Тёмный

શાંત ઝરૂખે વાટ નિરખતી | Shant Zarukhe Vaat | Hit Gujarati Ghazal | Manhar Udhas | Aafrin 

Soor Mandir
Подписаться 6 млн
Просмотров 6 млн
50% 1

Listen & Watch Free Soor Mandir Videos & Music Online
Music: soormandir.com
Videos: soormandir.com/videos
શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……
એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……
વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે……
Song : Shant Zarukhe Vaat
Album : Aafrin Part - 1 (Gujarati Ghazal)
Singer : Manhar Udhas
Music: Appu
Label : Soor Mandir
#gujaratighazal #gazal #manharudhas
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
/ subscription_c. .
We are glad that we meet virtually on RU-vid through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
soormandir.app.link
Our website - soormandir.in
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
www.jiosaavn.com/label/soor-m...
#sawariyo #gujaratisong #lovesong
#soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun

Развлечения

Опубликовано:

 

27 ноя 2014

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@rohitdhamecha4686
@rohitdhamecha4686 Год назад
આંખ બંધ કરીએ તો આબેહૂબ એક દસ્ય ઉભુ થઈ જાય. ખૂબ સરસ આમ જ ગુજરાત ગરિમા જળવાય રહે બસ આટલી પ્રાથના
@jigneshchaudhary6173
@jigneshchaudhary6173 10 месяцев назад
Hu std.10 ma hato and viday divas hato school no. Hu and mara friend english na amara favourite teacher ne malva gya hata. Emne kahyu beso tamne ek song sambhlavu. And sir ee beg mathi ek note kadhi ne aa gazal vanchi ne sambhlavi hati.. Jyare jyare aa gazal sambhlu chu tyare ee seen aankh same aavi jaay che. Je je aa comment jove che ee like karjo. Etle notification aave and aa gazal sambhlva nu yaad aave.
@divyaraval2764
@divyaraval2764 13 дней назад
Sure bro
@Unpopularvlogcreator
@Unpopularvlogcreator 4 месяца назад
દર રોજ રાત્રે અગાસી માં બેસી ને આ એક જ ગઝલ.. 🔁 રીપીટ 🔁 કરી ને સાંભળવા ની.....મજા જ અલગ છે 😅😁😁 એકાંત + આ ગઝલ 😍😍😍
@soormandir
@soormandir 4 месяца назад
Many Many Thanks
@Gamitbrijal
@Gamitbrijal 5 месяцев назад
2024 માં કોણ સાંભળી રહયાછો
@kartikjolapara3481
@kartikjolapara3481 3 месяца назад
✋🏻
@ashakhalpada7758
@ashakhalpada7758 2 месяца назад
🙌
@mayurkadavala5770
@mayurkadavala5770 2 месяца назад
🖐️
@asarsaashwin6975
@asarsaashwin6975 2 месяца назад
😂Ashwin asarsa
@bhurabhairathod9879
@bhurabhairathod9879 2 месяца назад
હું પણ નિયમિત રીતે સાંભળું છું
@karanalgotar5915
@karanalgotar5915 Год назад
2023 still love is irreplaceable for this masterpiece ❤🔥
@user-cn1ce2lz1k
@user-cn1ce2lz1k 6 месяцев назад
2024
@nishantpatel5675
@nishantpatel5675 9 месяцев назад
Yesterday 1st October 2023 i attended his gazal show at vastral ahmedabad, he is 80 years old ...respect for him. Sang for 3 hrs and took just 15 min break
@shitalpadhiyar4445
@shitalpadhiyar4445 Год назад
કોને હજુ સુધી આ ગઝલ મનપસંદ લિસ્ટમાં છે
@girishmangalani1285
@girishmangalani1285 4 месяца назад
ભાઈ મનપસંદ હતુ છે ને જીવિસ ત્યાં સુધી રહેસે
@vasantpanchal9152
@vasantpanchal9152 3 месяца назад
Mari. Manprasand
@AHH84489
@AHH84489 2 месяца назад
It will be forever.
