1610‬ 👈
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 46   
@chudasamageetabaa9348
@chudasamageetabaa9348 Месяц назад
ખુબ ખુબ અભિનંદન બહેનો ને. . જય શ્રી રામ 🎉🎉
@user-dk9im7qu7j
@user-dk9im7qu7j Месяц назад
Ben ne khoob khoob abhinandan❤❤❤
@chotuodedra3946
@chotuodedra3946 2 месяца назад
જય શ્રી રામ બહુ જ સરસ બેન
@PushpabenOdedra
@PushpabenOdedra Месяц назад
Bhu srs
@dharmisthayadav7694
@dharmisthayadav7694 8 месяцев назад
વાહ ખૂબ સુંદર
@jeramk8544
@jeramk8544 8 месяцев назад
જય શ્રીરામ
@BVGajjar-nj4eu
@BVGajjar-nj4eu 8 месяцев назад
જયસિયારામ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸🌸🌸🌸🌸
@bhavnagohil9896
@bhavnagohil9896 8 месяцев назад
જય સારી માતા
@user-xg5xx8vm4s
@user-xg5xx8vm4s 8 месяцев назад
કોટી કોટી વેદના મારા
@kiranrathod6685
@kiranrathod6685 8 месяцев назад
Jay shree Ram vah sabri mA
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 8 месяцев назад
Khub khub khub saras Bhajan 🙏🙏🙏🙏
@ShiyaniKD-qd7cx
@ShiyaniKD-qd7cx 8 месяцев назад
વાહ ખુબ સરસ છે 🎉🎉🎉🎉🎉
@vipulbhaikasatita37
@vipulbhaikasatita37 8 месяцев назад
જય શ્રી રામ જય ભારત
@manjuabenraval-ov1el
@manjuabenraval-ov1el 8 месяцев назад
🎉❤🎉 વાહ બેનો બહુ સારો સત્સંગ કરી રહ્યા છો જય શ્રી રામ જય શ્રી
@Lilubentukadiya
@Lilubentukadiya 8 месяцев назад
જય શ્રી રામ 🙏 ખુબ ખુબ આભાર બેન 🙏
@ankitachudasama3270
@ankitachudasama3270 8 месяцев назад
​@@Lilubentukadiya13:49 me 😅😅a pic 😅😊😅😊😊😅😅😊to 😊get to see 🙈🙈😊😊😊😅😊😅😊😅😅😅😅😅😊😅😅😅😊😊😊😊😊😅😊😅😅😅😊😊😊😊😊😊😊😊
@jaypanchal9334
@jaypanchal9334 8 месяцев назад
Jay. Krshna
@yuvrajsinhjadeja8538
@yuvrajsinhjadeja8538 8 месяцев назад
😊😊🙏🙏
@ShailabenPatil-y6d
@ShailabenPatil-y6d Месяц назад
Lilu.ben.amdavad.aavo.ho
@Lilubentukadiya
@Lilubentukadiya Месяц назад
હા બેન જય શ્રી કૃષ્ણ
@ShantabenLimbani-s4w
@ShantabenLimbani-s4w 8 месяцев назад
જયરામજયજયરમબરિનૉપસગ
@varshamaniya2937
@varshamaniya2937 8 месяцев назад
Sita Mata vanti lakho
@JyotshanaParmar
@JyotshanaParmar Месяц назад
જયશ્રી રામ ખૂબ સરસ, છે
@nirmalabenparmar3594
@nirmalabenparmar3594 8 месяцев назад
Jay shree Ram
@Lilubentukadiya
@Lilubentukadiya 8 месяцев назад
Jay shree ram 🙏
@nivanivaan7558
@nivanivaan7558 8 месяцев назад
જય શબરીમિતા🎉🎉
@user-sr3md6sj7w
@user-sr3md6sj7w 8 месяцев назад
Jay shree ram🙏🙏🙏
@ramdut2448
@ramdut2448 8 месяцев назад
Very very fine
@ArvindPatel-fc1uy
@ArvindPatel-fc1uy 3 месяца назад
જય શ્રી રામ
@RanjanbanvPatel-wo1kn
@RanjanbanvPatel-wo1kn 8 месяцев назад
વાહ ખુબ સરસ અભિનય કર્યો છે અને ભજન પણ સરસ છે જય શ્રીરામ
@rudrachandera1678
@rudrachandera1678 8 месяцев назад
જય શ્રી રામ જય હનુમાન જય શ્રી રામ 🙏🙏
@JignaSakariya-g7s
@JignaSakariya-g7s 8 месяцев назад
જય શ્રી ગોપાલ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી જય
@menathummar7187
@menathummar7187 8 месяцев назад
જયહો શબરી માતા
@rekhabendesai269
@rekhabendesai269 8 месяцев назад
બાખૂબજ સુંદર ભજન ગઆવઓછઓ જયશ્રી રામ રામ રામ
@kapilchauhan2066
@kapilchauhan2066 8 месяцев назад
😂 વાહ શબરી મા ખુબ સરસ
@ShantabenLimbani-s4w
@ShantabenLimbani-s4w 8 месяцев назад
સબરિબાજયમાતા
@hiraodedara813
@hiraodedara813 8 месяцев назад
જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ
@GhansheyamBhaiShorthiya-ix2iq
@GhansheyamBhaiShorthiya-ix2iq 7 месяцев назад
@SudhabnDonda
@SudhabnDonda 8 месяцев назад
બહુસારોસતસંગકરીરહયાછોજોયનેહૈયાઉભરાણાજયસીતારામ
@shantabensuthar5899
@shantabensuthar5899 8 месяцев назад
જય શ્રી રામ તમારી જોડે રાવણ સીતા જ઼ી ને વિનવે એ ભજન હોય તો લખી મુકવા વિનતી કરશો
@Lilubentukadiya
@Lilubentukadiya 8 месяцев назад
જય શ્રી રામ 🙏 હા જરૂર
@nivanivan1610
@nivanivan1610 8 месяцев назад
જય શ્રી રામ 🎉🎉
Далее