@user-pz3rj1tk8p
@user-pz3rj1tk8p Месяц назад
Maru ❤fevret che
@shilpasharmagbs
@shilpasharmagbs Месяц назад
Forever ❤
@gyaneshwardasvaishnav4262
@gyaneshwardasvaishnav4262 3 года назад
जब जब गजल सुनता हूं पता नही कियू , लेकिन में कल्पना में एक पुराना घर और पुराने रीति रिवाज में सुंदर लड़की की छवि देखता हु
@p.lalpesh4181
@p.lalpesh4181 Год назад
બધા ગીતો, બધા સાઈત્યો, બધા અલ્બમો, બધા કવિયો ની ઉપર કોઈ ગીત હોય તો આજ છે😌😌😌😌😌😌
@harpalsinhjhala1454
@harpalsinhjhala1454 3 года назад
ખરેખર આ ગઝલ સાંભળી એ ને ત્યારે ઝરુખા નું આબેહૂબ દશ્ય ખડું થઈ જાય છે...હૃદયસ્પર્શી અવાજ...માં
@pratikraval8918
@pratikraval8918 2 года назад
Sachi vat bhai 🔥
@gayatricotton8424
@gayatricotton8424 Год назад
0
@jaydipsinh__jadeja7909
@jaydipsinh__jadeja7909 Год назад
@@pratikraval8918 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@jaydipsinh__jadeja7909
@jaydipsinh__jadeja7909 Год назад
@@gayatricotton8424 😂😂😂😂😂😂😂q
@balkeshmakwana8368
@balkeshmakwana8368 Год назад
@@gayatricotton8424 00000pp00000000000ppp0000000000000000pplpl
@DineshbhaiRathod-wl7md
@DineshbhaiRathod-wl7md 3 месяца назад
ખરેખર દિલમાં ઉતરી જાય એવું છે.. આ જરુખો છે
@soormandir
@soormandir 2 месяца назад
Thank you so much 🙏🙏🙏🙏
@parasharpatel9153
@parasharpatel9153 5 месяцев назад
Now i knew why my dad wrote this gazal as a love Letter to my mom ❤. Love thie masterpiece ❤❤
@hemangvyas4045
@hemangvyas4045 Год назад
After 7 year I see my love and I realize " Varso bad farithi aje ej jarukho joyo 6 " I really 💔
@nirav_thakkar
@nirav_thakkar Год назад
2023 માં સાંભળું છું અને ગુજરાતી ભાષા ની અલગ જ મજા છે ❣️
@tusharsheth361
@tusharsheth361 Год назад
Gujrati is gujrati
@dr.vetpet8240
@dr.vetpet8240 Год назад
👍
@jayminthakor8691
@jayminthakor8691 Год назад
One of my Favourite Gazal .. 👌👌👌 Dinesh s Thakor Raafu 👍
@jayminthakor8691
@jayminthakor8691 Год назад
👍👍👍
@patelbhavesh4003
@patelbhavesh4003 5 месяцев назад
૨૦૨૪ ચાલે છતાં મારું ૨૦૧૧ કોલેજ થી પ્રિય❤
@soormandir
@soormandir 5 месяцев назад
Thank you so much for watching!
@sagarbagthriya2051
@sagarbagthriya2051 Месяц назад
Me too bro
@dipakprajapati8180
@dipakprajapati8180 2 года назад
Aaj a janam divas ni khub khub shubhecha Manohar bhai ne
@salimmemon166
@salimmemon166 3 года назад
I'm in America right now and I'm listening right now 🇮🇳🇺🇸
@ashvinrr2281
@ashvinrr2281 2 года назад
Hello
@nidhishah9
@nidhishah9 3 месяца назад
🎉😅
@gokulzalavadiya1240
@gokulzalavadiya1240 3 месяца назад
2024 આજે હોળીના દિવસે જે લોકો આ ગીત સાંભળે તે લાઈક કરે
@soormandir
@soormandir 3 месяца назад
Thank you so much
@rathodkuldipsinh8879
@rathodkuldipsinh8879 Год назад
ખરેખર દિલ માં ઉતરી જાય ❤️ એવું આ જરુખો છે.
@Aryanvasra26
@Aryanvasra26 8 месяцев назад
આ ગઝલો ક્યારેય જૂની નો થાય ❤❤
@capital64
@capital64 3 года назад
Ultimate.. Me ek shehzadi joi hati.. Zara nazar ne niche rakhi ne samay ne roki rakhyo to.. ena prem ma bhagidar thava khud kudart pan aatur hati.. Bahu sunu sunu lage che.. Ek ek shabdo thi adbhut vat.. Superb..Superb..Superb.. 🙏🙏
@hareshpatel2409
@hareshpatel2409 Год назад
Bahut Sundar Gazal He Ye. Mene sabse Pahele 2006 me suna tha. Jab meri shadi huvi Thi. And Meri Shadi ke liye Jab Ladki dekhi Thi To unfortunately same ye ek ek Gazal Ke words ke hisba se huva tha. And Abhi Tak Ka Ye mera Sabse Priy gazal He. ❤❤❤❤❤
@dharadharsandia1739
@dharadharsandia1739 11 месяцев назад
Listening this masterpiece from 2006. Stil same goosebumps.
@tirthsuvera3670
@tirthsuvera3670 11 месяцев назад
Everything line is of this is hitting on heart but that “Nazar ne nechi rakhe ne ane samai ne roki rakhayo hato” is just mind blowing 2:44
@dr.mayurpatel8709
@dr.mayurpatel8709 2 года назад
Some summer night... Sitting on a distant rock... With the moon smiling from the sky... Feeling the breeze with this song... Alone.
@mtpatel90skid
@mtpatel90skid 2 года назад
ગુજરાતી ભાષા ની અલંકારિકતા... વાહ
@chotejogaji5572
@chotejogaji5572 3 года назад
સુર મનદી રે આપણને સુપર સોંગ ભજન અને સુપર સુપર આપ્યું છે હો,, વાહ વાહ વાહ
@patelprakash1439
@patelprakash1439 2 года назад
When i was in 10th standard i have first listened this gazal, still now i hear this gazal and its never get old for me. What a words used by writer and amazing voice of manhar udas ji..thanks for giving us such a wonderful gazal.
@soormandir
@soormandir 2 года назад
Thanks for listening
@LalitKumar-mn7wj
@LalitKumar-mn7wj 2 года назад
Manharbhai ko live dekhne ka jo maza hai....wo kuchh alag hi hai...RU-vid pe sunke wo Anand nahi aa sakta...
@vegehealth3530
@vegehealth3530 6 месяцев назад
This soulful Gazal gives me unknown comfort, a true masterpiece, and a soothing vocal.
@rajeshchheda9377
@rajeshchheda9377 13 часов назад
ખૂબ સરસ ગઝલ છે એક તરફી પ્રેમમાં પડેલા વ્યકિત ની
@Pravinstudio6276
@Pravinstudio6276 Год назад
2023 મા સાંભળું છું જોરદાર જુના દિવસો યાદ આવે છે.
@patelkushm3366
@patelkushm3366 Год назад
While I am listening this for the 1st time and straight I have listened 10 times on loop. Each and every line of this gazal is feeling like magic. Each word gives goosebumps. Beautiful composition and magical presentation. This audience is lucky to witness this beautiful composition Live.
@pareshpatel2877
@pareshpatel2877 2 года назад
એકલતા નો આનંદ..
@prajapatianil2734
@prajapatianil2734 Год назад
All time best .. gujarati gazzal....jordaaar..🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥❤️❤️❤️.. love from Ahmedabad 🙏🏻🙏🏻❤️
@khushalpatt297
@khushalpatt297 3 года назад
If someone listens carefully he speaks about different type of love like one side love ❤⚘
@desaikarna9565
@desaikarna9565 2 года назад
Bro, it's not one sided love, it's his imagination
@jagatkantdivecha6557
@jagatkantdivecha6557 2 года назад
ખુબજસરસ સુંદર ગઝલ.આપના સંગીત ગઝલ ના શોખ નુ પ્રતિબિંબ.
@kuldipsinhrajput395
@kuldipsinhrajput395 Год назад
Love at first sight
@vrutikkadiya5234
@vrutikkadiya5234 2 года назад
My favourite gazal.thank you 👌💖💐
@soormandir
@soormandir 2 года назад
Most welcome 😊
@f.r.i.e.n.d.s538
@f.r.i.e.n.d.s538 Год назад
2023 માં પણ આ ગઝલ સાંભળવી એ અલગ જ લહાવો છે.....🎉🎉
@pratik09212
@pratik09212 2 года назад
This is timeless. Never gets old. Still listening 100 times
@meetsimlote7059
@meetsimlote7059 2 года назад
A0
@neetamistry7399
@neetamistry7399 Год назад
YaA😅..
@hansadoshi9114
@hansadoshi9114 Год назад
This is timeless , no words to express my feelings for this Great Gazal . Heads of Manhar Udhas n also Palnpuri
@TRNmotocorp
@TRNmotocorp Год назад
Aa gazal kar n singer have nathi madi rahyaa ... what a lyrics 👏 Beautiful
@dineshpatel5868
@dineshpatel5868 10 дней назад
ઝરૂખો ગઝલ એ દિલ માં એક અલાયદુ સ્થાન બનાવ્યું છે જયારે પણ સાભરીએ ત્યારે જુના દિવસો યાદ આવે છે અને સાથે એક ચહેરો સામે આવી જાય છે. ખુબ ખુબ આભાર મનહર ઉધાસ સાહેબ. ...
@soormandir
@soormandir 8 дней назад
*Many Many Thanks*
@piyushkumarpatel91
@piyushkumarpatel91 4 года назад
ગજબ શબ્દો નો શણગાર....🤗🤗😍
@sohilghanchi1241
@sohilghanchi1241 4 года назад
Nice song
@sohilghanchi1241
@sohilghanchi1241 3 года назад
🥕🥕🥕🥕
@rushimodha4298
@rushimodha4298 3 года назад
જબરદસ્ત ગઝલ છે આખી ગઝલ નું ચિત્ર આંખ આવી ગયું 👌🏼❤️❤️❤️
@ashapanchal9707
@ashapanchal9707 Год назад
It's my all time favorite i love this gazal
@SrinidhisWorld
@SrinidhisWorld Год назад
aafarin!!
@rajeshbhai-gg1ui
@rajeshbhai-gg1ui Год назад
સો સો સલામ શૂન્ય પાલનપુરી સાહેબ ❤️
@ajitvaghela4190
@ajitvaghela4190 3 года назад
તેમ છતા દિલ ને આજે વસમું વસમું લાગે છે,બહુ સૂનું સૂનું લાગે છે ,દિલ માં દર્દ ભરેલું લાગે છે. Miss you my beloved .❤️❤️❤️❤️❤️❤️
@snehalshah10868
@snehalshah10868 7 месяцев назад
aaje laagni o no saagar aankho ma thi chhalkayi rahyo chhe....
@snehalshah10868
@snehalshah10868 7 месяцев назад
🙏
@ajitvaghela4190
@ajitvaghela4190 7 месяцев назад
@@snehalshah10868 .🙏🌷💐🌹
@RameshbhaiVegal
@RameshbhaiVegal 2 года назад
The legend of Gujarati gazal..
@varsakhiyaranabhai987
@varsakhiyaranabhai987 Месяц назад
આ જરૂખો રિઅલમાં લગ્ન થી માંડી ઘણી બધી યાદો તાજી કરાવી જાય છે.
@soormandir
@soormandir Месяц назад
*Thanks a lot*
@sarfarazlmultani7076
@sarfarazlmultani7076 2 года назад
This is my favourite...and antra...is so much near to relatable to many😂😘😢
@Evilofficial03
@Evilofficial03 5 месяцев назад
2024 anyone?
@crypto_in3054
@crypto_in3054 Год назад
Keep this song alive like this message ❤️👍🏻
@Spiritual118
@Spiritual118 Год назад
Gujarati sabd vaibhav ane kehvay 😍😍
@legendgamer4361
@legendgamer4361 6 месяцев назад
Aa gazal sambhaline pahelani yad aavi Jay 😇😇
@soormandir
@soormandir 6 месяцев назад
Thanks for watching!
@BhaveshChauhan7197
@BhaveshChauhan7197 4 года назад
When i heard this song, I start missing my love...😊
@sohilghanchi1241
@sohilghanchi1241 3 года назад
😂😂😂😂
@jyotsnarana8989
@jyotsnarana8989 11 месяцев назад
Tamari kirtan dayalu nath rahejo sath amari. A Kem RU-vid per thi kadhi nakhu che. Fari thi mukho.
@letslearngujarat
@letslearngujarat Год назад
Kon kon 2022 ma sambhale che?
@ajaykhunti1787
@ajaykhunti1787 9 месяцев назад
Jab smartphone ka Zamana nhi tha tab se ye ghazal me schools mehta Roj sunta tha or abhi kuch din pehle suni kya jadu he yaar behtrin se bhi behtrin
@pravinthosani539
@pravinthosani539 Год назад
Very Nice Line &Dardbhari Awaz.❤❤
@hiralpatel9989
@hiralpatel9989 3 года назад
Most fav 🥰 Gazal ever
@dvworld4979
@dvworld4979 2 года назад
I'm still listening this in 2022 with same vibe... what a lyrics with great composition & singer...
@maulikraj786
@maulikraj786 3 года назад
No 1 Sir...... Legend Of Gujarati Gajal
@shrimalimahima2949
@shrimalimahima2949 2 года назад
It's my fav GAZAL IT'S VERY WONDERFUL 😍😘
@ranarajesh9904
@ranarajesh9904 3 месяца назад
2024ma kon kon sambhdese
@soormandir
@soormandir 2 месяца назад
Thank you so much
@meghamahurkar961
@meghamahurkar961 3 года назад
Well said... Lyrics make the song alive, as if we were watching every expression live.
@ShivBalram
@ShivBalram 2 года назад
lyrics r unmatchable.. d best... Ena prem ma padvaa khud kudarar pan aatur hati...........
@kinjalbavaghela9958
@kinjalbavaghela9958 2 года назад
Me school ma sambhdi ti aa gazal aj a divso yad aavi gya super lyric
@kamleshparmar6006
@kamleshparmar6006 21 день назад
રોજે સાંભળવું પડે આંખો બંદ રાખીને મોજ પડે વાહ શું ગઝલ સે ❤❤❤❤❤
@soormandir
@soormandir 20 дней назад
*Many Many Thanks*
@mitaljadav222
@mitaljadav222 3 года назад
Most favorite gazal 🥰🥰...just amazing ....ene word...bhu j mst m🥰🥰👌👌👌
@soormandir
@soormandir 3 года назад
Thanks 🤗
@patelbhikhabhai4373
@patelbhikhabhai4373 Год назад
👌👌👍👍
@dharmikchhodavadiya
@dharmikchhodavadiya 2 года назад
શબ્દોની ગોઠવણ એકદમ જોરદાર 👌👌
@amitdanicha2146
@amitdanicha2146 Год назад
Prem ni anubhuti ...bau j saras gazal ma kahi che....
@dhairyavyas1454
@dhairyavyas1454 Год назад
Leaving this comment with purpose that anyone will anytime here this masterpiece and look my comment in comments and like it.. I get notifications and i can hear this Mastepeace again and again and again
@n.k.4416
@n.k.4416 2 года назад
Peace of mind.... Gujarati ❤️
@hirenmehta3507
@hirenmehta3507 3 года назад
Aa gazal ne dislike karnatne sangeetnu kashuj gyan nathi
@reeyalpatel7
@reeyalpatel7 3 года назад
I love this song ❤️ My all time favourite song ❤️❤️
@DeepDeep-eg6zu
@DeepDeep-eg6zu 3 года назад
I also love this song
@leonardodicaprio7041
@leonardodicaprio7041 3 года назад
❤️
@bharatcthakor7963
@bharatcthakor7963 2 года назад
Nice
@nikunjhranakhambhat9728
@nikunjhranakhambhat9728 10 месяцев назад
❤❤
@Mansi_patel523
@Mansi_patel523 2 года назад
Aene samay ne roki rakhyo Hato... Wah💯💞 amazing
@rentiyasatishkumar2641
@rentiyasatishkumar2641 3 года назад
Kai gate nai saheb...👌
@prashantshishodia798
@prashantshishodia798 2 года назад
I dont know gujrati language, but i love this ghazals. beautifully sung
@v2ngamer54
@v2ngamer54 28 дней назад
Best song forever ❤❤❤
@soormandir
@soormandir 27 дней назад
*Many Many Thanks*
@nirajjoshi2653
@nirajjoshi2653 Год назад
2023 ma pan etlu j fav che aa song
@princeahir9877
@princeahir9877 2 года назад
I am listening in 2022 😍😍
@namrataparmar1484
@namrataparmar1484 2 года назад
One of the favourite ghazal.
@yashbrahambhatt8067
@yashbrahambhatt8067 2 месяца назад
Legendary ❤
@soormandir
@soormandir 2 месяца назад
Thank you so much
@ahesankhanpathan2401
@ahesankhanpathan2401 Год назад
Really, bahuj sunder che,
@ghetiyasweetu2897
@ghetiyasweetu2897 Год назад
Favorite gazal🥰
@pratikpatel476
@pratikpatel476 2 года назад
It's 2022 and it's getting better and better ❤️
@jakhotraarshijakhotraars-zx8gy
@jakhotraarshijakhotraars-zx8gy 8 месяцев назад
આવા ગઝલ કાર ને અભિનંદન ❤️🔥
@pintostechguru2727
@pintostechguru2727 Год назад
વાહ પાલનપુરી સાહેબ વાહ
@sunildabhi6697
@sunildabhi6697 2 года назад
What a god gifted voice sir you have. I m loving this so much.
@soormandir
@soormandir 2 года назад
Thanks a ton
@chunilalbavarva5619
@chunilalbavarva5619 2 года назад
👌
@Dhunibaba.6969
@Dhunibaba.6969 2 года назад
I came back after 5 year .to hear that melody..
@rathodvaishvik606
@rathodvaishvik606 Год назад
2023 ma hu insta par thi aayvo Chu osm line che 😘
@jayeshpatel9162
@jayeshpatel9162 2 года назад
2022 ma pan Sambhliye chie ✌️
@prajapatisuresh2953
@prajapatisuresh2953 2 года назад
2022 ma sambhadu chu
@shrimalimahima2949
@shrimalimahima2949 2 года назад
This lyrics is wonderful
@arjunpatel9911
@arjunpatel9911 2 года назад
Ha bahuj saras Che
@goliwadiyarohit5930
@goliwadiyarohit5930 Год назад
Khoob sundar
@makinglove1249
@makinglove1249 Год назад
Ek tarfa premni parakastha sami aa rachna chhe anathi vadhare dard bharu lakhi na shakay
@chauhansunil91
@chauhansunil91 Год назад
Still listening in 2023 touching through the bottom of the heart ❤️
@pradippatel8097
@pradippatel8097 4 года назад
My fov. Gajal.... thank you sir...
@sohilghanchi1241
@sohilghanchi1241 4 года назад
Nice song
@user-lk8kq7cw8q
@user-lk8kq7cw8q 8 месяцев назад
Nice gajal ❤❤
@nityazala2995
@nityazala2995 Год назад
મારુ પ્રિય ગજલ સે
Далее
March 11, 2023
1:03:34
Просмотров 2,7 млн
Nayan Ne Bandh Rakhi Ne Aafrin Manhar Udhas Song1
9:55
Кот Оказался В ЗАПАДНЕ🙀☠️
0:38
Каха бизнес-класс
0:48
Просмотров 1,5 млн
I meet Mr.Beast
0:15
Просмотров 7 млн